શ્રી એકટીવા ચલાવીને ગોરાઈ બીચ પહોંચી, જ્યાં તે અર્જુનની યાદમાં ગુંજતી રહી. તેમણે છેલ્લા એક વર્ષમાં ઘણા રવિવાર અહીં પસાર કર્યા હતા. હવે, જયારે તે એકલી હતી, ત્યારે તેને અર્જુનનો ફોન આવ્યો, જેમાં તેમણે તેને બોરીવલી પાસેના એક્સપ્રેસ હાઈવે પર જલ્દી પહોંચવાની સૂચના આપી. શ્રીને ડર લાગ્યો કારણ કે તેને જલદી કામ કરવું હતું. જ્યારે શ્રી એક્ટિવા ચાલુ કરવા પ્રયત્ન કરી રહી હતી, ત્યારે એન્જીન શરૂ ન થયું અને બેટરી પણ ઉતરી ગઈ. આ સ્થિતિમાં, તેણે અર્જુનને ફોન કર્યો અને કહ્યું કે એક્ટિવા ચાલુ નહીં થતું. આ સાંભળી, અર્જુનને શાંતિ મળી અને તેમણે ઉમેર્યું કે તેમણે આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધવો પડશે. ખેલ : પ્રકરણ-9 Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 334.6k 4.5k Downloads 8.3k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દેવીદાસ રોડ પરની નાગજીની દુકાનથી તે સીધી જ રામ નગર અને મહાવીર નગરને જોડતા રસ્તા પર પહોંચી. ત્યાંથી સીધી જ બોરીવલી ગોરાઈ રોડ ઉપર છેક ઉત્તાન રોડ સુધી એકટીવા હંકારી. ત્યાં ખાસ્સી ટ્રાફિક હતી એટલે એને બ્રેક કરવી પડી. ટ્રાફિકમાંથી પસાર થઈ રસ્તો ઓળંગી ગોરાઈ બીચ પહોંચી. આમ તો તેને એકટીવા ચલાવવાનો ખાસ મહાવરો ન હતો પણ અર્જુને ગોઠવણ જ એ રીતે કરી હતી કે તેને માત્ર બોરીવલી અને ગોરાઈ સુધી જ એકટીવા ચલાવવી પડે. કદાચ એથી વધારે જરૂર પડે તો હાઈવે સુધી જવાનું થાય. બીચ પર પહોંચીને તેણીએ એકટીવા સાઈડમાં લગાવ્યું. પછી આગળ ગઈ અને ઉભી રહી. આવતા જતા Novels ખેલ Prologue….. આજે મારી બધી મનોકામના પુરી થવાની છે ! આખી જિંદગી જે ગરીબી ભોગવી છે, જે શોષણ ભોગવ્યું છે, એટલા સુધી કે લોકો મારા રૂપનો ખોટો ફાયદો પણ ઉઠાવવા... More Likes This મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા