એક અજાણી મિત્રતા

(1.3k)
  • 98.4k
  • 47
  • 30.9k

એક રાત અજાણી છોકરી સાથે એક નવ પરણિત યુવક અને એક સાવ જ કુંવારી છોકરી વચ્ચે પાંગરતા પ્રેમની અને સંબંધોના તાણા વાણાને ગૂંથતી એક લઘુ નવલકથા છે. આ એક કલ્પના પ્રધાન વાર્તા છે. એટલે આપણે ન વિચાર્યું હોય તેવું પણ બની શકે. સંપૂર્ણ વાર્તાની મજા ત્યારે જ લઇ શકાય ત્યારે તેના બધા જ ભાગોને વાંચવામાં આવે. આપના પ્રતિભાવો અમુલ્ય છે.

1

એક અજાણી મિત્રતા- ૧

એક રાત અજાણી છોકરી સાથે એક નવ પરણિત યુવક અને એક સાવ જ કુંવારી છોકરી વચ્ચે પાંગરતા પ્રેમની સંબંધોના તાણા વાણાને ગૂંથતી એક લઘુ નવલકથા છે. આ એક કલ્પના પ્રધાન વાર્તા છે. એટલે આપણે ન વિચાર્યું હોય તેવું પણ બની શકે. સંપૂર્ણ વાર્તાની મજા ત્યારે જ લઇ શકાય ત્યારે તેના બધા જ ભાગોને વાંચવામાં આવે. આપના પ્રતિભાવો અમુલ્ય છે. ...વધુ વાંચો

2

એક અજાણી મિત્રતા - 2

એક અજાણી મિત્રતા એક તાજા પરણેલ યુવક તારક અને સાવ કુંવારી નવયુવતી રાધિકાની પ્રણય કહાની છે. તારકને કસક નામની પત્ની છે, હજુ નવા સવા લગ્ન થયેલ છે. રાધિકાને લગ્ન માટે ઘણા માંગા આવી ચુક્યા છે. પણ રાધિકાને મનનો માણીગર હજુ સુધી મળ્યો નથી. ટ્રેનની સફરમાં તારકને જોતા વેંત જ રાધિકા તારક પ્રત્યે અદમ્ય આકર્ષણ અનુભવે છે. તારક પણ સિફત પૂર્વક પોતે અપરણિત છે તેવું જણાવે છે. ટ્રેનમાં એક બાળકને સહુ રાધિકા અને તારકનું બાળક હોય તેમ સમજે છે. વધુ વાંચવા માટે ડાઉન કરો. અને આપના પ્રતિભાવો આપો. ...વધુ વાંચો

3

એક અજાણી મિત્રતા ભાગ -3

અજાણી મિત્રતા એવા યુવક અને યુવતીની વાત છે, જેમાં યુવક નવપરણિત છે તેની પત્ની સુંદર અને પ્રેમાળ છે. યુવક પત્નીને ખૂબ જ ચાહે છે, પણ અકસ્માતે એક બીજી યુવતીનો ભેટો થાય છે. વાત વાતમાં યુવકથી બોલાય જાય છે કે તે અપરણિત છે. અજાણી યુવતી રાધિકા તારકને જીવ આપી દઈને પણ ચાહે તેવી છે. જ્યારે બીજી બાજુ કસક તેના પતિ તારક વિના રહી શકતી નથી. એક જૂઠ કેવા ભયંકર પરિણામો લાવી શકે તે તે સમજવા તમારે આ વાર્તા તો વાંચવી જ રહી. ...વધુ વાંચો

4

એક અજાણી મિત્રતા ભાગ - ચાર

એક અજાણી મિત્રતા ભાગ - 4, એક કરુણ પ્રકરણ છે. પહેલા ત્રણ પ્રકરણમાં આપણે તારકનો મજાકીયો સ્વભાવ, રાધિકાનો રમતિયાળ દર્શન થાય છે. પણ રાધિકાનો એક કારમો એક દુઃખદ પ્રંસંગ આ પ્રકરણમાં વણી દેવામાં આવ્યો છે. સાથે સાથે રાધિકાની સહેલી સંધ્યા જે બદલો લે છે તેવો બદલો જો દરેક છોકરી કે સ્ત્રી લેતા શીખે તો દેશમાં બળાત્કાર કરવાની કોઈ હિમંત કોઈ કરે નહીં. ...વધુ વાંચો

5

એક અજાણી મિત્રતા - 5

(વાચક મિત્રો આ વાર્તા વાંચતા પહેલા આગળના ભાગ, એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 , એક અજાણી ભાગ - 3, એક અજાણી મિત્રતા ભાગ - ચાર, વાંચી જવા વિંનતી) ...વધુ વાંચો

6

એક અજાણી મિત્રતા ભાગ - 6

(વાચક મિત્રો આ વાર્તા વાંચતા પહેલા અજાણી મિત્રતા, અજાણી મિત્રતા ભાગ, 2, 3, 4 અને 5 વાંચી જવા વિંનતી ...વધુ વાંચો

7

એક અજાણી મિત્રતા ભાગ - 7

એક અજાણી મિત્રતા તારક અને રાધિકા વચ્ચેના પહેલી નજરે થતા પ્રેમની કથા છે. આ એક પ્રણય ત્રિકોણની હૃદય કહાની છે. જેમાં તારક પરણેલો છે, જયારે રાધિકા કુંવારી છે. રાધિકા એક વાર પ્રેમમાં દગાનો અનુભવ કરી ચુકી છે. વાર્તાનું હાર્દ જાણવા માટે તમારે એક અજાણી મિત્રતાના દરેક ભાગ વાંચવા રહ્યા. ...વધુ વાંચો

8

એક અજાણી મિત્રતા ભાગ - 8

પ્રિય વાચક મિત્રો આ કહાની પ્રણય ત્રિકોણ પર આધારિત છે. અત્યાર સુધીના પ્રકરણ એક એક કરીને વાંચીએ તો પણ સમજાય જાય તેવું હતું. પણ હવે વાર્તા ઘણી આગળ વધી ચુકી છે. હું વાચક મિત્રોને વિંનંતી કરીશ કે તેઓ એક અજાણી મિત્રતા, ત્યાર બાદ ભાગ, 1 થી 7 એમ બધા ભાગ વાંચી જાય તો જ વાંચવામાં મજા આવશે. ...વધુ વાંચો

9

એક અજાણી મિત્રતા ભાગ - 9

વાંચક મિત્રો આ લઘુ નવલ ત્રિકોણીય પ્રેમની વિવશતાની કહાની છે, વાર્તા હવે આગળ વધી રહી છે. આના પહેલાની વાર્તામાં એક ભાગ વાંચીને તમો આનંદ લઇ શકતા હતા, હવે તમારે એક અજાણી મિત્રતા, ભાગ-,2 થી ભાગ- 8 સુધીના દરેક ભાગ વાંચવા જ પડે, અને તો જ વાર્તાની તરલતા જળવાઈ રહે, વાર્તામાં રસ જળવાઈ રહે, ટેકિનકલ કારણોને લીધે દર બુધવારે પબ્લિશ થતા પ્રકરણમાં ઢીલ થઇ છે, તે બદલ વાંચક મિત્રોની માફી ચાહું છું. અને ભવિષ્યમાં તેમ ન થાય તે માટે પૂરતો પ્રયત્ન કરીશ. આ ભાગમાં તારક અને રાધિકાનું ફરીથી મિલન થાય છે. હવે આગળ વાંચો... ...વધુ વાંચો

10

એક અજાણી મિત્રતા - 10

વાચક મિત્રો એક અજાણી મિત્રતા હવે વેગથી આગળ વધી રહી છે. એટલે એવું બને કે તમોએ આગળના પ્રકરણ ન હોય તો બહુ મજા ન આવે. ગયા પ્રકરણમાં આપણે થોડી ગ્રામ્ય વિસ્તારની રહેણી કહેણી અને રીત રસમો જોઈ. આપ સહુ જાણો જ છો આ લઘુ નવલ ત્રિકોણીય પરિણય પર આધારિત છે. આપણને ક્યારેક એવું પણ લાગે કે તારકે જૂઠું બોલવું ન જોઈએ. પણ આપણે સહુ ઈશ્વરની કઠપૂતળીઓ માત્ર છીએ. જો તમોએ એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 થી ભાગ -9 ન વાંચી હોય તો વાંચી જવા નમ્ર વિનંતી, આપના અભિપ્રાય વાર્તાને વળાંક આપવા સહાયક બનશે. ...વધુ વાંચો

11

એક અજાણી મિત્રતા - 11

વાંચક મિત્રો , એક અજાણી મિત્રતા, ત્રિકોણીય પ્રેમને દર્શાવતી અને ત્રિકોણીય પ્રેમના તાણા વાણા દર્શાવતી લઘુ નવલ છે. વાર્તામાં તારક, અને કસકની લાગણીઓ ક્યારેક સ્પર્શે છે તો ક્યારેક ઘુમરાતી રહે છે. અત્યાર સુધી આપણે એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ -2 થી ભાગ - 10 જોઈ ગયા. આ પ્રકરણમાં ગામડેથી તારકનો નાનો ભાઈ અને કસકનો વહાલો દિયર સંકેત ગામડેથી મોટાભાઈના ઘેર આવે છે. આ પ્રકરણમાં કસકનું દિયર પ્રત્યે હેત ઊભરાય છે. જે તારકને ગમતું નથી. હવે આગળ વાંચો.. ...વધુ વાંચો

12

એક અજાણી મિત્રતા ભાગ - 12

એક અજાણી મિત્રતા ત્રિકોણીય પ્રેમ આધારિત લઘુ નવલ છે, તમે તેનું આ પ્રકરણ એકલું પણ વાંચી શકો છો. અને મજા લઇ શકો છો.પણ એક અજાણી મિત્રતા, એક અજાણી મિત્રતા ભાગ - 2 થી ભાગ 11 વાંચશો તો તમને વધારે મજા આવશે. આ પ્રકરણમાં કસકનો તેના દિયર સંકેત પ્રત્યે લગાવ, સંકેતનો તેની ભાભી પ્રત્યે છલકાતો પ્રેમ, કસક અને તારક વચ્ચે થતો ટકરાવ, અને આ ટકરાવ પછી ફરીથી પાંગરતો પ્રેમ વગેરે લેખકે પોતાની આગવી અદામાં વર્ણવ્યું છે. હવે આગળ વાંચો... ...વધુ વાંચો

13

એક અજાણી મિત્રતા - 13

વાચક મિત્રો એક અજાણી મિત્રતા કસક - તારક - રાધિકા નામના પાત્રો વચ્ચે ચાલતી ત્રિકોણીય પ્રણયની અને તેમના અંતર ઉભા થતા લાગણીના વિવિધ પાસાને દર્શાવતી એક લઘુ નવલ છે. અને વાચકો દ્વારા આ લઘુ નવલને સારો આવકાર મળેલ. પણ પછી વિવિધ ટેક્નિકલ કારણોસર આ લઘુ નવલ લખવાનું બંધ કરવામાં આવેલ. જે હવે ફરીથી શરુ કરું છું. ઘણા લાંબા સમય બાદ લેખન કાર્ય ફરીથી શરુ કરતો હોઈ લખાણના નબળા પાસાને વાચક વર્ગ ઉદાર દિલે સ્વીકારે તેવી અપેક્ષા. લખવાનું બંધ કર્યા પછી પણ વાચક મિત્રોના અવાર નવાર આવતા સંદેશની હું દિલથી કદર કરું છું. વાચક મિત્રો આપના સૂચનો આવકાર્ય છે. ...વધુ વાંચો

14

અજાણી મિત્રતા - 14

અજાણી મિત્રતા કસક, તારક અને રાધિકાની લાગણીઓની હૃદય સ્પર્શી લઘુ નવલ છે. જેમાં તારક કસક નામની ગૃહિણીને છે. એક પ્રવાસમાં તેને રાધિકા નામની યુવતી સાથે ભેટો થાય છે. અને બંને એક બીજાનાં પ્રેમમાં પડે છે. તારક અને કસક વચ્ચે સુખી દામ્પત્યમાં આનો કોઈ પડઘો પડતો નથી કારણ કે કસક આ સમગ્ર બીનાથી અજાણ છે. અને હવે શરુ થાય છે પ્રણય ત્રિકોણ આ સમજવા માટે તમારે આ લઘુ નવલ જરૂર વાંચવી પડે. ...વધુ વાંચો

15

એક અજાણી મિત્રતા - ૧૫

વાચક મિત્રો, અજાણી મિત્રતા કસક, તારક અને રાધિકાનાં પ્રણય ત્રિકોણની અને રાધિકા,તારક અને કસકનાં મનોભાવોને દર્શાવતી નવલ છે. આ લઘુ નવલનાં પહેલા તેર પ્રકરણ એક સામટા લખવામાં આવ્યા હતા. પછી ટેક્નિકલ કારણોસર લઘુ નવલ લખી નહોતી શકાઈ. હમણાં જ આ લઘુ નવલનું ૧૪મું પ્રકરણ પ્રગટ થયું. અને આ ૧૫મું પ્રકરણ આપ સહું વાચક મિત્રોને પસંદ આવશે તેવું હું માની રહ્યો છું. નાયક તારક વડોદરામાં એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તારકનાં હજું હમણાં જ લગ્ન લેવાયા છે. તેની પત્ની તેને ઉત્કટતાથી ચાહે છે. તારક પણ તેની પત્નીને ખુબ જ ચાહે છે. તારકને એક ઓફિસ ટુર દરમ્યાન ટ્રેનની સફરમાં રાધિકા નામની યુવતી જોડે ઓળખાણ થાય છે. તારક પોતાની ઓળખ કુંવારા વ્યક્તિ તરીકે આપે છે. રાધિકા પહેલી જ નજરમાં તારકને પોતાનું દિલ આપી ચુકે છે. પછી શરુ થાય છે પ્રણય ત્રિકોણની એક અલગ જ કહાની. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો