આ મારી પહેલી નવલકથા છે. હુ આશા રાખુ છુ કે, તમને પસંદ આવે.... Thank you અમદાવાદ... ગુજરાતનું જૂનું અને જાણીતું શહેર. સવાર પડે એટલે પંખીઓનો કલબલાટ, રેડિયો પર વાગતા ગીતો, રીવરફ્રન્ટ પર જોગીંગ અને સાઈકલીન્ગ કરતા માણસો, જાણે કે આખું શહેર પોત-પોતાના કામમાં ભાગી પડતુ. cricket એ લોકો માટે અને ખાસ કરીને યંગ જનરેશન માટે એક જબરદસ્ત ગેમ હતી. લોકો ઈન્ડિયની મેચ એ રીતે જોવા બેસે જાણે લાખોનો કારોબાર હોય. અને મેચ જીતવાની ખૂશી પર દિવાળી જેવું celebration કરી નાખે. મૃણાલ.... મૃણાલ પંડિત. દેખાવ મા handsome, મસ્ત બોડી, ગોરો અને જોતાં જ નજર ને ગમી જાય એવો.

નવા એપિસોડ્સ : : Every Wednesday

1

પ્યારે પંડિત

આ મારી પહેલી નવલકથા છે. હુ આશા રાખુ છુ કે, તમને પસંદ આવે.... Thank you અમદાવાદ... ગુજરાતનું અને જાણીતું શહેર. સવાર પડે એટલે પંખીઓનો કલબલાટ, રેડિયો પર વાગતા ગીતો, રીવરફ્રન્ટ પર જોગીંગ અને સાઈકલીન્ગ કરતા માણસો, જાણે કે આખું શહેર પોત-પોતાના કામમાં ભાગી પડતુ. cricket એ લોકો માટે અને ખાસ કરીને યંગ જનરેશન માટે એક જબરદસ્ત ગેમ હતી. લોકો ઈન્ડિયની મેચ એ રીતે જોવા બેસે જાણે લાખોનો કારોબાર હોય. અને મેચ જીતવાની ખૂશી પર દિવાળી જેવું celebration કરી નાખે. મૃણાલ.... મૃણાલ પંડિત. દેખાવ મા handsome, મસ્ત બોડી, ગોરો અને જોતાં જ નજર ને ગમી જાય એવો. ...વધુ વાંચો

2

પ્યારે પંડિત - 2

પ્યારે પંડિત પ્રકરણ-2 આજે તો લોટરી લાગી ગઈ... બંન્ને સટ્ટાઓ જીતી ગયો હતો...ઘરે જતાં રસ્તામાં એ મળી બસ, ટકરાતા રહી ગયો. આજે એ પીળા કલરનો સલવાર કુર્તો પહેર્યો હતો. બીલકુલ અલગ લાગતી હતી. હુ એને જોતો જ રહી ગયો. થોડે આગળ જઈ ઊભી રહી અને પાછળ ફરીને જોયુ. એવી રીતે જોયુ કે બીજી વખત મળીશ તો જાન લઈ લેશે મારી. બસ, એની ચાર ગલી પછી હું રહેતો હતો. એના વિચારમા ઘર ક્યારે આવી ગયુ ખબર પણ ના પડી. અરે નહીં નહી...મૃણાલ એ આવારા નથી.. એ તો બી.એ. પછી નોકરી નથી મળી એટલે મહોલ્લાના છોકરાઓ સાથે ઊઠ-બેઠ વઘી ગઈ ...વધુ વાંચો

3

પ્યારે પંડિત - 3

પ્યારે પંડિત પ્રકરણ-3 દરરોજ રાતે મ્રૃણાલ એના આવારા દોસ્તો સાથે એના ફ્લેટ પર રહેતો. જ્યાં ઊંઘ ના આવે ત્યાં સુઘી. અને એનો ફ્રેન્ડ નિહાર અને મિત પોતાની બઘી વાતો એકબીજાને શેર કરતા. નિહાર ની માશુકાએ બીજા સાથે મેરેજ કરી લીઘા હતા. અને નિહાર દરરોજ એની યાદમાં બેવફાની શાયરીઓ સંભળાવતો. દરરોજ રાતે મહેફીલ જમાવીને બેસતા.. બઘા એક પછી એક પોતાના દિલના હાલ વ્યક્ત કરતા. મારા વિતેલા સમયને અંઘારામાં જ રહેવા દો... એ સમય અપમાન સીવાય બીજુ કશું નથી. વાહ...વાહ... મારી ઊમ્મીદની દિશા અને મારી રુકાવટનું કારણ.. ...વધુ વાંચો

4

પ્યારે પંડિત - 4

કેટલા વાગ્યા? જમીને ઊભા થતા પંડિત શુભાશિષે પુછ્યું! ૧૦ વાગી રહ્યાં છે, પપ્પા! હમ્મમ્મ!તારી માસીને કોલ કરીને કહી દે આ સંબંધ નહીં થઈ શકે. સીમાએ આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું, તમે કહેવા શું માંગો છો? મતલબ એમ કે પંડિત શુભાશિષના ઘરમાં જુગારની કમાણીથી વહુ ઘર નથી ચલાવતી! જુગાર? આજે ૧૨૦૦૦ રુપિયા જીતીને આવ્યો છે, અને ૧૮૦૦૦ તો એ એમાં જીત્યો હતો જેમાં ઇન્ડિયા જીત્યું હતું. હે ભગવાન! આશ્ચર્ય સાથે સીમા બોલી પડી. એ પણ સાંભળવા મળ્યું છે કે મોકો મળે તો સિગારેટ પણ પી લે છે. અને કોઈ છોકરી પણ લેટર લખે, ખબર નહીં કોણ! પણ એના મિત્રોને એ લેટર વાંચી સંભળાવે છે. પડી ગઈ તારા ...વધુ વાંચો

5

પ્યારે પંડિત - 5

અને ખબરદાર જો ઊંચા સૂરમાં વાત કરી છે તો! જ્યાં ખોટું બોલવું પડે તેમ હોય ત્યાં તો ચૂપ જ એ તો એ વાતથી પણ ડરે છે કે ખોટું બોલી તો પકડાઈ જઈશ. *ક્યારા હજી ઊઠી હતી ઘડિયાળ મા જોયું તો ૯ વાગી ગયાં હતાં. ઉઠીને નીચે જવા લાગી. ત્યાં જ અમીતે એનો હાથ પકડી લીધો. આ શું કરી રહ્યા છો તમે? હાથ પકડ્યો છે. હવે તો લગ્નની તારીખ નક્કી થઇ ગઈ છે તો હાથ તો પકડી જ શકે છું. હાથ છોડી દો. ગુસ્સે થઈ ક્યારા બોલી.ગુસ્સો આવી રહ્યો છે મને! હવે ડર નથી લાગતો તમારા ગુસ્સાથી અને ૨૫ માર્ચ પછી ...વધુ વાંચો

6

પ્યારે પંડિત - 6

દરવાજા ખુલતા જ સીમા શુભાશિષ પાસે આવી ને બોલી.જુઓ એક પિતા તરીકે વાત કરજો, પંડિત રીતે નહીં. એક માં કારણે ચિંતા હતી કે કઈ આડુંઅવળું કરી ના બેસે.શુભાશિષ એની વાત સાંભળી ને અવની ને કહ્યું બોલાવી લે એને એ તો વાત કરશે ત્યારે જ ખબર પડશે.એ તમારી સાથે વાત કરતાં ડરી રહ્યો છે અવની એ કહ્યું શું વાત છે? હું એનાથી ડરી રહ્યો છું અને એ મારાથી. મૃણાલના રૃમમાં આવતાં જ અવની રૂમની બહાર જવા લાગી. રૂમ નો દરવાજો બંધ કરી દેજે. શુભાશિષ એ કહ્યું અવની જતી રહી બંધ દરવાજા બહાર એ અને સીમા બંન્ને ઉભા રહી વાતચીત સંભાળી રહ્યા હતા. બંને ...વધુ વાંચો

7

પ્યારે પંડિત - 7

પહેલી વાર જોબ પર જઈ રહ્યો હતો મૃણાલ. બધા એને ડોર સુધી મૂકવા ગયા. અરે! જોબની ખુશીમાં સેલરી કેટલી એ તો પૂછવાનું જ ભૂલી ગઈ.અરે! Clerk ની position મળી છે. અને salary પણ 10,000 છે.બસ. સીમા દુઃખી થતા બોલી. હમેશાં તો થર્ડ ગ્રેડ પર પાસ થયો છે. એ તો સવાણી સાહેબની મહેરબાની કે આટલી સારી પોસ્ટ પર જોબ પર રાખી લીધો. અને experience પણ ના પૂછ્યો નહિતર હું તો કહી દેત કે જુગારી છે એક નંબરનો. આવી વાત કોઈ પોતાના જ સંતાન વિશે કરતા હશે. સીમા ગુસ્સે થઈ બોલી. *કુંદન કોફીનો મગ લઈને ક્યારાના રૂમમાં બેડ પર બેઠી હતી. ક્યારા કોલેજ જવા ...વધુ વાંચો

8

પ્યારે પંડિત - 8

પહેલી વાર જોબ પર જઈ રહ્યો હતો મૃણાલ. બધા એને ડોર સુધી મૂકવા ગયા. અરે! જોબની ખુશીમાં સેલરી કેટલી એ તો પૂછવાનું જ ભૂલી ગઈ.અરે! Clerk ની position મળી છે. અને salary પણ પૂરી દસ હજાર છે.બસ. સીમા દુઃખી થતા બોલી. હમેશાં તો થર્ડ ગ્રેડ પર પાસ થયો છે. એ તો સવાણી સાહેબની મહેરબાની કે આટલી સારી પોસ્ટ પર જોબ પર રાખી લીધો. અને experience પણ ના પૂછ્યો નહિતર હું તો કહી દેત કે જુગારી છે એક નંબરનો. આવી વાત કોઈ પોતાના જ સંતાન વિશે કરતા હશે. સીમા ગુસ્સે થઈ બોલી. *કુંદન કોફીનો મગ લઈને ક્યારાના રૂમમાં બેડ પર બેઠી હતી. ક્યારા ...વધુ વાંચો

9

પ્યારે પંડિત - 9

સવારે ઓફિસ જવા મૃણાલ નીકળી ગયો. કાલે સવારે જ્યાં ક્યારાની કાર સામે આવી ગયો હતો આજે પણ એ જ ફરીથી ગાડી સામે આવતા ઊભો રહી ગયો. આજે બન્ને બહેનો સાથે હતી. પોતે ગાડીની પાછળથી ચાલ્યો ગયો.કેરેક્ટરમાં કેવો પણ હોય પણ જોવામાં બહુ જ હેન્ડસમ છે નહીં ક્યારા. કુંદન એને જોઈને બોલી ઊઠી.મિસ મનસ્વી ઓફિસમાં એન્ટર થઈ એના ડેસ્ક પર જઈ બેસી ગઈ. એના માથામાં પટ્ટી લગાવેલી હતી એ જોઈ મિસ્ટર વ્યાસ બોલ્યાઅરે! આ માથામાં શું થયું?વાગ્યું છે.પણ ચોટ તો દિલમાં વાગી હતી ને તો પટ્ટી માથામાં કેમ લગાવી છે? મિસ્ટર વ્યાસ એની ખેંચાઈ કરતા બોલ્યા મારું accidents થયું છે સર. એ ...વધુ વાંચો

10

પ્યારે પંડિત - 10

પપ્પાનો ગુસ્સો, અને મમ્મી જે તોફાન મચાવશે એ તો તારાથી જોવાશે પણ નહીં.મમ્મીનો વધારે ડર નથી મને તો પપ્પા...પપ્પા થપ્પડ પણ મારી દેશે.. અધૂરું વાક્ય કુંદને પૂરું કરી દીધું. હે ભગવાન! આ મેં શું કર્યું. પોતાની ભૂલ સમજાતા તે બેડ પર બેસી ગઈ. અને હવે બંધૂક પણ નીકળી શકે છે? કુંદન એની રીતે ક્યારા ને સતર્ક કરી રહી હતી કે આવી situation મા શું શું થઈ શકે છે. બંધૂક! ખબર તો છે તને.. ફઈના વખતે પણ પપ્પાએ બંધૂક ચાલવી દીધી હતી. એ બીજી વાત છે કે ગોળી કોઈને વાગી ના હતી. પણ બધી વખતે એવું થોડી થાય કે બંધૂક ચાલે અને ગોળી કોઈને ...વધુ વાંચો

11

પ્યારે પંડિત - 11

સાચું કહી દે અને અમિત સાથે લગ્ન કરી લે. No way. ક્યારા ગુસ્સે થઈ ગઈ. તો પછી જુઠ્ઠને ગુરુમાની મનમાં આવે તે કરતી જા. કેરેક્ટર વિશે વિચારશે તો જીંદગી ખરાબ થઈ જશે. થોડું વિચારી ક્યારા બોલી, ટેરેસ પર જઈએ. ટેરેસ પર શું છે? ખોટું જ બોલવું છે ને! તો અહીંયા બેસીને તૈયારી કર. ખુલ્લેઆમ ફરીશ તો તૈયારી પહેલા જ પકડાઈ જઈશ.હવે તો જે થશે તે જોયું જશે ક્યારા ઉભી થઈ ટેરેસ જવા લાગી.અવની મૃણાલના માથામાં તેલ નાખી રહી હતી. ખબર છે પપ્પા આજે કેટલા ખુશ હતા.હા ખબર છે.પેલી છોકરી વિશે જણાવને! અવનીએ મોકો જોતા પૂછી લીધુંકોણ?એ જ જે તને લેટર લખે છે.આ સાંભળી ...વધુ વાંચો

12

પ્યારે પંડિત - 12

આ તરફ ક્યારા અને કુંદન કોલેજ જવા નીચે ઉતર્યા ત્યાં એમની મમ્મી એ ક્યારાને ઉભી રાખીસંભાળ ક્યારા! અહીંયા આવ મમ્મી. એને કહે કે આવીને તારા પપ્પાને મળે. કોને? ક્યારાને આશ્ચર્ય થયું શું નામ છે એ છોકરાનું? નામ? ક્યારા હજુ શોકમાં હતી. ડરીશ નહીં! તારા પપ્પા એ કહ્યું છે કે જો છોકરો સારી ફેમિલીનો છે અને એનું કેરેક્ટર પણ ઠીક છે તો એને કોઈ પ્રોબ્લેમ નથી. હેસિયતમાં થોડું વધારે ઓછું હશે તો ચાલશે. મેં કહ્યું ને ડરીશ નહીં. તને વિશ્ર્વાસ નથી આવતો ને સારું ચાલ તો કોલેજ જા અને જ્યારે વિશ્ર્વાસ આવી જાય ત્યારે કોલ કરી ને કહી દેજે કે તે ક્યારે આવે છે મળવા માટે. ...વધુ વાંચો

13

પ્યારે પંડિત - 13

મૃણાલ. કુંદન બોલી પડી.મૃણાલનું નામ સાંભળીને ક્યારા ધાડમ કરતા ચકર ખાઈને સીડી પર ઢળી પડી.કુંદન અને મમ્મી એને રૂમમાં ગયા. એના પપ્પાને પણ બોલાવી લીધા અને ડોક્ટરને બોલાવી તપાસ કરવા કહ્યું. તમે કહ્યું નહીં કે શું થયું છે? સવાણી સર એ ડોક્ટરને પૂછ્યું. કઈ નથી થયું. કઈ નથી થયું તો આટલા ટાઇમથી બેહોશ કેમ પડી છે એ. એણે કોઈ ખબર અચાનક જ સાંભળી હશે એટલે અથવા તો તમે એના મેરેજ એવી જગ્યાએ તો નથી કરાવતાને જ્યાં એ કરવા ના માંગતી હોય. આ તમને કઈ રીતે ખબર? ફેમિલી ડોક્ટર છું એટલે પૂછયું. હા એક જગ્યાએ વાત તો ચાલતી હતી પણ ત્યાં એને પસંદ નથી. ઓકે તો તમે ...વધુ વાંચો

14

પ્યારે પંડિત - 14

જમતા શુભાશિષ અવની ને પૂછયું કે કયા ગયો છે મૃણાલ. ફ્રેન્ડને મળવાં.હા, થોડી વાતો કરશે અને પછી ક્યારે મળશે કહી પાછો આવી જશે. અવની મૃણાલની તરફદારી કરતા કહ્યું.ઠીક છે.ये चमनज़ार ये जमुना का किनारा, ये महल,ये मुनक़्कश दर-ओ-दीवार, ये महराब ये ताक़,इक शहंशाह ने दौलत का सहारा लेकर,हम ग़रीबों की मुहब्बत का उड़ाया है मज़ाक़।मेरे महबूब कहीं और मिला कर मुझसे।મિત પોતાની ફીલિંગ નિહાર, મૃણાલ અને છોટુ ને સંભળાવી રહ્યો હતો. નહીં cigarette નહીં લઉં હવેથી. પણ હા ચા લઈશ. છોટુના હાથમાંથી કપ લેતા બોલ્યો. બધા ચા પી ને છુટ્ટા પડ્યા. *ક્યારા સૂતી હતી ત્યાં જ એને સપનામાં આવ્યું કે તે ...વધુ વાંચો

15

પ્યારે પંડિત - 15

કુંદન ગાડીમાંથી ઉતરીને એના તરફ આવી રહી હતી અને ક્યારા ગાડીમાંથી એને જોઈ રહી હતી. એ ક્યારાને જોઈ રહ્યો. પછી ક્યારા, કુંદન અને મૃણાલ એક રેસ્ટોરાંમાં બેઠા હતા. મૃણાલ ક્યારા અને કુંદન સામે જોઈ રહ્યો.અને પછી બોલ્યોનહીં હું તમારા નોકરીને ત્યાં પપ્પા નહીં કરું? મૃણાલથી ઊલટું બોલાઈ ગયું.કુંદનને હસવું આવી ગયું.મતલબ કે, તમારા પપ્પાને ત્યાં હું નોકરી નહીં કરું. વાક્ય સુધાર્યા પછી બોલ્યો.તો કોણ કહે છે કે તું ત્યાં જોબ કરે? ડીસેમ્બર સુધી તું અમારી પાસે નોકરી કરી લે. કુંદન બોલીતમારી પાસે? મૃણાલને આશ્ચર્ય થયુંસેલરી પણ એટલી આપીશ કે ગણતો રહી જઈશ અને designations પણ એવું કે જોતો રહી ...વધુ વાંચો

16

પ્યારે પંડિત - 16

અરે યાર, કૈંક તો નામ વિચાર. એક કલાક પછી પપ્પા જોડે વાત કરવાની છે તારે. જો ત્યાં કેસ જીતશે જ પપ્પા અમિતને ના પાડશે. નહિતર, ના તો તારી કિસ્મત બદલવાની છે ના તો લગ્નની તારીખ. કુંદન જવા લાગી... પણ તું ક્યાં જાય છે? મને માફ કરી દે પ્લીઝ. બે હાથ જોડીને બોલી. તારી આ હરકતોથી મારો મગજ બેન્ડ મારી ગયું છે. સમજી લે કે પપ્પાની એક હાકલથી અહીં ઉભી ઉભી મરી જઈશ. No More help sweetheart. It's over. કુંદન રૂમની બહાર નીકળી ગઈ. ક્યારા એને જતી જોઈ રહી.કુંદન રૂમમાં આવી. દરવાજો બંધ કરી બેસી ગઈ ત્યાં એના ફોનની ઘંટડી વાગી. Unknown નંબર ...વધુ વાંચો

17

પ્યારે પંડિત - 17

એક મિનિટ! "કુંદન ડ્રોઇંગરૂમમાં આવતા બોલી, આઇ એમ સોરી પપ્પા, જો તમે મને એક મિનિટ આપશો તો ક્યારા બધું કહી દેશે." હા, તું પણ આવીને બેસી જા એની પાસે. નહીં પપ્પા, હું અહીંયા બેસીસ નહીં.. એક મિનિટ માટે હું ક્યારાને લઈને જાવ છું. ઓકે.. લઈ જા.. અનુજને ખબર હતી કે ક્યારા સૌથી વધારે કુંદન સાથે રહે છે એટલે વાત કહેવામાં easy રહેશે.કુંદન ક્યારાને હાથ પકડીને બાજુના રૂમમાં લઈ ગઈ." ભાગ્યો નથી એ અને ના તો એને ના પાડી છે... પણ એ માની ગયો છે. અને એ તો એટલી હદે માની ગયો છે કે પપ્પા એનો જીવ માંગી લેશે તો પણ ...વધુ વાંચો

18

પ્યારે પંડિત - 18

ક્યારા ડરના માર્યા કુંદનનો હાથ પકડીને એની પાછળ જતી રહી. કુંદન ઝડપથી ક્યારાને સંભાળી ઉપર જતી રહી.ક્યારા એના રૂમમાં અરે થોડીવાર માં શું થઈ જાય છે તને... બિહેવિયર તો સરખું રાખ તારું! કુંદન બોલી. લાગે છે બવ મોટી ભૂલ થઈ ગઈ છે મારાથી! પપ્પાની સામે નજર પણ મળાવી નથી શકતી. મારે આટલું બધું કરવા કરતાં મમ્મીને confidence માં લઈને કહી દેવાની જરૂર હતી કે હું લગ્ન નહીં કરું. અમિત નહીં! પણ કોઈના સાથે લગ્ન નહીં કરું મારે લંડન જઈ ને એમ.ફીલ કરવું છે બસ.હવે કઈ ના થાય! કુંદન બોલીઅરે! કેમ ના થાય! સાચું કહીને પપ્પાને જે મૃણાલવાળું કાંડ છે ...વધુ વાંચો

19

પ્યારે પંડિત - 19

અને હા! જો એ તને પૂછે કે ક્યારા તને લેટર પણ લખે છે. તો કહેજો કે હા લખે છે. હા, કદાચ એ એ પણ કહી દે કે તો મારે એ લેટર જોવા છે તો શું જવાબ આપીશ તું? ક્યારા ચાનો કપ નીચે મુકતા મૃણાલને સવાલ પૂછ્યો. તો બતાવી દઈશ! બધા જ લેટર બતાવી દઈશ. મૃણાલ તો જાણે આ સમયની રાહ જોઈ રહ્યો હોય તેમ માસુમ બાળકની જેમ બોલી ગયો. ઓહો! અરે ભગવાનના માણસ. ક્યારેય પોતાની પ્રેમિકાના લેટર એના માબાપને ના બતાવવાના હોય. ક્યારા આ ભોળા મૃણાલ સામે જોઈ બોલી ઓહ! આઈ એમ સોરી.. મૃણાલ બોલ્યો. હા.. ...વધુ વાંચો

20

પ્યારે પંડિત - 20

માંડ માંડ રીક્ષા મળતા મૃણાલ સાવણી મેન્સન તરફ આગળ વધી ગયો.આ તરફ ઘડિયાળમાં ચાર ને ત્રીસ થવા આવ્યા હતા... પોતાના રૂમની બારી પાસે ઉભી રહી.. મુશળધાર વરસતા વરસાદને જોઈ રહી...ત્યાં પાછળ કુંદન આવી ઉભી રહી ગઈ.તને ડર લાગે છે ને? કુંદને પુછ્યું.પાંચ વાગવાની રાહ જોઈ રહી છું.મને તો હવે બહુ બીક લાગે છે... ક્યારાઅરે! ડરવાની જરૂર નથી... મૃણાલ જામી ને મુકાબલો કરશે. ક્યારાના અવાજમાં આજે લડી લેવાની....તને આટલો જલ્દી વિશ્વાસ પણ આવી ગયો એના પર! કુંદન એના આત્મવિશ્વાસ ને જોઈ રહી. આજે સવારે એને મળી એટલે વિશ્વાસ બેસી ગયો એના પર.. આમ તો વાત વાત માં ફેંકા મારી રહ્યો હતો ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો