રહસ્યના આટાપાટા - ભાગ 10 Hardik Kaneriya દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો નવલકથા પ્રકરણ પુસ્તકો રહસ્યના આટાપાટા - ભાગ 10 રહસ્યના આટાપાટા - ભાગ 10 Hardik Kaneriya દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ (115) 1.6k 1.3k દીવાનખંડમાં ઝળહળતો પ્રકાશ ફેલાયેલો હતો, તાપણું જોરશોરથી સળગી રહ્યું હતું અને બધા નોકરો ઘેટાંના ટોળાની જેમ એકઠાં થયા હતા. અટરસનને આવેલો જોઈ ઘરની જૂની નોકરાણીએ જેકિલના નામની પોક મૂકી, જાણે જેકિલ મૃત્યુ પામ્યો હોય તેવી તે પોક હતી. તે ...વધુ વાંચોઅટરસનને ભેટી પડી. પછી તો, “સારું થયું તમે આવી ગયા” કરીને રસોઇયણ પણ રડવા લાગી. “તમે બધા અહીંયા છો તો જેકિલ પાસે કોણ છે ? તમારો માલિક મુસીબતમાં છે ને તમે તેને એકલો છોડી દીધો છે ?” અટરસન અસ્વસ્થ થઈ ગયો. “અમે બધા ખૂબ ડરી ગયા છીએ.” પોલે નીચું જોઈને કહ્યું. બધાએ શરમથી મુંડી નમાવી દીધી. થોડી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો Listen મોબાઈલ પર ડાઉનલોડ કરો રહસ્યના આટાપાટા - નવલકથા Hardik Kaneriya દ્વારા ગુજરાતી - નવલકથા પ્રકરણ (2.5k) 38.2k 29.3k Free Novels by Hardik Kaneriya બીજા રસપ્રદ વિકલ્પો લઘુકથા આધ્યાત્મિક વાર્તાઓ નવલકથા પ્રકરણ પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ Hardik Kaneriya અનુસરો