વીડિયો પૂરો થઈ ગયો, જે ક્રિષ્નાએ મુરલીને મોકલ્યો હતો. મુરલીએ થોડા સમય પછી પૂછ્યું કે આ વીડિયો કેમ મોકલ્યો. તે કહે છે કે તે માત્ર એ જ નહીં, પરંતુ તેને પણ મોકલ્યો છે. નટખટ એનો મોબાઈલ બંધ કરીને કહે છે કે આજે સવારે જ મેસેજ આવ્યો હતો. નિયતિ - ૩૪ Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 214.6k 2.8k Downloads 6.2k Views Writen by Niyati Kapadia Nirjhar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વીડિયો પૂરો થઈ ગયો. આ એજ વીડિયો હતો જ ક્રિષ્નાએ મુરલીને મોકલાવેલ થોડું એડિટ કરીને પછી અહિં મૂકેલો. થોડીવાર ચૂપ રહ્યા પછી મુરલીએ પૂછ્યું”“ફક્ત એને જ નહિ મને પણ મોકલ્યો છે!, “આજે સવારે જ મેસેજ આવેલો પણ, દોસ્તો ડાઉનલોડ ધ એપ! મતલબ એણે આ મેસેજ ફેસબુકના દરેક મિત્રને મોકલ્યો છે“મુરલી બોલતો બોલતો ચૂપ થઈ ગયો. કદાચ એના ગળે ડૂમો બાઝી ગયો હતો....ભરતભાઈ એના માટે પાણી લઈ આવ્યા. ”“ભરતો સાચું કહે છે યાર! ક્રિષ્નાને આપણે શોધી લઈશું. ભરતા તું કંઇક યાદ કર, કોઈ જગા?”“ખબર નથી. એ લોકોને દરવાજા સુધી વળાવીને હું અંદર આવી ગયેલો." કે રિક્ષાય ના બોલાવી શકે. “અને સાહેબ Novels નિયતિ - નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આ... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા