ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૬ Rakesh Thakkar દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૧૬

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરીરાકેશ ઠક્કરપાનું સોળમુંઇન્સ્પેક્ટર ઠાકોરને રાત્રે સમાચાર મળ્યા કે એક માલેતુજાર યુવાને શહેરના છેવાડાના એક અવાવરુ ભાગમાં આત્મહત્યા કરી લીધી છે,ત્યારે તેમને નવાઇ લાગી. પોલીસના રીપોર્ટમાં લખ્યું હતું કે મરનાર યુવાન કેટલાક દિવસથી માનસિક રીતે અસ્વસ્થ હતો. સાંજે ...વધુ વાંચો