આ કથામાં, માનુની એક સવારની વિચારણા સાથે શરૂ થાય છે, જ્યાં તે ઉંઘમાંથી જાગી છે, પરંતુ તેના મનમાં અસ્વસ્થતા છે. સૂરજ અને માનુની પ્રાઇવેટ ફર્મમાં સાથે કામ કરે છે, જ્યાં સૂરજ માનુનીનો સિનિયર છે. બંને વચ્ચે મિત્રતા છે, પરંતુ માનુનીના મનમાં સૂરજ માટે અજાણી લાગણી ઉભી થાય છે, જે સૂરજને અજાણ છે. એક દિવસ, સૂરજ માનુનીને ઓફિસ પછી મળવા માટે બોલાવે છે, જે માનુની માટે આશ્ચર્યજનક છે. સાંજના સમયે, સૂરજ તેને એક હોટેલમાં લઈ જાય છે અને બંને વચ્ચે ચુંબન થાય છે, જ્યાં માનુનીનું મન પણ સૂરજ તરફ આકર્ષિત થાય છે. જ્યારે સૂરજ કહે છે કે તેઓ તો મિત્ર છે, ત્યારે માનુનીને આ બધું મિત્રતા તરીકે કેમ માનવું તે સમજાતું નથી. આ કથા મનના લાગણીઓ, મિત્રતા અને પ્રેમના ગૂઢ સંબંધોને સ્પર્શે છે. નીંદર હર્ષા દલવાડી તનુ દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 31.1k 2k Downloads 7.8k Views Writen by હર્ષા દલવાડી તનુ Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પરંતુ સુરજને આ બાબતની ખબર ન હતી. સુરજ તો માનુનીને પોતાની મિત્ર જ ગણતો હતો, અરે તેને દૂરદૂર સુધી એવો વિચાર પણ ન હતો કે માનુની તેની મિત્ર સિવાય બીજું પણ કશું હોઈ શકે. એક દિવસ સુરજ ટેન્શનમાં હોય એ રીતે ઓફિસમાં આવ્યો અને માનુનીને શોધીને તેણે કહ્યું કે માનું મારી સાથે ઓફીસ પત્યા બાદ આવીશ? માનુનીને તો જાણેકે ભાવતું હતું અને વૈદે કીધું એવી હાલત થઇ. એ કશું બોલે એ પહેલા જ સુરજે સાંજે મળીએ કહીને વાત પર પૂર્ણવિરામ મૂકી દીધું. પણ માનુનીને તો મજા પડી ગઈ, એ આખો દિવસ મનમાંને મનમાં ખુશ થતી કામ કરવા લાગી અને સાંજ પડવાની રાહ જોવા લાગી. છેવટે સાંજ પડી અને સુરજ માનુની પાસે આવ્યો અને... More Likes This હું રમતી હતી ઓટલે - પ્રકરણ 2 દ્વારા yogina patel થાળી કેલેન્ડર ખીચડી શ્રેણી - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri વાંક કોનો? - પ્રસ્તાવના દ્વારા કૃષ્ણપ્રિયા અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 1 દ્વારા Rupen Patel હું જ મારી ભાગ્યવિધાતા - 1 દ્વારા Rakesh Thakkar ગુજરાતી લોકગીત - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સ્ત્રી અને સમાજ આધુનિક યુગ ની સંઘર્ષ ગાથા - 1 દ્વારા Komal Lakhani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા