"સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું" ની 25મી પ્રકરણમાં, ત્વરિત એક પ્રાચીન સ્થળની શોધમાં છે. તે એક જથ્થામાં ત્રણ ભયાનક મૂર્તિઓને જોવા મળે છે, જેની રચના અને અવસ્થા દર્શાવે છે કે તે દોઢેક હજાર વર્ષ જૂની છે. તે મૂર્તિઓના ચહેરા પર સમયનો પ્રભાવ સ્પષ્ટ છે, અને એક મૂર્તિની નીચે એક રહસ્યમય લખાણ મળે છે, જે ત્વરિતને આઘાતમાં મૂકે છે. તે લેખનો અભ્યાસ કરીને, તેને મહાકાલિકા માતાની વિલક્ષણતા અને શક્તિ વિશે માહિતી મળે છે, જે દેવો માટે પણ સમજણમાં મુશ્કેલ છે. આ પ્રકરણમાં ત્વરિતની આશ્ચર્ય અને સંશય દર્શાવવામાં આવ્યો છે, કારણ કે તે આવા પ્રાચીન અને વિલુપ્ત મૂર્તિઓની સામે ઉભો છે. 64 સમરહિલ - 25 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 139.1k 8k Downloads 10.5k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્વરિતને સમજતા વાર ન લાગી. ભોંયરાની બાંધણી અને પ્રકાર જોતાં આ જગ્યા નાંખી દેતાં ય એક હજાર વર્ષ પૂરાણી હોવી જોઈએ. બીજા કોઈ યાત્રાળુ અંદર આવે એ પહેલાં તેણે ઝડપભેર ભોંયરાનો ખૂણે-ખૂણો ટોર્ચના ઉજાસ વડે ફંફોસી નાંખ્યો. ડાબી તરફની સદીઓ જૂની દિવાલના પથ્થરો વચ્ચે ત્રણ મૂર્તિ સ્થાપિત કરેલી હતી. મૂર્તિ પર શેરડો ફેંકીને ત્વરિત ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. ચહેરાના ભાગમાં સમયની થપાટે પાડી દીધેલું ખવાણ મૂર્તિને વધુ ભયાનક બનાવતું હતું. પથ્થરમાંથી કોરેલી એ મૂર્તિ, મૂર્તિના ગળામાં નરમુંડની માળા, સાથળ પર ટેકવેલા જમણા હાથમાં લટકતું અસુરનું મસ્તક અને ઢીંચણથી ય છેક નીચે સુધી લબડતો ડાબો હાથ. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા