ગુલામ – 5 Mehul Mer દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ગુલામ – 5 ગુલામ – 5 Mehul Mer દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (69) 1.7k 3.6k ગુલામ – 5 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -2 ) અભયે ખડકી ખોલી એટલે ગઈ કાલની જેમ જ અશોકભાઈ અને પ્રવીણભાઈ ખાટલામાં બેઠાં હતાં. ચાની રકાબી નીચે પડી એટલે પોતે ગઇકાલ કરતાં ...વધુ વાંચોમોડો છે એ સમજી ગયો હતો. “ત્રણસો માણસોની રસોઈનું એસ્ટીમેટ કઢાવ્યું છે” ભુપતભાઇએ કહ્યું, “મીઠાઈમાં મોતીચુર ચાલશેને ?” સામે બેઠેલાં બંને વ્યક્તિએ યંત્રવત માથું ધુણાવ્યું. અભય તેનાં ભાભી પાસે ગયો, તેનાં ભાભીએ ઘૂંઘટ તાણેલો હતો. “કંઈ તારીખ આવી ?” અભયે જિજ્ઞાસાવશ પુછ્યું. “હાતમ” ભાભીએ શરમાઈને કહ્યું. ‘આઠમનાં દિવસે જન્માષ્ટમી છે અને સાતમનું શ્રીમંત છે, બંનેને એક સાથે જ આવવું હતું’ અભય મનમાં બબડ્યો. પછી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુલામ – 5 ગુલામ - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (1.4k) 31.3k 62.6k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો