કહાણી "ખોફનાક ગેમ" ના ચોથા ભાગમાં પ્રલય એક રહસ્યમય હવેલીમાં પ્રવેશ કરે છે. તે એક કૂદી પડવાના ધીમા અવાજને સાંભળીને તપાસ કરવા માટે હવેલી તરફ આગળ વધે છે. પાછલા પ્રાંગણમાં વેરાન અને જંગલી ઘાસ ફૂટી નીકળ્યું છે. પ્રલય બારીનો દરવાજો ખોલવા માટે હિરાકણી પેનનો ઉપયોગ કરે છે અને સફળતાપૂર્વક અંદર પ્રવેશ કરે છે. કમરામાં પ્રવેશ્યા પછી, તે મોબાઇલની ટોર્ચનો ઉપયોગ કરીને અંદરનું નિરીક્ષણ કરે છે, જ્યાં જૂના ફર્નિચર અને પુસ્તકો છે. તે પુસ્તકોમાં જંગલ અને પરગ્રહવાસીઓ વિશેની માહિતી શોધે છે. આ બધું જોઈને તે કબાટ અને ટેબલની તપાસ કરે છે, જ્યાં ડોક્ટરની સાધનો મળી આવે છે, જે આગળની ઘટના માટે સંકેત આપી શકે છે. ખોફનાક ગેમ - 3 - 4 Vrajlal Joshi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 66.7k 2.4k Downloads 5k Views Writen by Vrajlal Joshi Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ધમ્મ...તેના કૂદી પડવાનો ધીમો અવાજ થયો. થયેલા અવાજની શું પ્રતિક્રિયા થાય છે, તે જાણવા માટે તે થોડી વાર સુધી ત્યાંજ કાન સરવા કરીને બેસી રહ્યો. પરંતુ ક્યાંય કોઇ હિલચાલ થઇ નહીં, એટલે તે ચાર પગે (બે હાથ, બે પગ) જાનવરની જેમ ચૂપચાપ ચાલતો-ચાલતો હવેલીના મકાન તરફ આગળ વધ્યો. હવેલીનું પાછળનું પ્રાંગણ એકદમ વેરાન હતું. ચારે તરફ વૃક્ષોનાં સૂકાં પાંદડાઓના ઢગલા પડયા હતા અને ઘૂંટણ સુધી ઊંચાઇનું જંગલી ઘાસ ફૂટી નીકળ્યું હતું. ઘાસની વચ્ચે થઇને તે હવેલીના પાછળના એક કમરાની બારી પાસે આવ્યો. પછી તે ચૂપચાપ ઊભો થયો અને એમ ને એમ બે ચાર પળો ઊભો રહ્યો. Novels ખોફનાક ગેમ “અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા