આ પ્રકરણમાં રાજલ અને તેની પોલીસ ટીમ નિત્યાને એક સિરિયલ કિલરથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ નિત્યા કિડનેપ થઇ ચૂકી છે. રાજલની કોશિશો છતાં, નિત્યાને બચાવવાનો સમય જતો જાય છે.polis દ્વારા નિત્યાની કારની માહિતી મેળવીને, પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ કિલર પોતાની કારને એક એકાંત સ્થળે રાખી નિત્યાને બેહોશ કરી પોતાની ટોર્ચર રૂમમાં લઈ ગયો છે. કિલરનું માનવું છે કે પોલીસ તેને રોકી નહીં શકશે. રાજલ, જે હવે ગુસ્સામાં છે, પોતાની ભૂલને લઈને નારાજ છે અને પોતાના સ્ટાફ સાથે વાત કરવાની હિંમત કોઈની નથી. નિત્યાની સ્થિતિ ગંભીર છે અને સમય જતાં જાય છે. મર્ડર@રિવરફ્રન્ટ - 28 Jatin.R.patel દ્વારા ગુજરાતી ક્રાઇમ વાર્તા 634.3k 5.7k Downloads 8.9k Views Writen by Jatin.R.patel Category ક્રાઇમ વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:28 રાજલની લાખ કોશિશો છતાં પોતાની ભૂલનાં લીધે નિત્યા સિરિયલ કિલરનાં હાથે કિડનેપ થઈ ચૂકી હતી..હવે એને પણ સજા રૂપે મોત મળશે કે રાજલ એને બચાવી લેશે એ સમયની ગર્તામાં છુપાયેલું હતું. ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે દિલીપે જેવી પોલીસ જીપ થોભાવી એ સાથે જ રાજલ સમેત બધો જ પોલીસ સ્ટાફ ફટાફટ જીપમાંથી નીચે ઉતરી આવ્યો..નિત્યા મહેતા નાં સર્કલમાં કોણ-કોણ છે એની માહિતી મનોજે દસેક મિનિટની અંદર તો એકઠી કરી દીધી..અને એમાંથી નિત્યાની એક સહેલી કાવ્યા દ્વારા પોલીસ ટીમ ને નિત્યાની કાર નો નંબર માલુમ પડ્યો..નિત્યાની કાર પોલીસ ને ગ્રીન ગાર્ડન રેસ્ટોરેન્ટ જોડે પાર્કિંગમાંથી પ્રાપ્ત થઈ..જે લોક હતી. Novels મર્ડર એટ રિવરફ્રન્ટ મર્ડર @રિવરફ્રન્ટ પ્રસ્તાવના નમસ્કાર મિત્રો.. હું જતીન.આર.પટેલ શિવાય ફરી એકવાર આપ સૌ મા... More Likes This ઑપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૧ દ્વારા Rupen Patel અદ્રશ્ય શત્રુ - 4 દ્વારા Rupen Patel 11 ટાસ્ક્સ - Chapter 12 દ્વારા Niyati Kapadia Nirjhar સાયલન્ટ પ્લેયર દ્વારા Rupen Patel ફ્લાઇટ 302: મર્ડર ઇન ધ એર દ્વારા Rupen Patel મસાલા મિસ્ટ્રી દ્વારા Rupen Patel બરફમાં છુપાયેલું સત્ય દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા