64 સમરહિલ - 40 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 40

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

દિવસભર આકરો તાપ સહીને તેની સંવેદના હવે અકારી ગઈ હતી. ઉઘાડા શરીરમાં ઠેકઠેકાણે ચામડી તરડાઈ ગઈ હતી, ફોલ્લા ઉપસી આવ્યા હતા, હોઠમાંથી કાળી લ્હાય ઊઠતી હતી. ઢુવાઓના એકધારા ઢાળ પછવાડે તેને સરોવર હિલોળાતા વર્તાતા હતા અને એ જોઈને રૃંવેરૃંવેથી ...વધુ વાંચો