અનુભૂતિ એક પ્રેમ ની

(67)
  • 59k
  • 9
  • 32.3k

પ્રસ્તાવના : કોઈ નું મળવું ક્યારેક સંજોગ માત્ર હોઈ શકે પણ હંમેશા તે સંજોગ નથી હોતો. કયારેક એમ જ કોઈ ની જીદ કે પછી કોઈ ની તમન્ના એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ બાજુ ખેંચી જતી હોય છે. આપણી આ વાર્તામાં પણ કંઈક આવું જ બને છે. ઉંજાં ના એક તરફા પ્રેમ માં પડેલો પરમ તેને પામવાની જીદ પકડી બેસે છે અને ગમે તે કારણોસર બસ તેને મેળવવા માંગે છે. પણ શું ઉંજાં તેને મળી શકશે?? જો મળશે તો શું તે પણ પરમ ને પ્રેમ કરી શકશે?? કોઈ ને જબરદસ્તી પોતાના બનાવ્યા પછી નો પ્રેમ કેવો હશે! તે જાણવા વાંચતા રહો

Full Novel

1

અનુભૂતિ એક પ્રેમ ની - 1

પ્રસ્તાવના : કોઈ નું મળવું ક્યારેક સંજોગ માત્ર હોઈ શકે પણ હંમેશા તે સંજોગ નથી હોતો. કયારેક એમ જ ની જીદ કે પછી કોઈ ની તમન્ના એક વ્યક્તિ ને બીજા વ્યક્તિ બાજુ ખેંચી જતી હોય છે. આપણી આ વાર્તામાં પણ કંઈક આવું જ બને છે. ઉંજાં ના એક તરફા પ્રેમ માં પડેલો પરમ તેને પામવાની જીદ પકડી બેસે છે અને ગમે તે કારણોસર બસ તેને મેળવવા માંગે છે. પણ શું ઉંજાં તેને મળી શકશે?? જો મળશે તો શું તે પણ પરમ ને પ્રેમ કરી શકશે?? કોઈ ને જબરદસ્તી પોતાના બનાવ્યા પછી નો પ્રેમ કેવો હશે! તે જાણવા વાંચતા રહો ...વધુ વાંચો

2

અનુભૂતિ એક પ્રેમ ની - 2

02 પિયુષ : હવે શું નવું કરવાનું છે તારે??જો હું તને પહેલા જ કહી દવ છું. તે કઈ પણ કરવાની કોશિશ કરી તો હું તારો સાથ નહિ આપી.” પરમ : હું એવું કઈ નથી કરવાનો જેનાથી ઉંજાં ને તકલીફ થાય. પિયુષ : તો તું શું કરવાનો છે?? પરમ “ એ જ જે મારે બોવ પહેલા કરવું જોઈએ. પિયુષ : હા પણ શું?? પરમ તેના સવાલ નો જવાબ આપ્યા વગર જ જતો રહ્યો. જતા જતા તે પિયુષ સામે એક હળવી સ્માઈલ કરી અને ત્યાંથી સીધો બહાર જતો રહ્યો. પિયુષ તેને જતા જોઈ રહ્યો. તે કંઈક કરવા જય રહ્યો છે.જેનું પરિણામ ...વધુ વાંચો

3

અનુભૂતિ એક પ્રેમ ની - 4

04 પ્રથમ નું આ રીતે જતું રહેવું અને પછી તેના કોઈ સમાચાર પણ ના મળવા ઉંજાં માટે દુઃખ ની કહી શકાય. તે એકદમ જ પડી ભાગી. બેડ પરથી ઊભા થઈ કઈ જવાનું તેનું મન નહોતું લાગતું. બસ બેડ પર સુતા સુતા પ્રથમ ના વિચારો જ આવ્યા કરતા. તેની સાથે ની યાદો. તેની સાથે વિતાવેલા તે દિવસો યાદ બની બસ મનમાં ઘુમરાયા કરતા. એક બાજુ નફરત ની આગ વરસી રહી હતી અને બીજી બાજુ દિલ તેનો ઈંતજાર કરતું હતું. પ્રથમ સાથે તેનું જે આકર્ષણ હતું તે બીજા કોઈ ને જોતા ક્યારે થતું નહીં. પ્રથમ ની પર્સનાલિટી બાકી બધા છોકરા કરતા ...વધુ વાંચો

4

અનુભૂતિ એક પ્રેમ ની - 3

03 ઉંજાં ને શાંત કરી. તેને આરામ કરવા કહી પૂરણ ભાઈ પ્રથમ વિશે જાણવા નીકળી ગયા. જો કે તે વાત થી ખુશ હતા કે ઉંજાં અને પ્રથમ ના લગ્ન ના થઇ શક્યા. ઉંજાં ના રૂમ માંથી બહાર આવતા તેને પ્રથમ ને ફોન લગાવ્યો. પહેલી જ રિંગે પ્રથમે તેનો ફોન ઉપાડી પણ લીધો. પ્રથમ સાથે વાત કરતા તેને જાણવા મળ્યું કે પ્રથમ ને તત્કાલ જ લંડન જવાનું નક્કી થયું. લંડન માં તેની બહેન કોઈ તકલીફમાં આવી ગઈ છે. જો તે ત્યાં ન જાય તો તેની બહેન ની જિંદગી પુરી થઈ જાય એટલે તેને ત્યાં જવું પડે એમ જ હતું. ત્યાં ...વધુ વાંચો

5

અનુભૂતિ એક પ્રેમ ની - 5

05 પૂરણ ભાઈ સાથે વાત કરી પરમ ત્યાંથી ઉંજાં પાસે જવા નીકળ્યો. ઉંજાં હજુ તેના રૂમમાં જ પુરાઈ બેઠી તેની સાથે શું વાત કરવી તેના કોયડા મનમાં જ ઉકેલતા પરમ ધીમે ડગલે, તેના રૂમ બાજુ જવા નીકળ્યો.રૂમમાં જતા તેના પગ થંભી રહ્યાં હતા. કંઈક ઉંજાં સાથે ની આ પહેલી મુલાકાત તેના જીવનની નવી શરૂઆત ને શરૂ થયા પહેલા પુરી ન કરી દેય!! એક ડર પણ હતો અને સાથે ચિંતા પણ હતી. તે જાણતો હતો કે ઉંજાં તેની સાથે વાત કરવા ક્યારે તૈયાર ન થઇ શકે!! તેને તે ભલે બીજી વખત જોઈ રહ્યો હોય પણ ઉંજાં તો તેને પહેલી વખત ...વધુ વાંચો

6

અનુભૂતિ એક પ્રેમ ની - 6

06 પરમ ની વાતો ઉંજાં ના દિમાગ માં ધીમે ધીમે બેસી રહી હતી. પરમ કોઈ ખામી છોડવા નહોતો માંગતો ના વખાણ કરવામાં કે પછી તેમને ઉત્સાહિત કરવામાં. થોડી સાચી તો થોડી ખોટી એવી કેટલી બધી વાતો તે કરી ગયો. પણ ઉંજાં કોઈ નાની બાળકી તો નહોતી કે પરમ ની બધી વાતો માની જાય. તે આમ કોઈ પર ક્યારેય વિશ્વાસ ન કરતી એટલે તો હજુ તે પડદા ની બહાર નીકળી નહોતી. પરમે તે પણ કોશિશ કરી જોઈ કે ઉંજાં તેની સામે આવે પણ એવું ન બન્યું. તેમની વાત પૂરી થતા ઉંજાં એ તેને જવા માટે કહી દીધું. હવે તે અહીં ...વધુ વાંચો

7

અનુભૂતિ એક પ્રેમ ની - 7

07 ઉંજાં ને તો જાણે મુંબઈ જવાનો મોકો જ મળી ગયો. તે રૂમ માં જઈ ફટાફટ બેગ જ ભરવા છ મહિનાનો કોર્સ પછી ત્યાંથી તેને અલગ અલગ જવાનો મોકો મળી શકે! તે ખરેખર બોવ જ ખુશ હતી. “ઉંજાં ની જગ્યા ક્યારે કોઈ ન લઈ શકે! હવે ઉંજાં બનશે મિસ ઇન્ડિયન.”પોતાના ચહેરા ને આયાના સામે રાખતા તે પોતાની જ જાત સાથે વાતો કરતી જઈ રહી હતી. “પછી પ્રથમ શું કોઈ છોકરો મારી બરાબરી નહિ કરી શકે!તો પછી છોકરીઓ ની તો વાત જ અલગ રહી.” પોતાની સાથે આટલું બધું બની ગયા પછી પણ તેનો ઘમંડ હજુ ઘવાયો ન હતો. તે ખરેખરે ...વધુ વાંચો

8

અનુભૂતિ એક પ્રેમ ની - 8

08 મુંબઈ જતા આખા રસ્તે ઉંજાં તેની પોતાની વાતો કરતી રહી. તેને હજી ખબર ન હતી આ તે જ જેના કારણે તે મુંબઈ જય રહી છે. પરમ બસ ચૂપ કઈ ના બોલતા તેને સાંભળી રહ્યો. ઉંજાં તેની વાતો માં બસ ખાલી તેના વખાણ જ કરતી જઈ રહી હતી. પોતાની ખુબસુરતી પર બીજું કોઈ દીવાનું હોઈ કે ના હોય પણ તે પોતે તેની દીવાની હતી. આખો રસ્તો તેની બસ તે એક વાત ચાલતી રહી. “મારી જેવી કોઈ છોકરી ત્યાં હશે જ નહિ જે ખુબસુરત હોવાની સાથે ટૅલન્ટેન્ટ પણ હોય. “પરમ ને તો તેની કોઈ પણ વાત સંભળાવી ગમતી હતી એટલે ...વધુ વાંચો

9

અનુભૂતિ એક પ્રેમ ની - 9

09 લક્ઝરી લાઇફ માં જીવનનો જે આનંદ તેને મળી રહ્યો હતો તે જોતા પિયુષ ને તેના પર ઈર્ષા નહિ બોવ ખરાબ ફીલીંગ આવી રહી હતી. કંઈક આવી લાઇફ વચ્ચે પરમ તેનું અસ્તિત્વ ન ભુલી જાય. તેને પરમ ને સમજવાનું મન થતું પણ તે તેને સજાવવાની કોશિશ ન શકતો. જો તે તેને સમજાવે તો પરમે ને એવું લાગે તે તેને તેના પ્રત્યે ઈર્ષા છે એટલે તે પછી ચૂપ રહેવામાં જ સમજદારી માનતો. પિયુસ સાથે વાત કરી પરમ બહાર બાલ્કનીમાં ગયો. અહીંનો નજારો જોતા દિલ ગાર્ડન ગાર્ડન બની જતું હતું.કાશ અહીં પાસે ઉંજાં પણ હોત અને બંને બેસી પ્રેમ ભરી વાતો ...વધુ વાંચો

10

અનુભૂતિ એક પ્રેમ ની - 10

10 ક્લાસ પર જવાનો સમય સવારે અગિયાર વાગ્યાનો હતો. ત્યાં સુધી ઉંજાં અને પરમ બંને એકદમ જ ફ્રી હતા. ને ઉંજાં સાથે વાત કરવાનું મન હતું પણ ઉંજાં એ પહેલા તેને જણાવી દીધું હતું કે વગર કામ ની કોઈ વાતો તે તેની સાથે ના કરી શકે! એટલે વાત કરવાનો કોઈ મતલબ ન હતો. તે થોડીવાર માટે ઉંજાં ના રૂમ માં જ બેઠો રહ્યો. ઉંજાં એ પણ તેને જવા માટે ના કહ્યું. તે પોતાના ફોન માં ખોવાઈ ગઈ અને પરમ ઉજા ને જોવામાં. આ બધી જ વાતો ઉંજાં વચ્ચે નોટિસ કરી લેતી. તેને પરમ પર પહેલેથી જ કંઈક શક થઇ ...વધુ વાંચો

11

અનુભૂતિ એક પ્રેમ ની - 11

11 ઉંજાં ના ઘરે આવ્યા પછી પરમ તેના માટે ગરમ ગરમ રસોઈ તો બનાવે પણ સાથે તેની પગ જંપી કરી આપતો. આ બધા વચ્ચે તે કંઈક ભૂલી રહ્યો હતો. તેને બસ મનમાં એમ હતું કે તે ઉંજાં ની નજીક જય રહ્યો છે પણ ખરેખર ઉંજાં તેની નજીક નહિ પણ તેને નોકર ની જેમ વર્તતી.. પોતાનું બધું જ આપી દીધા પછી પરમ ના દિલ ને સુકુન મળી રહ્યું હતું. ઉંજાં માટે તે જે પણ હોય પણ તેના માટે ઉંજાં બધું જ છે. દિવસો બસ એમ જ પસાર થતા જય રહ્યા હતા. ઉંજાં સાથે સમય વ્યતીત કરતા પરમ ને મનોમન એવું ...વધુ વાંચો

12

અનુભૂતિ એક પ્રેમ ની - 12

12 “પરમ, તે પપ્પા સાથે વાત કરી??મારે આજે ઓડિશન માટે જવાનું છે.જો મારુ ઓડિશનમાં સિલેક્શન થઇ જશે તો હજુ અહીં એક મહિનો રોકાવાનું થશે. પ્લીઝ પાપા ને આ વાત જણાવી દે ને. મારે બીજી પણ બોવ બધી તૈયારી કરવાની છે. “ઉંજાં એ પોતાના મોબાઇલ પર ધ્યાન રાખતા જ કહ્યું. “મેં વાત તો કરી જ છે. પણ અંકલ તમારી સાથે વાત કરવા માંગે છે. કેટલા દિવસ થઈ ગયા તમે તેને ફોન કે મૅસેંગ કઈ કર્યો જ નથી. તેનો જ્યારે આવે ત્યારે તમે બીજી છો એમ કરી વાત નથી કરતા. ખરેખર અંકલ મને તમારી ફરિયાદ કરી રહ્યા હતા.” પરમે રસોઈ બનાવતા ...વધુ વાંચો

13

અનુભૂતિ એક પ્રેમ ની - 13

13 દરિયા ની આ લહેરો વચ્ચે મનની મોકળાશ ખુલી રહી હતી. ક્યાં સુધી એમ જ દરિયાની ભીની રેતીમાં ખુલ્લા ચાલતા બંને દૂર દૂર સુધી ફેલાયેલા દરિયા ને નિહાળતા બંને વાતો કરતા જઈ રહ્યા હતા. ઉંજાં એ કહ્યું, -“આ સાગર ની લહેરો ક્યારે થાકતી નહીં હોય??જો ને સતત ઉછળતી રહે છે.” પરમ- ‘મને પણ તારી જેમ આવા જ વિચારો આવે. આપણે જ્યારે પણ જોઈએ, ત્યારે બસ તે હિલ્લોળા જ મારતો હોય. ક્યારેક એમ થાય કે આ શાંત થઈ બેસી જાય તો કેવું સારું લાગે. પણ એવું ખાલી વિચારી શક્યે તે ક્યારે શાંત થાય જ નહિ. ઉંજાં- “તે શાંત થઇ જાય ...વધુ વાંચો

14

અનુભૂતિ એક પ્રેમ ની - 14

14 શબ્દો ની ભાષા મોંન હતી અને લાગણી ની ભાષા વગર શબ્દે ઘણું બધું કહી જતી હતી. બંને ક્યાં એમ જ બસ દરિયા કિનારે હાથોમાં હાથ રાખી દૂર દૂર આઠમી ગયેલા સૂર્ય પછી ધીમે ધીમે રેલાતા અંધકાર ને જોઈ રહ્યા. એક સાંજ પછી ફરી સવાર થાય છે ફરી સાંજ થાય છે. આ નિત્યકર્મ રોજ ચાલ્યા કરે છે. જો સવાર પછી સાંજ આવે છે તો આખા દિવસનો થાક ને ઉત્તરવવા અને મનમાં રહેલી પીડા ને દૂર કરવા જ આવે છે. સવારે ફરી એક નવી આશા જાગે છે અને મન ને ઉજાગરા કરતા સપના લઇ સવાર ફરી ભાગમદોડ વચ્ચે કંઈક ખોવાઈ ...વધુ વાંચો

15

અનુભૂતિ એક પ્રેમ ની - 15

15 “ચલો, કઈ તો મળ્યું તને. કોન્ગ્રેસુલેશન ભાઈ.”પીયૂષે પણ સામે મેસેજ કરતા કહ્યું. છેલ્લા કેટલા દિવસથી બંને વચ્ચે કોઈ જ નહોતી થઈ. આજે પીયૂષે ને કહેવવા પરમે તેને મેસેજ કર્યો બાકી તો તે ઉંજાં માંથી ફ્રી થાય તો વાતો કરે ને કોઈ ની સાથે. અત્યારે પણ તેને પિયુષ ની સાથે વધુ વાત કરવાનો સમય ના હતો. પિયુષ ને બાય કહેતા તે ઉંજાં ની રૂમમાં ઉંજાં પાસે ગયો. ઉંજાં તેનો કબાટ વીખી ને જ બેઠી હતી. આખા રૂમ માં તેના વિખરાયેલા કપડાં પડ્યા હતા. એમાં તે બરાબર દેખાતી પણ ન હતી. પરમ ને જોતા જ તેને પરમ ને કહ્યું. “જો ...વધુ વાંચો

16

અનુભૂતિ એક પ્રેમ ની - 16

16 ઉંજાં ની નજીક જતા લાગણી અહેસાસ બની ખીલી રહી રહી હતી. મન થતું હતું ઉંજાં ને પોતાની બાહોમાં ઉંજાં ને પ્રેમ કરે!! મનમાં હજુ તે આવું કંઈક વિચારી જ રહ્યો હતો કે ઉંજાં એ પડખું ફર્યું. પરમ તેની ઉપર અને ઉંજાં તેની નીચે! બે વચ્ચે બસ એક નાક નું અંતર જ રહી ગયું હતું. પરમેં તેનાથી દૂર થવા ઉભા થવાની કોશિશ કરી પણ ઉંજાં એ તેના બને હાથ પરમ ના ગળા પર વીટીવી દીધા. “કહે છે પ્રેમ કરે છે અને હવે દૂર જવાના બહાના બનાવે છે.કેમ શરમ આવી રહી છે.”ઉંજાં એ મજાક કરતા કહ્યું. પરમે નકારમાં જ માથું ...વધુ વાંચો

17

અનુભૂતિ એક પ્રેમ ની - 18

18 “તમે દર વખતે મારા પ્રેમ ને મારાથી છીનવી ના શકો. તે દિવસ પ્રથમ વખતે તો હું ચૂપ રહી આજે હું ચૂપ નહિ રહું. તમારે મારી જિંદગી મારા પ્રેમ ને કઈ ના કરી શકો.”ઉંજાં ના શબ્દો પૂરણ ભાઈ ને અંદરથી તોડી ગયા. આજ સુધી તેને ઉંજાં ને કઈ કહ્યું ન હતું તો તે આજે પણ તેને કેમ કઈ કહી શકે! તેનો હાથ પરમ ની કોલર પરથી છૂટી ગયો. તે રડી ના પડ્યા પણ તેની આંખના ખૂણા ભીના થઇ ગયા. આજે અંદરથી કોઈ લાગણી તોડી નાખી હોય એવું ફીલ થયું. પણ દર વખતે તે ચૂપ રહેતા હતા આજે તે ઉંજાં ...વધુ વાંચો

18

અનુભૂતિ એક પ્રેમ ની - 19

19 ઉંજાં સાથે વિતાવેલા દિવસો યાદ આવતા જઈ રહ્યા હતા. પોતે કરેલી ભૂલ તેને હંમેશા માટે ઉંજાં થી અલગ દેશે તેને ક્યારેય વિચાર્યું ન હતું. તે દરવાજા પાસે જ ઉભા રહેતા ઉંજાં ના બહાર આવવાનો ઇંતજાર કરતો રહ્યો. પણ એમ જ ઉંજાં હવે કેમ આવે! ક્યાં સુધી એમ જ રાહ જોયા પછી તે ત્યાંથી ધીમે પગલે ચાલવા લાગ્યો. ઉંજાં ની ઓળખાણ સિવાય તેની પાસે બીજું કઈ ના હતું. એમાં પણ તેની હાલત જોતા તો કોઈ તેની સામે પણ જોવે તેમ ન હતું. પૂરણ ભાઈ તેને કપડાં બદલવાનો મોકો પણ નહોતો આપ્યો. તે રસ્તામાં એમ જ ચાલતા પોતાની જાત ને ...વધુ વાંચો

19

અનુભૂતિ એક પ્રેમ ની - 17

17 આજ નો આખો દિવસ બંને સાથે સમય વ્યતીત કરવા માંગતા હતા. કાલે કદાચ પછી બંને ને સાથે સમય શકે તેમ ન હતો. આમ પણ ઉંજાં ના પપ્પા આવ્યા પછી આમ ઉંજાં ની રૂમ માં રહેવું કદાચ તેના પપ્પા ના પણ ગમી શકે! બપોર પછી રેડી થઈ શોપિંગ કરવા નીકળ્યા. સાંજે બહાર જ ડિનર કર્યું અને પછી થોડીવાર બહાર ગાર્ડનમાં બેઠા. ‘પરમ, હું પપ્પા ને વાત કરી દેવા આપણા બંનેની. જેવું પ્રેથમ વખતે થયું એવું હું આ વખતે થવા દેવા નથી માંગતી. મારે તારી સાથે જિંદગી ભર રહેવું છે.”પરમ ના ખંભા પર માથું ટેકવી તે પરમ સાથે વાતો કરતી ...વધુ વાંચો

20

અનુભૂતિ એક પ્રેમ ની - 20

20 પરમ પિયુષ સાથે જવા માટે નીકળ્યો. જેટલો સમય પરમેં ઉંજાં પાછળ ખરાબ કર્યો એટલા સમયમાં પિયુષ પોતાના દમ ઉભા રહેતા શીખો ગયો હતો. જે બેંકમાં તે જોબ કરતો હતો તે બેંક માંથી પ્રમોશન મળતા તેને ત્રણ મહિના પહેલા અહીં મુંબઈમાં મેનેજર ની પોસ્ટ મળી ગઈ. આજે તે સારા પગાર ની નોકરી પણ છે અને બાકી બધી રીતે ખુશ પણ છે. પિયુષ ને મળ્યા પછી મન ની થોડી પીડા ઓછી થઇ હોય એવું લાગ્યું. છેલ્લે તો દોસ્ત જ હોય છે જે મન ની તકલીફ ને સમજી શકે! બાકી તો બધા આવે છે અને પછી જતા રહે. પરમ ને સમજાવતા ...વધુ વાંચો

21

અનુભૂતિ એક પ્રેમ ની - 21

21 દિવસો ની સાથે સમય વ્યતીત થઈ રહ્યા હતા. પરમ તેની રીતે આગળ વધવાની કોશિશ કરતો અને ઉંજાં તેની બંને અલગ રસ્તે નીકળી જવા છતાં એકબીજા ને હજુ ભૂલી શક્યા ના હતા. નવરાશ ની આ પણ મળતા એકબીજા ની યાદ માં ખોવાઈ જતા. અહીં પૂરણ ભાઈ ઉંજાં ને સંભાળી રાખતા અને ત્યાં પિયુષ પરમ ને સંભાળી લેતો. બંને પોતાની રીતે કોશિશ કરતા કે જિંદગી ખામોશ ના બની જાય. ઉંજાં પ્રથમ વખતે જેમ ખામોશ બની બેસી ગઈ હતી તેમ આજે ખામોશ નહોતી બની તે હોશ અને જોશ માં પોતાનું કામ કરતી રહેતી. તે ભલે પરમ ને નફરત કરતી હોય પણ ...વધુ વાંચો

22

અનુભૂતિ એક પ્રેમ ની - 22

22 “હા હકીકત! પણ તેના માટે તમારે મારી સાથે આવવું પડશે અત્યારે??’પીયૂષે કહ્યું. “અત્યારે! પણ ક્યાં??”ઉંજાં એ કન્ફ્યુઝન સાથે ‘એ તમને ત્યાં જતા ખબર પડી જશે બસ તમે મારી સાથે ચલો.”પરમે કહ્યું. “એમ હું કેમ તમારા પર વિશ્વાસ કરું.”ઉંજાં એ કહ્યું. ‘તમારે હકીકત જાણવી છે તો તમારે મારા પર વિશ્વાસ કરવો જ પડશે. તો શું તમે આવવા માંગો છો??’પિયુષ એવી રીતે કહ્યું કે ઉંજાં પોતે જ વિચારવા મજબૂર બની ગઈ કે તેને જવું કે ન જવું. થોડો વિચાર કરતા ઉંજાં પિયુષ સાથે જવા તૈયાર થઈ ગઈ. તે બંને તેની ગાડીમાં બેસતાં પિયુષ તેને પ્રથમ અને પૂરણ ભાઈ જ્યાં હતા ...વધુ વાંચો

23

અનુભૂતિ એક પ્રેમ ની - 23 - છેલ્લો ભાગ

23 પિયુષ તે બંને પાસે આવ્યો. ઉંજાં ના ચહેરા પર ઉદાસી જોતા તેને કહ્યું,’એવી કોઈ ખાસ વાત નથી. પરમ છે. બસ તે તમારી લાઈક બનવા માટે દિવસ રાત મહેનત માં જાગતો રહ્યો. એટલા દિવસ ઉજાગરા અને ખાધા પીધા વગ કામ કરતા બાપરે ચક્કર આવ્યા તે પડી ગયો. કામના સ્થળ પરથી કોઈ તેને હોસ્પિટલ લઈ ગયું. મારે પણ ત્યાં જવાનું બાકી જ છે હું પણ ત્યાં જ જાવ છું.”પીયૂષે ચોખવટ કરતા કહ્યું. ‘પપ્પા આ પિયુષ, પરમ નો બેસ્ટ ફ્રેન્ડ, તે જ મને અહીં લઈ આવ્યો. તેને પ્રથમ ની વાત સાંભળી હતી તો તેને ખ્યાલ આવી ગયો કે તે આગળ શું ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો