લાલની રાણીનું આધારકાર્ડ

(779)
  • 77.9k
  • 43
  • 32.2k

પ્રકરણ – પ્રથમ/૧‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દરશન દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે હું તો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’આટલું બોલી ત્યાં જ....બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં પેલીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક તેણે બેડરૂમની લાઈટની સ્વીચ ઓફ કરી એટલે પેલીએ પૂછ્યું.‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ

Full Novel

1

લાલની રાણીનું આધારકાર્ડ - 1

પ્રકરણ – પ્રથમ/૧‘હાય હાય હું તો હાળું એમ સમજતી’તી કે, તારામાં ઉપર ઉપરથી સાધુડાના અને પછી માંહ્યલામાંથી શેતાનના લખણ દેશે, પણ તું તો લ્યા આખોને આખો ઓલા ભોળા ભગતની ભેંશ જેવો નીઈકળ્યો. હા.. હા.. હા ...આ જો હવે હું તો એય ને આ લૂગડાં ઉતારીને સૂતી પડી છું. તમ તારે તારા જે કઈ અભરખાના ઉભરા જાઈગા હોય ઈ પુરા કરી લે.’આટલું બોલી ત્યાં જ....બેડરૂમની બાલ્કનીને અડીને આવેલા થાંભલાની સ્ટ્રીટલાઈટના આછા પ્રકાશમાં પેલીને માત્ર નામ પૂરતાં અંડર ગારમેન્ટમાં બેડ પર ઉંધી પડેલી જોઇને અચાનક તેણે બેડરૂમની લાઈટની સ્વીચ ઓફ કરી એટલે પેલીએ પૂછ્યું.‘અલ્યા.. પણ આ હાવ આમ અંધારું ઘોર કેમ ...વધુ વાંચો

2

લાલની રાણીનું આધારકાર્ડ - 2

પ્રકરણ- બીજું/૨ તરુણા અને રણજીત, બંનેએ પોતપોતાની વિચારશક્તિ મુજબની રચેલી વ્યૂહરચનાનાં આકાશમાં, ઈમેજીનેશનનાં ઇન્જીનમાં ઈચ્છાનું ઇંધણ ભરીને ઉડવા એકતરફ તરુણાને તેનાં ચરિત્રને સ્હેજ પણ દાગ લગાવ્યા વિના કોઈપણ ભોગે પુરુષપ્રધાન સમાજમાં તેની એક મોભાદાર અલગ છાપ ઊભી કરવા માટે તેનાં સપનાંનો પીછો કરવાની તાલાવેલી હતી.તો આ તરફ રણજીતને તેની જાણ બહાર વર્ષોથી દટાયેલા અને અચાનક હાથ લાગેલા કુબેરના ખજાનાને કોઈપણ ભોગે રોકડી કરવાની તલબ હતી.જેમ ખુલ્લી આંખે જોયેલાં સોનાનાં હરણ જેવાં સપનાંઓનો, જ્યાં સુધી તમે પીછો ન કરો ત્યાં સુધી એ તમને જંપવા ન દે. તેમ છતાં વિહીસ્કીના ઘુંટડાના ટેકે ટેકે આખી રાત અવડે ને સવળે પડઘા ઘસીને રણજીતે રાત ...વધુ વાંચો

3

લાલની રાણીનું આધારકાર્ડ - 3

પ્રકરણ ત્રીજું /૩ હજુ રણજીત જવાબ આપવા જાય ત્યાં જ ભાનુપ્રતાપનો કોલ આવતાં બોલ્યા‘ક્યાં છો તું?’ભાનુપ્રતાપના ટોન પરથી લાગ્યું તે કંઈક ગુસ્સામાં છે. એટલે સ્હેજ ગભરાતાં રણજીત બોલ્યો, ‘આ.. આ.. રીયો અહીં જ બેઠો છું. એ મારી સાથે જ છે. પેલી વાત કરી હતીને..’ રણજીતનું વાક્ય કાપતાં ભાનુપ્રતાપ અકળાઈને બોલ્યા, ‘તું એને લઈને જલ્દી આવ અહીં મારી ઓફિસમાં ફટાફટ.’‘હા.. હા.. બસ આઘડીએ આયવો. કેમ કંઈ થયું સાહેબ? ચિંતા કરતાં રણજીતએ પૂછ્યું.‘હા, ફોન આવ્યો હમણાં એ તરુણા માટે.’ ભાનુપ્રતાપે જવાબ આપ્યો.‘કોનો?’ થોડા ગભરાઈને રણજીતે પૂછ્યું. ‘એના બાપનો.’ભાનુપ્રતાપે કોલ કટ કર્યા પછી રણજીતે બીડીનો ઘા કરી, તરુણાની સામે જોઈને ખંધુ હસતાં હસતાં રણજીત બોલ્યો.‘ઈ મેં ભાનુપ્રતાપને ...વધુ વાંચો

4

લાલની રાણીનું આધારકાર્ડ - 4

પ્રકરણ – ચોથું/૪‘કુસુમમમમમ........એલી આટલી વારમાં ક્યાં મરી ગઈ પાછી?’ લાલસિંગે ડ્રોઈંગરૂમમાંથી બુમ પાડી.‘એ..... આવું બે મીનીટમાં. કિચનમાં છું. ચા,નાસ્તો આવી.’કુસુમ એટલે શહેરનાં રાજકારણના ઈતિહાસમાં જેણે લગાતાર બે દાયકાથી તેનો એકસરખો દબદબો અને કીર્તિમાન જાળવી રાખ્યાં હતા, એ લાલસિંગ ચતુર્વેદીની ધર્મપત્ની. કુસુમનો લાલસિંગથી તદ્દન વિપરીત પ્રકૃતિનો સ્વભાવ. શાંત, હસમુખી અને હંમેશા વિનોદવૃત્તિમાં મસ્ત રહેતી કુસુમ. અને લાલસિંગ બિલકુલ અનરોમાન્ટિક. રાજકારણ, વ્યવસાય અને ઘર બહારની દરેક ગતિવિધિના લાલસિંગના સરળ અને મળતાવડાં સ્વાભાવિક લાગતાં સ્વભાવ માટે એક માત્ર કુસુમ અપવાદ હતી. તે તેના રાજકારણ અને વ્યવસાય સિવાય બીજા કોઈ જ ક્ષેત્રની પ્રવૃતિમાં કયારેય સ્હેજે રસ દાખવે નહીં. અને હવે કુસુમ પણ વર્ષોથી લાલસિંગનાં ...વધુ વાંચો

5

લાલની રાણીનું આધારકાર્ડ - 5

પ્રકરણ – પાંચમું/ ૫ અંતે ચાલતાં ચાલતાં ત્રણેય ડ્રોઈંગરૂમમાંથી બંગલાના ગેઈટ સુધી આવતાં છેલ્લે તરુણા બોલી,‘રાઘવભાઈ, અંકલની બધી જ ટુંકસાર માટે મને નિદા ફાઝલીની મને ખુબ ગમતો એક પંક્તિ યાદ આવે છે. અને જે અંકલની પરિસ્થિતિ અને વ્યક્તિત્વ પર સચોટ અને બંધ બેસતી છે, એટલે કહેવાનું મન થાય છે.’ એટલું બોલીને તરુણા પંક્તિ પ્રસ્તુત કરતાં બોલી,‘બારૂદ કે ગોદમ પર માચિસ પહેરેદાર હૈ.’ દસ દિવસ પછી... ‘ગુડ મોર્નિંગ, સર.’લાલસિંગની કાર શહેરના પોશ એરિયામાં આવેલી તેની અદ્યતન ઓફીસના વિશાળ લોન્જના ગેઈટ પર સ્ટોપ થતાં જ કારનું ડોર ઓપન કરી, લાલસિંગના હાથમાંથી એટેચી તેના હાથમાં લઈ લેતાં તેનો પી.એ. જશવંત બોલ્યો.છેલ્લાં પંદર વર્ષથી તેના ફેવરીટ ...વધુ વાંચો

6

લાલની રાણીનું આધારકાર્ડ - 6

પ્રકરણ- છઠું/૬ 'હવે ધ્યાનથી મારી વાત સાંભળો. આગામી ચૂંટણી માટે પાર્ટીએ સાંસદપદની ઉમેદવારી માટે તમારું ફાઈનલ કર્યું છે.’આટલું સાંભળતાં વેંત જ રણજીતના હાથમાંનું વિહીસ્કીનું ચપટું પડીને ઢોળાઈ ગયું અને રણજીત પણ કારની સીટ પર ઢળી પડ્યો.અને સામે વિઠ્ઠલના હાથમાંથી ફોન પડી ગયો. ‘હેલ્લો.. હેલ્લો...’ તરુણા બોલતી રહી, પણ.. સામે છેડેથી કોઈ પ્રતિસાદ નહતો મળતો.તરુણાનાં નિવેદનથી રણજીતના ચહેરા પરના ભાવ જોઈને એવું લાગતું હતું જાણે કે કોઈ રણજીતની કાનપટ્ટી પર ગન તાકીને, તેની અબજોની જાગીર તેના નામે લખાવી રહ્યું હોય. અને મૂંગા મોઢે રણજીત જે ચિત્ર-વિચિત્ર ઈશારા કરતો હતો, એ જોઈને તરુણાને હસવું પણ આવતું હતું. પણ કોલ પરની વાતચીત ...વધુ વાંચો

7

લાલની રાણીનું આધારકાર્ડ - 7

પ્રકરણ – સાતમું/૭તરુણા બોલી, ‘અંકલ, વિઠ્ઠલભાઈ આવે ત્યાં સુધીમાં જો તમને ઈચ્છા થાય તો, ફરી ચાનો એકાદ રાઉન્ડ થઇ તો ટેસડો પડી જાય. અને તમારી ઓલી અંગ્રેજના વખતની ખોટી પિસ્તોલને જરા અહીં બોલાવો તો ગરમ ચા ની સાથે સાથે એને પણ બેક ફૂંક મારતાં જઈએ.’ બોલતા તરુણા હસવાં લાગી. ભાનુપ્રતાપ બોલ્યા, ‘અરે.. તું હાંકલ કર એટલી જ વાર. ચા નાસ્તો અને મારો કાંધીયો બધું’ય હાજર. પણ દીકરા ત્યાં સુધીમાં તું પહેલાં રાઘવ જોડે વાત કરી લે. સોફા પરથી ઉભાં થઈને કબ્બડીના મેદાન જેવડી સાઈઝના ડ્રોઈંગરૂમમાં ચક્કર લગાવતાં તરુણા કોલ લગાડી રહી છે, એવો ડોળ કરતાં બોલી.‘અંકલ થોડો નેટવર્ક પ્રોબ્લેમ આવી રહ્યો ...વધુ વાંચો

8

લાલની રાણીનું આધારકાર્ડ - 8

પ્રકરણ-૮/ આઠમુંએક સેકંડ માટે લાલસિંગને એવો આભાસ થયો જાણે કે તેના પગ તળેથી જમીન સરકી ગઈ હોય.પછી બીજી જ જાતને સજાગ થઈને સંભાળતા તેને વિચાર સુજ્યો કે, સૌ પહેલાં ભૂપતની પ્રાથમિક સારવાર કરાવ્યા પછી, તેની પાસેથી જ આ ષડ્યંત્રના માસ્ટર માઈન્ડનું પગેરું મળી શકશે. લાલસિંગએ તેમના માણસોને સૂચના આપી કે સૌ પહેલાં તાત્કાલિક ધોરણે ભૂપતની વ્યવસ્થિત રીતે પ્રાયમરી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ તેને અનુકુળ આવે ત્યાં રહેવાની આરામદાયક વ્યવસ્થા કરો. ‘ભૂપત, આપણે આવતીકાલે મળીએ છીએ. અને કંઈ કામ હોય તો મને કોલ કરજે.’ એમ કહીને ઉતાવળા પગલાં ભરીને ડ્રોઈંગરૂમમાં આવતાં વેંત જ છટકેલી કમાન અને ગુસ્સામાં લાલચોળ લાલસિંગે રણદીપને કોલ લગાવ્યો. રણદીપે ...વધુ વાંચો

9

લાલની રાણીનું આધારકાર્ડ - 9

પ્રકરણ- નવમું/૯પવિત્ર બંધનના પ્રથમ પ્રભાતની પ્રતિક્ષામાં પથારીમાં પડેલી કાચી ઊંઘમાંથી પડખું ફરીને તરુણાએ મોબાઈલમાં નજર કરીને જોયુ તો, માંડ સમય થયો હતો, વહેલી પરોઢનો ૪:૨૫ નો. બાવીસ વર્ષ પર્યંત રાઘવના રૂપમાં તરુણાને એક એવી શખ્સિયતનો સાક્ષાત્કાર થયો હતો કે, જે ખરેખર વિશ્વાસ શબ્દની વિશ્વસનીયતા પર ખરો ઉતર્યો. તરુણાએ પારિવારિક સંબંધોના સંબોધનના માત્ર શબ્દો જ સાંભળ્યા હતા, તેની અનુભૂતિનો અનુભવ ક્યારેય કર્યો નહતો. જિંદગીમાં પહેલી વાર તરુણાને રાઘવના વ્યક્તિત્વમાં તેની મહદ્દઅંશે કુંઠિત અને મૃતપ્રાય થવાં જઈ રહેલી લાગણીમાં સહાનુભુતિની સરવાણીના સંચારની પ્રતીતિનો અહેસાસ થયો. કોઈપણ સ્ત્રીને ભેરું જેવો એક ‘ભાઈ’ હોય, પછી તેને શેનો ભય ? ‘ભાઈ’ શબ્દ જ નિર્ભય કે ...વધુ વાંચો

10

લાલની રાણીનું આધારકાર્ડ - 10

પ્રકરણ- દસમું/૧૦રાઘવનો કોલ મુક્યા પછી તરુણાને થયું કે વનરાજની ૧૫ મિનીટ અને શરતોના મનોમંથનના હોમવર્ક માટે સારો એવો વ્યાયામ કરવો જરૂરી છે. એટલે ફાટફાટ ફ્રેશ થઇને તેના રૂમમાં બારી પાસે ચા નો કપ લઈને બેસી ગઈ,ચક્રવ્યૂહ જેવી રાજનીતિના શસ્ત્ર જેવા શાસ્ત્રોનો અભ્યાસ કરવા. ગહન મનોમંથન પછી તરુણાએ વિચાર્યું કે, કોઈપણ જાતની પૃષ્ઠભૂમિકા અને પૂર્વભૂમિકા વગર વનરાજ નામના વ્યક્તિત્વ પાસે ખાતરીપૂર્વક અને મરજી મુજબનું કામ કઢાવવું એટલે અંધારામાં માત્ર તીર જ નહતું ચલાવવાનું, પણ ચલાવેલા તીરથી બચવાનું પણ હતું.અડધો એક કલાક સુધી તેની શાર્પ સ્માર્ટનેસથી ષડ્યંત્રની શતરંજના પ્યાદાઓને તેની જરૂરિયાત મુજબ ગોઠવી લીધા પછી કોલ લગાવ્યો ભાનુપ્રતાપને.‘હેલ્લો અંકલ.’‘હા, બોલ દીકરા.’‘રણજીત કાકાને મોકલો, ...વધુ વાંચો

11

લાલની રાણીનું આધારકાર્ડ - 11

પ્રકરણ- અગિયારમું/૧૧‘સર.. હેલ્લો.. સર એક મિનીટ મેં ડ્રાઈવીંગ કર રહા હું તો.. પાંચ મિનીટ બાદ કોલ કીજીયે મેં સહી ઠીક સે કાર પાર્ક કર લું’આટલું ખોટું તો લાલસિંગ માંડ માંડ બોલી શક્યો. લાલસિંગની હાલત જોઇને સ્હેજ ગભરાતાં રણદીપે પૂછ્યું,‘શું થયું લાલ ? કોનો કોલ હતો ? અને આટલો ગભરાઈ છે કેમ ? રણદીપે પણ એક સામટો સવાલોનો મારો ચલાવ્યો. એક મિનીટ ચુપ રહીને લાલસિંગે ફોનની વાત કહી. સાંભળીને એક મિનીટ માટે તો રણદીપના પણ હોંશ ઉડી ગયા.હજુ બંને આગળ કશું વિચારે એ પહેલાં તો ફરી એ નંબર પરથી કોલ આવ્યો. કઈ પણ વિચાર્યા વગર એક જ સેકન્ડમાં લાલસિંગે કોલ રીસીવ કરતાં હિંમતથી ...વધુ વાંચો

12

લાલની રાણીનું આધારકાર્ડ - 12

પ્રકરણ- બારમું/૧૨હસતાં હસતાં વનરાજ બોલ્યો,‘લાલસિંગ જૈસે કમીને આદમી સે સત્તર લાખ એંઠ કે ભી કાટને કા કામ સિર્ફ નિરજ નામ કા કુત્તા હી કર શકતા હૈ.’હસતાં હસતાં નિરજ બોલ્યો,‘આપ કી દયા હૈ માલિક આગે ભી ઐસી કોઈ હડ્ડીયા હો તો ડાલતે રહેના, ખર્ચા પાણી નિકલતા રહેગા. ઠીક હૈ મેં ફોન રખતા હું.’એ પછી વનરાજે કોલ લગાવ્યો તરુણાને.રાત્રીના સાડા અગિયાર જેવો સમય થયો હશે. તરુણા તેના આગલા શિકાર માટે તેના શાતિર દિમાગમાં શતરંજની મજબુત જાળ ગુંથી રહી હતી.‘બોલો, વનરાજ ભાઈ.’ ‘જાનવરના ડોકટરની વ્યવસ્થા કરી રાખજો, લાલસિંગની હાલત હડકાયા કુતરા જેવી થઇ ગઈ હશે. નિરજ એ દિલ્હી બેઠાં બેઠાં બટકું ભરીને આપણું ...વધુ વાંચો

13

લાલની રાણીનું આધારકાર્ડ - 13

પ્રકરણ- તેરમુ/૧૩‘એ’ય ને મર્ડરના ચાર્જમાં રણદીપની ધરપકડ થઇ છે.’ ઊંઘના કારણે લાલસિંગની આંખ ઉઘડતી નહ’તી તેના બદલે એક જ એવું થઇ ગયું જાણે કે લાલસિંગના ડોળા ફાટીને હમણાં બહાર આવી જશે. ‘હેં...... અલ્યા શું વાત કરે છે, ભૂપત ? મર્ડર, રણદીપે કર્યું ? કોનું ?‘એ તો ખબર નથી કારણ કે, લાશની હાલત એટલી વિકૃત છે કે, ખ્યાલ નથી આવતો કે લાશ સ્ત્રીની છે કે પુરુષની.’ ભુપતના એક વાક્યથી તો વહેલી પરોઢમાં એ.સી. ચાલુ હોવા છતાં લાલસિંગ પરસેવે રેબઝેબ થઇ ગયો. નેપકીનથી મોઢું લુંછતા લાલસિંગ બોલ્યા,‘ક્યાં, કેવી રીતે અને કેટલાં વાગ્યે ? રણદીપ ક્યાં છે ? બેડરૂમમાંથી ઝડપભેર ચાલતાં ડ્રોઈંગરૂમ તરફ આવતાં ...વધુ વાંચો

14

લાલની રાણીનું આધારકાર્ડ - 14

પ્રકરણ-ચૌદમું/૧૪‘એ ડ્રીમલેન્ડ હોટલ કોની છે ખબર છે ? જગને પૂછ્યું, ‘નહીં તો, કોની છે ? અધીરાઈથી પૂછ્યું ખિસ્સા માંથી બીડીની ઝૂડી કાઢી, બીડી સળગાવીને દાંત વચ્ચે દબાવતાં જગન બોલ્યો ‘વિઠ્ઠલ રાણીંગાની. એ પછી હસતાં હસતાં બોલ્યો‘ઓલો રોલો માથું ખંજવાળશે પણ બીડીની ઝૂડી નહીં મળે.’ ‘વિઠ્ઠલ...ઓહ્હ.. તો ગટરના સુવરને સિંહ બનીને દિલ્હીની ગાદીએ બેસવાની ચળ ઉપડી છે એમ ? બન્ને હથેળીઓ મસળતાં લાલસિંગ આગળ બોલ્યા ‘પણ.. વિઠ્ઠલે આ હોટલ લીધી કયારે ? હજુ ગયા મહીને તો કોઈ બ્રોકર મારફત મને એ હોટલ માટે ઓફર આવી હતી. પણ ઈલેક્શનના કારણે મેં માંડી વાળ્યું.’‘ડ્રીમલેન્ડ હોટલમાં વિઠ્ઠલ પડદા પાછળનો પાર્ટનર છે. મતલબ કે બે નંબરના નાણાં વિઠ્ઠલના છે. એટલે ...વધુ વાંચો

15

લાલની રાણીનું આધારકાર્ડ - 15

પ્રકરણ-પંદરમું/૧૫‘બોલ વનરાજ. તું કિંમત બોલ.’ ઉત્સાહમાં આવતાં લાલસિંગે પૂછ્યું. ‘હવે પહેલાં કાન ખોલીને સાંભળી લે... એક ત્રીજી વ્યકિતએ વિઠ્ઠલ લાલસિંગ બન્નેની સોપારી લીધી છે, અને તે પણ મફતમાં. બોલ હવે શું કહેવું છે તારું.’અપચાનાનો ઉપચાર અને દામ સાંભળ્યા પહેલાં લાલસિંગનું ધોતિયું ઢીલું થઈને ભીનું થઇ ગયું. મનોમન બોલ્યો હજુ તો માંડ મ્યાન માંથી ઉછીની તલવાર ઉગામીને કોઈને ટાળવા જાઉં ત્યાં સામે કોઈ તોપ તાકીને ઉભું રહી જાય છે. રાતોરાત આ આવી નવી પેચીદી પેદાશ કોણે પેદા કરી હશે ? તરુણાએ ઈશારો કરીને વનરાજને મોબાઈલ સ્પીકર ફોન પર રાખવા જણાવ્યું. ‘અલ્યા, વનરાજ આ ઉખાણાં જેવો પાણો કોની મા એ જણ્યો ?‘જો ભાઈ, લાલસિંગ, ...વધુ વાંચો

16

લાલની રાણીનું આધારકાર્ડ - 16

પ્રકરણ-સોળમું/૧૬‘તમે.. વિઠ્ઠલની શોકસભાના ભાષણની તૈયારી કરો, ત્યાં સુધીમાં હું... મારી રિવોલ્વર સર્વિસ કરી લઉં...’ ઊભા થતાં ભૂપત બોલ્યો.લાલસિંગની માનસિક મહદ્દઅંશે ભયમુક્ત સપાટી પર લાવીને ભૂપત લાલસિંગના બંગલેથી નીકળતાં બોલ્યો,‘વિઠ્ઠલની વિદાયનો સૌથી વધુ વિષાદ તમને છે એવી અફલાતુન અદાકારીનું રીહર્સલ કરવાં માંડો. જેટલાં વધુ અને અસ્સલ લાગતાં મગરના આંસું પાડશો એટલાં એ.વી.એમ.માં વોટ વધુ પડશે. આવતીકાલ મધ્યરાત્રીએ તમારો સૂર્યોદય થશે.’તરુણાની સૂચના મુજબ જે હદ સુધી લાલસિંગની ફાડવાની હતી એ હદ સુધી ભૂપતે લાલસિંગે માત્ર માખણ ચોપડ્યું નહતું પણ રીતસર માખણમાં મઢી દીધો હતો.હવે ગણતરીના કલાકોમાં આ સમગ્ર ઘટના એક અણધાર્યા ધડાકા સાથેના અંત તરફ જઈ રહી હતી. એ પહેલાં તરુણા ...વધુ વાંચો

17

લાલની રાણીનું આધારકાર્ડ - 17

પ્રકરણ-સત્તરમું/૧૭અને જયારે સવારે...... રાઘવ, રણજીત, ભાનુપ્રતાપ, વિઠ્ઠલ, ભૂપત અને વનરાજ સૌ એ ન્યુઝ પેપર હાથમાં લઈને જોયું તો.... એકબીજાને ભેટતાં, મીઠાઈ ખવડાવતા, ગળે મળતાં, હાર પહેરાંવતા અને લાલસિંગ અને તરુણાના ફોટોગ્રાફ્સ જોઇને સૌના પગ તળેથી જમીન સરકી ગઈ.ત્રણ ત્રણ પેઢીઓથી જે લોકો પોતાની જાતને રાજકારણના ખેરખાં સમજતાં હતા એ સૌની ધારણા ઘડીના છટ્ઠા ભાગમાં ધાણીની જેમ ફૂટી જશે એવું સચોટ અનુમાન તરુણાને છેલ્લાં એક વીક પહેલાં થી હતું જ. અને એ પછીની સૌના આઘાત, પ્રત્યાઘાત, પ્રતિસાદ, કે પ્રતિકારનો કઈ રીતે સંતોષકારક પ્રત્યુતર આપવો તેની પૂર્વ માનસિક તૈયારીનો અભ્યાસ પણ તરુણાએ કરી જ લીધો હતો. તરુણાને હતું કે આવતીકાલનો સૂર્યોદય ...વધુ વાંચો

18

લાલની રાણીનું આધારકાર્ડ - 18

પ્રકરણ- અઢારમું/૧૮‘આ સ્ત્રીને ઓળખો છો.’ પાંચ થી દસ સેકંડ જોયા પછી લાલસિંગ બોલ્યા‘ના.. નથી ઓળખતો.’‘ક્યાંય જોઈ હોય એવું આવે છે ? કુસુમે ફરી પૂછ્યું તેની યાદદાસ્તને ઢંઢોળતાં....વીજળીનો કરંટ લાગ્યો હોય એમ સડક દઈને સોફા પરથી ઉભાં થતાં લાલસિંગ ઊંચાં અવાજે બોલ્યા...‘આ... આ તો... રાણી છે. હા.. હા .. આ રાણી છે. લાલસિંગના મોઢામાંથી આશ્ચર્યઆઘાત જેવા બિહેવિયર સાથે રાણી સામે જોઈને જે ઉદ્દગારો સરી પડ્યા તે જોઇને તરુણાએ કુસુમની સામે જોઈને નવાઈ સાથે પૂછ્યું,‘કોણ છે આ રાણી ?’માર્મિક હાસ્ય સાથે કુસુમ લાલસિંગની સામું જોઇને બોલી,‘એ તો હવે લાલસિંગ પુરેપુરો અને પારદર્શક પરિચય આપે તો ખબર પડે. એમણે લાલસિંગને મળવું હતું, એટલે મેં તો ...વધુ વાંચો

19

લાલની રાણીનું આધારકાર્ડ - 19

પ્રકરણ- ઓગણીસમું/૧૯‘શું નામ છે તમારું?'થોડીવાર લાલસિંગ સામે જોઈને પેલી સ્ત્રી બોલી,‘રાણી’ રાણી જાદવ. શ્યામ વર્ણ ધરાવતી બાવીસથી ચોવીસ વર્ષની ઉંમર. શહેરને છેડે આવેલી શ્રમિકવર્ગની બેથી ત્રણ હજારની વસ્તીના વિસ્તારમાં આવેલાં એક કાચા મકાનની ઓરડી, એ રાણીનું રહેણાંક. જયારે રાણીની ઉંમર દસેક વર્ષની હશે ત્યારે અચાનક આભ ફાટ્યું હોય એવા પ્રચંડ વિનાશકારી પૂરના પ્રકોપમાં શહેર અને તેની આસપાસના વિસ્તારને ધમરોળીને કુદરતે જે કાળો કેર વર્તાવ્યો હતો, એ હૈયાં વલોવી નાખે તેવી હોનારતમાં રાણીના માતા-પિતાએ જાન ગુમાવી દેતાં અબુધ રાણી અનાથ થઇ ગઈ. પેટની ભૂખ અને વાત્સલ્યની ઉણપની સાથે સાથે શરુ થયા રાણીની જીવન સંઘર્ષના બોધપાઠ. સમય જતાં રાણીની વયના પ્રમાણ કરતાં ...વધુ વાંચો

20

લાલની રાણીનું આધારકાર્ડ - 20

પ્રકરણ- વીસમું/૨૦ત્રણ મહિનાના પાંગરેલા ગર્ભ સાથે અડધી રાત્રે જ રાણી લાલસિંગની મબલખ મિલકતને ઠોકર મારીને તેની મમતાની માયાને મહેફૂઝ સંકેલીને ભાગી છુટી.એ કળવું મુશ્કિલ હતું કે, ફાર્મ હાઉસ તરફ પુરપાટ દોડતી કારની ગતિ વધુ હતી કે લાલસિંગના ક્રોધાવેશમાં છટકેલી મતિની ગતિ. ફાર્મ હાઉસ પહોંચતા સુધીમાં તો લાલસિંગના મગજતંતુમાં કુતુહલના કંઇક જંતુ ખદબદવા લાગ્યા.હજુ કારની ગતિ ધીમે પડે એ પહેલાં તો ઉતાવળે ઉતરીને સામે ગભરાઈને ઊભેલા રઘુને પૂછ્યું,‘અલ્યાં, કેમનું થયું આ ? લાલસિંગના પ્રકોપથી સારી રીતે પરિચિત રઘુ સ્હેજ થોથવાતા બોલ્યો,‘ઈ.. શેઠ...રાણીબેન..રોજ વ્હેલી સવારે તેના નિયમિત સમયે ઉઠીને ફાર્મ હાઉસનો એક ચક્કર લગાવે છે.. પણ રોજિંદા સમય કરતાં આજે અડધો કલાક ...વધુ વાંચો

21

લાલની રાણીનું આધારકાર્ડ - 21 - અંતિમ પ્રકરણ

એકવીસમું અંતિમ પ્રકરણ/૨૧ખૂબ મોડી રાત વીતી ગઈ હોવા છતાં વનરાજસિંહ, ભાનુપ્રતાપ, રાઘવ, ભૂપત અને રણજીત સૌને એક પછી એક કરીને સવારે અગિયાર વાગ્યે અચૂક લાલસિંગના બંગલે આવવાનો રીતસર આદેશ આપી દીધો..તરુણાનાં આ નિર્ણયથી આશ્ચર્યના ભાવ સાથે લાલસિંગે પૂછ્યું...‘આમ જુઓ તો હવે તારાં કોઈ અનુમાન કે નિવેદન માટે શંકાનું સ્થાન જ નથી.. છતાં પણ આ સૌને અહીં બોલવવા માટેનું કારણ પૂછી શકું?'બે મિનીટ લાલસિંગ સામે જોઇને સ્હેજ આંખો ઝીણી કરીને તરુણા બોલી..‘એક વાત કહું...જિંદગીમાં જો તમે પોતાના જાતની પરિસીમાથી પરિચિત હશો ને તો, કોઈ તમને પરાજિત નહીં કરી શકે. તમે આખી જિંદગી લુખ્ખી ધમકીની બંદુકડી ફોડી, અને એ પણ ભાડુતી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો