સંકટ - (ભાગ-10) kalpesh diyora દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

સંકટ - (ભાગ-10)

kalpesh diyora Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

ભાગ-૧૦સંકટલવ સ્ટોરી સસ્પેનસ નોવેલરવિ તું એક વાર નહીં હજાર વાર સાંભળીલે તને પામવા માટે હું કોઈનું પણ ખૂન કરી શકું,મને એ વાત પણ ખબર છે,રવિ કે મારા ત્રણ પતિના ખૂનનું રહસ્ય તું જાણે છે,જયાં સુધી તું મને નહીં જણાવ ...વધુ વાંચો