સ્વરલેખા ગુફા ના દરવાજા પાસે એક અજાણ્યા વ્યક્તિને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, જે પછી જાણે છે કે તે અવિનાશ છે, જે મરણ પામેલ હતો. સ્વરલેખા અને અન્ય મિત્રો અવિનાશને જોઈને ખુશ થાય છે, પરંતુ સાથે જ સ્વરલેખા અવિનાશને એક તમાચો મારતી છે, કારણ કે તે મજાક કરી રહ્યો હતો. અવિનાશ સમજાવે છે કે તે અને વિશ્વા એક વર્ષથી સમયચક્રમાં ફસાયા હતા, જ્યારે મનસા દ્વારા રચાયેલા સમયચક્રમાં એક વીજળીની ઉર્જાએ તેને જીવિત રાખી. પૃથ્વી અને અન્ય મિત્રો સમજવા લાગે છે કે અવિનાશ અને વિશ્વાનો દેહ કેવી રીતે અદ્રશ્ય થયો અને હવે તેઓ સાથે છે. અવિનાશ આભાર વ્યક્ત કરે છે કે અંગદે તેમને બચાવ્યા, અને અંતે, તેઓ પાછા જવાની યોજના બનાવે છે, આ રીતે તેમને એક નવા મિશન માટે તૈયાર કરે છે. પૃથ્વી : એક પ્રેમ કથા ભાગ-29 DrKaushal Nayak દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 179.5k 2.8k Downloads 6.5k Views Writen by DrKaushal Nayak Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “સાત લોકો ની જગ્યા કરવી પડશે બહેનાં” સ્વરલેખા એ ગુફા ના દ્વાર તરફ જોયું , ત્યાં એક વ્યક્તિ ઊભો હતો ,ધીમે ધીમે એ વ્યક્તિ નો ચહેરો સ્પષ્ટ થયો ,એને જોતાં જ સ્વરલેખા ના હાથ માં થી થેલો પડી ગયો , “અવિનાશ તું ?...... “ ત્યાં ઊભા બધા જ અવિનાશ ને જોઈને ચકિત થઈ ગયા.વિશ્વા ને બાદ કરતાં. અવિનાશ : હા હું ...જાણું છું તમે બધા મને જોઈને બહુ વધુ ખુશ નહીં હોવ. સ્વરલેખા દોડીને અવિનાશ ને ગળે લાગી ગઈ. અવિનાશ : ઠીક છે ....મને આટલા બધા સ્નેહ ની આદત નથી. સ્વરલેખા થોડી દૂર થઈ અને અવિનાશ ને એક તમાચો મારી Novels પૃથ્વી:એક અધૂરી પ્રેમ કથા ઘણા વર્ષો પૂર્વે ની વાત છે જયારે શહેરો જંગલો થી ઘેરાયેલા રહેતા ,એવું જ એક શહેર નઝરગઢ .નઝરગઢ ચારેય બાજુ થી જંગલ થી ઘેરાયેલું એક નાનકડું સુંદર શહેર .આ ન... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા