ક્રિષ્નાએ વિમાનમાં સીટ બેલ્ટ ખોલીને જમીન પર ઉતરવાના આનંદમાં પોતાની મમ્મી અને પપ્પા સાથે વાત કરવાની યોજના બનાવી. વિમાનમાં પાતળી ઊંઘ પછી, તેણે અમદાવાદના અંધકારમાં ઝલકતી લાઈટ્સ જોઈ અને પોતાના ઘરે પાછા ફરવાની લાગણી અનુભવી. એરપોર્ટ પર પહોંચતાં, તેણે પાર્થને જોયો, જે એક આકર્ષક ગેટઅપમાં હતો. પાર્થ તેને લેવા આવ્યો હતો અને ક્રિષ્નાએ તેની સાથે ગાડીમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી. પાર્થે તેને ખભે બેગ રાખીને આગળ વધતા, ક્રિષ્નાએ તેની સાથે વાતો કરવા ઈચ્છા રાખી, પરંતુ પાર્થની ઝડપને કારણે તે પાછળ રહી ગઈ. નિયતિ ૧૩ Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 175.3k 3.6k Downloads 6.4k Views Writen by Niyati Kapadia Nirjhar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિમાન આકાશમાં ઉપર જઈ થોડું સ્થિર થયુ કે તરત ક્રિષ્નાએ એનો સીટ બેલ્ટ ખોલી નાખ્યો, બંધનમાં રહેવું ખાસ કરીને સ્ત્રીઓને સહેજ પણ પસંદ નથી હોતું! એરપ્લેન મોડ પર મુકેલો ફોન હાથમાં લઈ એણે ઘરેથી આવેલા મેસેજીસ જોઇ લીધા, ઘરે પહોંચ્યા પહેલા જ ઘરના લોકો સાથે એક વાર વાત કરી લીધી હોય એવું મનને મનાવ્યું અને નક્કી કર્યું કે, આજે તો આખીરાત જાગીને મમ્મી પપ્પા સાથે વાતો કરીશ! જે ક્ષણો હજી આવી નથી, આવવાની છે એમાં એને શું કરવાનું છે એ નક્કી કરીને ક્રિષ્નાએ અત્યારનો સમય ઊંઘ પાછળ ફાળવ્યો...! દોઢેક કલાકની આછી પાતળી Novels નિયતિ - નિયતિ ક્રિષ્ના, મુરલી અને પારિજાતના ફૂલો વચ્ચે પનપતી એક પ્રેમકથા!પ્રસ્તાવના:એક સ્ત્રી એના જીવનમાં શું ઈચ્છતી હશે? ખાસ કરીને જ્યારે પણ એના લગ્નની વાત આ... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા