અસત્ય થી સત્ય સુધી ની ને રહસ્યો થી ખજાના સુધી ની ખોજ ની સફર, સુપરસ્ટાર અભિજિત ખુરાના ને ડ્રગ ના કેસ માં ફસાવવા માં આવે છે ને તેને જેલ ની સજા થાય છે. કોઈ ફસાવી ને ખુશ છે તો કોઈ ફસી ને, એવી સુપરસ્ટાર અભિજિત ખુરાના ની કહાની.

Full Novel

1

ખોજ

અસત્ય થી સત્ય સુધી ની ને રહસ્યો થી ખજાના સુધી ની ખોજ ની સફર, સુપરસ્ટાર અભિજિત ખુરાના ને ડ્રગ કેસ માં ફસાવવા માં આવે છે ને તેને જેલ ની સજા થાય છે. કોઈ ફસાવી ને ખુશ છે તો કોઈ ફસી ને, એવી સુપરસ્ટાર અભિજિત ખુરાના ની કહાની. ...વધુ વાંચો

2

ખોજ

અભિજિત અને નાવ્યા ની લાગણીસભર મૈત્રી, વીકી ની જાસુસી અભિજિત પર અને અભિજિત નું વિશુ ને મળવું, વિશુ નો છે કે વિશ્વાસ કે તેને જેલ ના દલ-દલ માંથી કોઈ બહાર કાઢશે, તેને નિર્દોષ સાબિત કરશે, એવી અસત્ય થી સત્ય સુધી ને રહસ્યો થી ખજાના સુધી ની સફર. ...વધુ વાંચો

3

ખોજ

અભિજિત ને ફસાવવા વીકી અને નિશા નો ખુફિયા પ્લાન નો વાર્તાલાપ, વ્હોરાસાહેબ જેવા ડોન સાથે અભિજિત ના સંબંધ, અભિજિત વિશુ પ્રત્યે ની લાગણી સાથે રચાયેલી અસત્ય થી સત્ય સુધી ની ને રહસ્યો થી ખજાના સુધી ની સફર. ...વધુ વાંચો

4

ખોજ - ભાગ 4

અભિજિત ની વિશુ ને બચાવવા માટે મુકિમ જેવા જાસૂસ ને કામે લગાડે છે મુકિમ, વ્હોરા સાહેબ, અભિજિત આ ત્રિપુટી મેઇલ નો ધંધો કરે છે. અને હવે આ ત્રિપુટી ખજાનો શોધવા મથે છે. હવે શરૂ થશે અસત્ય થી સત્ય સુધી ને રહસ્યો થી ખજાના સુધી ની સફર.s ...વધુ વાંચો

5

ખોજ - ભાગ 5

અભિજિત ના જેલ માં ગયા પછી નિશા પહેલીવાર એને મળવા આવી. પરંતુ અભિજિત વિશુ પાસે માહિતી કઢાવી મુકિમ ને છે કઈ કેટલાય નવા પાત્રો નો પરિચય થાય છે વિશ્વમભર નાયક, ધર્માં દેવી, વ્યોમેશ નાયક, વિક્ટર, મણિયાર, અને બાબા નરસિંહ.s ...વધુ વાંચો

6

ખોજ ભાગ - ૬

વિશુ જેલ માં કેવી રીતે ગયો તેની કહાની અભિજીત ને કહી. બીજી તરફ નાવ્યા ની જિંદગી માં પણ નવા ની શરૂઆત થઈ ગઈ. s ...વધુ વાંચો

7

ખોજ - 7

નિશા જાહેર કરે છે તે અને અભિજીત આવતા મહિને લગ્ન કરશે જ્યારે અભિજીત આ વાત થી સાવ અજાણ છે. થી સત્ય ની ને રહસ્યો થી ખજાના ની ખોજ.s ...વધુ વાંચો

8

ખોજ - 8

નાવ્યા ને અભિજીત ના લગ્ન ની વાત સાંભળી નવાઈ લાગી. તેની અને અભિજીત ની ચર્ચા, એ ઉપરાંત વિશ્વંભર નાયક ખૂન કેસ માં મુકિમ ને પુરાવા રૂપે વીંટી મળે છે.s ...વધુ વાંચો

9

ખોજ - 9

મુકિમ હવેલી નિહાળી રહ્યો હતો. અને તેણે વિક્ટર ની વાત સાંભળી. નાવ્યાં એ કમલ ને મળવા માટે બહાનું બનાવી અભિજીતે નિશા ની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. s ...વધુ વાંચો

10

ખોજ - ભાગ-10

વ્હોરા ને ખબર પડી ગઈ કે અભિજીત સિંગાપોર જવા માંગે છે. કમલ સફારી નાવ્યા ને મળવા આવે છે. અને આખી હવેલી ફરે છે.s ...વધુ વાંચો

11

ખોજ-11

મુકિમ ખજાના ની ભાળ મેળવવા ભોંયરા માં જાય છે. અભિજિત ને કોઈ ની ધમકીઓ મળ્યા કરે છે, વિશુ પોતા ભૂતકાળ વિશે અભિજીત ને કહે છે.s ...વધુ વાંચો

12

ખોજ - 12

મુકીમે બાબા નરસિંહ ને સાવલો પૂછ્યા. નાવ્યા કમલ સફારી ને મળવા ગઈ. અભિજીતે બીજી રીતે સિંગાપોર જવાનો બંદોબસ્ત કરી ...વધુ વાંચો

13

ખોજ - 13

મુકિમ હવેલી ના લોકો ની દિનચર્યા નજર રાખવા ની શરૂઆત કરી. નાવ્યા એ કમલ સફારી સાથે કામ કરવા માટે થઈ ગઈ. વિકી નો નવો પ્લાન અભિજિત ને ફસાવવા માટે. s ...વધુ વાંચો

14

ખોજ 14

નિશા અભિજિત ને મળવા જાય છે. ત્યાં એને ડરાવવા નો પ્રયત્ન કરે છે. નાવ્યા પણ અભિજિત ને મળવા જાય ...વધુ વાંચો

15

ખોજ - 15

નાવ્યા ને અભિજિત ને મળતી ધમકી વિશે ખબર પડી. મુકિમ ને વોચમેન પાસે ખજાનો ક્યાં અને કેવીરીતે આવ્યો એ મળ્યું. ...વધુ વાંચો

16

ખોજ 16

અભિજિતે નાવ્યા ને પોતા નું જેલ માં આવવા કારણ કહ્યું. ધર્મા દેવી ને બાબા નરસિંહ અને નિશા-વિકી એ નાવ્યા ટીવી પર જોઈ. કમલે નાવ્યા ને મળવા ના પ્રયત્ન કર્યા. ...વધુ વાંચો

17

ખોજ 17

નિશા એ નાવ્યા ને પહેલીવાર ક્યાં જોઈ હતી તે યાદ આવી ગયું અને વિકી ને કીધું. કમલ ફરી નાવ્યા ને પ્રપોઝ કર્યું. બીજી તરફ અભિજતે નાવ્યા ને બચાવવા નો રસ્તો શોધી કાઢ્યો. ...વધુ વાંચો

18

ખોજ - 18

અભિજિત અને નાવ્યા એ લગ્ન કરી લીધા એ વાત ને લઈ ને નિશા અને વિકી વચ્ચે ની ચર્ચા, કમલે કરી અભિજિત ને ધમકી આપી. ઉપરાંત મીડિયા વાળા એ પણ ચર્ચા નો વિષય બનાવ્યો. મુકિમ, બાબા નરસિંહ, ધર્મા દેવી ને પણ આઘાત લાગ્યો. ...વધુ વાંચો

19

ખોજ - 19

મુકીમે વ્હોરા ને જણાવ્યું કે અભિજિત ને સિંગાપોર જવા માટે કોને મદદ કરી. અભિજિત એ નાવ્યા ને ફ્લાઈટ સુધી પોહચવું એ જણાવી દીધું. ધર્મા દેવી અને બાબા નરસિંહ ચર્ચા કરતા હતા એ મુકિમ સાંભળી ગયો. ...વધુ વાંચો

20

ખોજ 20

અભિજિત અને નાવ્યા સિંગાપોર પહોંચી ગયા. મુકિમ અને ધર્મા દેવી ની ચર્ચા, મુકિમ ની નજર ધર્મા દેવી ના અજીબ પર પડી. નાવ્યા પહેલી વાર અભિજિત ના પિતા અલોકજી ને મળી. ...વધુ વાંચો

21

ખોજ 21

મુકિમ ધર્મા દેવી અને વ્યોમેશ ના સબંધ ને લઈ ને વિચારી રહ્યો હતો. તેને વિક્ટર નું પાત્ર શંકાસ્પદ લાગ્યું. અને તેના પિતા અલોકજી વચ્ચે ઝઘડો થયો જે નાવ્યા સાંભળી ગઇ. ...વધુ વાંચો

22

ખોજ 22

મુકીમે વિક્ટર ના રૂમ ની તલાશી લીધી. તેને બે શંકાસ્પદ વસ્તુ મળી. અભિજિત અને એના પિતા અલોકજી વચ્ચે વિશે વાત થઈ. નાવ્યા ને જાણવા મળ્યું કે વિશુ કોણ છે ...વધુ વાંચો

23

ખોજ 23

નાવ્યા એ અભિજિત ને વીશુ વિશે પુછયું. અભિજીતે તેના અને વિશુ ના પરિવાર સાથે કેવા સંબંધ હતા તે કહ્યું. એ અભિજિત અને અલોકજી વચ્ચે ના કલેહ નું કારણ પણ જણાવ્યુ. ...વધુ વાંચો

24

ખોજ 24

મુકીમે ભોંયરા માં પાક્કું કરવા ગયો કે આ એ જ કલમ અને કંગન છે. અભિજિત, નાવ્યા અને અલાકોજી મુંબઈ અભિજિત પોતા ઘરે રોકાયો ત્યારે એને એક આઘાતજનક વાત જાણવા મળી. ...વધુ વાંચો

25

ખોજ 25

મુકીમે વોચમેન ને ધર્માદેવી અને વ્યોમેષ ના સબંધો વિશે પૂછ્યું. વોચમેને ધર્માદેવી અને બાબા નરસિંહ ક્યારે કેવી રીતે હવેલી આવ્યા એ કહ્યું. અભિજિત એ એની દિવંગત પાઠક ની મૈત્રી કેમ થઈ એ યાદ કર્યું. ...વધુ વાંચો

26

ખોજ 26

મુકીમે રાજા ભૂપતસિંહ એ લખેલો ધર્મવીર ને પત્ર વાંચ્યો. મુકીમે ત્રીજો ખંડ માં શોધ ખોળ કરી. મુકિમ વિશુ ને અભિજિત ને મળવા જેલ માં ગયો. ત્યારે કમલ અભિજિત ને મળવા આવ્યો ને એક શરત મૂકી. ...વધુ વાંચો

27

ખોજ 27

મુકીમે એ જાણવા નો પ્રયત્ન કર્યો કે મણિયાર અપંગ છે કે નહીં. એ ઉપરાંત મુકીમે મણિયાર પાસે ઘણું ખરું મુકીમે ચાવી બનાવવા નો પ્રયત્ન કર્યો ...વધુ વાંચો

28

ખોજ 28

અભિજિત વિશુ સાથે રાયગઢ પોહચ્યો. વ્હોરા પણ પોતા ના માણસો સાથે રાયગઢ પોહચ્યો. ત્યાં નવા ઘણા રહસ્યો ખુલ્યા. વિક્ટર છે એ જાણવા મળ્યું. ...વધુ વાંચો

29

ખોજ 29

ધર્માદેવી અને બાબા નરસિંહ ના ખજાના સાથે ના કનેક્શન, અભિજિત નું નાવ્યા ના માતા-પિતા ને મળવું. બધા સાથે મળી ખજાના ની તલાશ કરવી. ખજાનો મળશે કે નહીં ...વધુ વાંચો

30

ખોજ - 30

છેલ્લું પ્રકરણ- સમાપ્તિ ના પંથે, ખોજ એટલે અસત્ય થી સત્ય સુધી ને, રહસ્યો થી ખજાના સુધી નો સફર. જ્યાં વિશુ માટે, મુકિમ અને હવેલી ના સદસ્યો ખજાના માટે લડે છે. ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો