મજાક - 2 solly fitter દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો મજાક - 2 Majaak - 2 book and story is written by Solly Fitter in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Majaak - 2 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મજાક - 2 solly fitter દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (25) 978 2k “નહીં…! પ્લીઝ લીવ મી.. પ્લીઝ…. મને.. ના… ના..” પ્રથમ ચીસ સાંભળી દૂર થઈ ગયેલ વિપુલ સંધ્યાનાં મુખથી અસ્પષ્ટ ઉચ્ચારો સાંભળી આશ્ચર્યના દરિયામાં ડૂબી ગયો. સંધ્યાનો અવાજ ઘોર તંદ્રામાં, જાણે ઉંડી ખાઈથી આવતો હોય એવું એને લાગ્યું. તદ્દન અજાણપણે એનો ...વધુ વાંચોહાથ સંધ્યાનાં હાથમાં આવી ગયો હતો, જેને એ ધીમેથી દૂર હડસેલી રહી હતી.“સંધ્યા.. સંધ્યા..! શું થયું?” આશ્ચર્યના દરિયામાં ડૂબકી મારતા વિપુલે એને ખભેથી પકડી હલાવી.“ઓહ.. તમે આવી ગયા? ક્યારે આવ્યા? જમ્યા કે નહીં?” ઉંઘરેટા સ્વરે પ્રશ્નાવલિ ફૂટી.“હા.. હું જમીને આવ્યો.. પણ આ બધું શું હતું? તું અચાનક ગભરાઈ કેમ ગઈ?”“હું ગભરાઈ ગઈ? કદાચ કોઈ સ્વપ્ન આવ્યું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મજાક - 2 મજાક - નવલકથા solly fitter દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (100) 3.1k 6.8k Free Novels by solly fitter બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ