વારસાગત પ્રેમ (ભાગ ૧૦)માં નંદિની અને શશીકાંતના લગ્ન પછી જીવનમાં થોડી સરળતા આવી અને એક બાળકનો જન્મ થયો. શંકરના મૃત્યુની તપાસ કરવામાં નહીં આવી, પરંતુ એક દિવસ શશીકાંતને હૃદયરોગનો હુમલો થયો. નંદિનીને ફોન પર જાણ થઈ અને તેણે તરત જ દવાખાને પહોંચવા માટે જવા નક્કી કર્યું. પરંતુ જયારે નંદિની દવાખાને પહોંચી, ત્યારે શશીકાંતનું મૃત્યુ થઈ ગયું હતું. આ દુઃખદ સમાચાર ગામમાં ફેલાય ગયા અને નંદિનીએ શાંત રહેવું શીખ્યું, કારણ કે હવે એક બાળકની જવાબદારી તેની પાસે હતી. ગામના આગેવાનો અને લોકોએ નંદિનીને સહારો આપ્યો, પરંતુ તેણે પોતાને મજબૂત રાખી અને કહ્યું કે હવે તે પોતાની સંતાન માટે વિચારે છે. પાંચ વર્ષ પછી, જગ્ગુ મોટો થયો, અને ગામમાં નવી સરકારી નીતિઓ અમલમાં આવી. પંચાયતી રાજ શરૂ થયો અને ગામના વિકાસ માટે નાણાકીય સહાય કરવામાં આવી. નંદિનીએ પોતાની રીતે જીવનનો સામનો કર્યો અને પોતાની અને પોતાના બાળકની જવાબદારીને સ્વીકારીને મજબૂતીથી આગળ વધવા લાગી. વારસાગત પ્રેમ ( ભાગ ૧૦) આર્યન પરમાર દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 11.4k 2.3k Downloads 4.7k Views Writen by આર્યન પરમાર Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વારસાગત પ્રેમ (ભાગ ૧૦) અંતે નંદિની અને શશીકાંતના લગ્ન બાદ જીવનની કઠીનાઈઓ થોડી ધીમી પડી અને બાળકનો જન્મ પણ થયો.હવે આગળ.... શંકરનું મૃત્યુ કેવી રીતે થયું અને કોણ ગુનેગાર હતો? તે તપાસ ત્યારપછી કરવામાં ન આવી.એક દિવસ આચાનક.....કામથી પાછા ફરતા શશીકાંત ને હૃદય રોગનો હુમલો થયો, શશીકાંતના સાથી દ્વારા તેને દવાખાને પહોંચાડવામાં આવ્યો,ઘરનું કામ કરી રહેલી નંદિનીને ત્યાં ફોનની રીંગ વાગી,હેલો......નંદિની એ કહ્યું,સામેથી અવાજ આવ્યો, ભાભી હું ભગો બોલું છું શશીકાંતને હૃદયરોગનો હુમલો થયો છે અને દવાખાને દાખલ કર્યા છે,હે ભગવાન.........ક્યારે કેવી રીતે અને તમે હમણાં કયા છો?? તમારા ભાઈ ઠીક તો છે ને?? બેવાક બનેલી નંદિનીએ ધડાધડ પ્રશ્નનો પૂછવા મંડ્યા.તમે ચિંતા કરશો Novels વારસાગત પ્રેમ હાસ ! આજે શાંતિ થઈ, હે ભગવાન હવે બહુ થયું હો , થોડા સમય માટે શાંતિ જ રાખજે. આટલું કહીને રોહન પોતાની રૂમમાં વેરવિખેર થયેલા બેડ પર બુટના જોડા... More Likes This સમયચક્ર - (સમયનાં ચક્રમા ઉલજેલી સૈનિકોની સામાજીક જીવની) - 1 દ્વારા Heena Ramkabir Hariyani હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા