આ કથામાં, 'સફરમાં મળેલ હમસફર'ના બીજા ભાગમાં, પ્રેમ અને લાગણીઓનું એક નવું સફર શરૂ કરે છે. મુખ્ય પાત્ર મેહુલ અને દિશા વચ્ચેની વાતચીતમાં, રાધિકા વિશેની ચર્ચા થાય છે, જેનો એ સગાઈનો દબાણનો સામનો કરી રહી છે. દિશા મેહુલને રાધિકાથી વાત ન કરવા માટે મનાવે છે, કારણ કે તે રાધિકાને વધુ તૂટી જવાની ચિંતા કરે છે. કથામાં સંબંધો, લાગણીઓ, અને અકળતાનો સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે, જે આપણને સાથમાં એક નવી સફર પર લઈ જાય છે. સફરમાં મળેલ હમસફર : 2 ભાગ-9 Mehul Mer દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 234.6k 3.4k Downloads 8.2k Views Writen by Mehul Mer Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન જેતપુરની ટ્રેન આવતા હું બેસી ગઈ અને મેહુલ સાથે થયેલા ઝગડા વિશે વિચારતી હતી,બાહ્ય પ્રવૃત્તિઓથી દુર રહેવા મેં કાનમાં ઈયરફોન લગાવ્યા હતા અને તેનો ગીતો સાથે મારા ઇમોશન પણ બદલાય રહ્યા હતા.અચાનક મને એક જાણીતા અવાજનો અહેસાસ થયો.મારું હૃદય ધડકન ચુકી ગયું.મેં ઈયરફોન હટાવ્યા. “આપ આપની બૅગ નીચે લેશો તો હું અહીં બેસી શકું મિસ..”એ આવજમાં થોડી ખરાશ હતી. થોડા ઘેરો પણ શાંત અવાજ મને અંદર સુધી ખૂંચી ગયો. મેં ચહેરો ઊંચો કર્યો,તેના ચહેરા પર એક અદભુત સ્મિત હતું જે માર્મિક ક્ષણોમાં જ નિહાળવા મળે છે. ‘રાધિકા,આ બેગ હટાવીશ તો હું બેસી શકું’ એ જ વાક્ય મને ફરી સાંભળવા મળ્યું,હું તંદ્રામાંથી બહાર આવી.જેવી તેણે મારી સાથે આંખો મિલાવી અને નજર હટાવવાનો ઇન્કાર કર્યો કે હું મારા હાથની ધ્રુજારી અનુભવી શકતી હતી. Novels સફરમાં મળેલ હમસફર : 2 “મેહુલ પ્લીઝ તું મને છોડીને ના જા,તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે ઍન્ડ આઈ નિડ યું.”રાજકોટના રેલવે પ્લેટફોર્મ પર ઓખા-ભાવનગરની ટ્રેન પડી હતી.સમય રાત્રીના નવને... More Likes This સંબંધની પરંપરા - 22 દ્વારા Dr.Sarita વરસાદની સફર - ભાગ 1 દ્વારા Aloka Patel 11 ટાસ્ક્સ - Chapter 3 દ્વારા Niyati Kapadia Nirjhar School અને Friends - 1 દ્વારા Praatikshaa પ્રેમના રીસામણા દ્વારા Payal Chavda Palodara અધુરો પ્રેમ દ્વારા Rupen Patel પહેલો પ્રેમ એહસાસ - 1 દ્વારા Maya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા