પ્રેમકુંજ - (ભાગ-3) Kalpesh diyora દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો પ્રેમકુંજ - (ભાગ-3) પ્રેમકુંજ - (ભાગ-3) kalpesh diyora દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (76) 1.2k 772 પ્રેમકુંજ (ભાગ-૩)કુંજ..... કુંજ......કુંજ .....!!!!!તે વ્યક્તિ એ રિયા સામે જોયું પણ એ કુંજ ન હતો.રિયાને થયું મારે જો મળવું જ હતું તો હું વહેલા વહી ગઈ હોત તો.પણ,જે થયું એ સારા માટે થયું હશે.હું દુકાનમાં અંદર ગઈ બીજા માળ પર ...વધુ વાંચોફરી એક વાર બારીની બહાર જોયું કુંજ છે,તો નહીં ને પણ ત્યાં કોઈ ન હતું. મેં મારા શરીર પરના કપડાં બદલી રસોડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીયું.કોઈને તમારે પહેલી વાર મળવાનું હોઈ અને તે તમને નો મળે તો કેવો અફસોસ થાઈ એવો જ અનુભવ મને આજ થયો હતો.મને ખબર નહીં પણ તેને પ્રયતે મને આજ લાગણીનો અનુભવ થઈ રહીયો હતો.હું શા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો Listen મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમકુંજ - નવલકથા kalpesh diyora દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (2.4k) 30.1k 24.1k Free Novels by kalpesh diyora બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ kalpesh diyora અનુસરો