મારી આંખ માંથી આસું વહી રહ્યા હતા. એ કલ્પના માત્રથી મારું રોમ રોમ ખડભડી ઉઠતુ. કે હું ખુશી વગર કેવી રીતે રહી શકીશ. હજુ 4 જ વાગે છે. મે ઘડિયાળ સામે જોયું. છેલ્લા 6 મહિના થી હું ઉંગ્યો નથી. મારું મન ખુશી ના વિચારો માજ પરોવાયેલુ રહે છે. મને મારી લાઇફ માં એના વગર કંઈજ ગમતું નથી. હું જીવું છું કે નહી એ જ મને નથી ખબર. હું જીવું તો છું પણ એક પત્થર ની જેમ. આજે 6 મહિના થઈ ગયા હું કોલેજ પણ નથી જતો અને મને ઇચ્છા પણ નથી થતી. મારા ફેન્ડસ મને

Full Novel

1

પ્રતિશોધ - ભાગ - 1

મારી આંખ માંથી આસું વહી રહ્યા હતા. એ કલ્પના માત્રથી મારું રોમ રોમ ખડભડી ઉઠતુ. કે હું ખુશી વગર રીતે રહી શકીશ. હજુ 4 જ વાગે છે. મે ઘડિયાળ સામે જોયું. છેલ્લા 6 મહિના થી હું ઉંગ્યો નથી. મારું મન ખુશી ના વિચારો માજ પરોવાયેલુ રહે છે. મને મારી લાઇફ માં એના વગર કંઈજ ગમતું નથી. હું જીવું છું કે નહી એ જ મને નથી ખબર. હું જીવું તો છું પણ એક પત્થર ની જેમ. આજે 6 મહિના થઈ ગયા હું કોલેજ પણ નથી જતો અને મને ઇચ્છા પણ નથી થતી. મારા ફેન્ડસ મને ...વધુ વાંચો

3

પ્રતિશોધ - ભાગ - 3

" શું વાત છે મિત્રો કેમ આજે લેટ આવ્યા, રાત્રે થાકના લીધે વધુ ઊંઘ આવી હતી કે શું?" મેં આવતા જોઈને કહ્યું " હા યાર કરન કાલે તો બહુ થાક લાગ્યો હતો" નીતા બોલી " ઠીક છે આજે તો બહુ લેટ થઈ ગયા છીએ અત્યારે આપણને બેસવાનો ટાઈમ નહિ મળે કોલેજ માં જવું પડશે" જયા બોલી ...વધુ વાંચો

4

પ્રતિશોધ - ભાગ - 4

" ફ્રેન્ડ્સ આપણી ડાન્સ કોમ્પિટિશન કેન્સલ થઈ ગઈ." આર્વી એ આવી ને કહ્યું " તુ શું કહે છે આર્વી?" " હા યાર વિશાલ સાચુ કહું છું આવતા અઠવાડિયે નવરાત્રિ ચાલુ થાય છે અને નવરાત્રિ પછી એક્ઝામસ છે એટલે પ્રિન્સિપાલ સરે ડાન્સ કોમ્પિટિશન કેન્સલ કરી. " " અરે કઇ વાંધો નહીં નવરાત્રિ તો છેને અને આ વખતે તો નવ દિવસ રજા પણ છે એટલે મજા જ છે." નીતા બોલી ...વધુ વાંચો

5

પ્રતિશોધ - ભાગ - 5

" તો ફ્રેન્ડ્સ આજે સાંજે ગરબા રમવા તૈયાર થઈ જજો. આવાના છો ને બધા?" વિશાલે બધા ને પૂછ્યું હા કેમ નહિ અમને બધાને ગરબા નો શોખ છે બધાએ વિશાલને જવાબ આપ્યો. પછી બધા જ અંદર ચર્ચા કરવા લાગ્યા વિશાલ અને નિશા ખુબ જ ખુશ હતા. કેમ ના હોય એમની પહેલી નવરાત્રિ હતી અને જ્યારે તમે તમારા સાથી જોડે ગરબા ગાવાના હોય તો કહેવું જ ન પડે. " કરન ...વધુ વાંચો

6

પ્રતિશોધ - ભાગ - 6

ઇ. મેવાડા શું હું જાણી શકું તમે શું કરો છો આટલી બધી મિસિંગ રિપોર્ટ હોવા છતાં તમને કોઈ સુરાગ મળ્યો ઊલટા ની બીજી પાંચ છોકરીઓ કિડનેપ થઈ ગઈ છે તમારી નિગરાની અને કડક નાકાબંધી હોવા છતાં તમારા નાક નીચેથી આ કામ થઈ ગયું તમને શરમ આવી જોઇએ. કમિશનર પોલીસ સ્ટેશનમાં આવી મેવાડા ને ધમકાવી રહ્યા હતા. સોરી સર મારી લાઇફમાં ફર્સ્ટ વખત આવું બન્યું છે હું જલ્દી જ આ કેસ પતાવી દઈશ. કમિશનરને આશ્વાસન આપતાં મેવાડા એ કહ્યું. મેવાડા તમે આવું કરશો કેમ ચાલશે ઉપરથી આ મીડિયાવાળા લોહી પી ગયા કે પોલીસ આમાં કઈ નથી કરી રહી. જુઓ મેવાડા આ કેસ નુ જલ્દી નિવારણ નહિ આવે તો સમજો તમારી નોકરી ગઈ, do you understand ...વધુ વાંચો

7

પ્રતિશોધ - ભાગ - 7

લવ એટલે શું? એ તો મને સમજાઈ ગયું હતું. અત્યારે લોકો જેને લવ કહે છે એતો માત્ર એક શારીરિક છે, જે યુવાનીમાં થાય જ છે અને લોકો એને લવ કહે છે પણ ખરેખર તે લવ નથી એક શરીર સુખ છે. લવ એટલે તો બે વ્યક્તિના શરીરનું નહીં પણ બંનેના મનનું મિલન છે. જ્યારે બંને મનથી એક થાય છે ત્યારે જ સાચો લવ થાય છે ત્યારે જ બંને એકબીજાને વગર કહે સમજી શકે છે. જેને તમે દિલથી ચાહો એ વ્યક્તિ જ્યારે તમારી સમીપ હોય ત્યારે તમને આનંદ આવતો હોય જેની જોડે જીવવા માટે તમને આ જનમ તો શું સાતે જન્મ ઓછા લાગતા હોય બસ તમને એની જ ઘેલછા હોય તમારી પ્રિય જોડે વાત કરવા માત્ર થી તમારું મન પ્રફુલ્લિત થઇ જાય તો સમજો તમને લવ થયો છે ...વધુ વાંચો

8

પ્રતિશોધ - ભાગ - 8

આર્વી કરન ને જોયો? ખુશી એ આર્વી ને પૂછ્યું ના ખુશી કંયાય દેખાયો નથી. બીજાને પુછી જો. આર્વી એ જવાબ આપતા કહ્યું એ રહ્યો કરન ખુશી. નીતા કરન તરફ આંગળી ચીંધતા બોલી. કરન... કરન ખુશી એ મને બુમ પાડી. મે ખુશીને ઇગ્નોર કરી અને આગળ વધ્યો. કરન કેમ મને આમ ઇગ્નોર કરે છે. ખુશી મારી પાસે આવી ને બોલી. મે કંઇજ જવાબ ના ...વધુ વાંચો

9

પ્રતિશોધ - ભાગ - 9

" તમારા બંનેના બ્રેકઅપ પછી ખુશી અમારી જોડે વાત પણ નથી કરતી, કરન તમારા બ્રેકઅપ પછી ખુશીના સ્વભાવમાં ઘણું આવ્યું છે તે હવે પહેલા જેવી નથી અને છેલ્લા ૧૦ દિવસથી એ કોલેજ આવી નથી." જયા એ મને બધું જ કહ્યું " મારે એને મળવું છે હું એને મળવા માટે જ આવ્યો છે હું એના વગર નથી રહી શકતો મને ઊંઘ પણ નથી આવતી, મને રોજ મમ્મી પૂછે છે કે કોલેજ કેમ નથી જતો. શું કરું યાર મને તો કઈ સુજતું નથી હું આજે હિંમત કરી કોલેજ આવ્યો ...વધુ વાંચો

10

પ્રતિશોધ - ભાગ - 10

" કરન એવું બન્યું હોય કે ખુશી ગાર્ડનમાં ના જઈ બીજે ક્યાં ગઈ હોય તો?" ઇસ્પેક્ટર મેવાડા એ મને " પણ સર એ કઈ રીતે બની શકે. તમારાથી કંઈક ભૂલ થાય છે." મેં મેવાડા ને કહ્યું " એ ગાર્ડન માં ગઈ હોય તો કોઈએ એને જોઈ ના હોય એવું બને જ નહીં, એટલે કહું છું કરન કે તે ગાર્ડનમાં નથી ગઈ." " તમે ગમે તે કહો પણ ખુશી ગાર્ડનમાં ગઈ હતી, આપણે ફરીથી તપાસ કરીએ કંઈક તો સુરાગ મળશે જ તમે તમારી ...વધુ વાંચો

11

પ્રતિશોધ - ભાગ - 11

" અરે કરન અહીંયા તો કોઈ નથી." અંદર પ્રવેશતા જ અમર બોલ્યો " અરે આવ તો કરન જરા આજો તો." વિશાલે મને તેની પાસે બોલાવતા કહ્યું " ત્યાં જઈને જોયું તો લાગ્યું કે અહીં કોઈ ને બાંધી ને રાખવામાં આવ્યું હશે." મે કહ્યું કે અહીં જ ખુશી અને બીજી અન્ય છોકરીઓને પણ કિડનેપ કરીને રાખવામાં આવી હતી. " પછી ક્યાં ગઈ એ બધી છોકરીઓ?" કિશન એ મને પૂછ્યું " ક્યાંક એ લોકો ભાગી ...વધુ વાંચો

12

પ્રતિશોધ - ભાગ - 12

" અમે છોડી દો પ્લીઝ અમને જવાદો અમે તમારુ શું બગાડ્યું છે." હું જેવો અંદર પ્રવેશ્યો મને જોઈએ તમામ બોલવા લાગી " સ....સ...સ.. ચૂપ થઈ જાઓ મારી વાત સાંભળો." એ બધાને ચૂપ કરાવતા કહ્યું. મેં મારા મોઢા પરથી માસ્ક ઉતાર્યું. " કરન તું અહીં શું કરે છે?" દિવાલને ટેકો દઇ બેસેલી ખુશી મને જોઇ ને બોલી. તેની આંખમાં થી આંસુ વહી રહ્યા હતા, તેની આંખો પરથી જ લાગતુ હતું કે તે કેટલી નિરાશ અને દુઃખી હતી. હું સીધો જ એની પાસે ગયો, તે ...વધુ વાંચો

13

પ્રતિશોધ - ભાગ - 13

" રઘુભાઈ છોટુ એ સલીમ નું કામ તમામ કરી નાખ્યું." ઉસ્તાદે રઘુભાઈ ને કહ્યું " સરસ હવે આપણું કામ બન્યું જ સમજો." ઉસ્તાદ ની વાત સાંભળી રધુ બોલ્યો. " રઘુભાઈ તમારા બોમ્બ તૈયાર છે." જેકોબે ઉપર આવતા રઘુભાઈ ને કહ્યું " વેલડન જેકોબ અને બીજા 3 નું શું થયું?" રધુ એ ખુશ થતા જેકોબ ને કહ્યું. " ૬ કલાકમાં વાયરસની એ મિસાઇલસ તૈયાર થઈ જશે." રઘુ ને જવાબ આપતા જેકોબ એ કહ્યું " ઉસ્તાદ માણસો તૈયાર કરો બોમ્બ ફીટ કરવા ...વધુ વાંચો

14

પ્રતિશોધ - ભાગ - 14

હું મિસાઈલ ડિએક્ટિવેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. " કરન જલ્દી કર હવે બહુ બાકી નથી." મેવાડા અને વિશાલ મિસાઈલ્સના ટાઇમર પર જોઈને મને કહી રહ્યા હતા. " અરે પણ કરું છું, મારાથી થાય એટલી કોશિશ કરું છું." મે તે બંનેને શાંત કરાવતા કહ્યું. મને ડિજિટલ પાસવર્ડ લોક તોડતા આવડતું હતું જે મને અત્યારે કામ લાગે લીધું હતું, મારી આવડત થી એક મિસાઈલ ડિએક્ટિવેટ કરી દીધી, હવે બીજી નો વારો હતો પણ મારી પાસે ફક્ત 2 જ મિનિટ બાકી હતી, બે મિનિટમાં ફક્ત ...વધુ વાંચો

15

પ્રતિશોધ - ભાગ - 15

" હા તો મિસ ખુશી શું તમે મને જણાવી શકશો કે આ નંબર કોની પાસે છે?" મેવાડા એ ખુશીને નંબર બતાવતા કહ્યું " આ ફોન નંબર તો પપ્પાનો છે, પણ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો