ધૂપ-છાઁવ - 24 Jasmina Shah દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ધૂપ-છાઁવ - 24 ધૂપ-છાઁવ - 24 Jasmina Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (27) 2.4k 3.6k આપણે પ્રકરણ-23 માં જોયું કે અપેક્ષા પોતાના કામમાં બિલકુલ મશગૂલ થઈ ગઈ હતી. સ્ટોર ગોઠવવામાં ને ગોઠવવામાં આજે પણ આખો દિવસ પૂરો થઈ ગયો હતો પછી ઈશાને અપેક્ષાને સાંજના ડિનર માટે પૂછ્યું અને પોતાને આજે પીઝા ખાવાની ઈચ્છા છે ...વધુ વાંચો"મેકડોનાલ્ડ" માં ઑર્ડર કરીશું..?? તું મને કંપની આપીશને..?? એમ ઈશાને પ્રેમથી અપેક્ષાની સામે જોઈને તેને પૂછ્યું. અને વિચારવા લાગ્યો કે, "આ મોંમાંથી કંઈક બોલે તો સારું..!!" પણ અપેક્ષાની વાચા તો જાણે તેની પરિસ્થિતિએ છીનવી જ લીધી હોય તેમ તેણે માથું ધુણાવીને જ "ના" નો જવાબ આપ્યો. અપેક્ષાએ "ના" નો જવાબ આપ્યો તે ઈશાનને બિલકુલ ન ગમ્યું અને તે ફરીથી અપેક્ષાની ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 24 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2.8k) 199.1k 324.5k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો