અમુક લોકો ઓફિસમાં આવી જતા, રાજનો મોબાઈલ વજ્યો છે. સૂર્યદીપ, રાજને દસ લાખ રૂપિયાની માંગ કરે છે અને કાળી માતાના મંદિરે મળવા માટે બોલાવે છે. રાજ, આ પ્રયાસમાં શક્ય જોખમ વિશે વિચારે છે. રાજન, રાજને ચેતવતા કહે છે કે તે કાળી માતાના મંદિરે 6 વાગ્યે મળવા માટે તૈયાર રહે, જ્યારે તે અને તેની ટીમ ત્યાં છુપાયેલા રહેશે. સાંજના 5 વાગ્યે, તમામ લોકો મંદિરે પહોંચી જાય છે. રાજ, મંદિરમાં પહોંચ્યા પછી, સૂર્યદીપનો ફોન આવે છે, જેમાં તે કહે છે કે પોલીસ તેમની યોજના વિશે જાણતી છે અને હવે તે બીજી જગ્યાએ મળવાની વાત કરે છે. રાજ, તંત્રની ચિંતા કરે છે અને જાણે છે કે તેને સતર્ક રહેવું પડશે. જીવન સંગ્રામ - 3 Rajusir દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 8.7k 1.9k Downloads 4.8k Views Writen by Rajusir Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ- ૩ બીજા દિવસે સવારે બધા પોત પોતાની ઓફિસે જાય છે. એટલામાં રાજના મોબાઈલની રીંગ વાગે છે . રાજ:- (મોબાઇલ ઓન કરી ને) હેલ્લો.... સૂર્યદીપ:- તો વકીલ, મારી વાત વિશે શું વિચાર્યું, રૂપિયા જોઈએ છે મોત? રાજ :-જુઓ (બનાવટી હાસ્ય કરીને )મારે રૂપિયા જોઈએ છે .તમે ચિંતા નહીં કરતા. જતીનનો કેશ એમને એમ બંધ થઈ જશે અને જતીનને સજા પણ થાશે .બસ તમે હવે મને કેટલા રૂપિયા આપવાના છો અને ક્યાં આપવાના છો તે કહો. સૂર્યદીપ :- તું કહે કેટલા જોઈએ છે. રાજ :-પૂરા દસ લાખ. સૂર્યદીપ:- ઠીક છે ,તારી ઓફિસથી ત્રણેક કિલોમીટર દૂર કાલી માતાનું મંદિર આવેલ છે. Novels જીવન સંગ્રામ. . પ્રકરણ - ૧ શહેરથી થોડે દુર એક નાનું એવું બિલ્ડીંગ ,જેને આપણી ભાષામાં હોસ્ટેલ કહીએ છીએ.પણ આ હોસ્ટેલ કંઈક જુદા જ પ્રક... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા