મુરલી પાસેથી ક્રિષ્ના વિશે જાણીને ભરત ગુસ્સામાં આવી ગયો. તેણે ક્રિષ્નાને બેવફા માન્યું, કારણકે ક્રિષ્નાએ વર્ષો સુધી પાર્થ સાથેનો સંબંધ રાખ્યો અને હવે મુરલી સાથે જોડાઈ ગયો. આ ગુસ્સામાં ભરત ક્રિષ્નાને બદદુઆ આપી, પછી પાર્થને ફોન કર્યો. જ્યારે પાર્થનો ફોન રણક્યો, ત્યારે તે ઓફિસ જવા નીકળી ગયો હતો. ભરતનો નામ જોઈને પાર્થે ફોન ઉપાડ્યો. નિયતિ - ૩૩ Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 198.8k 3k Downloads 6.8k Views Writen by Niyati Kapadia Nirjhar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મુરલી પાસેથી ક્રિષ્ના વિશે જાણીને ભરતને ગુસ્સો જ આવેલો. એના મતે ક્રિષ્ના બેવફા હતી જેણે વરસો સુધી પોતાના દોસ્ત પાર્થ સાથે સંબંધ રાખેલો અને હવે મુરલી મળી જતાં પાર્થને છોડી દીધેલો. એણે મનોમન ક્રિષ્નાને બદદુઆ આપીને પછી પાર્થને ફોન જોડ્યો હતો.પાર્થનો ફોન રણક્યો ત્યારે, સ્ક્રીન ઉપર ભરત નામ જોઇને એને ફોન ઉપાડેલ,“હલ્લો” ભરતે તરત તડાફડી કરી નાખી.“ભરત કોની વાત કરે છે? એક મિનિટ, કોલસાની ખાણ... મુરલી? તું ક્યારે મળ્યો એને“હાલ જ દસ મિનિટ થઈ હશે. મેં એનું નામ જોયું જ નતું થોડા કામમાં હતો એટલે ધ્યાન જ ના ગયું?”“ના. મરવા દે ને યાર! જ્યાં હોય ત્યાં”“એવું ના બોલ દોસ્ત. તને Novels નિયતિ - નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આ... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા