"ગુજરાત તેત્રીસ જીલ્લાઓ ધરાવતો એક એવુ રાજ્ય છે કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાતી રહે છે.પોતાની માતૃભાષાના તહેવારોની સાથે બીજા રાજ્યોને પોતાનો પવિત્ર તહેવાર માનીને ઊજવતો આવતો વિકસિત ગુજરાત રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરતો આવ્યો છે.ગુજરાતી મિડિયમની સાથે બીજા રાજ્યમાંથી અહીં ગુજરાન ચલાવવા વસતા લોકો માટે અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકને પણ એટલી જ પ્રાધાન્યતા આપેલી છે." "ગુજરાત રાજ્યમાં જેમ ભાષાઓ અનેકગણી સાંભળવા મળતી આવી છે.એમ જ નદીઓ પણ ભરપુર માત્રામાં જોવા મળતી આવી છે.દરેક નદીઓના
Full Novel
એકાંત - 1
"ગુજરાત તેત્રીસ જીલ્લાઓ ધરાવતો એક એવુ રાજ્ય છે કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાતી રહે છે.પોતાની માતૃભાષાના તહેવારોની સાથે રાજ્યોને પોતાનો પવિત્ર તહેવાર માનીને ઊજવતો આવતો વિકસિત ગુજરાત રાજ્ય શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરતો આવ્યો છે.ગુજરાતી મિડિયમની સાથે બીજા રાજ્યમાંથી અહીં ગુજરાન ચલાવવા વસતા લોકો માટે અંગ્રેજી મિડીયમના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિકને પણ એટલી જ પ્રાધાન્યતા આપેલી છે.""ગુજરાત રાજ્યમાં જેમ ભાષાઓ અનેકગણી સાંભળવા મળતી આવી છે.એમ જ નદીઓ પણ ભરપુર માત્રામાં જોવા મળતી આવી છે.દરેક નદીઓના એમનાં ગામના નામ સાથેની વિશિષ્ટતાઓ જોવાં મળતી આવી છે.ઘણી ખરી નદીઓના નામ પરથી ગુજરાતી ચલચિત્રો પણ બનાવવામાં આવ્યા છે.જે પૌરાણિક નદીઓનું પોતાનું વિશિષ્ટ માહાત્મ્યની ...વધુ વાંચો
એકાંત - 2
સોમનાથ મહાદેવ મંદિરનાં પવિત્ર સ્થળે પ્રવિણ એનાં છ સભ્યો સાથે હસી ખુશીથી જીવન પસાર કરી રહ્યો હતો. પોતે એક હોવાથી નોકરી પરથી નિવૃત થઈને સોમનાથનાં પવિત્ર ઘાટે આવીને એનો ફુરસદનો સમય એના પિતાજીનુ ગોરપદુ સંભાળીને દેશ - વિદેશથી સોમનાથ આવનાર યાત્રાળુઓ માટે નાની મોટી પૂજાવિધિ કરાવી લેતો અને એ લોકો જે કોઈ દક્ષિણા આપે એ સોમનાથ દાદાનો પ્રસાદ માનીને માથે ચડાવી લેતો. એવામાં મુંબઈથી આવેલ એક ફેમિલી એમનાં મૃત પતિનાં આત્માની શાંતિ માટે પ્રવિણ પાસે અઢી કલાક પિતૃકાર્ય કરાવ્યું. પ્રવિણના કહેવાથી એ વૃધ્ધ મહિલાએ પ્રવિણને પાંચસો રુપિયાની નોટ પકડાવીને ત્યાંથી વિદાય લઈ લીધી.પ્રથમ તે વૃધ્ધ મહિલાએ પ્રવિણ પાસે ખોટું ...વધુ વાંચો
એકાંત - 3
પ્રવિણ અને વત્સલ હજુ સોમનાથ મંદિરના ત્રિવેણી ઘાટ પાસે ઊભા ઊભા વાતો કરી રહ્યા હતા. બીજા દિવસે મહાશિવરાત્રીનુ પાવન હોવાથી ભીડ વધવા જઈ રહી હતી."વત્સલ, તું મને એ તો કહે કે, તું અહી શું કરવા આવ્યો હતો ?""અરે હા દાદાજી, આવતી કાલે મહા શિવરાત્રી છે તો દાદીજી તમને ઘરે કંઈક કામ માટે બોલાવી રહ્યાં છે. તમે આટલા વર્ષોમાં હજુ સાદો સેલફોન પણ રાખતા નથી. આથી મારે અહીં આવવું પડ્યું."વત્સલના કહેવાથી પ્રવીણને મહાશિવરાત્રીના દિવસે ઘરની સામગ્રી લેવા જવાનું યાદ આવી ગયું. દર વર્ષની જેમ મહાશિવરાત્રી પર પૂજાની સામગ્રીથી લઈને ફળાહાર લઈ આવવાની દરેક જવાબદારી પ્રવિણના હાથમા હતી.સોમનાથ મંદિર એ બાર ...વધુ વાંચો
એકાંત - 4
પરિવારના માળાનાં પારેવડા રંગ - રૂપથી એક સરખાં ના હોય અને સ્વભાવ અને વર્તનથી પણ કદી કોઈ એક સરખાં મળતાં નથી. દલપતદાદાના માળામા છ સભ્યોનાં પારેવડાં એમની ઉંમર પ્રમાણે નાનાં મોટાં હતાં. એ સાથે એક પારેવડું એમનાં વિચારો પરથી ઘણું નાનું પડી જતું હતું.હેતલની વાતોથી દલપતદાદાને ખૂબ દુઃખ લાગી આવ્યું હતું. તેઓ હેતલની સામે કશું બોલીને વાતને વધારવાં માંગતાં ન હતાં. આથી તેઓ વાતને ટુંકાવીને એમનાં ઊઠવા અને બેસવા માટે ફાળવેલ લીવીંગ રુમમા જતા રહ્યા.લીવીંગ રૂમમાં રહેલ એમના સિંગલ લોખંડના પલંગ પર લાકડીને બે હાથે પકડીને ધ્રૂજતા શરીર અને ધ્રૂજતી વેદના સાથે બેસી ગયા. તેઓ પલંગની સામે રહેલ દિવાલ ...વધુ વાંચો
એકાંત - 5
ઘરની અંદર સવારથી પ્રવિણ અને રવિની ગેરહાજરી બાદ માહોલ ગરમ થઈ ગયો હતો. એ અસર રાતનાં જમણવાર સુધી ઘરની દિવાલોમાં નજરકેદ હતી. પારુલ અને હેતલ એકબીજાને બોલાવ્યાં વિના પ્રવિણ અને રવિની થાળીમાં જમવાનું પીરસી રહ્યાં હતાં.પ્રવિણ રવિની વાત સાંભળીને એક નજર પારુલ અને હેતલ પર કરી લીધી. તેઓ બન્ને મૂંગે મોઢે એકબીજાની સામે જોયાં વિના તેની અને રવિની થાળીમાં એક પછી એક જમવાનું પીરસી રહ્યાં હતાં."લાગે છે કે આજ રવિના ઓફીસની સ્ટ્રાઈક ઊડતી ઊડતી ઘર સુધી આવી ગઈ છે. અત્યારે કાંઈ બોલવું નથી નહિતર ભૂખ્યું રહેવું જોશે." પ્રવિણ મનમાં વિચાર કરીને જમવાની શરુઆત કરી."પિતાજીએ જમી લીધુ છે?" પ્રવિણે જમવાનો ...વધુ વાંચો
એકાંત - 6
કાળી અંધારી રાત થઈ ચુકી હતી. સોમનાથના લોકો દરિયાના ઘુઘવાટા મોજાંઓનાં અવાજો સાથે મીઠી નિંદરમાં ગરકાવ થવાની તૈયારીમાં હતાં. મુક્ત રહેનાર લોકો તો નિંદર સાથે દોસ્તી કરી પણ લીધી હતી. આ સોમનાથમાં આવેલાં નાના મોટાં ઘરોમાં પ્રવિણનું ઘર હજું ચિંતાઓથી ઘેરાઈને જાગી રહ્યું હતું. હેતલ તેનાં રૂમમાં રવિનો હાથ પકડીને સવારથી તેની અને વત્સલ સાથે બનેલી ઘટનાનું વર્ણન કરીને રવિને અલગ થવાં માટે ઉશ્કેરી રહી હતી, તો બીજી તરફ પ્રવિણ તેના રૂમમાં પારુલનાં પૂછાયેલાં સવાલ સામે એક નવો સવાલ પારુલ સામે લાવીને ઊભો કરી દીધો."મે તને જે સવાલ પૂછ્યો એ જ તારાં સવાલનો જવાબ છે. જો તું મારાં એ ...વધુ વાંચો
એકાંત - 7
પારુલ સોમનાથ દાદાને પ્રાર્થના કરીને સુઈ ગઈ એ આશાએ કે સોમનાથ દાદા આ પરિવારનાં બે ભાગ ના કરે. સાસુનાં વિચારોની સાથે હેતલે સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે, એ વહેલી તકે આ ઘરથી અલગ થઈને પોતાનું એક અલગ ઘર બનાવે. જોકે પારુલ અને હેતલની વાતોથી સવારે પ્રવિણ અને રવિનો નવો ફેસલો શું જણાવશે? એની જાણ એમણે સોમનાથદાદાને પણ થવાં દીધી ન હતી.વહેલી સવારે કુકડાનાં કુકડે કુકની સાથે પરિવારનાં એક પછી એક સભ્યો જાગી ગયાં હતાં. દલપતદાદા એમની લાકડી લઈને પાસે રહેલાં મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા.વત્સલે મંદિરે જાવાની જીદ્દ કરી તો એ એને સાથે લેતા ગયા.પ્રવિણ અને રવિ એમનાં રુમમાં ...વધુ વાંચો
એકાંત - 8
કોઈ વ્યક્તિ હેતલનાં નિર્ણય પર સાથ આપી રહ્યું હતું. દરેક સભ્યે એ વ્યક્તિ ને જોયો તો કોઈ વિશ્વાસ કરી નહી કે હેતલને અલગ થવા માટે દલપતદાદા કહી રહ્યાં હતાં.આંગણામાં ક્યારનાં ચૂપચાપ સાંભળી રહેલાં દલપતદાદા એક હાથમાં લાકડી અને બીજો હાથ વત્સલના ખભાનો ટેકો લઈને અંદર આવતા હતા. સૌ દલપત દાદાની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયા.દલપતદાદા આખરે હેતલનાં પક્ષમાં રહીને બોલ્યાં. એ વાતની સૌથી વધુ ખુશી હેતલને થવાની જ હતી ! દલપતદાદાના ફેસલાથી જો સૌથી વધુ નાખુશ હોય તો એ પારુલ હતી. હવે પ્રવિણને પણ પારુલની લાગણી સમજાય રહી હતી. એ હવે ઈચ્છતો ના હતો કે રવિ અને હેતલ ઘર ...વધુ વાંચો
એકાંત - 9
દલપત દાદાની વાર્તા પરથી વત્સલે જે શીખ વડીલોને આપી, તેનાથી સૌની બોલતી બંધ થઈ ગઈ. અલગ થવાની વાતને ત્યાં વચ્ચે મુકીને રવિ કામ માટે ઘરની બહાર ગયો પછી પ્રવિણ એની નોકરી પર જઈ રહ્યો ત્યાં અચાનક એની પાડોશમા રહેતો કાનો તેને સિવિલ હોસ્પિટલમાં સાથે આવવા માટે બોલાવવા આવ્યો. કાનાના દોસ્ત યોગીએ ઝેરની બોટલ ગટગટાવી લેતા એને તાત્કાલિક સારવારની જરુર હતી."રવિની માં, તું આપણાં લેન્ડલાઈનથી મારી ઓફીસે કોલ કરી દેજે કે મારે આજે ઓફીસે આવતાં મોડું થશે."પ્રવિણે પારુલને સુચના આપીને કાના સાથે યોગીની સારવાર માટે હોસ્પિટલ જવા માટે ઊતાવળે પગમા પગરખા પહેરીને નીકળી ગયો.પ્રવિણ, કાનો, યોગીનો મોટો ભાઈ અને તેના ...વધુ વાંચો
એકાંત - 10
પ્રવિણની વાતને સમજીને ડૉકટર અને સ્ટાફને એમની ભૂલ સમજાઈ ગઈ. પોલીસના આવે એ પહેલા તેમણે યોગીની ટ્રીટમેન્ટ આઈ.સી.યુ.મા ચાલુ દીધી. સારવાર ચાલુ હતી એ સમયે ઈન્સ્પેકટર એમની ટુકડી લઈને પ્રવિણ અને યોગીના પરિવારના લોકો પાસે આવી પહોચ્યા."સિવિલમાંથી કોઈએ પોલીસ સ્ટેશને કોલ કરાવીને જણાવ્યું કે તમે એક સ્યુસાઈડ કેશ લઈને અહીં આવ્યા છો ?" ઈન્સ્પેકટરે પ્રવિણ સામે જોઈને કહ્યુ."હા સર, એની ટ્રીટમેન્ટ અંદર ચાલુ છે." પ્રવિણે વોર્ડ તરફ ઈશારો કરીને જવાબ આપ્યો."મારે પેશન્ટના પરિવારના લોકોથી જરૂરી પુછતાજ કરવી છે. તમે એ પેશન્ટને શુ થાવ છો ?""હું તો તેમનો પાડોશી છું. માણસાઈને ખાતર હું તેમની હેલ્પ કરવા આવ્યો છું. આ કાનો ...વધુ વાંચો
એકાંત - 11
ઇન્સ્પેક્ટરે યોગીનું બયાન લેવાનું ચાલું કરી દીધું. યોગીના કહેવા પ્રમાણે એ એક છોકરીનાં પ્રેમમાં હતો. એ છોકરી પણ તેને જ પ્રેમ કરતી હતી. સંજોગોને આધીન એ છોકરીએ પરિવારનાં દબાણને કારણે તેને બીજી જગ્યાએ સગાઈ કરવી પડી. તેણે એ છોકરીને ભૂલવાની ઘણી બધી કોશિશ કરી પણ એને ભૂલી ના શક્યો. અંતે ના છૂટકે તેને ઝેર પીવા જેવુ હલકું પગલું ભરવું પડ્યું.ઇન્સ્પેક્ટર યોગીની વાત સાંભળીને ગુસ્સે થઈ ગયા. તેમણે થોડાક કડક અવાજથી યોગીને સલાહ આપી, "તે સ્યુસાઇડ કરવાનો વિચાર કર્યો એમાં તારા મા-બાપનો શું દોષ હતો ? તને કાંઈ થઈ ગયું હોય તો તારાં મા-બાપ તો જીવતેજીવ મરી જ જવાનાં હતાં. ...વધુ વાંચો
એકાંત - 12
પ્રવિણને જોબ પર જવાનું મોડું થઈ રહ્યું હતું. બપોરનો સમય થઈ ગયો હોવાથી તેણે તેના ઘરે જમીને પછી જોબ જશે, એવો વિચાર કરી લીધો. તેણે બાકીના લોકો માટે ટિફીન પેક કરીને મોકલવાની વાત કરી પણ યોગીના પિતા પ્રવિણને વધુ તકલીફ દેવા માંગતા ન હતા. એ આસપાસની હોટલમાં થોડોક નાસ્તો કરી લેશે. એમ એ લોકોએ જણાવી દીધું. પ્રવિણ સાંજે યોગીની તબિયત પૂછવા આવશે એવી વાત કરીને જતો રહ્યો.પૂરા રસ્તામા પ્રવિણને યોગીએ કરેલ ડરપોકવાળી ભૂલનો અફસોસ કરી રહ્યો હતો. આ સાથે એ ઘરના ટેન્શનને ઘરે મૂકીને હોસ્પિટલ નીકળી ગયો હતો. ઘરનું એ ટેન્શન તેને મગજમાં ચકરાવવા લાગ્યું. સોમનાથ દાદા બધું ઠીક ...વધુ વાંચો
એકાંત - 13
યોગીએ કરેલ સ્યુસાઈડનો ડર દલપત દાદાના મનમાં ઘર કરી ગયો. આ સાથે પ્રવિણ અને પારુલને પણ એક ડર સતાવવા જો હેતલને ઘરથી અલગ કરવામાં નહિ આવે તો હેતલ પણ કોઈ એવું ખરાબ કદમ ભરી લેશે તો ! એવું ના થાય એનાં માટે પ્રવિણ સાંજે રવિને અલગ થવાની મંજુરી આપી દેશે એવાં નિર્ધાર સાથે નિયત સમયે ઘરે આવી ગયો. ઘરે પહોચતા પ્રવિણે જોયું કે રવિના ચહેર પર એક અલગ પ્રકારની ખુશી હતી. જેનો અંદાજો એ મેળવી ના શક્યો.અચાનક રવિના બદલાવથી તેણે પારુલ અને હેતલને તેમની સાથે જમવાં માટે વાત જણાવી. પારુલ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પુરુષ પછી સ્ત્રીઓને જમવાનું ...વધુ વાંચો
એકાંત - 14
પ્રવિણ તથા એના પરિવર પર સોમનાથ દાદાની અસીમ કૃપા વરસેલી હતી. શિવરાત્રીના મહાપર્વની પ્રવિણનાં ઘરમાં ધુમધામથી તૈયારીઓ ચાલું થઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પ્રવિણનાં ઘરે શિવરાત્રિનો મહાપ્રસાદનો ભોગ બનાવવાનો હતો. પ્રવિણ બે કલાકની અંદર મહાશિવરાત્રી માટે જરૂરી સામગ્રી લઈ આવ્યો હતો.એ સામગ્રીની અંદર વીસ કિલો બટેટા, પંદર કિલો શક્કરીયા, પાંચ કિલો ફરાળ માટેનો મોરૈયો હતો. આ સાથે સોમનાથ દાદાને ચડાવવા માટે ગલગોટા અને ગુલાબનો હારબનવવા માટે પ્રવિણ છુટા ફૂલો લઈ આવ્યો હતો.ફરાળ બનાવવાની તૈયારી સવારે વહેલાં ઊઠીને કરવાની હતી. ફૂલનો હાર બનાવવા સિવાય બીજું કોઈ કામ બાકી રહેતું ન હતું. પ્રવિણ મહાશિવરાત્રીના દિવસે નિર્જરા ઊપવાસ કરવાનો હતો. ...વધુ વાંચો
એકાંત - 15
રાજના બોલવાથી પ્રવિણ વિચારોમાંથી બહાર આવ્યો. તેણે રાજ સામે જોયુ. કશુંક કહેવા માટે તેના હોઠ ખુલ્યા."તુ મને મારા હાથમાં ભરને." પ્રવિણ જાણે સ્વપ્નમાં હોય એવી લાગણી અનુભવી રહ્યો હતો.પ્રવિણના બોલવા સાથે રાજ આશ્ચર્યથી તેની સામે જોવા લાગ્યો."હું ખીજમાં કે મસ્તીમાં કહેતો નથી. મે તને કહ્યું એમ કર.""કાકા, હું તમને ચુટ્યો કઈ રીતે...!""એ હું તને પછી કહીશ. જલ્દી કર મારે આરતીમાં પહોચવું જરૂરી છે."રાજ પ્રવિણના કહેવાથી તેને ચુટ્યો ભર્યો, ત્યાર બાદ પ્રવિણના મુખમાંથી રાજે ચુટ્યો ભર્યો તો એની એક ચીસ નીકળી ગઈ."કાકા, આટલું જોરથી ભરાય. કેટલી બળતરા થઈ ?" પ્રવિણે રાજે હાથના જે ભાગમાં ચુટ્યો ભર્યો એને એ પંપાળવા લાગ્યો."મને ...વધુ વાંચો
એકાંત - 16
સોમનાથમાં મહાશિવરાત્રી હોવાથી ભક્તજનોની લાખોની સંખ્યા જોવા મળી રહી હતી. સોમનાથ અસંખ્ય માણસોના મેળાથી ભરાયેલુ હતુ. ઘાટ પર નાના લઈને યુવાનો અને વૃધ્ધો દેખાય રહ્યાં હતાં. કોઈ ભક્તો ગોર મહારાજ પાસે રુદ્રીની અને પિતૃઓની વિધિ કરાવી રહ્યાં હતાં તો કોઈ નાહીધોઈને એમનો સામાન એકત્ર કરીને સોમનાથ દાદાનાં દર્શન કરવાં જઈ રહ્યાં હતાં.પ્રવિણ એક ઘાટ પર બેસીને બધું નિહાળી રહ્યો હતો. તેને પહેલા પહોરે મળેલ રાજની વાત યાદ આવી ગઈ. તેણે એનુ નામ રાજ કહ્યુ હતુ એ પ્રવિણના મગજને યાદ આવી રહ્યુ ન હતુ. એવામાં તેને પાછળથી કોઈએ બોલાવ્યો. પ્રવિણે એ વ્યક્તિને પોતાની નજર કેન્દ્રમાં લીધી.એ વ્યક્તિ સ્થૂળ લાગી રહ્યો ...વધુ વાંચો
એકાંત - 17
મહાશિવરાત્રીના પાવન અવસર પર પ્રવિણની રાજ સાથેની મુલાકાત થયા પછી તેની બીજી મુલાકાત હાર્દિક સાથે થઈ. હાર્દિક દેખાવે પૈસાદાર લાગતો હતો. કહેવાય છે કે, ભગવાનને યાદ કરવા માટે સોમનાથ દાદા કોઈના જીવનમાં કંઈક ખામી રાખે છે. હાર્દિકના જીવનમાં એવું જ કાંઈક ચાલી રહ્યું હતું. સંપૂર્ણ ભૌતિક સગવડ સાથે જીવતા હાર્દિકને તેનો દીકરો સાથે ના હોવાનો વસવસો તેને એકાંતમાં લઈ ગયો.હાર્દિકની વાસ્તવિકતાથી અજાણ પ્રવિણને માલુમ થઈ કે એ તેની લાઈફમાં ફેમિલી વગર એકલો જીવી રહ્યો હતો. એ સાથે પ્રવિણને દુઃખ પહોચ્યું."હાર્દિકભાઈ, કદાચ આને જ સંસાર કહેવાય. દરેકના લાઈફમાં સોમનાથ દાદા કોઈ તો અધુરાશ રાખી દે છે. જો વ્યક્તિ ઈચ્છે એવી ...વધુ વાંચો
એકાંત - 18
હાર્દિકે પ્રવિણની વાતનું માન રાખીને તેનાં ઘરે મહેમાનગતિ માણી. પ્રવિણને ભક્તોને પ્રસાદ આપવાનું મોડું થતું હોવાથી એ હાર્દિકને દલપતદાદા વત્સલ પાસે મૂકીને જતો રહ્યો. વત્સલની મોટી વાતોથી હાર્દિક અને દલપત દાદા બન્ને હસવા લાગ્યાં. નાદાન વત્સલ એ બન્નેને હસતા જોઈ રહ્યો હતો."તમે લોકો મારા પર હસો છો કેમ? મે કોઈ જોક્સ માર્યો છે?""અરે ના દીકરા, તે કોઈ જોક્સ નથી માર્યો. તારી દરેક વાતો તારા દાદા જેવી છે. મહેમાનોને સાચવવાના વારસાની ફરજ જરૂર તું ખૂબ સરસ રીતે નિભાવીશ. આવ અહી મારી પાસે બેસી જા."દલપત દાદા વત્સલને પોતાના લોખંડના પલંગ પાસે પોતાની બાજુમાં બેસાડી દીધો. હાર્દિકને વત્સલ જોઈને તેના દીકરાના આર્યનું ...વધુ વાંચો
એકાંત - 19
જીવનના અમુક રહસ્યો એવા હોય છે કે, આપણે ઈચ્છીએ તો એનો ખુલાસો કોઈ પાસે કરી શકતાં નથી. કહેવાય છે દર્દ જેટલું વહેંચી એટલું ઓછું થાય છે અને સુખ જેટલું વહેચીએ એટલું બમણું થાય છે. દલપત દાદા અને પ્રવિણે તેમના અતિતના દર્દને હજું કોઈ સાથે વહેંચવા માટે હિમ્મત દાખવી શકતા ન હતા.પ્રવિણના અતિતને ત્યાં જ સ્ટોપ કરીને દલપત દાદા અને હાર્દિક બીજી વાતોએ ચડી ગયા હતા.ઘાટ પર પ્રવિણના કહેવાથી રાજ જાગીને તેની આસપાસ જોયું તો તેને જાણ થઈ કે એ સોમનાથના ઘાટ પાસે સુતો હતો. પોતના શબ્દોથી ક્ષોભીલો પડેલા રાજે સૌની સામે પોતાની નજર નીચી કરી નાખી. રાજ ભાનમાં આવી ...વધુ વાંચો
એકાંત - 20
ભુજથી છ કિલોમીટર દૂર માધાપર ગામ આવેલું છે. ભારતમાં સૌથી વધુ બેન્ક માધાપરની અંદર આવેલી છે. માધાપરનાં નાના એવા સતર બેન્કનો સમાવેશ થાય છે. જેમાં કરોડો રૂપિયાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌથી વધુ પૈસાદાર લોકો માધાપર ગામમાં આવેલ છે.માધપરના દરેક પરિવારમાંથી બે લોકો લંડન પૈસા કમાવવા જતા રહે છે. ત્યાંથી તેઓ પૈસા કમાઈને અહીંની માધાપરની બેન્કમાં ટ્રાન્સફર કરતાં રહે છે. હજુપણ એ લોકો વિદેશોમાંથી કરોડોની આવક માધાપર મોકલે છે. માધાપરમાં સારી આવક મળવાથી ત્યાંના સ્થાનિક સ્થળોમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે જે લોકો માધાપર વસવાટ કરે છે એમણે હજું એમનું ...વધુ વાંચો
એકાંત - 21
હાર્દિકનો જીવ રહ્યો નહિ એટલે તેણે રાજને ફરી સમજાવ્યો. રાજની સૂરત જોઈને હાર્દિકને એવું લાગ્યું કે એણે જે સલાહ એ તેને પસંદ ના આવી. આગળ રાજ સામે કેવો રિપ્લાય આપશે એની અપેક્ષા હાર્દિકે રાખી નહિ.હાર્દિકના બોલ્યાં પછી વાતવરણમાં શાંતિ ફેલાય ગઈ. રાજ કે હાર્દિક બન્નેમાંથી કોઈ કાંઈ ના બોલ્યું. થોડીક વારમાં પ્રવિણ એમની પાસે આવી પહોંચ્યો. બન્નેને ચુપચાપ જોઈને પ્રવિણને નવાઈ લાગી."તમારા બન્નેના ચહેરા કેમ ઊતરેલી કઢી જેવા લાગી રહ્યા છે. એવરી થિંક આર ઓલ રાઈટ?"પ્રવિણના પૂછાયેલા સવાલથી હાર્દિકે વાતને દબાવતા કહી દીધું, "બધું બરાબર છે."ત્યાંથી તેઓ ત્રણેય હાર્દિકે રૂમ બુક કરેલો હતો ત્યાં ગેસ્ટ હાઉસમાં જઈને પોતાનો સામાન ...વધુ વાંચો
એકાંત - 22
પ્રવિણ હાર્દિક અને રાજ સાથે વેરાવળના દરિયાકિનારે ફરવા નીકળી ગયા હતા. રસ્તામાં ભાલ્કા તીર્થ આવતા તેઓ શ્રીકૃષ્ણના દર્શન કરવા મંદિરમાં સ્ટોપ કર્યું હતુ. રાજે મંદિરના પ્રાંગણમાં પગ મુકતા જ પ્રવિણ અને હાર્દિક પાસે પોતાના કરિયર વિશે વાત કરી હતી એ સાવ ખોટી હતી. જેની કબુલાત એણે કોઈ પણ શરમ વિના કરી લીધી હતી.પોતે માંડ દસ પાસ હતો અને ખોટું બોલ્યો કે એ ગ્રેજ્યુએટ છે. એ વાત જાણીને પ્રવિણ એને માફ કરશે કે નહિ. એની ચિંતા રાજના ચહેરા પર વર્તાઈ રહી હતી."પ્રવિણકાકા, તમે મને એકવાર તો કહો કે તમે મને માફ કર્યો." પ્રવિણ અને હાર્દિકને આગળ જતા જોઈને પાછળથી રાજ ...વધુ વાંચો
એકાંત - 23
ત્રિપુટી થોડીક જ કલાકોમાં એકબીજાને ખૂબ સારી રીતે ઓળખવા લાગ્યા હતા. રાજ જેને વર્તમાનમાં જે ક્ષણો મળી છે એને ખોલીને ચિંતામુક્ત માણવી હતી. હાર્દિક જીવનમાં એની સાથે ઘણું બધું બની ગયું પણ એની સકારાત્મક વિચારધારાને હજુય જકડી રાખી હતી. પ્રવિણ પોતાની જન્મભૂમિમાં કર્મભૂમિનો સમાવેશ કરી લીધો. જે પોતાનું હતું નહિ એને પોતાનું માનીને દરેક ખુશીઓની ક્ષણોને હરખથી માણી. જેની જરૂરિયાત હોય એટલી જ વસ્તુઓનો ઉપયોગ કરવો. બિનજરુરી વસ્તુઓ પર પૈસાને પાણીની માફક વહેડાવીને ખોટો દેખાવ ના કરવો. એ જ પ્રવિણનું જીવનસુત્ર હતું.ત્રિપુટીની કાર વેરાવળના દરિયાકિનારે ઊભી રહી ગઈ. સૌ કારમાંથી નીચે ઊતર્યાં. નીચે ઊતરતાની સાથે હાર્દિકને મોબાઈલની શોપ જોવા ...વધુ વાંચો
એકાંત - 24
શિક્ષિત વર્ગ ધરાવતા વડોદરા શહેરમાં નિસર્ગનો પરિવાર વસવાટ કરે છે. નિસર્ગ દેખાવે સંસ્કારી અને અપ્પર મિડલ ક્લાસમાંથી આવતો હતો. આગળ પૂછવાથી નિર્સગ એક મોટી કંપનીમાં એન્જીનિયરની જોબ કરતો હતો. એના કામને સરાહનીય તરીકે એના બોસ એને આવતા મહિને મેનેજર બનાવવાની જાહેરાત કરી દીધી હતી. પરિવાર સુખી અને સંપન્ન હોવા છતા નિસર્ગને સ્યુસાઈડ કરવાનો વિચાર કેમ આવ્યો! એ કોયડો ત્રિપૂટી સામે અકબંધ હતો."નિસર્ગ, અમારી સામે જો. અમારા ત્રણમાંથી કોઈ પરફેક્ટ નથી. દરેકને એમની કોઈને કોઈ તકલીફ તો હોય જ છે. સકારાત્મક વ્યક્તિ એને કહેવાય કે જે મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધી શકે. આ રાજ યુવાનીમાં હજુ એની કૂંપળ ફુટી ત્યાં એને ...વધુ વાંચો
એકાંત - 25
છ મહિના રેખાબેન અને નિસર્ગ સિવિલમાં રહીને બહાર નીકળ્યાં ત્યારે કોઈ જોઈને કહી ના શકે કે આ જ તેઓ અને દીકરા હશે જે છ મહિના પહેલાં રસ્તે ભીખ માંગી રહ્યાં હતાં. રેખાબેન માનસિક રીતે સ્વસ્થ થઈ ગયાં હતાં. એમણે કરેલી એમની ભૂલનું ભાન થતાં તેઓ નિસર્ગ સાથે સંજયભાઈનાં ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરી.સંજયભાઈએ તેઓ બન્નેને અડધી રાત્રે ઘરની બહાર કાઢ્યાં પછી નિસર્ગની જરાય મરજી પાછી એ ઘરે જવાની હતી નહિ. રેખાબેન ઈચ્છા પરથી જીદ્દ કરવા પર ઊતરી આવ્યાં. નિસર્ગનું રેખાબેનની જીદ્દ પાસે કશું હાલ્યું નહિ. અંતે એની મમ્મીની ખુશી માટે સંજયભાઈનાં ઘરે જવા માટે હા કરી દીધી.સંજયભાઈનાં ઘરે પહોચતાં ...વધુ વાંચો
એકાંત - 26
હાર્દિકની પત્ની રિંકલની જોબ પાટણ ટ્રાન્સફર થઈ ગઈ. હાર્દિકે પાટણ જઈને ઘરનો બિઝનેસ શરૂ કરીને રિંકલનાં નામથી લોન ઉપર ખરીદ્યું. જેની ખુશી રિંકલથી વધુ એનાં પિયરવાળાને વર્તાય રહી હતી. રિંકલનું પિયર એનાં ઘરની બાજુમાં હતું. તેની નાની બેન રિમા સ્ટડિ કરીને ઘરે આવી ગઈ હતી.રિંકલનાં પિયર પક્ષની દાનત રિંકલનાં નામનું ઘર થવાથી બગડી ગઈ હતી. ટુંક સમયમાં, હાર્દિક પાટણ આવીને રિંકલનાં નામે ઘર ખરીદી શકે એવો ધોમધોકાર ધંધો ચાલવાં લાગ્યો હતો."હાર્દિક જમાઈ ! કેવું પડે હો. એક તમારી મહેનત જ નથી પણ મારી દીકરીનાં સારાં પગલાં તમારાં ઘરમાં પડવાથી તમે તમારું ખુદનું ઘર ખરીદી શક્યાં, એવો ધંધો ચાલવાં લાગ્યો. ...વધુ વાંચો
એકાંત - 27
પાંચ દિવસ માટે રિમાનાં મમ્મી - પપ્પા કામ માટે ગામડે નીકળી ગયાં. ત્યાર બાદ, રિમા હાર્દિકનાં ઘરે રહેવાં આવી હાર્દિકે અનિચ્છાએ રિમાને ઘરમાં રહેવાની મંજુરી આપી દીધી. રિમાએ હાર્દિકનાં ઘરમાં પગ મુકતાં એનાં દાવ રમવાનાં ચાલું કરી દીધાં.અડધી રાત્રે હાર્દિકનાં રૂમનો દરવાજો ખખડાવાનો અવાજ આવવાં લાગ્યો. રિંકલે હાર્દિકને ઊભા થઈને દરવાજાની બહાર કોણ નોક કરે છે ? એ જોવાં મોકલ્યો. હાર્દિકે ઊભા થઈને રૂમનો દરવાજો ખોલ્યો તો એની આંખો ફાટીને ફાટી રહી ગઈ.રેશ્મી કાપડ પર ડાર્ક બ્લુ કલરનો શોર્ટ અને એ જ કલરનો શર્ટ પહેરેલ રિમા હાર્દિકની નજર સામે હતી. તેનાં સોલ્ડર સુધીનાં વાળ એણે ખુલ્લાં રાખ્યાં હતાં. રિમા ...વધુ વાંચો
એકાંત - 28
રિમાએ હાર્દિક અને રિંકલ વચ્ચે તિરાડ પાડવાની શરુઆત કરી દીધી હતી. કોઈ પતિ એની પત્ની માટે સૌથી પહેલી કોઈ ભેટ ખરીદી કરીને આપે છે; તો એમાં પતિનો પ્રેમ અને લાગણી છલકાયેલી હોય છે. એ લાગણી એ બીજાં કોઈ સાથે શેર કરવાં માંગતો નથી.હાર્દિકે જોયું કે એણે રિંકલ માટે ખરીદી કરેલ ડ્રેસ ખૂબ જ પ્રેમથી એને ભેટ આપેલ હતી. એ રિંકલે એની બેનને પહેવાં આપ્યો. આ જાણીને હાર્દિકનો મગજનો પારો ચઢી ગયો."એમાં આટલાં હાઈપર શું થાવ છો ? એને ડ્રેસ ગમ્યો હતો તો મેં એને પહેવાં આપી દીધો. આમ પણ અમે એકબીજાં સાથે વસ્તુ શેર કરતાં રહીએ છીએ." રિંકલ હાર્દિક ...વધુ વાંચો
એકાંત - 29
રિમાએ રિંકલ અને હાર્દિકનાં સંબંધમાં દરાર પાડવાનું કામ શરૂ કરી દીધું હતું. અતુટ સંબંધનાં ફુગ્ગામાં એકવાર શંકાનાં નામની સોય આવે ત્યારે એ ફુગ્ગો ફુટી જાય છે અને લાગણી અને પ્રેમની હવા વાતાવરણમાં ભળી જાય છે. વાતાવરણમાં પ્રસરી ગયેલો પ્રેમ હાથમાં લેવાં જશો તો પણ પકડાતો નથી.રિંકલે રિમા પાસે હાર્દિકની બીજી ઘણી વાતો કરો હતી, જે રિમાએ હાર્દિકને કહ્યું તો એ રિંકલની કહેલી વાતોથી દુઃખી થઈ ગયો."રિમા, મને વિશ્વાસ છે તમારાં દીદી પર. એ મારાં વિરુધ્ધ કશું બોલી નહિ હોય. અમારો પ્રેમ સમજદારી અને વફાદારીથી જન્મો જન્મથી બંધાયેલો છે." આમ, કહીને હાર્દિક રિમા પાસે રિંકલે કહેલી વધુ વાત જાણવાની ઈચ્છા ...વધુ વાંચો
એકાંત - 30
હાર્દિક પોતાનો જરૂરી સામાન લઈને બીજાં રૂમમાં શિફ્ટ થઈ ગયો હતો. રિંકલને ડર હતો કે ઉંદરવાળી વાતથી હાર્દિક નારાજ ત્યાં જતો રહ્યો. રિંકલે ફરી રિમાને સાચી હકીકત હાર્દિકને જણાવવાની કહી."પણ એમને એવું લાગશે કે તું ખોટું બોલી. એમાં હું પણ સામેલ છું. યાર, મેં એમની પાસે જરાક સરખી વાત છુપાવી નથી. આ વાત મારે છુપાવી ના પડે.""સોરિ ! દીદી, પણ જો તમે તમારી લાડકી સિસ્ટરને જીજાજીથી વધુ પ્રેમ કરતાં હશો તો આ વાત તમે એમને નહિ કહો. તમે થોડુંક તો સમજો એમને કેવું લાગશે કે એમની સાળી એમનાથી ખોટું બોલે છે. જો તમને ગિલ્ટ ફીલ થતું હોય તો જીજાજીનો ...વધુ વાંચો
એકાંત - 31
રિંકલ અને રિમા એનાં ઘરમાં વાતો કરી રહી હતી.એવામાં હાર્દિક ઓફીસથી વહેલો ઘરે આવવાનું કારણ રિમાને જાણવાં મળ્યું કે,રિકલ હાર્દિક વચ્ચે જે કાંઈ ગેર સમજણ હતી એ દૂર થઈ ગઈ છે.હાર્દિક અને રિંકલ લોન્ગ ડ્રાઈવ પર ફરવાં જવાના હોવાથી હાર્દિક વહેલો ઘરે આવી ગયો હતો."દીદી જીજાજીએ તમને મનાવી લીધાં.!"હાર્દિક એનાં રુમમાં કપડાં ચેન્જ કરવાં ગયો ત્યારે રિમાએ પૂછી લીધું."ના એમણે મને નથી મનાવી પણ મે એમને મનાવી લીધાં.""દીદી તમે એક સ્ત્રી થઈને તમારાં પતિથી હારી ગયાં!""એમાં હારવાની કોઈ વાત નથી.હું એમને મનાવું કે એ મને મનાવે.બધું સરખું છે.""તમે મારાં સાવ ભોળા દીદી છો.એકવાર તમે નમતુ મુકશો તો વારંવાર તમારે ...વધુ વાંચો
એકાંત - 32
રાતનાં એક વાગી ગયાં હતાં. રિમા બેડ પર પડખાં ફરી રહી હતી. એની નિંદર એનાથી સો ગણી દૂર હતી. નિંદર એનાં વર્તનથી નારાજ હોય ! એ બેડ પર બેઠી થઈ. કાંઈક વિચારીને એણે રિંકલનો નંબર ડાયલ કર્યો . સામે છેડે રિંગ વાગી રહી હતી. મોબાઈલમાં નામ જોયાં વિના હાર્દિકે રિમાનો કોલ કટ કરી નાખ્યો.કોલ કટ થઈ જવાથી રિમાનો મગજ વધુ ગરમ થઈ ગયું : "રાતનાં એક વાગ્યે દીદીએ મારો કોલ કટ કર્યો. દીદી ગમે એટલાં ઊંઘમાં હોય એ મારો કોલ કટ કરતા નથી. જરૂર મોબાઈલ જીજાજીનાં હાથમાં અવી ગયો હશે. પણ, જીજાજી હજુ જાગી રહ્યાં હશે ? જો જીજાજી ...વધુ વાંચો
એકાંત - 33
રિંકલને લેબર પેઈનનો દુખાવો ઊપડી આવ્યો. હાર્દિક તેના સાસરીયાં વાળાની મદદથી એને તાત્કાલિક હૉસ્પિટલે એડમીટ કરી દીધી.રિંકલને દુખાવો સહન રહ્યો ન હતો. નર્સની મદદથી રિંકલને સ્ટ્રેચરમાં સુવડાવીને ઓપરેશન રૂમમાં લઈ ગઈ. એની પાછળ ડૉકટર રિંકલની ડિલવરી કરવાં રૂમમાં ગયાં.રૂમની બહાર રિંકલની ચિસો સંભળાઈ રહી હતી. હાર્દિકની બેતાબી બાળકનું રુદન સાંભળવવાં માટે વધી રહી હતી. ત્યાં વીસ મિનિટમાં બાળકનાં રડવાનો અવાજ આવ્યો."હે ભગવાન ! મારી રિકુ દીકરીને દીકરો જ આવ્યો હોય તો હું તમને એક સો એક રૂપિયાનો પ્રસાદ ચડાવીશ." રિંકલની મમ્મીએ બે હાથ જોડીને પ્રાર્થના કરી.પાંચ મિનિટ પછી એક નર્સ એક સ્ટીલની ટ્રેમાં બાળકને સુવડાવીને રૂમમાંથી બહાર નીકળી અને ...વધુ વાંચો
એકાંત - 34
હાર્દિકે રિમાને પોતાનાથી અને આર્યથી દૂર કરવાં માટે રિંકલે એની સાથે જે શરતો રાખી હતી, એ શરત કબુલ કરવાં થઈ ગયો હતો.રિંકલ એનાં સ્કુલનાં સમયે સ્કુલ જતી રહેતી હતી. હાર્દિક બપોરનાં સમયે આર્યને સુવડાવીને ઘરનું વધારાનું કામ પતાવીને એનાં ઓફીસનું કામ કરી લેતો હતો. શરૂઆતમાં એને બધું એક સાથે કામ કરવું અઘરું પડતું પણ ધીરે ધીરે એની આદત પડી ગઈ.એકંદરે એને ઘરનાં કામ, આર્યને સાચવવો અને પોતાના ઑફીસનું કામ કરવા માટેનું બધુ ટાઈમ ટેબલ ગોઠવાઈ જતાં એને કામ કરવું સહેલું બની ગયું હતું.રિમા સવારથી સાંજ સુધી હાર્દિકનાં ઘર તરફ દેખાઈ રહી ન હતી. એની હાર્દિકને ખૂબ શાંતિ રહેતી. રિંકલનાં ...વધુ વાંચો
એકાંત - 35
રિંકલે હાર્દિક સામે બેધડક કહી દીધું કે, જે ઘરની અંદર પોતે રહી રહ્યો છે. એમાં ફક્ત એનો જ અધિકાર એનાં સસરાએ એક નવી શરત રાખી બેઠાં હતાં કે જો એ એની બન્ને દીકરીને સાથે રાખવાં તૈયાર ના થાય તો રિંકલ અને આર્યને પણ એની સાથે લઈ જશે."અહીં મારી દીકરી રિમા ક્યાં તમારી સાથે ઘર વસાવવાં માટે રાજી છે ? અમે તમારાં લગ્ન એની સાથે કરાવવાનાં નથી કે તમે આટલી બધી સફાઈ આપી રહ્યાં છો. તમારી જાણ ખાતર કહી દઉં કે તમારાં જેવાં જમાઈ જોઈને એ ફરી કોઈ દિવસ લગ્ન નહિ કરે, એવો ફેસલો કરી લીધો છે. આ ઘર મારી ...વધુ વાંચો
એકાંત - 36
હાર્દિકને એના જીવનનો સૌથી મહત્વનો નિર્ણય લેવાનો હતો. આર કે પારની રમત શરૂ થઈ ગઈ હતી. હાર્દિકે એનાં પેરેન્ટ્સને એની ઘરે બોલાવી લીધાં હતાં.આર્યને સુવડાવીને એ બહાર આવ્યો એનાં પેરેન્ટ્સ નિયત સમયે આવી પહોચ્યાં હતાં. હાર્દિકે એમને વિવેકથી અંદર બોલાવ્યાં. ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લઈ લીધાં.જમવાનો સમય થઈ ગયો હતો. લાંબી મુસાફરીને કારણે એ લોકોનાં ચહેરાઓ પર થાક દેખાય રહ્યો હતો. હાર્દિક હજું કોઈ ચર્ચાનો ખુલાસો કરીને એમનાં પેરેન્ટ્સને દુઃખી કરવાં માંગતો ન હતો. એની ઈચ્છા એ હતી કે પહેલાં એમનાં પેરેન્ટ્સને એ જમાડી લે પછી જે કામ માટે એમને બોલાવવામાં આવેલાં છે એ કામની એ નિરાંતે વાતચીત કરી શકે. ...વધુ વાંચો
એકાંત - 37
હાર્દિકે એનાં પેરેન્ટ્સને એની ઘરે બોલાવી લીધાં હતાં. એનું એવું અનુમાન હતું કે જો કદાચ બની શકે કે એમનાં એનાં સાસરિયાં વાળાને સમજાવે તો આ મામલો ઠંડો પડી શકે; એ લોકોએ મૂકેલી શરત એ પાછી લઈ શકે.રિંકલનાં પેરેન્ટ્સ પર હાર્દિકનાં પેરેન્ટ્સની કોઈ વાતની અસર થઈ રહી ન હતી. એમની ઈચ્છા હતી કે જો એ લોકો માની જાય તો બે વ્યક્તિનાં સાત જન્મ સુધી બાંધેલાં સંબંધો તૂટતાં બચી શકે.બે વ્યક્તિ લગ્ન ગ્રંથીથી જોડાય છે ત્યારે બે વ્યક્તિઓ એક નથી થતાં પણ બે પરિવારો એક થઈ જાય છે. હાર્દિક અને રિંકલ અલગ થઈ જશે તો એમનાં પરિવારોમાં તિરાડ આવી શકશે.હાર્દીકનાં મમ્મી ...વધુ વાંચો
એકાંત - 38
જીવનમાં સંબંધ કોઈ પણ હોય પણ જો એની અંદર અન્ય ત્રીજી વ્યક્તિનો પ્રવેશ થાય એટલે સંબંધ તુટવાની અણી પર જાય છે. હાર્દિકની લાઈફમાં પણ એવું જ બન્યું હતું.હાર્દિક અને રિંકલે એમનાં સંબંધમાં સમજદારી, વફાદારી અને પ્રમાણિકતાને શરૂઆતથી પકડીને રાખી હોય તો રિમા જેવી હજારો સ્ત્રી એમનાં જીવનમાં આવી હોય તો પણ લાખોનો સંબંધ કાચા દોરાની જેમ તુટી ના ગયો હોય. હાર્દિકનું મન એના મિત્રોને કહીને હળવું થઈ ગયું હતું.દરેક વ્યક્તિના જીવનમા કોઈ એવું વ્યક્તિ તો હોવુ જોઈએ. જેના પર તમે અતુટ વિશ્વાસ મૂકી શકો. જે તમારા ના કહેવાયેલ વેદનાને પણ આંખો દ્રારા સમજી શકે. જરૂરી નથી કે એ વ્યક્તિ ...વધુ વાંચો
એકાંત - 39
કોલેજમા સ્વતંત્રતા દિન પર પ્રવિણના ક્લાસમાં ડાન્સ પ્રોગ્રામનું ગ્રુપ બનવાનું હતું. પ્રવિણની ઈચ્છા કોઈ પ્રોગ્રામમાં પાર્ટ લેવાની હતી નહિ ભુપતે સામદામ દંડભેદનો ઉપયોગ કરીને પ્રવિણને મનાવી લીધો.પ્રવિણ પાસે પ્રોગ્રામમાં પાર્ટ લેવાની વાત સાંભળીને ભુપત ખુશ થઈ ગયો. એણે કુલદીપની સામે જોઈને આંખો નચાવતા પોતાની વાતનો પ્રવિણને પ્રભાવ પડી ગયો. એ એની પહેલી જીત માની ગયો. કુલદીપ પણ પ્રવિણની પાર્ટ લેવાની વાતથી ખુશ થઈ ગયો. ભુપતનો એણે પહેલી વાર આભાર માન્યો કે એટલીસ્ટ લાઈફમાં પહેલીવાર પ્રવિણ ભુપતની વાત માનવા તૈયાર થયો. કુલદીપ પ્રવિણની સામે સ્માઈલ કરીને કલાસ રૂમની બહાર નીકળી ગયો.કાજલ એની બુક ખોલીને જરૂરી પોઈન્ટ લખી રહી હતી. એની ...વધુ વાંચો
એકાંત - 40
પ્રવિણ અને કાજલ સ્વભાવમાં બન્ને એક સરખાં હતાં. હા, વિચારો અને વર્તનમાં બન્નેમાં થોડો ઘણો તફાવત જોવાં મળતો હતો.બે પછી ચારુ મેડમે એમનાં કલાસમાં ડાન્સ પ્રોગ્રામનું ગ્રુપ બનાવી લીધું હતું. એ દિવસથી રોજ કોલેજનાં છુટવાનાં સમયનાં એક કલાક સુધી પ્રેક્ટીસની સુચના આપી દીધી હતી.ડાન્સ પ્રેકટીસ ચાલું થવાથી છેલ્લો પિરિયડ મોસ્ટલિ ફ્રી રાખવામાં આવ્યો હતો. બીજાં સ્ટુડન્ટ્સ ફ્રી પિરિયડમાં એમની નોટ્સ બનાવવાનું કે પછી એકસ્ટ્રા રિડીંગમાં એમનો એક કલાકનો સમય વ્યથિત કરવાનું વિચારીને રાખ્યું હતું.ડાન્સ પ્રેકટીસનો સમય થઈ ચુક્યો હતો. એક પ્યુનની સુચના મળવાથી પ્રવિણના કલાસમાંથી જે કોઈએ ડાન્સમાં પાર્ટ લીધો હતો એ એક મોટાં હોલમાં પ્રેકટીસ કરવાં જતાં રહ્યાં. ...વધુ વાંચો
એકાંત - 41
આઠ કપલ્સનું ગ્રુપ ચારુ મેડમે બનાવી દીધું હતું. સૌ સ્ટુડન્ટ્સ એનાં પાર્ટનર સાથે ડાન્સ કરી રહ્યાં હતાં. પ્રવિણ અને દરેકને ડાન્સ કરતાં જોઈ રહ્યાં હતાં, કારણ કે તેઓ બન્નેમાંથી કોઈને પણ ડાન્સનો ડી પણ આવડતો ન હતો. તેઓ ચારુ મેડમનાં આવવાની રાહ જોઈ રહ્યાં હતાં.ગીતા કુલદીપને ડાન્સ શીખવી રહી હતી, ત્યાં જ ડાન્સ કરતા કુલદીપ ભોંય પર પડી ગયો. કુલદીપને પડતાં જોઈને બાકીનાં સ્ટુડન્ટ્સ હસવાં લાગ્યાં.કાજલને પણ કુલદીપને જોઈને હસવું આવી ગયું. પ્રવિણ કાજલને હસતાં જોઈને ખુદ હસવાં લાગ્યો અને મનોમન વિચારવા લાગ્યો : "હે સોમનાથ દાદા, કોઇ સુંદર યુવતી હસતી હોય તો શું ખરેખર આટલી સુંદર લાગતી હશે ...વધુ વાંચો
એકાંત - 42
કુલદીપ ગીતાના પ્રેમમાં પડી ગયો હતો. એનો ખુલાસો એણે કોઈ પણ સંકોચ વિના પ્રવિણ અને ભુપતની સામે કરી દીધો પ્રવિણને કુલદીપ પર શંકા હતી પણ ભુપતને આ જાણી નવાઈ લાગી. બીજી નવાઈ એને ત્યારે થવાની હતી જ્યારે પ્રવિણ એનો કાજલ માટેનો પ્રેમ ભુપતને કહેવાનો હતો."તું કુલદીપ ત્યાં પ્રોગ્રામમાં પાર્ટ લેવા માટે ગયો હતો કે તારું સેટીંગ ગીતા સાથે કરવાં ગયો હતો ?" ભુપતે કુલદીપની વાત જાણીને કહ્યું."મારું એકનું નામ ના લે. આ તું પ્રવિણ બહુ સીધો સાદો માને છે. એ પણ કાજલની અદામાં ઘાયલ થઈ ગયો છે."કુલદીપના કહેવા પછી ભુપતે પ્રવિણ સામે જોયું. પ્રવિણ પોતાના માથાના વાળ ખંજવાળતો શરમાઈ ...વધુ વાંચો
એકાંત - 43
કુલદીપ અને ગીતા બન્ને એકબીજાંને એટલો જ પ્રેમ કરી રહ્યાં હતાં. આ બન્નેનું વિજાતીય આકર્ષણ હતું કે ખરેખર બન્નેનાં પણ એક થઈ ગયાં હતાં ! કુલદીપને ગીતાની આંખોમાં જોયેલું હતું કે ગીતાનાં હૃદયમાં એનાં માટે લાગણીઓ વિકસેલી છે.આખરે વ્યક્તિ એનાં મનની વાત હોઠ સુધી નથી લાવતી ત્યારે એની આંખો એનાં હૃદયના હાલ જાહેર કરી આપે છે. ગીતાની નજરોએ કુલદીપનાં હૃદયને લીલી ઝંડી આપી દીધી હતી.કાજલનો પૂછાયેલો સવાલ કે શું એ કુલદીપને એક તરફી પ્રેમ કરે છે કે કુલદીપ પણ એને પ્રેમ કરે છે ? આ સવાલ ગીતાને વિચારવામાં વિવશ કરી દીધો."એમ મને કેમ ખબર પડે કે એ મને પ્રેમ ...વધુ વાંચો
એકાંત - 44
પ્રવિણના કોલેજમાં સ્વાતંત્ર્ય દિનનો ઉત્સવ ખૂબ સુંદર રીતે ઊજવાઈ ચુક્યો હતો. ત્યાં ખાસ મહેમાન તરીકે બોલાવવામાં આવેલ મેયરને કાર્યક્રમ પસંદ આવેલો હતો. એમાં એમને સૌથી વધુ મજા ચારુ મેડમનાં ગ્રુપે કરેલ ડાન્સમાં આવી હતી. જેમાં પ્રવિણ અને કાજલે અનિચ્છાએ પાર્ટ લીધો હતો.કુલદીપની જેમ પ્રવિણ માટે એની કોલેજના લાફ્ટ યરનો આ પ્રોગ્રામ ખાસ બની ગયો હતો. એની મરજી ડાન્સમાં પાર્ટ લેવાની બિલકુલ હતી જ નહીં. ભુપતે એને વધુ ઉશ્કેર્યો આથી પ્રવિણે કુલદીપ સાથે ડાન્સ લેવામાં પાર્ટ લીધો.કુલદીપની સાથે પ્રવિણને મોટો ફાયદો એ જોવા મળ્યો કે એ કાજલને પોતાનું હૃદય હારી બેઠો. સાચાં પ્રેમની લાગણી શું હોય શકે એ પ્રવિણને કાજલની ...વધુ વાંચો
એકાંત - 45
કુલદીપ અને ગીતા એકાંતમાં વાતો કરવાં માટે કોલેજની પાછળ રહેલ બગીચે જતાં રહ્યાં હતાં.કુલદીપ અને ગીતાનાં બન્નેનાં હૃદયનાં ધબકારા હતાં.આકાશમાં સૂરજ વાદળની પાછળ સંતાઈને નવાં પ્રેમી પંખીડાને જોઈ રહ્યો હતો.કુલદીપે વાદળો અને સૂરજની સાક્ષીએ ચમેલીનું ફૂલ આપીને ગીતાની સામે પોતાનો પ્રેમ જાહેર કરી દીધો.એનાં મનની વાત ગીતાને કહીને એનાં હૃદયને શાંતિ થઈ હતી.હવે ગીતાની કુલદીપનાં પ્રેમને સ્વીકારવાની સ્ટાઈલ કેવી રહેશે એવી ઉતાવળ ખૂલ્લાં આકાશને હતી.ગીતાએ કુલદીપે સામે ધરેલાં ચમેલીનાં ફૂલનો સ્વીકાર કરી લીધો.એ સાથે એણે કુલદીપને પોતાનાં જીવનમાં સ્થાન આપી દીધું.પોતાનાં પ્રેમનો સ્વીકાર થતાં કુલદીપ મનોમન ખૂબ હરખાઈ ગયો. ગીતા બેન્ચ પરથી ઊભી થઈ.એણે એ સાથે કુલદીપનો હાથ પકડીને ...વધુ વાંચો
એકાંત - 46
ગીતાને જાહેર જગ્યાએ પ્રેમ વ્યક્ત કરતા કુલદીપને કશું ખોટું કર્યાનો અફસોસ થયો. કુલદીપે માફી માંગી તો ગીતાએ હસતાં પૂછી : "અરે બુધ્ધુ, તમે કેમ માફી માંગી રહ્યાં છો ?""મારું વર્તન જ તારાં તરફનું એવું હતું કે માફી માંગવી પડે. મારે તમને જાહેરમાં હગ કરવું ના જોઈએ." કુલદીપે દિલગીરી વ્યક્ત કરી."એમાં ક્યાં મોટું તુફાન આવી ગયું ? આપણે કોઈ મર્યાદા પાર કરી નથી. પ્રેમમાં એકબીજાંને સ્પર્શ કરવો એ જ તો પ્રેમ વ્યક્ત કર્યો કહેવાય. મેં તમને પૂરો હક આપી દીધો છે."ગીતાએ આટલું કહીને કુલદીપને પ્રેમથી ગાલ પર ચુમી આપી દીધી અને હળવેકથી એનાં કાનમાં કહ્યું : "પ્રેમમાં સ્પર્શ કરવાં માટે ...વધુ વાંચો
એકાંત - 47
કુલદીપ અને ભુપત વચ્ચે બહુ મોટી લડાઈ થવાની હતી, પણ જો પ્રવિણ વચ્ચે આવીને સમાધાન ના કર્યુ હોય તો લડાઈ મારપીટ સુધી પહોચવાની હતી.પ્રવિણે એ સમયે એક સાચા દોસ્ત તરીકે એની ફરજ નિભાવી. કુલદીપે ભુપતનું ગળુ પકડી લીધું હતું. પ્રવિણે મહા મુશીબતે કુલદીપનો હાથ છોડાવ્યો.ક્રોધ એ માનવીનો એવો ગુણ હોય છે કે એની વિચારશક્તિને ક્ષીણ કરી દે છે. એ શું બોલે છે કે શું કરે છે એનું પણ એને ભાન રહેતું નથી. કેટલીક વાર ક્રોધાવેશમાં આવીને વ્યક્તિ એના શુભચિંતકને પણ ખોટો માની બેસે છે.કુલદીપને પણ એવું થયું હતું. ગીતા સાથે હજું એનાં પ્રેમની શરૂઆત થઈ હતી. પ્રેમના એકરારમાં ગીતાએ ...વધુ વાંચો
એકાંત - 48
પ્રવિણને ખુશી થઈ રહી હતી કે ભુપત અને કુલદીપ પહેલા જેવા દોસ્ત બની ગયા હતા. સ્વાતંત્ર્ય દિનના બીજા દિવસની કુલદીપ અને ગીતાના જીવનમાં એક નવી ખુશી સાથે ઊગેલી હતી.ગીતા કાજલને લઈને સમયની પહેલાં કોલેજ પહોચી ગઈ હતી. રોજ કાજલ ગીતાને કોલેજ જવાં બોલાવવાં જતી પણ એ દિવસે તો ગંગા ઊંધી દિશાએ વહી હતી. કાજલને ગીતાનું આ પરિવર્તન નવીન લાગ્યું પણ એ જાણતી હતી કે બધું કુલદીપ માટે થઈ રહ્યું હતું.કાજલને કોલેજની અંદર જવાં મંજુરી આપીને ગીતા કુલદીપની રાહ જોઈને ગેટ પાસે ઊભી હતી."ગીતા, ચાલને તારે કોલેજની અંદર આવવું નથી ?" કાજલે સવાલ કર્યો."હું હમણાં કુલદીપની સાથે આવુ છુ. તારે ...વધુ વાંચો
એકાંત - 49
કોલેજની અંદર મોટાં ભગનાં સ્ટુડન્ટ્સ ભણવામાં ધ્યાન ઓછું આપતાં હોય છે અને પ્રેમના ચકકરમાં વધુ પડતાં હોય છે. એમાં કોઈ દોષ નથી હોતો. એ લોકોની ઉંમર એવી હોય છે કે હોર્મોસને કારણે વિજાતીય આકર્ષણમાં પ્રેમ કરી બેસે છે. અહીં જ એ લોકો બહું મોટી ભૂલ કરી બેસતાં હોય છે. આકર્ષણને તેઓ પ્રેમ માની બેસે છે. એ કારણે એમનું સ્ટડિમાં ઓછું ધ્યાન હોય છે અને એકબીજામાં વધારે ધ્યાન હોય છે. અમુક સ્ટુડન્ટ્સ તો ફ્યુચરનો વિચાર કરતાં નથી. એમની અંદર એક ડર પેસી જાય કે તેઓ કદી એક નહિ થાય તો સ્યુસાઈડ પોઈન્ટ પર જઈને બન્ને સાથે એમની જીંદગી ટુકાવી નાખતાં ...વધુ વાંચો
એકાંત - 50
ગીતાએ કુલદીપને ધમકી ભરી ચિઠ્ઠીથી એને લવ ગાર્ડનમાં એકાંતમાં મળવાં માટે મજબુર કરી દીધો. પ્રવિણ અને ભુપત રવિવારની સાંજે ક્રિકેટ રમવા માટે બોલાવવા આવેલા પણ પોતાનું મન ક્રિકેટ રમવાનું નથી; એવું ખોટું બોલીને એ બન્નેને એના ઘરેથી મોકલી દીધા.એના દોસ્ત ગયા પછી એને ગીતાને મળવા જવાનો વિચાર મનમાં ખટકવાં લાગ્યો. ગીતા એને ઈમોશનલ અત્યાચાર કરી રહી હતી. એક પળ માટે એને ગીતાની સ્યુસાઇડ વાળી નોટની બધી વાત પ્રવિણને કહેવાની ઈચ્છા થઈ હતી. ગીતાની ગેરવ્યાજબી માંગણીને કારણે એ આત્મહત્યા કરવાં સુધી આવી પહોચશે. એવી વાત જો એનાં મિત્રોને ખબર પડે તો ગીતાની આબરૂ એનાં મિત્રો પાસે શૂન્ય થઈ જવાનો ડર ...વધુ વાંચો
એકાંત - 51
ગીતા અને કુલદીપ વરસાદમાં સાવ પલળી ગયાં હતાં. એક ટી શોપ પર બન્નેએ ચાય અને સમોસાનો નાસ્તો કરી લીધો. પેટે આગળ શું કરવું એવો કોઈ વિચાર આવી રહ્યો ન હતો.નાસ્તો કરી લીધાં પછી તેઓ બન્ને શોપની બહાર નીકળી રહ્યાં હતાં, ત્યાં ફરી વરસાદનું એક ઝાપટું આવી પહોંચ્યું. આવા વરસાદમાં ઘરે જવું મુશ્કેલ બની પડ્યું હતું. ટી શોપની સામે ગેસ્ટ હાઉસનું બોર્ડ કુલદીપને નજરે ચડ્યું."તને કોઈ તકલીફ ના હોય તો આપણે ગેસ્ટ હાઉસમાં એક રૂમમાં સમય પસાર કરી શકીએ? મોસમ વિનાનો. વરસાદ આજ પાગલ બની બેઠો છે." કુલદીપ ગીતાના જવાબની રાહ જોઈ રહ્યો હતો.ગીતાએ થોડોક વિચાર કર્યો અને બોલી, "તમારી ...વધુ વાંચો
એકાંત - 52
કુલદીપ છેલ્લાં ઘણાં સમયથી ગીતા સાથે સમય પસાર કરતો હતો. જેને કારણે એ સ્ટડિમાં સરખું ધ્યાન આપી રહ્યો ન પ્રવિણે એને ઘણો સમજાવતો કે પ્રેક્ટિકલ બનીને એના કરિયર વિશે વિચારે, પણ કુલદીપ ગીતાનાં મોહમાં પાગલ થઈ ગયો હતો. એ પ્રવિણની વાતોને એક કાને સાંભળીને અને બીજા કાને કાઢી નાખતો હતો. એ એની મરજી મુજબનું વર્તન કરવા લાગ્યો.વધુ જો પ્રવિણે એને કાંઈ કહે તો કુલદીપ અહંકારમાં આવીને એની સાથે ઝઘડો કરી બેસતો. પ્રવિણને કુલદીપનું આવું વર્તન ખટકવા લાગ્યું. એક છોકરીને કારણે દોસ્તીમાં દરાર પડશે એવો ડર પ્રવિણને સાચો પડવા લાગ્યો.કુલદીપ ગીતાનાં પ્રેમમાં પૂરી રીતે પાગલ થઈ ગયો હતો. કોલેજની લાસ્ટ ...વધુ વાંચો
એકાંત - 53
પ્રવિણે કુલદીપને પ્રેમ અને વાસના વચ્ચેનો ભેદ સમજાવ્યો. પ્રવિણની વાત સાંભળીને કુલદીપને પસ્તાવો થયો. સુખમાં પાછળ રહેનાર એના દોસ્તોએ તકલીફમાં પૂરો સાથ આપ્યો. કોલેજની પાસે ઝાડ નીચે એક બાકડા પર ત્રણેય બેસીને આગળના સમય વિશે ચર્ચા કરવાં લાગ્યાં."કુલદીપ, જે થવાનું હતું એ થઈ ગયું. નિયતિમાં જે થવાનું હોય છે એ થઈને રહે છે. સારો વ્યક્તિ એને જ કહેવાય કે એ એની કરેલી ભૂલોને સુધારી શકે. ભૂલોમાંથી આપણને કાંઈક શીખવા મળે છે. આગળ જીવનમાં કોઈપણ પગલું ભરે એ પહેલાં તું તારી આંખો બંધ કરીને તારા અંતઃમનને પૂછી જોજે કે તારો આત્મા તારા કર્મોમાં સાથ આપે છે કે નહિ." પ્રવિણે એને ...વધુ વાંચો
એકાંત - 54
ગીતાના પપ્પાએ કુલદીપના પપ્પાને બેઈજ્જત કરીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મુક્યા. એમના જીવનમાં એમની આટલી મોટી બેઈજ્જતી કોઈએ ન હતી. દલપતકાકા સાથે પૂરા રસ્તામાં એમનાં કાંનમાં ગીતાનાં પપ્પાએ કહેલાં કડવાં શબ્દો પડઘાય રહ્યાં હતાં.એમના ઘરે પહોંચતા કુલદીપે એમનો ઊતરેલો ચહેરો જોઈને જાણી ગયો હતો કે ગીતાનાં પપ્પા એમનાં સંબંધ વિશે માન્યાં નહિ હોય.કુલદીપ પાણીના બે ગ્લાસ ભરીને એના પપ્પા અને દલપતકાકાને આપતા બોલ્યો, "પપ્પા, એ આટલા સરળતાથી આ સંબંધ માટે માનશે નહિ. થોડાક દિવસ રાહ જુઓ. એ સામેથી એમની દીકરીનો હાથ મને સોંપી દેશે."કુલદીપના પપ્પાએ પાણીનો ગ્લાસ ઊપાડ્યો અને કુલદીપની વાત સાંભળીને ગુસ્સામાં એ જ પાણીનો ગ્લાસ ભોંય ...વધુ વાંચો
એકાંત - 55
કુલદીપ ગીતાને ભુલવાં તૈયાર થઈ ગયો હતો, ત્યાં અચાનક જાણવાં મળ્યુ કે એ ગીતા સાથે ભાગી ગયો. સોમનાથ વિસ્તારમાં વાતો કરવાનો એક નવો વિષય મળી ગયો હતો.આ બધામાં સૌથી વધુ વેદના એક દીકરીના બાપને થતી હોય છે. સાચા અને ખોટાનો કશુ વિચાર કર્યા વિના ગીતાના પપ્પા કુલદીપનાં ઘરે પહેલાં કુલદીપના પપ્પા પર આક્ષેપ મુક્યો અને એ પછી પ્રવિણ અને ભુપતને જોઈને એમના પર આક્ષેપ મુકવાં લાગ્યાં."આ બધુ બન્યું એમાં મોટે ભાગે એવું જાણવા મળે છે કે ભાઈબંધના સાથ વિના કોઈ છોરો બીજાની દીકરીને ભગાડીને લઈ ના જાય. સાચું બોલો બન્ને તમે પણ આ બધામાં સામિલ હતા?" ગીતાનાં પપ્પાએ કરેલ ...વધુ વાંચો
એકાંત - 56
કુલદીપ અને ગીતા એમનાં ઘરેથી ભાગી ગયાં હતાં. ગીતાનાં પપ્પાએ એ લોકોને શોધવાની ના પાડી દીધી અને એ સાથે દીકરીથી દરેક સંબંધો પણ એમણે પૂરા કરી નાખ્યા.કુલદીપને ભૂલીને પ્રવિણ અને ભુપત એમના કરિયરમાં વ્યસ્ત થઈ ગયાં. જ્યારે પણ એ લોકોને સમય મળતો ત્યારે એ લોકો કુલદીપના ઘરે જઈને એક પુત્ર તરીને બધી ફરજ નિભાવી જતાં.કુલદીપના મમ્મી અને પપ્પાનું મન રાખવા માટે પ્રવીણ વાતો કરતાં કરતાં ટિખળ કરતો. એ ટિખળથી કુલદીપનાં પેરેન્ટ્સ એની સામે આછું મલકાતાં હતાં."કાકા, આ ભુપત્યા માટે આપણે બીજા દેશમાં બાયડી ગોતવાં જવી પડશે. એના ગુસ્સાને કારણે આજુબાજુની છોકરીઓએ એની સાથે પરણવાની જ ના પાડી દીધી."પ્રવિણ આવી ...વધુ વાંચો
એકાંત - 57
પ્રવિણને એના જીવનની સૌથી મોટી વાત જાણવા મળી કે એ કોઈ દિવસ પિતા બની શકશે નહીં. આટલી મોટી વાત પછી એ વિખરાઈ ગયો નહીં.પ્રવિણને એક આશા કાજલ સાથે બંધાયેલી હતી કે, એ એની તકલીફમાં જીવનભર સાથ આપશે. એ હિમ્મત કરીને એનાં ઘરે એનાં મનની વાત કરવાં ગયો.પ્રવિણ કાજલનાં ઘરનાં દરવાજા પાસે પહોંચ્યો. મનની અંદર બધી હિમ્મત એકત્ર કરીને એણે દરવાજો ખટખટાવ્યો. એક, બે, ત્રણ - એમ એણે દરવાજો ખોલવાં કોઈ આવ્યું નહીં, ત્યાં સુધી ખખડાવાનું ચાલું રાખ્યું.ઘરની અંદરથી એક વ્યક્તિ દરવાજો ખોલવા આવી. પ્રવિણે એ વ્યક્તિ સામે જોયું તો એ કાજલની મમ્મી હતી."જય સોમનાથ, કાકી. મારું નામ પ્રવિણ છે. ...વધુ વાંચો
એકાંત - 58
પ્રવિણે એનાં મનની વાત કાજલને હિમ્મત કરીને જણાવી દીધી. કાજલે પણ પ્રવિણનાં પ્રેમનાં પ્રસ્તાવને સ્વીકારી લીધો. પ્રવિણ એટલો ખુશ ગયો કે એણે એની પિતા ના બનવાની વાત કાજલને કહેતાં ભૂલી ગયો."એક તરફ તું એમ કહે છે કે મારો સ્પર્શ તારાં આત્મા સુધી સ્પર્શ કરી ગયો. હવે એમ કહે છે કે એક સ્ત્રીનાં હૃદયને હું નહીં સમજી શકું. વાહ રે સોમનાથ દાદા તમારી તો લીલાં અપરંપાર છે. માતા ઉમા પણ તમારી પાસે આવાં લાડ કરતાં હતાં ?" પ્રવિણે ઊંચું જોતાં સોમનાથ દાદા સાથે વાત કરવા લાગ્યો.કાજલ પ્રવિણથી દૂર થઈ ગઈ : "હવે તમારે અહીંથી જવું જોઈએ. પપ્પા ગમે તે સમયે ...વધુ વાંચો
એકાંત - 59
પ્રવિણે ખુશ થઈને કાજલની વાત કુલદીપનાં પેરેન્ટ્સ અને ભુપત સામે કહી દીધી. કુલદીપનાં પેરેન્ટ્સ આ વાત જાણીને ખૂબ ખુશ રહ્યાં હતાં, પણ ભુપતને આ વાત જરાય પણ સારી ના લાગી. વાત સાંભળતા એના હાથમાંથી કપ છટકી ગયો. જોકે એણે કપ નીચે પડે એ પહેલાં પકડી લીધો."ધ્યાન રાખ, ભાઈ. તારા હાથે કેમ સાથ આપવાનું છોડી દીધુ ?""તે આટલા મોટા ન્યુઝ આપ્યા એટલે એ ખુશીમાં કપ હાથમાંથી પડવાનો હતો, એ પહેલાં મેં એ પકડી લીધો." કૃત્રિમ હાસ્ય સાથે ભુપત બોલ્યો."તું સાચે જ ખુશ છે ?" પ્રવીણે ભુપત સામે ખુશ થતા બોલ્યો."હા ભાઈ, મારાથી વધુ કોણ ખુશ હોય શકે ?" હોઠની અંદર ...વધુ વાંચો
એકાંત - 60
ભુપત કાજલ પાસે પ્રવિણની સાચી ખોટી વાતો કરવાં લાગ્યો. પ્રવિણે એની અને કાજલનાં મેરેજની વાત દરેકને કહી જણાવી એ સાંભળીને કાજલને દુઃખ થયું. સૌથી મોટું દુઃખ એ જાણીને થયું કે પ્રવિણે એ પણ જણાવ્યું કે તેઓ બન્ને એકાંતમાં મળ્યાં હતાં.ભુપત કાજલને હિમ્મત આપતો એનો હાથ પકડીને કહ્યું : "કાજલ, હું તને અને પ્રવિણને સારી રીતે ઓળખું છું. તમે લોકો કુલદીપ અને ગીતા જેવી ભૂલ કરો જ નહીં. આ પ્રવિણને એવી વાત ના કરવી જોઈએ કે તમે એકાંતમાં મળ્યાં હતાં. સમાજ એમનાં ખરાબ વિચારથી એવું વિચારશે કે તમે બન્ને એક થવાં મળ્યાં હશો."ભુપત આવુ બોલ્યો એ સાથે કાજલનાં આંખમાંથી આંસુ ...વધુ વાંચો
એકાંત - 61
કાજલની ઘરે દલપત કાકા અને પ્રવિણ એ બન્નેનાં લગ્નની વાત કરવાં આવી પહોંચ્યાં હતાં. અત્યાર સુધી બધું નોર્મલ હતું. સૌને ચાય અને નાસ્તો પીરસી દીધાં હતાં.દલપત કાકાએ ચાય પીવાની સાથે પ્રવિણ અને કાજલની વાત કાજલનાં પપ્પા પાસે ઊખેડી. એ હજુ આગળ બોલવાં જાય ત્યાં કાજલે એમની વાત કાપી નાખી."મારે પ્રવિણ સાથે થોડીક વાત કરવી છે. મહેરબાની કરીને અમે વાતો કરી લઈએ પછી આ સંબંધની વાત આગળ તમે વધારશો તો મને ગમશે."કાજલે બે હાથ જોડીને વિનમ્રતાથી કહ્યું. કાજલનાં મમ્મીએ તર્જની હોઠ પર રાખીને કાજલને વડીલની વચ્ચે ના બોલવાં માટે ચૂપ કરાવી."મમ્મી આ મારી પૂરી જિંદગીનો સવાલ છે. મારે મારી જિંદગીનો ...વધુ વાંચો
એકાંત - 62
એક પુરુષને જ્યારે એવી જાણ પડે કે એ પિતા બનવાને અસમર્થ છે; ત્યારે એની મર્દાનગી પર સવાલ ઊભો થાય કોઈપણ કામમાં ના આવનાર સમાજ માટે નડતર રૂપ બની જાય છે. એનું જીવવું એક અભિશાપ લાગવા લાગે છે.પુરૂષ નમાલો નથી, પણ એને કહેવામાં આવે છે કે એ નમાલો છે; તો જ એ એક બાળકને જન્મ આપી શકતો નથી. એ સમયે એ અંદરથી તુટી જાય છે. એના એકાંતમાં એને ઊંડો ઘા લાગી જાય છે. સ્ત્રીઓ એમની વેદના શબ્દો દ્રારા લોકો સામે વ્યક્ત કરીને શાંત પડી જાય છે. પુરુષ પર તો નામરદનું લેબલ લગાવી દેવામાં આવે છે. એ ઈચ્છે તો એ લેબલને ...વધુ વાંચો
એકાંત - 63
કાજલે આક્રોશમાં આવીને પ્રવિણના ચહેરા પર એસિડ ફેંકી દીધું હતું. પ્રવિણ ઓપરેશન રૂમમાં જીવન અને મરણ વચ્ચે લડાઈ લડી હતો.કાજલના પપ્પાએ કાજલની ભૂલ માટે દલપત કાકા પાસે માફી માંગી લીધી અને દલપત કાકાએ મોટું મન રાખીને માફ કરી દીધાં. એ પછી કાજલના પપ્પાએ એમને એક સવાલ પૂછવાની પરવાનગી માંગી લીધી. દલપત કાકાએ એમને પરવાનગી આપી દીધી."મને ખોટો ના સમજતા, પણ જો પ્રવિણની જગ્યાએ કાજલ હોય; એ કોઈ કારણસર તમારાં પરિવારને વારસ ના આપી શકી હોય, તો શું પ્રવિણે એનો સ્વીકાર કર્યો હોત?"કાજલનાં પપ્પાએ કરેલાં સવાલથી દલપત કાકા ઊંડાં વિચારમાં પડી ગયા. આ સવાલનો જવાબ એમની પાસે હતો નહીં, કારણ ...વધુ વાંચો
એકાંત - 64
ચાર કલાક પછી પ્રવિણના ઓપરેશનના રુમની લાઈટ બંધ થઈ.સૌ કોઈ ડૉકટરના બહારે આવવાની રાહ જોવા લાગ્યા.થોડીક મિનિટોમા ડૉકટર એમના ગ્લોવઝ અને માક્સ કાઢતા રુમની બહાર નીકળ્યા.એમની પાછળ બીજા જુનિયર ડૉકટર પણ હતા.ડોકટરને જોઈને દલપત કાકા એમની પાસે પહૉંચી ગયા,"ડૉકટર પ્રવિણનુ ઓપરેશન કેવુ રહ્યુ?એ ખતરાની બહાર તો છે?"દલપત કાકાના સવાલમા એમના દીકરાની ચિંતાઓ સાફ દેખાય રહી હતી.પ્રવિણની મમ્મી અને કુલદીપનાં પેરેન્ટ્સ ડૉકટરનાં જવાબ સાંભળવા માટે અધીરા થઈ રહ્યા હતા."જુઓ અંકલ સોમનાથ દાદાની કૃપાથી પ્રવિણનુ ઓપરેશન સફળ થયુ છે.બીજી જરુરી વાતો હુ તમને અહી નહિ કહી શકુ.મારા કેબિનની અંદર જઈને તમને બોલાવીશ.બાકીની વાતો હુ તમને ત્યાં જ સમજાવીશ."ડોકટર પ્રવીણની ઉંમરનો હતો.એણે ...વધુ વાંચો
એકાંત - 65
પ્રવિણની માએ કાજલને શાપ આપ્યો, કારણ કે એણે પ્રવિણ પિતા ના બનવાને કારણે એનાં પર એસિડ ફેંક્યું. સોમનાથ દાદા ખોળો હમેંશા બાળકોથી ખાલી રાખે. આવો શાપ એમણે દીધો એ દલપત કાકાને જરાય ના ગમ્યું. તેઓ પ્રવિણનાં બેડ પર બેસી ગયાં.પોતાના પતિએ કહેલી વાતો પણ યોગ્ય હતી. દરેક વ્યક્તિ એનાં કર્મોથી બંધાયેલો હોય છે. સારાં કર્મોથી એ ભગવાનનાં હૃદયમાં વાસ કરે છે, જ્યારે ખરાબ કર્મોથી એ નરકને આધિન થાય છે. ફરી એને ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઈને મનુષ્યના અવતારમાં અવતરે છે. પ્રવિણની મા એમની કહેલી વાત પરથી ક્ષોભીલા પડી ગયા. એક બ્રાહ્મણની દીકરી થઈને એમણે કોઈ દીકરી વિશે આવું બોલતાં ...વધુ વાંચો
એકાંત - 66
દલપતકાકા ભુપતની વાત વ્યવસ્થિત સાંભળવા માટે કુલદીપના પપ્પાને બેઠક રૂમમાં લઈ ગયા. બેઠક રૂમમાં કુલદીપના પપ્પા બાંકડા પર આંટીએ ચડાવીને દલપતકાકાની સાવ નજીક ભુપતની દરેક વાત કહેવાની ચલુ કરી."ભુપત પ્રવિણનો ભાઈબંધ છે, પણ એ સાથે ભુપત પેલી છોરીને પામવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે."કુલદીપના પપ્પા જે કાંઈ કહી રહ્યા હતા, એ ધીરે ધીરે દલપતકાકાના મનમાં વાત ઊતરી રહી હતી."તમારું એવું માનવું છે, કે ભુપતને પણ પેલી છોરી ગમે છે ?""માનવું નહીં પણ એ જ સાચુ છે. ભુપતે પેલી છોરીના કાનમાં એવી વાત નાખી કે પ્રવિણે એ બન્નેના સંબંધને અડધા સોમનાથમાં કહી દીધી છે. જેથી એ ...વધુ વાંચો
એકાંત - 67
પ્રવિણને એના ઓફીસથી વાત જાણવા મળી કે ભુપતના મેરેજ થોડાક સમયમાં થવાના છે અને કુલદીપના પપ્પાએ એની પાસે એવી કરી હતી કે ભુપત તો સોમનાથની અંદર નથી. પ્રવિણ વાતની ખરાઈ કરવા માટે કુલદીપના ઘરે પહોચી ગયો.ભુપત વિશે કુલદીપના પપ્પાની વાત સાંભળીને પ્રવિણનું હૃદય એક ધબકાર ચુકી ગયુ. જે દોસ્ત એનો કાળજાનો કટકો હતો એ એનાથી અચાનક નફરત કરી ના શકે. પ્રવિણ હવે કોઈ વાત પર વિશ્વાસ કરવા માંગતો ન હતો."કાકા ! તમારી ભૂલ થતી લાગે છે. એ અને કુલદીપ મારા જીવ છે. એ લોકોને લીધે જ હું જીવી રહ્યો છું. એ એવું કોઈ દિવસ સપનામાં પણ આવીને મને બોલી ...વધુ વાંચો
એકાંત - 68
સ્વાર્થનું ઉદ્દગમસ્થાન સ્વથી નીકળી છે. સ્વાર્થની અંદર હુંપણાની લાગણી જન્મ લે છે. હું જ છું અને જે વસ્તુ કે છે એ ફક્ત સ્વની હોવી જોઈએ. એના પર સ્વનો હક હોવો જોઈએ.સ્વાર્થ માટે ખોટો રસ્તો પસંદ કરેલ વ્યકિતને મેળવેલું સુખ પણ ક્ષણિક ભોગવવાનું હોય છે; કારણ કે એની અંદર લાલચ પેદા થાય છે. એ લાલચ પૂરી થઈ ગયાં પછી સ્વને વસ્તુ કે વ્યક્તિ પર અણગમો થવા લાગે છે.ભુપત એના સ્વાર્થ માટે થઈને એના જ દોસ્તની પીઠ પાછળ એની પ્રેયસી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. એ લાલચમાં એટલો અંધ બની ગયો હતો કે સાચા અને ખોટાનું ભાન ભૂલી ગયો હતો.સતત ...વધુ વાંચો
એકાંત - 69
પ્રવિણે એના જીવનમાં ઘણા બધા બદલાવ કરી નાખ્યા હતા. સૌથી અલગ રહીને પણ અલગ થયો ન હતો. એ કુલદીપનાં પોતાનાં માનીને દર મહિને ઘરનું કરિયાણું પહોંચાડી દેતો હતો, પણ એમને સમય આપવાનું આવતું ત્યારે પ્રવિણ એ વિશે વિચાર સુધ્ધા કરતો નહીં.પ્રવિણની એકલવાયી જીંદગી જોઈને એની મમ્મીની ચિંતાઓ વધારવાં લાગી. એક સમય એવો આવ્યો કે ડૉકટરે એમને બેડ પર પૂરો આરામ કરવાનું ફરમાન આપી દીધું હતું. એ સમયે એક સ્ત્રીને એક સ્ત્રીની જરૂર હતી.પ્રવિણના મામાએ એમનાં બેનની આવી હાલત જોઈને પ્રવિણનાં લગ્ન કરાવી દેવાની સલાહ દલપતકાકાને આપી દીધી."તમે પ્રવિણ વિશે બધુ જાણો તો છો તે છતાં તમે એના લગ્નની વાત ...વધુ વાંચો