ગુજરાતી તત્વજ્ઞાન પુસ્તકો મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો

  પ્રેમ ની વ્યાખ્યા
  દ્વારા મોહનભાઈ આનંદ
  • 953

  પ્રેમ ની વ્યાખ્યા થઈ શકે જ નહિ, અને વ્યાખ્યા માં બંધાય એ પ્રેમ હોઇ શકે નહિ. પ્રેમ એ અનુભૂતિ છે, જે કરો તો જ ખબર પડે. . શબ્દોની એક ...

  દર્શનશાસ્ત્રો
  દ્વારા Suresh Trivedi
  • 1.8k

    દર્શન એટલે સત્ય અને જ્ઞાનની શોધની વિદ્યા; મનુષ્યનાં દુઃખો દૂર કરીને સુખ તરફ પ્રયાણ કરવાની વિદ્યા; પરમ તત્વનો સાક્ષાત્કાર કરવાની વિદ્યા. સાદી ભાષામાં દર્શન એટલે ‘જોવું’, પરંતુ અહીં ...

  અંગત ડાયરી - ક્ષણ
  દ્વારા Kamlesh K Joshi
  • 2k

  અંગત ડાયરી  ============શીર્ષક : ક્ષણ   લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ: ૨૪ મે ૨૦૨૦, રવિવાર ઘણાંની ઈચ્છા હશે કે આજનો દિવસ બહુ મસ્ત જાય તો સારું.  દિવસ એટલે ચોવીસ કલાક. ...

  જીવનનું ગણિત
  દ્વારા Angel
  • 527

   આજે હું  જીવન ના ગણિત વિશે વાત કરવા માગું છું....મારો બસ એક જ સિદ્ધાંત છે જો તમે તમારા પર વિશ્વાસ રાખો તો તમે ગમે તે કારી શકો છો...દુનિયાની કોઈ ...

  અંગત ડાયરી - ઈશ્વર સ્પર્શ
  દ્વારા Kamlesh K Joshi
  • 289

  અંગત ડાયરી  ============શીર્ષક : ઈશ્વરસ્પર્શ  લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૭, મે ૨૦૨૦, રવિવારઅમુક ઘટનાઓ આપણી ભીતરે અનોખા સ્પંદન શા માટે જગાવતી હશે? નવી નક્કોર નોટબુકના ...

  આવાગમન
  દ્વારા મોહનભાઈ આનંદ
  • 264

  આવાગમન ======== આવવું અને જવું એ કાળ પુરુષ ના સંદર્ભમાં છે. એમાં ત્રિગુણાત્મક પ્રકૃતિ મહત્વ નો ભાગ ભજવે છે.આ  પ્રાકૃતિક સૃષ્ટિ પંચ તત્વ , પૃથ્વી અગ્નિ જલ વાયુ અને ...

  લાગણીનુ વાવેતર
  દ્વારા Vivek Vaghasiya
  • 299

                  વ્યક્તિ એકમેક સાથે કોઈને કોઈ ઉદ્દેશ સાથે જોડાયેલો હોય છે, તે પછી વ્યવહારિક હોય કે સામાજીક  હોય, કુટુંબીક હોય કે વ્યક્તિગત ...

  મૌન ભંગ
  દ્વારા Navneet Marvaniya
  • 301

            ચાર લંગોટિયા ભાઈબંધ. હર્ષદ, વિશાલ, હિતેશ અને સંજય. ચારેયના ઘરો પણ બાજુ-બાજુમાં જ અને સ્કુલ પણ બધાએ સાથે જ પૂરી કરી. હા, કોલેજમાં ચારેય જુદા થઇ ગયા હતા ...

  અંગત ડાયરી - સ્ટ્રગલ ફોર સમથીન્ગ
  દ્વારા Kamlesh K Joshi
  • 304

  અંગત ડાયરી  ============શીર્ષક : સ્ટ્રગલ ફોર સમથીંગલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૦, મે ૨૦૨૦, રવિવારચાર્લ્સ ડાર્વિનને તો તમે નહીં જ ભૂલ્યા હો. ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિને ...

  માતૃ દિવસ
  દ્વારા Gunjan Desai
  • 329

  માતાની કોઈ વ્યાખ્યા ના હોય. અને આપી શકાય પણ નહીં. માં, એક અક્ષરમાં અનહદ પ્રેમ, લાગણી, બલિદાન નું સતત ઝરણું વહેતું છે . હમણાં લોકડાઉન નાં સમયમાં આખો દેશ ...

  ચિંતન લેખ.. શ્રી મદ્ ભગવદ્ ગીતા
  દ્વારા મોહનભાઈ આનંદ
  • 357

  ૐ‌ શ્રી ગણેશાય નમઃ  , ક્લીમ્‌ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણ દ્વૈપાયનાય નમઃ.  , શ્રી સરસ્વતયૈ નમઃ સનાતન વૈદિક ધર્મની પરંપરાના જ્ઞાન માં ગીતા શિરોમણી  છે. આપણું સદભાગ્ય છે, ...

  અંગત ડાયરી - વ્હાય મી
  દ્વારા Kamlesh K Joshi
  • 339

  અંગત ડાયરી  ============શીર્ષક :  વ્હાય મી? લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૩, મે ૨૦૨૦, રવિવારક્યાંક વાંચેલો એક પ્રસંગ જેટલું મને યાદ રહ્યું એ મુજબ વાંચો: ઓલમ્પિકના ફાઈનલમાં ...

  લુડો ગેમ અને જીવન
  દ્વારા કિશન પટેલ.
  • 337

  મિત્રો , જય શ્રી કૃષ્ણ....           આજે હું આપ સૌ સમક્ષ એક એવી વાત રજૂ કરવા જઈ રહ્યો છું... જે આપ લોકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં ...

  નિજાનંદની ચાવી
  દ્વારા Pandya Nishita
  • 701

  નિયતિ સત્કારવાની હોય છે,હર ઘડી શણગારવાની હોય છે;તું બધી ફરિયાદ મૂકી દે હવે,જિન્દગી સ્વીકારવાની હોય છે.– હિતેન આનંદપરાએકલતા ખરેખર એકલતા છે ? કે મન અને મગજ જ અનુભવે છે ...

  અંગત ડાયરી - ફંદ
  દ્વારા Kamlesh K Joshi
  • 369

  અંગત ડાયરી  ============શીર્ષક : ફંદ   લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૨૬, એપ્રિલ ૨૦૨૦, રવિવારજરા યાદ કરીને કહો તમે છેલ્લે ઘરેથી બહાર ‘રમવા’ ક્યારે ગયેલા? બાળપણમાં લંગોટીયો ...

  silence
  દ્વારા Pushti Mehta.
  • 832

  ચૂપ આજે તું ના બોલ મૌન ને બોલવા દે.. કદાચ મૌન એ શબ્દો કરતા પણ વધારે તાકાત વાળું છે... મૌન ઘ્વારા માણસ ની આખી જીવન શૈલી જાણી શકાય છે.. કહેવાય છે ...

  વાત જિંદગી ની
  દ્વારા Mehul Dusane
  • 609

  આમ  જિંદગી  કંઈ  વાંચવાનો  વિષય  નથી.જિંદગી સવાલ  કે જવાબ  નથી.જિંદગી કંઈ વર્ષો  કે દિવસો  ની  બનેલી  નથી.તો શું છે  જિંદગી? ઘણી  વાર  વિચાર  આવે  મારા  જીવન  માં  શું થઇ ...

  એક બ્લોગ સંબંધ પર
  દ્વારા Maitri
  • 380

  હોય કોઈ સંબંધમાં રીસામણા-મનામણા વર્ષના વચલે દિવસે, તો સારું લાગે,આમ દર ૪ દિવસે રીસાવાને સંબંધ ન કહેવાય,આને એક પ્રકારનો કરાર કહેવાય,જાણે રીસામણા-મનામણાની મુદ્દત લખી હોય!દરેક સંબંધ આપણી પાસે બે ...

  અંગત ડાયરી - ઓપરેશન
  દ્વારા Kamlesh K Joshi
  • 369

  અંગત ડાયરી  ============શીર્ષક : ઓપરેશન  લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલઆપણી જિંદગીનો હિસાબ શું?જન્મ્યાં, ભણ્યાં, નોકરીએ લાગ્યાં, પરણ્યાં, હર્યા-ફર્યા, માતા-પિતા બન્યાં, સાસુ-સસરા બન્યાં, રિટાયર્ડ થયાં અને મૃત્યુ

  Quarantine - એક મોજ
  દ્વારા Parl Manish Mehta
  • 620

  Quarantine - એક મોજ convid-19 ...... corona......Quarantine.....Lockdown.....Positive case increases.....આ બધું જોય સાંભળી ચિંતા થાય છે ને ? શુ થશે આગળ ? ચિંતા કરવાની નહિ આ સહકાર ની પળ છે ....દેશ એક છે એ ...

  જીવનમાં ગોઠવણ
  દ્વારા Manoj Navadiya
  • (13)
  • 706

  "જીવનમાં ગોઠવણ"   સમજદાર વ્યક્તિ ગમે ત્યા ગોઠવાઈ જાય છેજીવનમા ગોઠવણ એટલે સમજદાર વ્યક્તિના થોડા પ્રયત્ન અને પરિવતૅન થી બગડેલી પરિસ્થિતિ ને પાછી સારી સ્થિતમા લાવી શકાય છે. મતલબ જીવનમા ગોઠવણી ...

  ના...
  દ્વારા Dipkunvarba Solanki
  • 534

  ના એક એવો શબ્દ છે જે મોટા ભાગના લોકોને સાંભળવો ન ગમે. કોઈ કહે "મને એને ના પાડી મને સહેજ પણ ન ગમ્યું"," મને ના સાંભળવાની અદાત જ નથી"."હું ના ...

  પપ્પા
  દ્વારા Piyush
  • 374

  સાહેબ શીર્ષક જ એવું છે કે ઇતિહાસના પાનાં ઉપર ઘણાં ચિત્રકારો આવીને જતા રહ્યાં, પરંતુ ક્યાંક કોઈ સરખું વર્ણવી ના શક્યું તો ક્યાંક કોઈક અઘરું લખીને જતું રહ્યું. આજે ...

  શ્રીમદ્ ભગવદ્ ગીતા
  દ્વારા Suresh Trivedi
  • 668

  દરેક ધર્મને પોતાનો એક મુખ્ય ધર્મગ્રંથ હોય છે, જેમ કે ખ્રિસ્તીધર્મને બાઈબલ, મુસ્લીમધર્મને કુરાન અને શીખધર્મને ગુરુ ગ્રંથસાહિબ. કોઈ એક વ્યક્તિ દ્વારા સ્થપાયેલા અને પ્રમાણમાં અર્વાચીન કહી શકાય એવા ...

  ભાર વિનાનું ભણતર
  દ્વારા Gunjan Desai
  • 542

   આજે સૌથી મહત્વનાં વિષય પર વાત કરવી છે! વિષય મહત્વ નો પણ છે અને એનું મુલ્ય દરેક ને ખબર જ છે. ભણતર એટલે શુ? ધોરણ એકથી (હવે તો નર્સરી ...

  ઉપનિષદો (૧૪) - ૨
  દ્વારા Suresh Trivedi
  • 410

  અગાઉના પ્રકરણમાં આપણે ઉપનિષદો વિષે પ્રાથમિક જાણકારી મેળવી. પરંતુ વેદોના જ્ઞાનના સારરૂપ તથા સર્વે શાસ્ત્રોમાં શ્રેષ્ઠ અને શિરમોર કહેવાતાં અને ફક્ત ભારતનાં નહિ, વિશ્વભરનાં તત્વજ્ઞાન (ફિલોસોફી)નાં પુસ્તકોમાં શ્રેષ્ઠત્તમ ગણાતાં ...

  અંગત ડાયરી - માસ્ટર પ્લાન
  દ્વારા Kamlesh K Joshi
  • 486

  અંગત ડાયરી  ============શીર્ષક : માસ્ટર પ્લાન   લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૧૨, એપ્રિલ ૨૦૨૦, રવિવારક્યા કારણોથી ને કોના પ્રતાપે તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?નાનપણમાં જયારે ...

  પ્રેમની પરિભાષા
  દ્વારા Gunjan Desai
  • 610

  પ્રેમ, અઢી અક્ષરનો એક શબ્દ! કહેવા માટે તો એક શબ્દ છે પણ આ અઢી અક્ષરમાં એવું તે જાદુ છે જે બે હ્રદય ને એક કરી નાંખે છે. ‘પ્રેમ’ શબ્દ ...

  Karma Attracts Other Karma
  દ્વારા Maitri
  • 414

  આજ‌ આપ સૌ વાચકમિત્રો સમક્ષ વાત કરવી છે Law Of Karmaની.અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા હશું કે જેવા તેના કર્મો,જે જેવા કર્મ કરે એને એવા ફળ મળે.પણ, આપણે આના ...

  અંગત ડાયરી - તમસો મા જ્યોતિર્ગમય
  દ્વારા Kamlesh K Joshi
  • 394

  અંગત ડાયરી  ============શીર્ષક : તમસોમા જ્યોતિર્ગમય  લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૫, એપ્રિલ ૨૦૨૦, રવિવારઇલેક્ટ્રિકની દુકાને પપ્પા સાથે આવેલા જિજ્ઞાસુ બાળકે બલ્બનું અવલોકન કર્યું. ડેકોરેશનમાં વપરા