રજદીપ અને લેખક ડૉ. ડેવિડશનના આમંત્રણે કોલકત્તા પહોંચે છે, જ્યાં લેખક બંગાળી સંસ્કૃતિ અને હંગલી નદીના કિનારે આવેલા ઐતિહાસિક શહેરની સુંદરતા માણે છે. કોલકત્તામાં પહોંચીને, તે રાજદીપની રાહ જોતા ઉંઘી જાય છે. પછી, અજય અને રાજદીપની વચ્ચે વાતચીત શરૂ થાય છે, જેમાં તેઓ જૂના દોસ્ત મજીદની યાદ કરે છે. તેઓ નક્શા, અક્ષાંશ અને રેખાંશ વિશે ચર્ચા કરે છે, જેમાં રાજદીપ પૃથ્વીના પરિભ્રમણ અને દિશાઓની વ્યવસ્થા વિશે સમજાવે છે. રાજદીપ મલેશિયાના ટાપુઓ પર ચર્ચા કરે છે અને કહે છે કે પૃથ્વી પર જીવન થવા પાછળ છ મહત્વની ઘટનાઓ છે, જેમાં એક મોટી ચટાનનું પૃથ્વી સાથે અથડાવું મહત્વપૂર્ણ છે. અજયના વિચાર મુજબ, જમીન પર રહસ્યો અને અજાયબીઓ ભરપૂર છે, ખાસ કરીને મલેશિયાના આસપાસના ટાપુઓના કારણે, જે મુખ્યત્વે વિરાન છે. રહસ્ય - ૨.૪ Alpesh Barot દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 21.3k 2.6k Downloads 6.1k Views Writen by Alpesh Barot Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રાજદીપ અને હું ડૉ. ડેવીડશનના આમંત્રણ પર કોલકત્તા પોહચી ગયા હતા. રાજદીપ મને ત્યાં જ મળવાનો હતો. મૈ પણ અમદાવાદથી કોલકત્તા સુધીની સફર એકલે જ ખેળી! મને તો બંગાળી સંસ્કૃતિ પહેલાથી જ ખૂબ આકર્ષક લાગતી હતી.બંગાળી શબ્દ મોટા ભાગે હિંદી-ગુજરાતી સાથે જાણે મળતા આવે એવું લાગે! તેનો પહેલો અક્ષર હમેશા ઉપર ખેંચીને બોલવું! કોલકત્તા હુંગલી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેરમાં હું પોહચી આવ્યો હતો. મને કોલકતામાં એક પ્રવાસી બનીને આવવું હતું! બંગાળી ગીતો વાગતી ટેક્સી મને હોટેલ ઉતાર્યો! રાજદીપની રાહ જોતો હું ક્યારે ઉંઘી ગયો ખબર જ ન રહી! **** "આ સમાન તારી પાસે હજુ પણ છે?" અજયે કહ્યું. Novels રહસ્ય - ૨.૧ હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હ... More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા