સપના અળવીતરાં ૮ Amisha Shah. દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો સપના અળવીતરાં ૮ સપના અળવીતરાં ૮ Amisha Shah. દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (45) 1.2k 1.3k રાગિણી પોતાના જ બેડમાં હાંફતી બેઠી હતી. હજુ અંધારાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. સૂર્ય ના કિરણો પૃથ્વી સુધી પહોંચ્યા નહોતા. ઓશિકા પાસે રાખેલા મોબાઇલ મા બેકલાઇટ ચાલુ કરી જોયુ તો સવારના પાંચ વાગ્યા હતા. સાઇડ યુનિટ પર રાખેલ બોટલમાંથી પાણી ...વધુ વાંચોઅને એ સપના વિશે વિચારવા માંડી.ફરી એક અજીબોગરીબ સપનુ! કોણ હશે એ છોકરી? આખો ચહેરો પણ ન દેખાયો! બસ, આંસુ અને પરસેવા મા તરબોળ... અને એ શા માટે ભાગતી હશે? કોનાથી? કશું સમજાતું નહોતું. રાગિણી એ ફરી સૂવાની કોશિશ કરી, કદાચ આગળ પાછળ નુ કોઈ અનુસંધાન મળી જાય.... પણ વ્યર્થ... ઊંઘ હવે વેરણ બની હતી.તેણે આંખો બંધ કરીને પોતાના ઇષ્ટ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સપના અળવીતરાં - નવલકથા Amisha Shah. દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (2.9k) 60.9k 92.3k Free Novels by Amisha Shah. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Amisha Shah. અનુસરો