નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય કકુદરતનાં ખોળે અને સંકેતો સાથે ઉછરે છે અને જીવનમાં વૈદી કવિ જ્ઞાન-ગણિત શાસ્ત્રનાં સથવારે આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને વિરાટ પ્રગતિ કરેછે. વાર્તાની નાયિકા પણ કુદરતી વાતાવરણ અને સંસ્કારી ખોરડામાં ઉછરી મોટી થઈ છે. નાયિકાનાં દાદા કાકુથ ખુબ વિદ્વાન–શાસ્ત્રનાં જાણકાર વૈદિક વિજ્ઞાન અને ગણિતનાં ઉપાસક અને શિક્ષક છે એ નાય કનાયિકાને જ્ઞાન આપે છે. વાર્તામાં અવારનવાર વળાંકો સ્થિતિ સંજોગ પ્રમાણે આવે ચે બીજી નાયિકાનો પોતાનો આગવો મોભો છે. બીજા પાત્રો

Full Novel

1

પ્રેમ અંગાર - પ્રકરણ : 1

નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય કકુદરતનાં ખોળે અને સંકેતો સાથે ઉછરે છે અને જીવનમાં વૈદી કવિ જ્ઞાન-ગણિત શાસ્ત્રનાં સથવારે આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને વિરાટ પ્રગતિ કરેછે. વાર્તાની નાયિકા પણ કુદરતી વાતાવરણ અને સંસ્કારી ખોરડામાં ઉછરી મોટી થઈ છે. નાયિકાનાં દાદા કાકુથ ખુબ વિદ્વાન–શાસ્ત્રનાં જાણકાર વૈદિક વિજ્ઞાન અને ગણિતનાં ઉપાસક અને શિક્ષક છે એ નાય કનાયિકાને જ્ઞાન આપે છે. વાર્તામાં અવારનવાર વળાંકો સ્થિતિ સંજોગ પ્રમાણે આવે ચે બીજી નાયિકાનો પોતાનો આગવો મોભો છે. બીજા પાત્રો ...વધુ વાંચો

2

પ્રેમ અંગાર - પ્રકરણ : 2

પ્રકરણ : 2 પ્રેમ અંગાર વિતી ગયેલા સમયમાં વિશ્વાસે જીવનમાં જાણે બધા જ રંગ જોઈ લીધા હતા. બાળપણથી યુવાની સુધી તે પછી યુવાની પણ હવે સરકી રહી હતી ત્યારે એને એવું લાગી રહ્યું હતું કે એનો જન્મ થયા પછી જાણે કોઈ અધૂરી કથા પુરી કરવાની હોય કોઈ અગોચર શક્તિ એને હાથ પકડી દોરી રહી હોય એનું સંચાલન કરી રહી હોય એવો સતત આભાસ રહેતો. સમજણ આવી ત્યારથી જ એને કોઈ અગોચર અગમનિગમ અણસાર સંકેત મળતા રહેતાં એ સમજવા પ્રયત્ન કરતો એનાં દીલમાં કોઈ વાર ખુશી આનંદ કોઈવાર શોક, ભય છવાઈ જતાં ક્યારેક અગમ્ય લાગણીની ધારા છૂટે અને એ ...વધુ વાંચો

3

પ્રેમ અંગાર - પ્રકરણ : 3

પ્રકરણ : 3 પ્રેમ અંગાર દિવાળીની રજાઓ આવી શરદમામાનું આખું કુટુંબ માતાપિતાને અંબાજીથી લઈ રાણીવાવ આવ્યા. શરદમામા દિવાળી પહેલા માલનું વેચાણ ડીલીવરી કામ પરવારી ધનતેરશની પૂજા પતાવી આવી ગયા રાણીવાવ. માસ્તરકાકાનાં મૃત્યુ પછી બધી દિવાળી બધા રાણીવાવ કરતાં જેથી મોટી બહેનનું ઘર ભર્યું રહે ખેતી કામ જોવાય અને વ્હાલા ભાણેજ વિશ્વાસ માટે ભેટસોગાદ લવાય. મુંબઈની દોડાદોડ પછી અહીં ગામની રજાઓ અને ધરતીની સુવાસ એમને અહીં ખેચી લાવતા. અહીં ખૂબ શાંતિ અને સુખ મળતા. જાબાલી અને વિશ્વાસ પણ થોડા જ વર્ષના ફરકે લગભગ સરખા લાગતાં અને સાથે ખૂબ રમતા. સગાભાઈઓ કરતાં વિશેષ પ્રેમ લાગણી હતા. શરદભાઈ ...વધુ વાંચો

4

પ્રેમ અંગાર - પ્રકરણ : 4

પ્રકરણ : 4 પ્રેમ અંગાર વિશ્વાસ એકીટશે આસ્થાને નખશિખ જોતો જ રહ્યો કંઇક અનોખું જ આકર્ષણ થાય છે મને... સુંદર ઘાટીલો ભીનેવાન દેહ બસ જોતાં જ જાણે પ્રેમ થઈ ગયો અને જાણે જન્મોની મારી સાથી છે જાણે. વિશ્વાસના હદયમાં જાણે ઘંટડી જ વાગી ગઈ અને જાણે સામે સાચે જ અપ્સરાને જોઈ હોય એમ રોમાંચિત થઈ ગયો. આસ્થાએ એની સમાધી તોડતા કહ્યું “તમે અમારા મહેમાન જ છો ચાલો અહીંથી ઘરે પહોંચીયે.” એટલામાં બન્ને એની બહેનપણીઓ નજીક આવી ગઈ અને બોલી અરે આપણે તો નાગનાગણની જોડી જોઈ હતી આતો કોઈ બીજી દૈવી જોડી જાણે જોઈ રહ્યા છીએ એમ ...વધુ વાંચો

5

પ્રેમ અંગાર - પ્રકરણ : 5

પ્રકરણ :5 પ્રેમ અંગાર વિશ્વાસ કાકુથને ચરણ વંદના કરી બોલ્યો “કાકુથ અમે રજા લઈએ હજી મતંગનાં ઘરે જઇ અમારા ઘરે પહોંચીશું તહેવારનાં દિવસો છે બધા ઘરે રાહ જોતા હશે. કાકુથ બોલ્યાં હાઁ જરૂર નીકળો અને ફરી અહીં આવતા રહેજો. વિશ્વાસે કહ્યું.” જરૂરથી આવીશ જ મારે આપની પાસેથી ઘણું જાણવા શીખવાનું છે એમ કહી અછડતી નજરે આસ્થાને જોઈને જાબાલી મતંગ સાથે ત્યાંથી નીકળી ગયો. રાણીવાવ ક્યારે આવ્યું ખબર જ ના પડી વિશ્વાસ આસ્થાનાં વિચારોમાં જ રત રહ્યો. મતંગે બાઈક ઊભી રાખી અને જાબાલી વિશ્વાસ ઉતર્યાં. વિશ્વાસે મતંગને ઘરમાં આવવા કહ્યું પરંતુ મતંગ કહે “હવે હું જઊં ઘરે રાહ ...વધુ વાંચો

6

પ્રેમ અંગાર - પ્રકરણ : 6

પ્રકરણ : 6 પ્રેમ અંગાર વિશ્વાસ એને બજારનાં રસ્તાઓમાંથી કાઢી બહાર મંદિર પાછળ થોડેક દૂર અહીં તળાવનાં કિનારે લઈ આવ્યો કહે અહીં તમારા શહેર જેવા રસ્તા બજાર મોલ નથી પરંતુ અમારા માટે આ ડુંગરા તળાવ ઝરણાં નદી બધું જ ગમતું બસ કુદરતી આ તળાવમાં રહેલા આટલા તાજા ખિલેલા વાસ્તવિક કમળ જોયા છે કદી ! એની સુંદરતા જ કંઇક અનેરી છે. તમારા શહેરમાં ના મળે. મને તો બસ આમ આવી પ્રકૃતિની ગોદ ખૂબ જ ગમતી. અંગિરાને લાગ્યું વિશ્વાસની વાતમાં કંઇક દમ તો છે આવી નિરવ શાંતિ અને ચોખ્ખી હવાકદી નથી માણી... સાંજના સાત વાગ્યા અને જાબાલીએ વિશ્વાસને ...વધુ વાંચો

7

પ્રેમ અંગાર - પ્રકરણ : 7

પ્રકરણ : 7 પ્રેમ અંગાર બધો સામાન ઉતારી રેસ્ટહાઉસમાં મૂક્યો. અહીંઆગળ રોડ ઉપર જ સરકારી રેસ્ટહાઉસ બનાવેલું હતું એમાં રૂમ હોલ કીચન અને વિશાળ ગાર્ડન. બધાએ સામાન રૂમ ખોલી મૂક્યો એટલામાં જ વોચમેન આવ્યો કહ્યું રૂમ ખુલ્લા જ છે સાફ સૂફી માટે અહીં રૂમ બે જ છે બાકી હોલ છે તમે નિશ્ચિંત થઈ ફ્રેશ થાઓ કંઇ જરૂરીયાત હોય તો મને બોલાવજો. કહી એ ઓફીસ તરફ ગયો. જાબાલી અને ઇશ્વા તો વાતો કરતાં આગળ નીકળ્યા. અંગિરાએ બૂમ પાડી “દીદી પહેલા સાથે બધા ફ્રેસ થઈ ચા નાસ્તો પરવારીને પછી જઇએ ફરવા આમ એકલા જ કાયમ ના નીકળી જાઓ. પ્રકરણ ...વધુ વાંચો

8

પ્રેમ અંગાર - પ્રકરણ : 8

પ્રકરણ : 8 પ્રેમ અંગાર શરદભાઈ, મનહરભાઈ, મનિષાબેન, સૂર્યપ્રભાબહેન અનસૂયાબહેન બધાજ છોકરાઓ ગયા પછી બધું પરવારી પાછળ પાછળ ચાલતા જવા નીકળ્યા. ચાલતા વાતો કરતા ટેકરી તરફ આવી ગયા. એમણે વિશ્વાસ અને અંગિરાને પાછા ઉતરતા જોયા અને શરદભાઈએ બૂમ પાડી વિશ્વાસ અંગિરા, ઇશ્વા જાબાલી ક્યા છે? વિશ્વાસ કહે હા એ લોકો આવી જ રહ્યા છે અમે જરા ઝડપથી ઉતરી આવ્યા. શરદભાઈ ને બધા ટેકરીથી આગળ ચાલતા ચાલતા કહે આગળ કે ઉપર ચઢાણ કરવા છે ? સૂર્યપ્રભાબહેન જવાય એવું હોય તો ચાલો પણ ખૂબ ઉપર નહીં જઈએ. બધા કહે ચાલો ચાલો થોડે જઈને જોઈને પાછા ઉતરી જઈશું એ લોકો બધા એકબીજાનાં ...વધુ વાંચો

9

પ્રેમ અંગાર - પ્રકરણ : 9

પ્રકરણ : 9 પ્રેમ અંગાર “મૂરત એક સુંદર ઘણી વસી ગઈ મારાં હદય મહીં. ના શૃંગાર કોઈ કુદરતે કરી એનાં પર કૃપા ઘણી. રૂપને મળ્યો પવિત્ર જીવ થયો જાણે સૂર સંગમ ઘણો અંબાર સમાયા રૂપનાં અનેક રૂપ રંગમાં ઘણાં... જોયા કરું અપલક નયને ભીનેવાન મરોડદાર રૂપ... જીવ જીગરથી પૂજૂ સૂરતને સમાવી અંતરમનમાં. નશ્વર શરીરનાં રૂપ અતે માટીમાં જઈ જ ભળે. કરું પ્રેમ સ્વીકાર જીવથી જીવ મળી થાય એકરાર. માંહે નથી કોઈ જો થાય ભંગ છે સાચો જ એ પ્રેમ. ના વાસના નથી કોઈ અપેક્ષા બસ પ્રેમમાં રહુ રત. અંતર આત્મા મળ્યા ના રહે જીવ કદી અળગા ...વધુ વાંચો

10

પ્રેમ અંગાર - પ્રકરણ : 10

પ્રકરણ : 10 પ્રેમ અંગાર સાંજે શરદમામા સાથે શાંતિથી બેસી વિશ્વાસે બધી જ ચર્ચા કરી લીધી. આવતી કાલે હિંમતનગર આઈ.ટી.ની કોલેજમાં જઈને એડમીશન લઈ લેવું. આચાર્યશ્રી સાથે વાત થઈ ગઈ છે એ પણ સીધા કોલેજ આવી જશે. આવતી કાલે આમ બધું કામ નિપટાવવાનું નક્કી થઈ ગયું વિશ્વાસ જાબાલી સાથે જઇને મોબાઇલનું સીમ લઈ આવ્યો અને ચાલુ થવાની રાહ જોવા લાગ્યો. ત્યાં સુધી જાબાલી અને વિશ્વાસ ગામમાં પોતાનાં મિત્રોને મળી આવ્યા. બધાને મોં મીઠું કરાવ્યું અને વિશ્વાસે ગામનાં વડીલો-સરપંચ વિગેરેનાં આશીર્વાદ લીધા. વિશ્વાસે આસ્થાને ફોન કર્યાં. પોતાનો મોબાઈલ નંબર આપ્યો. આસ્થાને કહે લખી લે. આસ્થા કહે ...વધુ વાંચો

11

પ્રેમ અંગાર - પ્રકરણ : 11

પ્રકરણ : 11 પ્રેમ અંગાર આમને આમ સમય વિતતો ગયો. વિશ્વાસ એનાં કોલેજનાં અભ્યાસમાં ખૂબ સારી રીતે આગળ વધતો ગયો એની જોબમાં ખૂબ ખંતથી કામ કરી રહ્યો હતો. મી. વસાવા અને પ્રોજેક્ટ હેડમી. જાડેજાનું પણ કામથી દીલજીતી લીધા હતા તેઓ પણ ખૂબ ખુશ હતા ખૂબ હોંશિયાર અને ખંતિલો જુવાન મળી ગયો હતો. વિશ્વાસ એનાં પ્રોજેક્ટ હેડ સાથે સોફ્ટવેર અને એને અપગ્રેડેશન માટે ચર્ચાઓ કરતો અને માન જાળવવા સાથે સજેશન આપવા પ્રયત્ન કરતો. એણે એક સોફ્ટવેર જે બાયનોક્યુલર સાથે રહી કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને એવું ડીવાઈસ માટે ચર્ચા કરી મી. જાડેજા અને મી. વસાવા તો અચંબામાં જ પડી ગયા. મી.વસાવા ...વધુ વાંચો

12

પ્રેમ અંગાર - પ્રકરણ : 12

પ્રકરણ : 12 પ્રેમ અંગાર તત્વથી જ તત્વ જ્ઞાન છે. દેશ અને વિશ્વમાં અનેક તત્વજ્ઞાની થઈ ગયા. તર્કશાસ્ત્ર-તત્વશાસ્ત્ર પર ઘણું લખાયું છે તર્કથી નવો વિચાર, નવા વિચારથી નવી શોધ... કંઇ પણ થવા પાછળ કોઈ ચોક્કસ કારણ હોય જ છે. કોઈ “કારણ” વિના કોઈ ઘટના ઘટતી જ નથી. પરિવર્તન એ નિયમ છે. પ્રકૃતિનાં સિધ્ધાંતો એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે જે એના નિયમ પ્રમાણે નિરંતર ચાલ્યા જ કરે છે એ ક્યારેય રોકાતું નથી. આ સૃષ્ટિની ઉત્પત્તિ એ પંચતત્વનું કારણ છે પંચતત્વ આ બ્રહ્માંડનું કારણ છે. ઇશ્વરે નિર્માણ કરેલા સત્ય છે એ ક્યારેય નિવારી ના શકાય એક સતત ચાલતી ક્રિયાશીલતા ...વધુ વાંચો

13

પ્રેમ અંગાર - પ્રકરણ : 13

વિશ્વાસ કહે “કાકુથનું જ ? આસ્થા તીરછી નજરે જોઈ રહી અને પછી વિશ્વાસને ચૂંટલો જ ખણી લીધો વિશ્વાસ જોરથી પડ્યો. આસ્થા કહે ખૂબ મજાક કરો છો. તમે તો મારું દીલ જ ચોરી લીધું છે હવે એવી જ અનૂભૂતિ તમારા સાથ વિના શ્વાસ પણ નહીં લઈ શકું તમે મારા દીલમાં... તમને જ સ્થાપી દીધા...” આસ્થાએ વિશ્વાસનો હાથ હાથમાં લઇ કહ્યું કદી મારો સાથ ના છોડશો હવે આ જીવ તમને જ સમર્પિત. હવે ક્યારેય મારો જીવ તમારો સાથ નહીં જ છોડે. દરેક સ્થિતિ પરિસ્થિતિમાં બસ તમે જ મારા રાજા જે છો એ બસ મારા જ. વિશ્વાસે આસ્થાને બોહામાં ...વધુ વાંચો

14

પ્રેમ અંગાર - પ્રકરણ : 14

વિશ્વાસ આજે ખૂબ આનંદમાં હતો. આજે એને જીવનમાં જાણે બધું જ એક સાથે મળી ગયું હતું. એની બાઈક જાણે હંસનો ધોડો એ ઘરે આવી ગયો. આવીને મોબાઈલમાં આસ્થાનો મેસેજ જોયો એણે કાવ્યમય જવાબ આપેલો વાંચીને આનંદ વિભોર થઈ ગયો. એ સૂર્યપ્રભાબહેનને જઇને પાછળથી વળગી પડ્યો અને વ્હાલ કરવા લાગ્યો. માઁ એ પૂછ્યું ? વિશ્વાસ આજે એકદમ ? તું તો નાનો વિશું જ બની ગયો. આટલો બધો આનંદમાં જોઈને હું પણ ખુશ થઈ ગઇ છું શું વાત છે ? વિશ્વાસે કહ્યું “માઁ મેં તમને વાત કરેલી જ છે મહાદેવપુરા કમ્પામાં કાકુથ વસુમા અને આસ્થા રહે છે. તને જાણ જ છે ...વધુ વાંચો

15

પ્રેમ અંગાર - પ્રકરણ : 15

પ્રકરણ :15 પ્રેમ અંગાર જાબાલી ઇશ્વાનાં વિવાહ નિમિત્તે મુંબઈ આવ્યા પછી વિશ્વાસ પ્રસંગ અને કામમાં વ્યસ્ત રહ્યો. એ આસ્થાને મોબાઈલ દ્વારા વાત કરતો રહેતો અને મેસેજથી અહીંની બધી જ ઘટના – વાત જણાવતો રહેતો. ગઈ કાલે ફંકશન ખૂબ સરસ રીતે પુરુ થઈ ગયું. બધા જ ખૂબ ખુશ હતા. બધા થાકીને મોડા સુધી આરામ કરતાં હતાં વિશ્વાસની આંખ ખૂલી ગયેલી એણે ફોન લઈને એમાં આસ્થાને મેસેજ એક કવિતારૂપે લખવા શરૂ કર્યું. “પડી રાતને ઊભરાયું તોફાન વ્હાલનું દીલમાં વ્હાલી આસ્થાને કરીને યાદ શરમાયું દીલમાં ચાંદ જેમ રમતો વાદળીઓમાં તેમ રમાડું દીલમાં કરી યાદ મુલાકાતો તમારી ઘણી રડાવ્યું દીલમાં ...વધુ વાંચો

16

પ્રેમ અંગાર - પ્રકરણ : 16

પ્રકરણ : 16 પ્રેમ અંગાર થોડીવારમાં વેઇટર બધા માટે ગરમાગરમ નાસ્તો-ચકના-વાઈન બોટલ-બીયર વિગેરે લઈ આવ્યો. જાંબાલીએ વેઇટરને બધાને રેડવાઈન સર્વ કરવા કહ્યું. વેઇટરે બધાને ગ્લાસમાં સર્વ કર્યો. એક સાથે ગ્લાસ ટકરાવી બધાએ ચીયર્સ કર્યું. જાંબાલીએ વાઇનની સીપ ઇશ્વા પાસે લેવરાવી પછી પોતે પીધું અને ઇશ્વાને બાથમાં લઈને એક દીર્ધ ચૂંબન આપી દીધું. ઇશ્વા શરમાઈ ગઈ અને ખોટું જ લડવા લાગી અરે જાંબાલી તમે શું કરો છો ? વિશુ ભાઈ શું વિચારશે આમ સાવ શરમ વગરના... જાબાલી કહે અરે હવે તો કાયદેસર છે બધુ અને એ મારો મિત્ર છે ભાઈ છે, કહી ફરીથી ચૂમી લીધી. અંગિરા હસતા હસતા જોઈ ...વધુ વાંચો

17

પ્રેમ અંગાર - પ્રકરણ : 17

ત્રિલોક કહે તારો ભાઈ આજને બોર્ડમાં નંબર આવેલ અને કોઈ ડીવાઈસ... અને જાબાલી બોલી ઉઠ્યો અરે ટીલું એ જ ભાઈ વિશ્વાસ. ત્રિલોક કહે વિશ્વાસ તારી બધી જ વાત જાબાલી મને અરે અમારા આખા ગ્રુપમાં ખબર જ હોય. તારા ઉપર ખૂબ જ પ્રાઉડ કરે છે. વિશ્વાસ જાબાલી સામે ખૂબ પ્રેમથી જોઈ રહ્યો. જાબાલી કહે હા મારા ભાઈ માટે ખૂબ જ પ્રેમ અને પ્રાઉડ છે મારો કોહીનૂર છે. વિશ્વાસ કહે ભાઈ બહુ જ કહો છો તમે એમ કહી ઉભો થઈ જાબાલીને વળગી જ પડ્યો. જાબાલી કહે તારું મુક્તક સાંબળી હું ખૂબ જ... પણ ભાઈ તું ક્યારેય એકલો નહીં જ હોય ...વધુ વાંચો

18

પ્રેમ અંગાર - પ્રકરણ : 18

પ્રકરણ : 18 પ્રેમ અંગાર વિશ્વાસનું હવે છેલ્લું સેમેસ્ટર પુરુ થવા આવ્યું હવે ફાઈનલ પરીક્ષાઓ ઘણી નજીક છે. એણે ભણવામાં ખૂબ જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આસ્થા સાથે મુલાકાત થોડી ઓછી થઈ છે પણ મોબાઈલ દ્વારા સતત સંપર્કમાં રહે છે. એ રાત્રી જાગી નથી શકતો પણ સવારે બ્રહ્મમૂહૂર્તમાં ઉઠી વાંચીને બધી જ તૈયારી કરી લેતો. આજે કોલેજથી પરવારીને એ સાંજે ઓફીસથી નીકળતા પહેલાં ડૉ. વસાવા પાસે ગયો અને કેબીનમાં પ્રવેશ એમની પાસે બેસીને કહ્યું “સર હું આજે ખાસ આપને જ મળવા આવ્યો છું હવે મારી Exams શરૂ થશે અને પછી મારે આગળ ભણવા અંગે વિચારવાનું છે આપની ...વધુ વાંચો

19

પ્રેમ અંગાર - પ્રકરણ : 19

વિશ્વાસ કાકુથ પાસે જઈને વંદન કર્યા અને વસુમાંની તબીયત અંગે પૂછ પરછ કરી. કાકુથ એકદમ સ્વસ્થ હતા એમણે કહ્યું બપોરે લઈ આવ્યા એને સવારથી ઠીક નહોંતુ એણે એટલે આશુને કોલેજ જવા પણ ના પાડેલી પણ બપોરે દુઃખાવો વકર્યો એનાંથી સહન ના થયું એટલે જસભાઈની ગાડીમાં લઈ આવ્યા ડોક્ટરે કહ્યું એમને સીવીયર હાર્ટએટેક છે. પણ દિકરા વસુને કંઇ નહીં થાય અને ઘરે લઇને આવીશું પાછા જ થોડા નરમ થયા ભીના અવાજે બોલ્યા અમારું એના સિવાય કોઈ છે નહીં એ ઉપરવાળાને ખબર છે ભલે છોકરાઓને વહેલા લઈ લીધા આને તો જીવાડશે અમારા માટે “અને આંખમાં આસું આવી ગયા. પાછા સ્વસ્થ થયા ...વધુ વાંચો

20

પ્રેમ અંગાર - પ્રકરણ : 20

પ્રકરણ : 20 પ્રેમ અંગાર વિશ્વાસ ઘરે આવ્યો માઁ નાં આશીર્વાદ લીધા. સૂર્યપ્રભાબહેન ખૂબ જ રાજી થયા. વિશ્વાસનાં ઓવારણા લીધા. વિશ્વાસને લઈને ઘરમંદિરમાં આવ્યા અને ભગવાને પ્રાર્થના કરતાં કહ્યું” હે પ્રભુ મને વિશ્વાસ જેવો દીકરો આપીને મારા જીવનની બધી જ ખોટ પૂરી કરી દીધી. ખૂબ ખૂબ આશીર્વાદ આપના. મારા દિકરાએ મારી કોખ ઉજાળી. બધાને મારા વિશ્વાસ જેવો દિકરો મળે.” કહી વિશ્વાસનેફરી આશીર્વાદ આપ્યા અને આંખમાંથી આંસુ સરવા લાગ્યા. વિશ્વાસ નવાઈ પામ્યો કહે માઁ અચાનક શું થયું કેમ રડો છો? સૂર્યપ્રભાબહેન કહે દિકરા તારું કોલેજનું ભણતર પુરુ થયું પરિણામ તારું ઘરમાં ખુશીયા આનંદ લાવ્યુ આખા પંથકમાં આપણું ખોરડું ઉજાળ્યું ...વધુ વાંચો

21

પ્રેમ અંગાર - પ્રકરણ : 21

પ્રકરણ 21 પ્રેમ અંગાર સૂર્યપ્રભાબહેન વિશ્વાસ સાથે આવનાર નમણી રૂપાળી યુવતીને જોઈ રહ્યા. થોડોક વિચાર આવી ગયો વિશ્વાસ કહેતો હતો એ આસ્થા જ લાગે છે આસ્થા વિશ્વાસ ઘરનાં પ્રાંગણમાં ઉભેલા માઁ નાં ચરણોમાં એક સાથે નમી ગયા. માઁ એ બન્નેને ખૂબ પ્રેમથી પોંખી આશીર્વાદ આપ્યા માઁ કહે “તું આસ્થા છે ને ? તારા વર્ણન કરતાં અનેક ગણી સુંદર છે. સારું થયું આજે તું વિશ્વાસની સાથે આવી ગઈ હું તને જોઇ શકી નહીંતર કેટલોય સમય નીકળી જાત. આવ બેસ દીકરા. હું પાણી લાવું. આસ્થાએ કહ્યું “માઁ રહેવા દો હું લઈ આવું છું માઁ કહે તને નહીં મળે. આસ્થા ...વધુ વાંચો

22

પ્રેમ અંગાર - પ્રકરણ : 22

પ્રકરણ : 22 પ્રેમ અંગાર “હાય વિશ્વાસ શું સવારથી આમ આખો દિવસ કોમ્પ્યુટરમાં મોં રાખીને બેસે છે ચાલ આજે નીચે ક્લબમાં જઈએ થોડું સ્પોટ્સ કરીએ ફ્રેશ થઈ જઈ. મારુ તો આજે માથું જ ખૂબ ખૂબ ભારે લાગે છે” સિધ્ધાંતે કહ્યું. સિધ્ધાંત વિશ્વાસની જ સાથે એની કેબીનમાં બેસતો બન્ને સાથે જ કામ કરતાં એક જ પ્રોજેક્ટ પર. એ પણ ખૂબ જ હોંશિયાર અને સ્માર્ટ હતો. એ મૂળ મુંબઈનો જ હતો અને જાબાલી ત્રિલોક બન્નેનો પણ ખાસ ફ્રેન્ડ હતો. વિશ્વાસને પણ એની સાથે સારું ફાવી ગયેલું. બન્ને સાથે મળીને નવા ડીવાઈઝના પોઈન્ટ પર સાથે કામ કરી રહેલા. સિધ્ધાંતને વિશ્વાસ ...વધુ વાંચો

23

પ્રેમ અંગાર - પ્રકરણ : 23

પ્રકરણ : 23 પ્રેમ અંગાર મંદિરથી બહાર નીકળીને વિશ્વાસે આસ્થાનો હાથ પકડીને વાડી તરફ પ્રયાણ કર્યું. આસ્થાને વિશ્વાસે હાથ પકડેલો એમાં ખૂબ પ્રેમની તડપની ગરમી મહેસૂસ થતી હતી વિશ્વાસે આસ્થાને ગળામાં હાથ પરોવી એની આંખોમાં જ જોઈ રહ્યો. જાણે કેટલાય દિવસોની તરસ મીટાવી રહેલો. આસ્થાની આંખોમાં આંસુ આવી ગયા. વિશ્વાસે આંખોથી જ જવાબ આપ્યો.વિશ્વાસની આંખો પણ નમ થઈ ગઈ. એણે આસ્થાની આંખોને ચૂમી લીધી અને બાહોમાં સમાવી લીધી અને ખૂબ જ દબાણથી હૈયા સરસી ચાંપી લીધી. મૌન છવાઈ ગયું અને હૃદયથી હૃદય વાત કરી રહ્યું. આસ્થાના ધીરજનો બાંધ છૂટી ગયો એ ખૂબ જ ધુસકે ધ્રુસકે રડી રહી. વિશ્વાસ ...વધુ વાંચો

24

પ્રેમ  અંગાર - પ્રકરણ-24

જાબાલે વિશ્વાસને વધાઈ આપતા કહ્યું “અરે વાહ છુપે રુસ્તમ કોન્ગ્રેચ્યુલેશન. ભાઈ તે ધડાકો જ કર્યો. મારા અને ઇશ્વા તરફથી ખૂબ વધાઇ અને આસ્થાએ પણ જાબાલી ઇશ્વા બધા સાથે વાત કરી. બધી ઔપચારીકતા પતી પછી બધા વડીલો ઘરે બેઠા અને આસ્થા વિશ્વાસ ગાડી લઇને બહાર ફરવા ઉપડી ગયા.” આજે બન્ને પ્રેમીપંખીડા આસ્થા વિશ્વાસ ખૂબ જ ખુશ હતા આજે માં એ જે આશ્ચર્ય સાથે આનંદની સીમા વટાવી જાય એવા આશિષ આપી દીધા. વિશ્વાસે કહ્યું, આશુ આજે મારા જીવનનો સૌથી આનંદીત અને આશીર્વાદ ભરેલો જ રહ્યો. મારા જીવને આજે સાચા અર્થમાં જીવનો મેળાપ થઈ ગયો. હવે મને કશું જ ...વધુ વાંચો

25

પ્રેમ અંગાર - પ્રકરણ-25

વિશ્વાસને થોડીક નવાઈ લાગી અંગિરા આજે કેમ આમ કહી ગઇ ? એના મનમાં શું હશે ? એ એક સારી છે પછી એણે મનને વિરામ આપી કામમાં પરોવાયો. પરંતુ કામમાં એનું દીલ લાગ્યું નહીં એને આસ્થા તીવ્રપણે યાદ આવી ગઇ. એ આસ્થાનાં વિહરમાં પીડાવા લાગ્યો એણે કમ્પ્યુટર બંધ કર્યું અને ફોનમાં આસ્થાને મેસેજ લખવા લાગ્યો પછી એનાં પ્રેમ વિરહમાં કવિતા સ્ફુરી અને લખ્યું. “કવિતા સ્ફુરે છે તારાં પ્રેમ સ્મરણમાં મને હવે લખી લખી ભરું પાના ધરાવો હદયને થતો નથી શું કરું પ્રસંશા તારી પ્રભુએ રચના અનોખી કરી પ્રેમમાં કર્યો પાગલ એવો હવે હું સંભલીશ નહીં પાના ...વધુ વાંચો

26

પ્રેમ અંગાર - પ્રકરણ-26

વિશ્વાશ અંગિરા….. .આમ વાતો કરતાં કરતાં દરિયા નજીક આવી ગયા. બીચ પર ઘણાં લોકો હતા. ખાલી ભીડમાં છોકરાઓની દોડાદોડ ક્યાંક કપલ્સ બેઠેલા હતાં. ફેરીઓઓ બધું વેચી રહ્યા હતા. જાબાલીએ એક જગ્યા બતાવી ત્યાં બેસીએ કહ્યું “બધા ત્યાં રેત ઉપર જ બેસી ગયા અને વાતો કરવા લાગ્યા.” ઇશ્વાનો ચોક્કસ લાગ્યું જ કે આજે અંગીરા ડીસ્ટર્બ છે કેમ ? એ સમજાઈ નથી રહ્યું. જાબાલીએ તો ઇશ્વાનાં ખોળામા માથુ મૂકીને લંબાવ્યું અને આંખો બંધ કરી ઇશ્વા એનાં માથે હાથ ફેરવવા લાગી અંગીરાએ એકદમ જ વિશ્વાસનો હાથ પકડ્યો કહે ચલો આપણે અંદર પાણીમાં જઇએ. બુટ મોજા કાઢો અને એણે ચંપલ ...વધુ વાંચો

27

પ્રેમ અંગાર - પ્રકરણ : 27

પ્રકરણ 27 પ્રેમ અંગાર વિશ્વાસે ઓફીસમાં અઠવાડીયાની રજા મૂકી. ફાઈનલ એક્ઝામ માથે છે તૈયારી કરવામાં અને પ્રોજેક્ટ પણ એનાં હાથમાં હતો એ જ એનાં માસ્ટર્સમાં વિષયને અનુરૂપ હોવાથી એના ઉપર જ ફોક્સ કરેલું બન્ને રીતે મદદરૂપ હતું એના રીસર્ચમાં આગળ વધી શકાય અને પોતાનાં અભ્યાસમાં પણ આજ પ્રોજેક્ટ રાખેલો. દિવસ રાત થઈ શકે એટલું વાચંન અને કોમ્પ્યુટર પર એ કામ કર્યા કરતો. આસ્થાની યાદમાં કવિતાઓ લખતો. ફોન પર વાત કરતો. આસ્થાને પણ એની ગ્રેજ્યુએસનની ફાઈનલ એક્ઝામ હતી બન્ને વારે વારે ફોન પર ગોષ્ઠી કરી લેતા. ઘણીવાર રાત્રે વાંચવામાંથી બ્રેક લઇ કલાકો વાત કરી ફ્રેશ થઈ જતાં. વિશ્વાસે કહ્યું ...વધુ વાંચો

28

પ્રેમ અંગાર - પ્રકરણ : 28

પ્રકરણ : 28 પ્રેમ અંગાર મુંબઈ પૂના હાઈવે પર નાના નાના ડુંગરાઓ અન વનરાજીથી ઘેરાયેલો સુંદર વિસ્તાર એમાં મજાનો રિસોર્ટ છે અહીં શનિ-રવિ તથા રજાઓમાં મુંબઈગરાઓ આવીને આરામ અને મજા કરી જાય. કુદરતના ખોળામાં રહીશું ખૂબ જ આલ્હાદક અનુભવ છે. વિશ્વાસે કાર પાર્ક કરી. આસ્થાની કેડમાં હાથ મૂકી ખૂબ વ્હાલથી રીસોર્ટમાં પ્રવેશ કર્યો. રીસેપ્શન પર કહ્યું એક રૂમ વેલી સાઈડ કહી એન્ટ્રીની ફોર્માલીટી પતાવી રૂમ સર્વિસ બોય સાથે રૂમ તરફ ગયા. સુંદર લોકેશન વાળો રૂમ સીલેક્ટ કર્યો મોટાં મોટાં કાચવાળી બારીઓ હતી રૂમ સર્વિસવાળાએ પડદા ખોલી નાંખ્યા બધું વ્યવસ્થિત કરી કંઇ જરૂર પડે બેલ મારવાની ...વધુ વાંચો

29

પ્રેમ અંગાર - પ્રકરણ : 29

આસ્થા આવીને તરત જ કાકુથની પાસે બેસી પડી અને એમનાં કપાળ પર હાથ મૂક્યો. કાકુથે આંખો ખોલી આસ્થાને સામે બધી જ ચિંતા દૂર થઇ અને હર્ષાશ્રુ આવી ગયા. આસ્થાની આંખોમાંથી અશ્રુધાર જ વહી રહી હતી. કાકુથે કહ્યું “આવી ગઇ દીકરા ? બસ તારી જ રાહ જોતો હતો. આસ્થાનો હાથ, હાથમાં લઇને બસ એની સામે જોઇને અશ્રુ વહાવી રહ્યા. થોડાં સ્વસ્થ થઇ પૂછ્યું વિશ્વાસ ક્યાં ? વિશ્વાસ તરત જ આગળ આવી કાકુથની સાવ નજીક આવ્યો. કાકુથે વિશ્વાસની સામે અમી નજરે જોયું. કાકુથે વિશ્વાસનો હાથ હાથમાં લીધો ક્યાંય સુધી એની સામે જોયા કર્યું. સતત હાથ પકડી રાખ્યો પછી ધીમા મક્કમ ...વધુ વાંચો

30

પ્રેમ અંગાર - પ્રકરણ : 30

પ્રકરણ પ્રકરણ : 30 પ્રેમ અંગાર વિશ્વાસ કંપનીનાં હેડક્વાર્ટર બેંગ્લોર જઇને જોઈન્ટ કરી. નવા ઘરમાં શીફ્ટ થઈ ગયો. અહીં ત્રિલોક ત્રિશિરા બાજુનાં ફ્લેટમાં જ હતા એ લોકો અવારનવાર મુંબઇ બેંગ્લોર આવતા જતા રહેતા. વિશ્વાસને ત્રિલકોનો ખૂબ સહકાર હતો. કંપનીનાં જ ફ્લેટ હતા. પહેલાં જ દિવસથી એ પ્રોજેક્ટ પાછળ ગંભીરતાથી કામ કરવા લાગ્યો એ સવાર સાંજ અને મોડી રાત્રે અચૂક આસ્થા અને માં સાથે વાત કરી લેતો. આસ્થા હજી સંપૂર્ણ આઘાતમાંથી બહાર નહોતી નીકળી. માં ને કહેતો આસ્થાને સંભાળી લેજો. આસ્થા સાથે ફોન પર વાત કરતો આસ્થા ખૂબ વ્યથિત રહેતી. થોડી વાત કરી ડૂસ્કુ જ ભરાઈ ...વધુ વાંચો

31

પ્રેમ અંગાર - પ્રકરણ : 31

પ્રકરણ : 31 પ્રેમ અંગાર આસ્થાએ કહ્યું બે દિવસ પહેલાં જ અસ્થિ પધરાવી આવી. હું અને માં સાથે મતંગભાઈ આવેલા. ગઇ કાલે કંપે ગઇ હતી ત્યાં બધું બરાબર જ છે હું ત્યાં આવું એ પહેલાં મને વિચાર આવે હું ઇગ્લીશ સ્પીકીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટનાં ક્લાસ જોઈન્ટ કરી લઊં ભલે બધું આવડતું હોય પરંતુ ફલ્યુઅનસી જરૂરી છે એટલે તમારા કામમાં અને સાથમાં રહી શકું શોભી શકું. વિશ્વાસ કહે તું કાયમ શોભે જ છે મારો જીવ તો સર્વ ગુણ સંપન્ન જ છે જ છતાં તું વિચારે છે એ સારું જ છે તું એ કરી જ નાખ. માં કેમ છે ...વધુ વાંચો

32

પ્રેમ અંગાર - પ્રકરણ : 32

પ્રકરણ : 32 પ્રેમ અંગાર વિશ્વાસને ડોરબેલ સંભળાયો ઉઠીને એણે દરવાજો ખોલ્યો સામે જાબાલી, ઇશ્વા અને અંગિરા ઉભેલા જોયા. જાબાલીને વળગી જ પડ્યો અને ઇશ્વાને આવકાર આપ્યો. અંગિરાને જોઈ ખચકાયો પણ સ્વસ્થ થઈ અંદર આવકાર્યા. જાબાલી કહે ડ્રાઇવર એક માણસને લઇને બધો જ સામાન હમણાં ઉપર લઇ આવે છે. ઇશ્વાએ ફ્લેટમાં પ્રવેશતાં જ કહ્યું “અરે વાહ સુંદર ફ્લેટ છે. અહીંની આબોહવા કેવી સરસ છે. આખું ઘર પ્રકાશમય છે. હવા ઉજાસ અને મીઠો પવન આવી રહ્યો છે. ચારે બાજુ લીલોતરી, વિશ્વાસભાઈ સાચે જ ખૂબ સુંદર ઘર છે. ફઇબા અને આસ્થાને ખૂબ જ ગમશે ભર્યું ભર્યું થઈ ...વધુ વાંચો

33

પ્રેમ અંગાર - પ્રકરણ : 33

પ્રકરણ : 33 પ્રેમ અંગાર અંગિરાએ વિશ્વાસને બીજો મગ ભરી આપ્યો. વિશ્વાસે કહ્યું બસ, થેક્યું મારો ક્વોટા પુરો. એની આંખોમાં સ્પષ્ટ નશો જણાતો હતો. એ વારે વારે ક્યાંક ખોવાતો જણાતો હતો. અંગિરા એની વધુ નજીક આવીને બેસી ગઇ કહ્યું વિશ્વાસ તમે આટલા સરસ માહોલમાં ક્યાં ખોવાઈ જાવ છો ? વિશ્વાસે કહ્યું હું મારા દીલમાં નજર કરી લઉં છું. આસ્થાનાં વિરહને યાદોમાં રાખી એને પ્રેમ કરી લઉં છું. અંગીરા એકદમ છોભીલી પડી ગઇ એ એક સાથે આખો મગ બીયરનો પી ગઇ એની આંખમાં પાણી આવી ગયા એને પ્રેમ અને ઇર્ષા બન્ને એક સાથે જાણે ઉભરાયા... એણે વિશ્વાસનાં મગમાં પાછો ...વધુ વાંચો

34

પ્રેમ અંગાર - પ્રકરણ : 34

પ્રકરણ : 34 પ્રેમ અંગાર આસ્થાએ વિશ્વાશને ટોક્યો…અને… વિશ્વાસે કહ્યું “હું હવે ખ્યાલ રાખીશ, આશુ મીસ યું. તારે જે લાગે વિચાર આવે મને કહેવાનો જ. ચલ સ્વીટુ મારો ઓફીસનો સમય થયો છે પછી શાંતિથી વાત કરીશું હું ઓફીસ જવા નીકળું. અહીં ભાઈ ઇશ્વા વિગેરે છે એ લોકો હજી અહીં છે એટલે જમવાની અને ઘર ગોઠવવાની ચિંતા નથી જ. તું ઇશ્વાભાભી સાથે વાત કરી લેજે. પછી આપણે વાત કરીએ આમ ટૂંકમાં પતાવી એણે ફોન મૂક્યો. જાબાલીને વિશ્વાસે કહ્યું “ભાઈ તમે લોકો તમારી રીતે પ્રોગ્રામ બનાવો હું ઓફીસે પહોંચુ અહીં કેમ્પસમાં જ છું. લંચ સમયે ઘરે આવીશ પછી વાત ...વધુ વાંચો

35

પ્રેમ અંગાર - પ્રકરણ : 35

પ્રકરણ ; 35 પ્રેમ અંગાર જાબાલી ઇશ્વા અંગીરા ગાડીમાં સામાન મૂકવા લાગ્યા મુંબઇ પાછા જઇ રહ્યા છે. જાબાલી વિશ્વાસને ભેટી વિદાય લીધી ઇશ્વાએ કહ્યું કંઇ કામ હોય અચકાતા નહીં જણાવજો. અંગિરા વિશ્વાસને ભેટી અને એના કાનમાં કહ્યું “બાય વિશું હું પાછી આવીશ પછી મોટેથી કહ્યું બાય વીશુ વિશ યુ ગ્રેટ ડેઇઝ અહેડ. કહી બધા મુંબઇ જવા નીકળી ગયા.” આસ્થાનો ફોન આવ્યો. વિશ્વાસે કીચનમાંથી દોડી આવીને ફોન લીધો. હાય આશુ લવ યુ સ્વીટું આસ્થા કહે વિશુ મીસ યું શું કરો ? વિશ્વાસ કહે આ કોફી બનાવું છું એટલે સાથે નાસ્તો કરી ઓફીસ જઉં બોલ આશુ તારે કંઇ કહેવાનું ...વધુ વાંચો

36

પ્રેમ અંગાર - પ્રકરણ : 36

પ્રકરણ : 36 પ્રેમ અંગાર વિશ્વાસ માં ગયા એટલે તરત જ આસ્થાનાં ખોળામાં માથું નાંખી સોફા પર જ સૂઇ ગયો. આસ્થાને ખૂબ વ્હાલ કરી ચૂમી લીધી. હોઠનાં વિરહ છૂટ્યા એણે આસ્થાનું માથું પોતાનાં તરફ નમાવી એનાં હોઠ સાથે હોઠ મિલાવીને મધુર રસ પીવા લાગ્યો. ક્યાંય સુધી બસ પ્રેમ કરતો રહ્યો. આસ્થાને વ્હાલથી ખૂબ સહેલાવતો રહ્યો. આસ્થાએ કહ્યું “એ મારાં ચિત્ત ચોર કાબૂ રાખો મારાં પણ પછી સંયમનાં બાંધ છૂટી જશે. વિશુ ખૂબ પ્રેમ કરું કરી એણે વિશ્વાસને ખૂબ પ્રેમ કરવા માંડ્યો. બે હૈયા આજે પ્રેમમાં મદહોશ થઇ ગયા.” વિશ્વાસે આસ્થાને ઉંચકીને અંદર રૂમમાં લઇ ગયો અને... ...વધુ વાંચો

37

પ્રેમ અંગાર - પ્રકરણ : 37

પ્રકરણ 37 પ્રેમ અંગાર આશુ આજે આપણાં ગાંધર્વલગ્ન પ્રેમ સપ્તપદીમાં કરી લીધાં. માંબાબાની સાક્ષીમાં એકબીજાનો સ્વીકાર કર્યો જાણે બે જીવ એક સંસ્કારથી એક થઇ ગયા. આસ્થા વિશ્વાસને એનાં માતા પિતા. કાકુથ અને વસુમાંની તસવીર પાસે લઇ ગઇ. આસ્થાની આંખોમાં આસું ધસી આવ્યા અને એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. વિશ્વાસ પણ ગંભીર થઇ ગયો. એણે આસ્થાને આશ્વાસન આપ્યું. આસ્થા કહે “દાદુ અમે તમારાં આશીર્વાદ સાથે જ આ લગ્ન કર્યા છે તમને હાજર અને સાક્ષી માનીને બંધનમાં બંધાયા મમ્મી પપ્પાની એટલી સ્મૃતિ નથી પણ તમે લોકો મારા હદયમાં વસેલાં છો અમને સંપૂર્ણ આશીર્વાદ આપો. તમારી મારાં લગ્ન માટેની કેવી.. ...વધુ વાંચો

38

પ્રેમ અંગાર - પ્રકરણ : 38

પ્રકરણ : 38 પ્રેમ અંગાર જાબાલી વિશ્વાસ ખરીદી કરીને આવ્યા. આસ્થા સાથે 2 થી 3 વાર વાત થઇ શું શું ખરીદી કરી તે બધું જણાવ્યું કાલે સવારે બેંગ્લોર જવાનો અને રાત્રે પાછો ફોન કરશે જણાવ્યું.” સાંજે જાબાલી અને વિશ્વાસ એમનાં કાયમી મૂડ પ્રમાણે ડ્રીંક્સ લઇને બેઠાં. ઇશ્વા આવીને ડીશમાં નાસ્તો મૂકી ગઇ. એટલામાં અંગિરા આવી, આવી એવી આ લોકો સાથે આવીને ગોઠવાઈ ગઇ કહે “તમે કાલે બેંગ્લોર અને પછી યુ.એસ જવાનાં મને કહ્યું નહીં આ તો મેં દીદીને કહ્યું “દીદી શું કરો છો ? મારી સાથે બ્યુટીક આવશો ? ત્યારે ખબર પડી કે તમે આવ્યા છો ...વધુ વાંચો

39

પ્રેમ અંગાર - પ્રકરણ : 39

સિધ્ધાર્થે અંગિરાને કહ્યું “અરે પણ તારો ફોન કેવી રીતે લે એ ખૂબ બીઝી હતો. અંગિરા કહે ઠીક છે હું એની સાથે નીપટાવીશ. બાય ધ વે આજે તારો શું પ્રોગ્રામ છે ? હું ફ્રેશ થઇ જઉં પહેલાં થોડોક થાક ઉતારું ઘર તો ખોલ. સિધ્ધાર્થ કહે “હાં હાં હાં આવ. તું ફ્રેશ થા હું ત્યાં સુધી મારું કામ નિપટાવું પછી તું કહે એમ પ્રોગ્રામ બનાવીએ. અંગિરા કહે સાંજે પબનાં જઇએ. હું પહેલાં મમ્મી પપ્પા અને જીજુ સાથે વાત કરી લઉં, દીદી અને બધા ભડક્યા જ હશે મારા ઉપર. ઠીક છે હું ફોડી લઇશ.” આજની સાંજ સિધ્ધાર્થ માટે યાદગાર બની ગઇ. ...વધુ વાંચો

40

પ્રેમ અંગાર - પ્રકરણ : 40

પ્રકરણ : 40 પ્રેમ અંગાર પદાર્થોની શક્તિ કાર્ય દ્વારા દશ્યમાન થાય છે. સ્વરૂપતા નહીં ભાવોની શક્તિ સૂક્ષ્મ રીતે એ અવસ્થામાં અહીં બમણું કાર્ય કરે છે. જેમ કે ચંદ્રમાં ચાંદની શક્તિ છે. સૂર્યમાં અગ્નિ(પ્રકાશ) શક્તિ છે. એની નજીક જાવ દાહ પેદા થાય છે પરંતુ પ્રકાશ દઝાડતો નથી છતાં એ પ્રકાશ વિદ્યમાન છે એમાં બધા કાર્ય થાય છે. પંચતત્વમાં જે તત્વ વધુ એનું સ્વરૂપ અને ગુણ વિદ્યમાન થાય છે કોઇપણ સર્જન અને ક્રિયાશીલતા પંચતત્વનાં સમન્વયથી થાય છે. જ્યારે જે શક્તિ વિદ્યમાન કરવી હોય એનું તત્વ વધારે રાખી એનું સર્જન કરવું. અહીં આપણે યાનમાં જે મશીનરી ડીવાઇસ એનો કંટ્રોલ અને ક્રિયામણ ...વધુ વાંચો

41

પ્રેમ અંગાર - પ્રકરણ : 41

પ્રકરણ : 41 પ્રેમ અંગાર વિશ્વાશની સફળતાથી ગામવાળા – સરપંચ બધા મીઠાઇ લઇને ભટ્ટીજીનાં ઘરે આવી ગયા જાણે કોઈ તહેવાર ઉત્સવ ઉજવાયો. બધાને વિશ્વાસની સફળતા ઉપર ખૂબ ગોરવ થઇ રહ્યું હતું આજે એક સાથે દિવાળી દશેરા ઉજવાઈ ગઇ. વિશ્વાસનાં આજે જીંદગીનો સોથી સફળ દિવસ હતો. અકલ્પનીય સફળતાએ એને મોટી હસ્તી બનાવી દીધો. વિશ્વાસ બધાને મળીને બધાની શુભેચ્છાઓ અને ગીફ્ટનાં ડુંગર જોઈ આભાર માની એનાં ફ્લેટ ઉપર આવ્યો ફ્લેટ ઉપર ડૉ. અગ્નિહોત્રી પણ આવી ગયા. ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવા સૂચના આપી. વિશ્વાસે કહ્યું સર હું થોડોક સમય લઉં માં અને આસ્થા સાથે વાત કરી લઉં. ડૉ. અગ્નિહોત્રીએ ...વધુ વાંચો

42

પ્રેમ અંગાર - પ્રકરણ : 42

પ્રકરણ : 42 પ્રેમ અંગાર રૂબીના વિશ્વાસનો ફ્લેટ-એનું હાઉસકીપીંગ એનું જમવાનું એની પોસ્ટ બધું જ એજ જોતી. વિશ્વાસે અલગ અલગ માણસ ન રાખતાં બધું જ રૂબીનાને સોંપેલું હતું. રૂબીના અમેકીકન ખૂબ સુંદર છોકરી હતી. આખા એસ.એસ.આઈ.સીમાં સૌથી સુંદર છોકરી હતી અને એને વિશ્વાસને સાચવવાનું કામ સોંપાયુ હતું. વિશ્વાસ પણ ખૂબ જ ખુશ હતો. રૂબીના એની ખૂબ સંભાળ લેતી. રૂબીના વિશ્વાસને કોફી પીને પાછો સૂઇ જતા જોઇ એ કામ નીપટાવીને બહાર નીકળી ગઇ. કામની વ્યસ્તતા અને થાક ઉજાગરાને કારણે વિશ્વાસ ખૂબ થાકી ગયેલો. માં અને આસ્થાને કહેલું પ્રોજેક્ટ પુરો કરીને એ પાછો આવી જશે પરંતુ અહીં કામને કારણે ...વધુ વાંચો

43

પ્રેમ અંગાર - પ્રકરણ : 43

પ્રકરણ : 43 પ્રેમ અંગાર આજે વિશ્વાસનો એમેરીકન ટીવી પર સાયન્સ અને વૈદીક સાયન્સ પર એક ડીબેટમાં કાર્યક્રમ હતો. એનું એનાઉસમેન્ટ ઘણાં સમયથી થઈ રહ્યું હતું ભારતીય ન્યૂઝ ચેનલે એ પ્રોગ્રામ ઇન્ડીયામાં પણ લાઇવ બતાવવાનું નક્કી કરેલું એના અંગે ટીવી તથા ન્યૂઝપેપર્સમાં પણ જાહેરાત આવતી હતી. આસ્થાને જાણ હતી એણે સમયસર ટીવી ઓન કર્યું અને વિશ્વાસ અને બીજા વિજ્ઞાનીઓની વચ્ચેની ડીબેટ એણે લાઇવ સાંભળવાની ચાલુ કરી. આસ્થા વિશ્વાસને જોઇને ખૂબ જ આનંદીત થઇ ગઇ. એણે ટીવી સ્ક્રીન પર વિશ્વાસને ચૂમી લીધો પછી એનાં પાગલપનથી શરમાઇ ગઇ. વિશું શું બોલશે ? બસ એ સાંભળવા તલ્લીન થઇ ગઇ ...વધુ વાંચો

44

પ્રેમ અંગાર - પ્રકરણ : 44 - છેલ્લો ભાગ

પ્રકરણ : 44 પ્રેમ અંગાર વિશ્વાસ કાનજીકાકાનાં ખભે માથું મૂકીને ખૂબ રડ્યો. મારાં જ કારણે માં અને આસ્થા આ જીવન છોડીને ગયા. હું શું પ્રાયશ્ચિત કરું ? આ માન-પ્રસિધ્ધિ-પૈસા શું કામના ? જ્યારે મારાં પોતાનો જ નથી રહ્યાં હું હવે શું કરીશ ? ગામનાં બધા ભેગા થયા. વિશ્વાસને શાંત કર્યો અગ્નિદાહ આપી વિદાય આપી અને ઘરે આવ્યો. એક મનમાં નિશ્ચય કર્યો અને એને તૈયારી કરવા માંડી. ત્યાં આસ્થાનો એક પત્ર એનાં હાથમાં આવ્યો. “વિશુ તમે ક્યારે આવશો મને નથી ખબર.. તમારી રાહ જોવામાં આમને આમ 18 મહિના 9 દિવસ અને લખી રહી છું ત્યાં સુધીમાં 6 ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો