સુંદરી - પ્રકરણ ૯૮ Siddharth Chhaya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો સુંદરી - પ્રકરણ ૯૮ sundari chapter 98 book and story is written by Siddharth Chhaya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. sundari chapter 98 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સુંદરી - પ્રકરણ ૯૮ Siddharth Chhaya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (145) 2.5k 5.2k અઠાણું કડક સાડીમાં સજ્જ સુંદરીએ વરુણના સન્માન સમારોહનું સંચાલન શરુ કર્યું. શરૂઆતમાં તેણે ડી.એલ. કોલેજ ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓનો આભાર માન્યો, પછી હાજર તમામ પ્રોફેસર્સનો પ્રિન્સીપાલનો અને વરુણ તેમજ તેના પરિવારનો આભાર માન્યો. ત્યારબાદ જેમ આ પ્રકારના સમારંભોમાં ...વધુ વાંચોહોય છે એમ, એક પછી એક વક્તાઓ આવ્યા અને એમણે વરુણ વિષે અને વરુણની સફળતાના પાયામાં આ કોલેજનો કેટલો મોટો ફાળો છે એ સમજાવવાની કોશિશ કરી. છેવટે પ્રિન્સીપાલના સંબોધન બાદ વરુણને હાર પહેરાવવામાં આવ્યો, મોમેન્ટો આપવામાં આવ્યો અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. આ બધું પત્યા પછી પ્રોફેસર શિંગાળાને માઈક સોંપવામાં આવ્યું. તેમણે વરુણના કોલેજ ટીમ કેપ્ટન તરીકેના સંસ્મરણો વાગોળ્યા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સુંદરી - પ્રકરણ ૯૮ સુંદરી - નવલકથા Siddharth Chhaya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (11.9k) 324.3k 553.1k Free Novels by Siddharth Chhaya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ