પ્રણય સપ્તરંગી ના 33મા અધ્યાયમાં, રણજીત પોતાના ફાર્મ હાઉસમાં સીમાને બેહોશ કરીને પ્રવેશે છે. વિરાટ અને સાગર રણજીતનો પીછો કરીને ફાર્મહાઉસ પહોંચી જતા દરવાજો ખખડાવે છે, પરંતુ રણજીત દરવાજો ખોલે છે. કંદર્પરાય અને સિધ્ધાર્થની ટીમ પણ આવી જાય છે. સાગરે બાલ્કનીમાંથી પ્રવેશ કરીને રણજીતને અટકાવે છે અને બંને વચ્ચે લડાઈ થાય છે. સાગરે રણજીતને હરાવ્યા પછી સીમાની તરફ ધાવે છે, જે અર્ધબેહોશ છે. જ્યારે રણજીત ફરીથી હુમલો કરવો માંગે છે, ત્યારે વિરાટ તેને અટકાવે છે. સાગર ઘાયલ થાય છે અને સીમા ભાન ગુમાવે છે. કંદર્પરાય સિધ્ધાર્થને કહે છે કે સાગરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું છે. પ્રણય સપ્તરંગી - પ્રકરણ 33 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 161.2k 3.4k Downloads 6.6k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રણય સપ્તરંગી પ્રકરણ - 33 રણજીત પોતાનાં પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં પ્રવેશી જઇને દરવાજો બંધ કરાવી દીધા અને ગાડી છેક પોર્ચમાં લઇ જઇને બેહોશ જેવી સીમાને લઇ ફાર્મહાઉસમાં પ્રવેશી ગયો. વિરાટ અને સાગર પાછળને પાછળ લાગેલાં હતાં. તેઓએ દરવાજો બંધ જોયો છતાં ગાડી ત્યાંજ રાખીને ગેટ ઉપર ચઢીને તેઓ અંદર પ્રવેશી ગયાં. વિરાટ પૂરી તૈયારી સાથે આવેલો એણે ફાર્મ હાઉસનાં મુખ્ય દ્વાર પર જઇને જોરથી દરવાજો ખખડાવ્યો અને રણજીતને ચેતવણી આપી છે રણજીત તું દરવાજો ખોલ નહીંતર તારી હાલત ખૂબ ખરાબ થશે તું સાવ ઉઘાડો પડી ગોય છે. અને સીમાને કંઇ પણ નાની ખરોચ પણ આવી છે કે એને કોઇરીતે Novels પ્રણય સપ્તરંગી પ્રણયની વેદના ..સંવેદના ..અને સમર્પણની દિલસ્પર્શી વાત..સાંપ્રત સમાજમાં બનતી . વાતોને પરોવી લખાતી રસ્પ્રચૂર નવલકથા. આપની સમક્ષ રજૂ કરી રહયો છું. આપને ખ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા