આ વાર્તામાં મનસ્વી નામની મુખ્ય પાત્રની વાત છે, જે સમયના પ્રવાહમાં પાછા ફરે છે. જ્યારે ભૂતકાળનો ધક્કો અને અતિભયંકર સ્વરૂપ સામે આવે છે, ત્યારે મનસ્વીનો સુંદર ચહેરો અને અંકુશ સાથેના સંઘર્ષ દર્શાવવામાં આવે છે. આ સમયે, મનસ્વી એક અચાનક સ્થિતિનો સામનો કરે છે, જે તેને તેના ભય અને અણધાર્યા પરિસ્થિતિઓથી મુકત કરે છે. મનસ્વી - ૫ Well Wisher Women દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 137.4k 4.3k Downloads 9.9k Views Writen by Well Wisher Women Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સમયનાં વહેણમાં જ્યારે પાછો ધક્કો વાગે અને ભૂતકાળ સામે આવે, ત્યારે એ હતો એના કરતાં પણ ભયંકર સ્વરૂપ લઈ આવે છે. સુંદર મનસ્વીના ચહેરા પરની રેખાઓ દેખાડતી હતી કે અંકુશનું આમ અચાનક સામે આવી જવું એને જરા હલાવી તો ગયું જ હતું પણ પોતાની મનોદશાનો તાગ કોઇ લઈ ન લે એની તકેદારી રાખી એણે ચહેરા પર તટસ્થતાનું મહોરું ચઢાવી લીધું. ખરેખર સમયનાં વહેણમાં એ ક્યાંની ક્યાં પહોંચી ગઇ હતી! ઘડીભર આજનો દિવસ આજના કામ બધું જ ભૂલી ગઇ હતી! આજનો દિવસ ખૂબ મહત્વનો હતો. એને એ વેડફી નાખવા નહોતી માગતી. સાગરને મળવાનું છે. ..નવા જીવનની શરૂઆત કરવાની છે ..જૂના ખોટા સમીકરણો મીટાવી દઈ સ્તુતિની પ્રગતિ પર ધ્યાન આપવું છે. એની દરેક જરૂરિયાત પૂરી કરીશ. હું એની મા છું, જન્મદાત્રી છું॰ મારા સિવાય એનું ધ્યાન બીજું કોણ રાખે? Novels મનસ્વી પ્રભાતના સોનેરી સૂર્યકિરણો પૃથ્વીને જાણે પ્રણામ કરી રહ્યા હતા. વસ્ત્રાપુર તળાવના પાર્કે નવલા દિવસની સવાર ઓઢી લીધી હતી. તળાવનું જળ સૂર્યના કુમળા કિરણોન... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા