કહે છે કે નાયક એક અકસ્માતમાં ગંભીર ઈજાઓથી પીડિત છે, જ્યાં તેની પાંસળીઓ તૂટી ગઈ છે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે. તે આઈ.સી. યુ.માં છે, જ્યાં તે મેડિકલ રિપેરીઝ સાથે છે, પરંતુ તે નયના અને વિવેક વિશે ચિંતા કરે છે. તે વાતચીત સાંભળે છે, જેમાં ડોકટરો તેની આરોગ્ય પર ચર્ચા કરે છે અને તેની શક્યતાઓ વિશે વાત કરે છે. અંતે, જ્યારે તે બીજી વખત જાગે છે, ત્યારે તે જનરલ વોર્ડમાં છે અને જાણે છે કે વિવેક તેના બાજુમાં સલામત છે. નાયકની લાગણીઓ અને ચિંતા તેના મિત્રો માટે છે, અને તે તેમના સાથને મહત્વ આપે છે. મુહૂર્ત - (પ્રકરણ 25) Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 362.3k 3k Downloads 6.3k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મારી આંખો ખુલી ત્યારે હું એક બેડ પર સુતો હતો. મારી પાંસળીઓ સાથે એક વાદળી રંગનું નાનકડું મશીન લાગેલુ હતું. મારો અંદાજ સાચો હતો એ લોખંડના રોડથી મારી પાંસળીઓ તૂટી ગઈ હતી અને ફેફસાને શ્વાસ ઉરછવાસની ક્રિયામાં મદદ માટે એ મેડીકલ ડીવાઈઝ મારી પાંસળીઓ સાથે લગાવવા આવ્યું હતું. મારા કોલેપ્સડ લગ્સને એ મશીનની મદદ સાથે પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. સૌથી સીરીયસ ઈજાઓ મારા માથાના ભાગે થઈ હતી. મારી પીઠમાં પણ ફેકચર થયું હતું એમ મને ડોક્ટર કહે તો મને નવાઈ થાય એમ ન હતી. પણ કદાચ હું લકી હતો કે હું એક નાગ હતો. મારામાં દર્દ સહન Novels મુહૂર્ત વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા