આ વાર્તા "રેડલાઇટ બંગલો" ના પ્રકરણ 12 માં, રાજીબહેન ખુશ છે કારણ કે અર્પિતા તેમના ધંધામાં જોડાઈ રહી છે, જેની તેમને લાંબા સમયથી જરૂર હતી. અર્પિતા એક સુંદર અને સેક્સી છોકરી છે, જે વીઆઇપી ગ્રાહકો માટે આદર્શ સાબિત થઈ શકે છે. રાજીબહેન અર્પિતાને પોતાના ધંધામાં સામેલ કરવા માટે રાજકીય આધાર પ્રાપ્ત કરવા માટે રાજનેતાના પુત્ર સાથે સોદો કરે છે. તેઓ અર્પિતાના રૂપ અને સ્વભાવથી પ્રભાવિત છે, અને તેના બ્યુટી ટ્રીટમેન્ટ માટે પણ આયોજન કરે છે. આ બધી ઘટનાઓમાં, રાજીબહેનને લાગે છે કે પૈસા અને ડર બધાને ખરીદી શકે છે. રેડલાઇટ બંગલો ૧૨ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 304.9k 13.2k Downloads 20.2k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હવે પછી વિનયને ક્યારે અને કેવા સંજોગોમાં મળી શકાશે એ તો તે પણ જાણતી ન હતી. અર્પિતાએ ઝટપટ કપડાં પહેર્યા અને ડાંગ લઇને ઊભી થઇ. વિનય કહે: હું મૂકી જઉં અર્પિતા મીઠું હસીને બોલી: મારા વ્હાલમ, તું આખા ગામમાં ઢંઢેરો પીટાવવા માગે છે અહીં જ બેસી રહે. હું નીકળી જઉં પછી બહાર આવજે. અર્પિતા વિનયના ખેતરમાંથી નીકળી ગઇ અને સાવધાનીથી ઘરે પહોંચી ગઇ. સારું થયું કે મોડી રાત હતી એટલે રસ્તામાં કોઇ મળ્યું નહીં. વર્ષાબેને દરવાજો ખોલ્યો અને તેને જોઇ ચમક્યાં Novels રેડલાઇટ બંગલો વર્ષાબેન ક્યારે અર્પિતા કોલેજમાં આવે અને શહેરમાં આવી જાય તેની રાહ જોતા હતા. ગામમાં તેના માટે જોખમ હતું. સોળ વર્ષે અર્પિતા કળીમાંથી ફૂલ બની રહી હતી. તે... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા