આ કથામાં ટંડેલ, એક પોલીસ અધિકારી, તેના ખબરી અલીની બાતમી પર વિશ્વાસ કરે છે કે મીઠાપુરનો દોલુભા તેની બોટમાં незаконный માલ લઈને હજીરા કિનારે ઉતરવાનો છે. ટંડેલ આ માહિતીના આધારે કમિશનરને જાણ કરે છે અને એક વિશિષ્ટ યુનિટ બનાવે છે જે આ બાતમી પર કાર્યવાહી કરશે. તેમણે દોલુભાની બોટની નજર રાખી છે અને તેને પકડવા માટેની આયોજન કરે છે. ટંડેલને ખાતરી છે કે આ ઓપરેશન સફળ થશે અને તે દોલુભા અને હિંમતસિંહને પકડવાની આશામાં છે. કથામાં suspense અને thriller તત્વો છે, જેમાં પોલીસની તૈયારી અને ઓપરેશનના પરિણામો અંગેનો તાણ છે. નસીબ - પ્રકરણ - 14 Praveen Pithadiya દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 160.5k 7.8k Downloads 14.7k Views Writen by Praveen Pithadiya Category સાહસિક વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન એ સમયે વહેલી સવારના ચાર વાગવા આવ્યા હતા. ટંડેલે બાતમીની ગંભીરતાને ધ્યાનમાં લેતાં કમિશનર સાહેબને ફોનથી માહિતગાર કર્યા એટલે તાબડતોબ તેઓ પણ ઊંઘમાંથી જાગીને પોતાની ઓફિસમાં આવી ગયા હતા. તેમણે ટંડેલ પાસેથી ઘટનાઓનો રિપોર્ટ મેળવ્યો અને પછી જરૂરી મુદ્દાઓ અલગ તારવ્યા. એક અલગથી નાનું યુનિટ રચવામાં આવ્યું જે ફક્ત આ બાતમી ઉપર જ કામ કરે અને જરૂરી એક્શન લે. અલીની બાતમી પ્રમાણે દોલુભા એક જ બોટમાં હેરાફેરીનો સમાન લાવવાનો હતો, એટલે વધુ માણસોને લઇ જવાની જરૂર નહોતી જણાતી. અલીના કહ્યા પ્રમાણે દોલુભાએ જે બોટ આ કામ માટે ફાળવી હતી એ એક સામાન્ય પ્રકારની ફેરીબોટ હતો એટલે એવો અંદાજ મુકાયો કે દોલુભા બોટમાં વધુ માણસો લઇને નહીં જ જાય... Novels નસીબ કોનુ નસીબ કયારે કોને કઇ માયાજાળમાં ફસાવી દે એ કોઇ જાણી શકયું નથી..... પ્રેમ સાથે પણ એવું જ થયુ...સુરત થી દમણ જતા રસ્તામા તે રોડની વચ્ચે પાર્ક કરેલી એ... More Likes This સત્ય ના સેતુ - 3 દ્વારા Sanjay Sheth કૈલાસના રહસ્યો: એક રોમાંચક સફર - 1 દ્વારા Hardik Galiya રૉય - ધ પ્રિન્સ ઓફ હિઝ ઑવ્ન ફૅટ - 4 દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" ધ હાર્ટ ઑફ ધ જંગલ (જંગલનું હૃદય). દ્વારા Vijay રહસ્યમય દુનિયા - 1 દ્વારા JIGAR RAMAVAT પુષ્પા દ્વારા JIGAR RAMAVAT ડુ નોટ લવ અ પ્રિન્સ! નેવર એવર! - 1 દ્વારા komal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા