ઉર્વીલ એક અજાણી સ્ત્રીના ઘરમાં આવી ગયો છે અને વરસાદ અટક્યા સુધી ત્યાં રહેવાનો નિર્ણય કર્યો છે. રેવા, જે રસોડામાં છે, ઉર્વીલના આ વર્તનથી આશ્ચર્યમાં છે. જ્યારે રેવાની આંગળીમાં ચીરો પડે છે, ત્યારે ઉર્વીલ તરત જ તેની આંગળી ચૂમી લે છે. રેવાએ ઉર્વીલને તેની હદમાં રહેવા માટે કહ્યું, પરંતુ ઉર્વીલ તેની ભાવનાઓને વ્યક્ત કરે છે અને કહે છે કે તે રેવા માટે પ્રેમ અનુભવે છે. રેવા આ અચાનક સ્વીકૃતિથી ચકિત છે અને કહી છે કે ઉર્વીલ તેની દુનિયા વિશે કઈં જાણતો નથી. તે પ્રેમના લાંબા ગાળાના પરિણામો વિશે ચિંતિત છે. ઉર્વીલ પોતાના પ્રેમને સાબિત કરવા માટે તત્પર છે, પરંતુ રેવા તેના પ્રેમને માત્ર આ ક્ષણનો સમજી રહી છે. પ્રતિક્ષા - 4 Darshita Jani દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 107.3k 3k Downloads 7.3k Views Writen by Darshita Jani Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઉર્વીલ પોતે પણ હજી માની નહોતો શકતો કે કોઈ અજાણી સ્ત્રીના ઘરમાં આમજ બેફામ તે આવી ગયો હતો. અને વરસાદ ના રોકાય ત્યાં સુધી ત્યાંજ રોકાવાની ચોખવટ પણ તેણે કરી નાખી હતી. ખબર નહિ ક્યાં આકર્ષણના જોરે તેનામાં આટલી હિંમત આવી હતી. ઉર્વીલના આવા વર્તનથી રેવાના ચહરા પર આશ્ચર્યમિશિત હાસ્ય વારે વારે આવી જતું હતું જે ઉર્વીલ ને છેક હ્રદયના ઊંડાણ સુધી ઘાયલ કરી જતું. રસોડામાં આમ થી તેમ આંટા મારતો ઉર્વીલ ફરી એક મોકાની શોધમાં હતો પોતાની માફી મેળવવા માટે ત્યાંજ પ્લેટફોર્મ પર ડુંગળી સમારી રહેલી રેવાની આંગળીમાં ચીરો પડતાં તેના મુખમાંથી ઊંહકારો નીકળી ગયો અને ઉર્વીલે એક પણ Novels પ્રતિક્ષા રેવા પણ વહે છે ૧૨૦૦ મીલ એના ઉર્વિલ ને મળવા બોલ કેટલા જનમ લઉં હું બીજા, હજી તારા સુધી પહોંચવા??? More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા