અલગારીનાથ અને અજયની વાતચીતમાં અજય ગુસ્સામાં છે અને હવનકુંડમાં અંગારા ફેંકે છે. અલગારીનાથ તેને સમજાવે છે કે તેના ગુસ્સો વ્યાજબી છે, પરંતુ હવે મોડું થઈ ગયું છે. અજય પ્રશ્ન કરે છે કે શરીરનો બદલાવ કેવી રીતે થયો અને શું તેની પત્ની રૂપાનું શરીર પણ બદલાયું હતું. અલગારીનાથ સમજાવે છે કે આ સોમુ અને અજયના શરીરમાં આત્માના બદલે મનનું પરિવર્તન થયું છે, અને તે આ વિકાસનો અનુભવ કરે છે. અલગારીનાથ કહે છે કે માનવ ત્રણ શરીરોમાં વહેંચાયેલો છે - સ્થુલ, સુક્ષ્મ, અને આત્મા. તેઓએ જણાવ્યું કે જો કોઈ આત્માનંદનો સાક્ષીભાવ પકડી શકે, તો તેઓ મુકત થઈ શકે છે. અજયને સમજાવેલ છે કે તેઓ સંસારિક માનવ છે, જે મનથી જીવે છે, અને યોગીઓ આત્માથી. આ લેખમાં, અજયનું મનન અને આત્માની ઓળખાણની વાતો છે, જેમાં તે જીવનના અંતર્મુખી અને આધ્યાત્મિક પાસાઓને સમજવા પ્રયત્ન કરે છે. બદલાવ-9 bharat maru દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 69.6k 2.2k Downloads 4.4k Views Writen by bharat maru Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બદલાવ-9 (સોમુનાં શરીરમાં રહેલા અજયે ગુસ્સાથી હવનકુંડનાં અંગારા ફેંકયા.) અલગારીનાથ સુધી અંગારા પહોચ્યાં પણ માત્ર રાખ થઇને.એમણે ડાબી ભુજા પર પડેલી રાખને જમણા હાથથી ઘસી નાંખી.પછી બોલ્યાં “ તારો ગુસ્સો વ્યાજબી છે.પણ હવે મોડું થઇ ગયું છે.અને આટલો સ્વાર્થી ન બન.તે તારો નહિં બીચારા અનાથ સોમુનો હાથ દઝાડયોં છે.અને હવે વધારે તોફાન કરીશ તો તને પણ બેભાન કરી નાંખીશ.”અજયને ડર લાગ્યોં એટલે એણે પોતાની જાત પર સંયમ રાખ્યોં.અને એ દબાવ ફરી આંખનાં આસું બની બહાર નીકળ્યોં.આખરે એ વિનંતી કરતા બોલ્યોં“બાબા, અમારી આવી હાલત શુંકામ કરી?આ શરીરનો બદલાવ કેવી રીતે શકય છે?શું મારી પત્નિ રૂપાનું પણ શરીર બદલી ગયું Novels બદલાવ બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટ... More Likes This એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali અવાવરુ વાવનો અતીત - 1 દ્વારા Ashoksinh jadeja સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 2 દ્વારા AKHIL KUMAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા