Rahashy 2.1 book and story is written by Alpesh Barot in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Rahashy 2.1 is also popular in સાહસિક વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
રહસ્ય - ૨.૧ - નવલકથા
Alpesh Barot
દ્વારા
ગુજરાતી સાહસિક વાર્તા
હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હજુ અકબંધ જ હતા. જે પ્રજાતિ કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હતી તેના રૂબરૂ થવું તે પણ એક જાતનું જાદુ જ હતું. શુ અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી કરોડો વર્ષ ભૂતકાળમાં જતા રહ્યાં હતા. અમારી સફર ફકત ખજાના પુરતી નહિ પણ કરોડ વર્ષ જૂની હતી?અસીમો સજીવન થઈ જાય, જે સંશોધન ખુદ આંખ સમક્ષ આવી ઉભું રહી જાય! અમારી સાથે બનેલી તમામ ઘટનાઓ પાછળ શું ભેદ છે તે સમજાતું નથી. આ સપનું હતું? જો
હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હજુ અકબંધ જ હતા. જે પ્રજાતિ કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ ...વધુ વાંચોતેના રૂબરૂ થવું તે પણ એક જાતનું જાદુ જ હતું. શુ અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી કરોડો વર્ષ ભૂતકાળમાં જતા રહ્યાં હતા. અમારી સફર ફકત ખજાના પુરતી નહિ પણ કરોડ વર્ષ જૂની હતી?અસીમો સજીવન થઈ જાય, જે સંશોધન ખુદ આંખ સમક્ષ આવી ઉભું રહી જાય! અમારી સાથે બનેલી તમામ ઘટનાઓ પાછળ શું ભેદ છે તે સમજાતું નથી. આ સપનું હતું? જો
શિવ મંદીર પાસે આજ પણ અંધારું હતું. આજ પણ અહીં લોકો આવતા થથરે છે. હજુ પણ આ જગ્યાની આસપાસ લોકો ભૂત-પ્રેત હોવાના દાવાઓ કરે છે. મને આ જગ્યાએ ઘણું આપ્યું છે. હું પણ અહીં આવતા ડરતો હતો.હવે હું ...વધુ વાંચોજ બેઠા બેઠા મોડી રાત સુધી બ્લોગ લખું છું. જીવ જશે તો પણ શિવજીના ચરણમાં! એમ પણ હવે કઈ મોહ રહ્યોં નથી! જે હતું તેણે મને અળગો કરી લીધો છે. પ્રિયા..... એ સાંજ! જેના પછી જીવન બદલાઈ ગયું! એ સાંજ મને આજે પણ યાદ છે. ચાવી દ્વારા ખુલ્લેલા દરવાજાની પાછળ અંત્યત કિંમતી આભુષણો હતા. જેમાં જવેરાત, સિક્કાઓ, હીરાઓ, ઘરેણાઓ, અને ઘણું
હું ખૂબ જ ભાગ્યશાળી છું. હજારો કિલોમીટર દૂર મારા મિત્રો આજે પણ અંતરથી એટલા જ નજદીક છે. દર વિકેન્ડ પર તે લોકો મને વીડિયો કોલ કરવાનું ચુક્તા નથી. યુરોપની અંદર તેણે પોતાનો વ્યવસાય જમાવી લીધો છે. તેનો રોકાણ હવે ...વધુ વાંચોનફા તરફ ગતિ કરી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં હું તે લોકોને કેવી રીતે કહી શકું કે તમે મારી સાથે આવી કોઈ સફરમાં સાથે ચલો! પ્રવશો સિવાય મારી પાસે કોઈ બીજો કામ છે ખરો? ડો.ડેવિડશન કોણ હતો? તેનો મકસદ શું હતું તે જાણ્યા વગર હું આ લોકોને મારી સાથે ન જ લઈ શકું! "ઓય અજલા તું જાણે છે. હું અહીં એક
રાજદીપ અને હું ડૉ. ડેવીડશનના આમંત્રણ પર કોલકત્તા પોહચી ગયા હતા. રાજદીપ મને ત્યાં જ મળવાનો હતો. મૈ પણ અમદાવાદથી કોલકત્તા સુધીની સફર એકલે જ ખેળી! મને તો બંગાળી સંસ્કૃતિ પહેલાથી જ ખૂબ આકર્ષક લાગતી હતી.બંગાળી શબ્દ મોટા ...વધુ વાંચોહિંદી-ગુજરાતી સાથે જાણે મળતા આવે એવું લાગે! તેનો પહેલો અક્ષર હમેશા ઉપર ખેંચીને બોલવું! કોલકત્તા હુંગલી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેરમાં હું પોહચી આવ્યો હતો. મને કોલકતામાં એક પ્રવાસી બનીને આવવું હતું! બંગાળી ગીતો વાગતી ટેક્સી મને હોટેલ ઉતાર્યો! રાજદીપની રાહ જોતો હું ક્યારે ઉંઘી ગયો ખબર જ ન રહી! **** "આ સમાન તારી પાસે હજુ પણ છે?" અજયે કહ્યું.
લબુઅન બાજો પોહચી ગયા હતા. સફરમાં ખૂબ જ થાક લાગ્યો હતો. આ એક મિશ્રિત ટાપુ લાગતો હતો. પ્રવાસ,માછીમારી,કુદરતી સંસાધનોનું કેન્દ્ર રહ્યું હતું.આકાશ સ્વચ્છ હતો. અમને કોઈ લેવા માટે આવ્યું ન હતું! તે જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. ...વધુ વાંચોઅને રાજદીપે જાતે જ હોટેલ બુક કરી આરામ કરવાનું નકકી કર્યું હતું.અહીંની જીવન શૈલી ગમી જાય તેવી હતી. ટાપુ પ્રવાસન અને માછીમારી બને માટે હતું. લીલું સમુદ્ર અને ટાપુની આસપાસ સમુદ્રની અંદરથી ફૂટી નીકળેલા પહાડો! મીઠી ખુશ્બૂદાર રેતી! ન્યૂડ આકાશમાં સુતેલા રૂપાળા જીસમો! અહીંની એક આગવી ઓળખ હતી. અહીં મોટા ભાગના ટાપુઓ અને અહીંના રહેવાસીઓનો મૂળ વ્યવસાય માછીમારી અને પ્રવાસન