જીવન - એક સંઘર્ષ... - 1 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો જીવન - એક સંઘર્ષ... - 1 Jivan _ Aek Sangharsh- 1 book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan _ Aek Sangharsh- 1 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવન - એક સંઘર્ષ... - 1 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 2k 4.9k " જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-1 આ વાર્તા દુનિયાની દરેક સ્ત્રીને સમર્પિત છે. જ્યારે સ્ત્રી લગ્ન કરી પિતાના ઘરેથી પતિના ઘરે આવે છે...અને તે પારકાને પોતાના બનાવે છે. ચાહે કોઇપણ સ્થિતિ હોય, સુખ હોય કે દુઃખ હોય દરેક ભારતીય ...વધુ વાંચોલગ્નના વચનોને છેલ્લા શ્વાસ સુધી ઇમાનદારીથી નિભાવે છે. એટલું જ નહીં પણ તે મૃત્યુ સુધી પોતાના પતિનો સાથ પણ નિભાવે છે. સ્ત્રીને બાળપણથી જ એક સ્ત્રી હોવાનો અહેસાસ કરાવવામાં આવે છે. બાળપણથી જ તેને ઉઠવા, બેસવામાં, રમવામાં અને એવી ઘણીબધી પ્રવૃત્તિમાં એક છોકરી હોવાને કારણે પ્રતિબંધ મુકવામાં આવે છે. અને દરેક છોકરીઓને બાળપણથી જ ભણવાની સાથે ઘરકામ શીખવવામાં આવે છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જીવન - એક સંઘર્ષ... - 1 જીવન - એક સંઘર્ષ... - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (123) 20.7k 52.4k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ