ત્રણે જણા ક્રિષ્ના, જશોદાબેન અને મુરલી એક ગંભીર સ્થિતિમાં હતા, તેઓ બીજાની વાતને માનતા નહોતા. જશોદાબેનને પાર્થના આવવાનો સંકેત મળતા તે ખુશ થઈ ગઈ. ક્રિષ્ના ધીમે ધીમે બારણું ખોલી, પાર્થને જોઈને અચકાઈ ગઈ. પાર્થે ક્રિષ્નાને જોઈનેSmile કર્યો, પરંતુ ક્રિષ્નાને તેના પર નજર નહી મળી. પાર્થે અંદર આવીને થોડો સમય વિતાવ્યો અને પછી ક્રિષ્નાને લઈને બહાર નીકળી ગયો. મુરલીએ વાસુદેવભાઇને ગાડીની પાછળની સીટ પર બેસાડ્યા અને જશોદાબેનને સાથે લઈને હોસ્પિટલ પહોંચ્યા. આ બનાવમાં જશોદાબેનને થયું કે... નિયતિ - ૨૮ Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 194.7k 2.9k Downloads 6.6k Views Writen by Niyati Kapadia Nirjhar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન , એ અંદર આવ્યો. બધાની સામે થોડો વિવેક કર્યો અને ક્રિષ્નાને લઈને નીકળી ગયો.મુરલીએ વાસુદેવભાઇને ઉઠાવીને ગાડીની પાછલી સીટ પર જશોદાબેન પાસે બેસાડ્યા અને પોતે ગાડી ચલાવી એમને હોસ્પિટલ ભેગા કર્યા. હોસ્પિટલ પહોંચતા જશોદાબેનને યાદ આવ્યું કે, જશોદાબેન ના માન્યા. સાવ અજાણ્યાં હાથમાં ઘરની ચાવી કેમ અપાય મુરલીને હોસ્પિટલમાં રોકાવાનું કહી એ પોતે ઘરે ગયા.બે કલાક રહીને ક્રિષ્નાને ફોન આવેલો. મમ્મીએ જલદી હોસ્પિટલ આવવા જણાવેલું. કંઇક અનહોનીની આશંકાએ એ તરત પાછી આવી હતી. પપ્પા આઇ.સી.યું. માં દાખલ હતા. એક ખૂણામાં મુરલી ઊભેલો અને બીજા ખૂણે ખુરસીમાં જશોદાબેન બેઠેલા. ક્રિષ્નાને જોતાજ જાણે એની રાહ જ જોતા હોય એમ એ દોડીને એને Novels નિયતિ - નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આ... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા