Lockdown ની Love Story - 5 મુકેશ રાઠોડ દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો Lockdown ની Love Story - 5 Lockdown ની Love Story - 5 મુકેશ રાઠોડ દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (32) 514 2.9k lockdown ની love storyભાગ:-૫_મુકેશ રાઠોડ. નમસ્કાર મિત્રો.આપે આગળ જોયું કે અભિષેક,પલ્લવીને મળવા વડોદરા જાય છે.ત્યાં બંને બગીચામાં બેસીને વાતો કરે છે.પછી એ લોકો જમવા માટે ગાડી લઈને નીકળે છે.હવે આગળ.... ...વધુ વાંચોગાડીનો ડોર ખોલીને પલ્લવીને બેસવાનો ઈશારો કર્યો.અભિષેક પણ ગાડીમાં બેસીને ગાડી સ્ટાર્ટ કરી. ગાડીમાં નું એર ફ્રેશનર ની સુગંધ પલ્લવીને ખુબ ગમી. મન પ્રફુલ્લિત થઈ ગયું.અભિષેકે કારમાં રહેલા ઓડિયો પ્લેયરમાં પેનડ્રાઈવ લગાવી. " હમે તુમસે પ્યાર હૈ કિતના એ હમ નહિ જાનતે,મગર જી નહિ સકતે તુમ્હારે બિના " લવ સોંગ ધીમા અવાજે વાગવા લાગ્યું. " ઓહ્: તમે પણ old song's ના શોખીન લાગો છો " પલ્લવી બોલી." ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો Lockdown ની Love Story - 5 Lockdown ની Love Story - નવલકથા મુકેશ રાઠોડ દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (218) 3.1k 16.9k Free Novels by મુકેશ રાઠોડ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ મુકેશ રાઠોડ અનુસરો