Krishna Karan book and story is written by Hiren Kavad in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Krishna Karan is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. Krishna Karan Hiren Kavad દ્વારા ગુજરાતી તત્વજ્ઞાન 14 1k Downloads 4.1k Views Writen by Hiren Kavad Category તત્વજ્ઞાન સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નદિની પેલે પાર, ઘોર અંધકાર.. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સુર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઈકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે ડુબોવી મારશે.? કારણ કે નદીમાં વહેતા પાણીના કાંઠાની કોઈ સીમા જ નથી. એ નદીમાં જાણે દરિયાઈ તુફાન આવ્યુ હોય. એ કોપ સહેવા કોણ તૈયાર થશે ? આ તો ક્રિષ્ન જન્મરાત્રીનો માત્ર એક સીન છે. પણ આ સીન ક્રિષ્ન જન્મ માટે આવશ્યક પણ છે. ગીતા મા ઈશ્વર ક્યારે ક્યારે જન્મ લે અને ક્યા પ્રયોજનથી જન્મ લે એતો ક્રિષ્નએ કહી દીધુ. પણ એક રીતે એણે પોતાની દાસ્તાન તો નથી જ કીધી. ઈશ્વર જન્મ માટે “યદા યદા હી ધર્મસ્યા, ગ્લાનીર્ભવતી ભારતઃ” ની જરૂર પડે પણ ક્રિષ્ન જન્મ માટે બીજા કારણો છે. બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા