આ વાર્તામાં, દિલીપ એક ઘટના સ્થળે પહોંચી જાય છે જ્યાં માધવીનું મૃતદેહ મળી આવે છે. તે ત્યાં એક યુવાન સાથે વાત કરે છે, જે ફ્લેટનો માલિક છે. યુવાન જણાવે છે કે માધવી અહીં પોતાના પ્રેમીઓ સાથે આવતી હતી. દિલીપને શંકા છે કે માધવી કોઈ ચોરીમાં સંકળાઈ ગઈ હતી અને તેની હત્યા કરી દેવામાં આવી છે. ઘટનાનો વિશ્લેષણ કરતાં, દિલીપને લાગે છે કે માધવી અને તેના સાથીદાર વચ્ચે પૈસાનું કૌભાંડ હતું, જેના પરિણામે માધવીનું ખૂન થયું. માધવીનું મૃતદેહ કેટલાક કલાકો જૂનું છે, જેનીથી ગંભીરતા વધુ પ્રગટ થાય છે. બેઈમાન - 6 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 387.3k 9.2k Downloads 14.2k Views Writen by Kanu Bhagdev Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન દિલીપે બારણાં પાસે એકઠા થયેલા લોકોને દુર ખસવાનું કહ્યું. પછી તે આજુબાજુમાં નિરીક્ષણ લાગ્યો. ગ્રાઉન્ડ ફ્લોર પર કુલ બે ફ્લેટ હતા. જેમાંથી એક ફ્લેટમાં માધવીનો મૃતદેહ પડ્યો હતો. ‘આ ફ્લેટ કોનો છે?’ દિલીપે એકથી થયેલી ભીડને ઉદ્દેશીને બીજાં ફ્લેટ તરફ સંકેત કરતાં પૂછ્યું. ‘મારો છે...!’ એક યુવાને આગળ આવતા કહ્યું, ‘પણ આપ કોણ છો?’ ‘હું પોલીસખાતા સાથે સંકળાયેલો છું.’ દિલીપ બોલ્યો. પોલીસનું નામ સાંભળીને યુવાન મનોમન સાવચેત થઇ ગયો. Novels બેઈમાન મોતીલાલ જૈન અત્યારે પોતાની ચેમ્બરમાં, રીવોલ્વીંગ ચેર પર બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. એની ઉંમર આશરે પંચાવન વર્ષની હતી. પરંતુ તંદુરસ્તી પ્રત્યે પ... More Likes This અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા