આ વાર્તા "સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું" માં, બે કાફલાઓ એક પહાડી પર ભેગા થાય છે અને પોતાને સલામત અનુભવ કરે છે. હેંગ્સુન ચેકપોસ્ટની આસપાસ લટાર મારતો રહે છે. કેસીએ કાફલાને જણાવ્યું છે કે હવે લ્હાસા સુધી કોઈ ખાસ ભય નથી અને તેઓએ શાંતિથી આગળ વધવું જોઈએ. બધા સભ્યો મનોમન પ્રાર્થના કરે છે અને એકસાથે બેસી કેશ્મકુશળની પ્રાર્થના કરે છે. બીજા ભાગમાં, ડિફેન્સ સેક્રેટરીની ઓફિસમાં મેજર ક્વાંગ યુનને તિબેટનો સર્વોચ્ચ હવાલો આપવામાં આવવાનો આદેશ આપવામાં આવે છે, જેમાં જણાવવામાં આવે છે કે તે ત્રણ કલાકમાં લ્હાસા પહોંચશે. આ બંને પ્રકરણો વચ્ચે સંઘર્ષ અને આશા દર્શાવવામાં આવે છે. 64 સમરહિલ - 87 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 371.4k 7.7k Downloads 12.1k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પોણી કલાક પછી... ચેકપોસ્ટથી દૂરની પહાડી પર બેય કાફલા ભેગા થઈ ચૂક્યા હતા. હેંગ્સુન હજુ ય ચેકપોસ્ટ આસપાસ લટાર મારતો, બીડીઓ વહેંચતો ફરતો હતો. કોઈને શંકા ન જાય એ માટે તેણે આરામથી નીકળવાનું હતું. અહીં બેય કાફલાના ચહેરા પર પહેલી કસોટી હેમખેમ પાર કર્યાની પારાવાર હળવાશ વર્તાતી હતી. ત્વરિત ખુશમિજાજ થઈને હિરનને પોતાનો અનુભવ કહી રહ્યો હતો. કઢંગા વેશમાં હાસ્યાસ્પદ લાગતા છપ્પનને જોઈને ઝુઝાર પહેલાં ખડખડાટ હસ્યો હતો અને પછી તેણે જોરથી બાથ ભરીને છપ્પનને, પ્રોફેસરને એકસામટા જ ઊંચકી લીધા હતા. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This દીકરીની જાસૂસી - 1 દ્વારા Rakesh Thakkar અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા