Saahas - 7 book and story is written by Vandan Raval in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Saahas - 7 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સાહસ - 7 Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 52.5k 2.4k Downloads 4.9k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વૃંદા ગઈ. ચારેય જણાં એક મિનિટ સુધી તો મૌન બેસી રહ્યાં. જાણે વૃંદા હજીય તેમની સામે બેઠી છે એવું તેમને લાગતું રહ્યું. વૃંદાનો અવાજ જાણે હજી એમના કાનમાં ગુંજતો હતો. વૃંદાનું મનોહર મુખ હજી એમની નજર સમક્ષ તરવરતુ હતું. વૃંદાને પાછી બોલાવવા માંગતા હોય એમ પંખીઓએ ટહુકારા શરૂ કરી દીધાં તો પણ એ ઝાડની નીચે બેઠેલા ત્રણેય છોકરાં ભાનમાં નહોતા આવ્યા. “શું કરીશું?” સેજલે પ્રશ્ન કર્યો. પેલાં ત્રણેય ઝબકયાં. “રોકાઈશું આજની રાત.” કૌશલે કહ્યું. “કઈ રીતે?” કૃશાલે પૂછ્યું- “એકેય યોજના સે તારી પાંહે?” “બનાવી દઈએ.” ધવલે કહ્યું- "તૈયાર થોડી પડી હોય? બનાવવી પડે!" Novels સાહસ સાહસ (અંક 1) સેજલ કોલેજનાના કમ્પાઉંડના ચોકીદારની નાની કેબિન પાસેથી પસાર થઈ ત્યારે પોણા દસમાં પણ હજી બે મિનિટની વાર હતી. આજે તે કૉલેજ ઘણી... More Likes This મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા