(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)હેલો કોણ હું વિજય બોલી રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર......ભરનિદ્રા માં સ્ટેશન મેનેજર બોલ્યો,બોલો વિજયભાઈ શું કામ છે,કામ .......કામ....... આ ટ્રેન ઉભી રહેતી નથી. સામેથી જવાબ આવ્યો ટ્રેન ની સાંકળ ખેંચ્યો,સાહેબ હું ડ્રાઇવર છું સાંકળ ખેંચી પણ ટ્રેન ઉભી રહેતી નથી તો હવે શું કરું.મેનેજરે પૂછ્યું , શું કામ ટ્રેનની સાંકળ ખેંચાવી છે. વિજયે કહ્યું આગળ માણસોનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવેના પાટા ઉપર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં તે રેલવે ના પાટા ઉપરથી

Full Novel

1

હોરર એક્સપ્રેસ - 1

(રાત્રીના સાડા ત્રણ વાગ્યા નો સમય છે.અને વિજાપુર રેલવ સ્ટેશને એકાએક ફોન રણકી ઊઠે છે.)હેલો કોણ હું વિજય રહ્યો છું,સામેથી જવાબ આવ્યો કોણ વિજય. હું ટ્રેન નંબર 307 નો ડ્રાઇવર......ભરનિદ્રા માં સ્ટેશન મેનેજર બોલ્યો,બોલો વિજયભાઈ શું કામ છે,કામ .......કામ....... આ ટ્રેન ઉભી રહેતી નથી. સામેથી જવાબ આવ્યો ટ્રેન ની સાંકળ ખેંચ્યો,સાહેબ હું ડ્રાઇવર છું સાંકળ ખેંચી પણ ટ્રેન ઉભી રહેતી નથી તો હવે શું કરું.મેનેજરે પૂછ્યું , શું કામ ટ્રેનની સાંકળ ખેંચાવી છે. વિજયે કહ્યું આગળ માણસોનું ટોળું જઈ રહ્યું છે અને તે રેલવેના પાટા ઉપર ચાલી રહ્યું છે, ટ્રેન નો હોર્ન વગાડવા છતાં તે રેલવે ના પાટા ઉપરથી ...વધુ વાંચો

2

હોરર એક્સપ્રેસ - 2

બંને મિત્રો ટ્રેનની અંદર બેસી જાય છે અને ટ્રેન વિજય હંકારવા ચાલુ કરે છે, આગળ જતાં રસ્તામાં વિજય અને વાતો કરે છે પણ આ વાતોમાં વિજય રસ લેતો નથી. મનજી કહે છે કે તું બોલ ભાઈ પણ વિજયના મનમાં તો રાતનું ભયંકર દ્રશ્ય સળવળતું હતું.મનજી બોલે છે કે વિજય તારી કેટલા દિવસ નોકરી કરવાનું છે. વિજય પૂછે છે કે કેમ આવું બોલે છે ભાઈ મારી નોકરી સરકાર ના નિયમ મુજબ સુધી કરવાની છે વિજય કહે છે કે મંજીત્યા આવું કેમ મને પૂછે છે , સામેથી જવાબ આવે છે કે અમસ્તુજ પૂછ્યું તને કંઈ તકલીફ. હા મને બહુ મોટી તકલીફ છે ...વધુ વાંચો

3

હોરર એક્સપ્રેસ - 3

"આ બધી વાત મનજીત વિજયને સંભળાવીને ટ્રેન ગાડી હંકારતો હતો પછી પાછો કેહતો જાય કે ભૂતબુત જેવું કશું હોતું મગજનો એક વેમ છે, એટલી વારમાં વિજય બોલ્યો તો ભાઈ મને રાત્રે જે દેખાયું તે શું દેખાયું. કઈ નહિ ભાઈ.તું ચિંતા ન કર કશું હતું નહીં એતો તારા મગજનો વહેમ છે.શું યાર વારે ઘડીએ વેમ છે વેમ છે એમ કરે જાય છે, તો શું કહું ભૂત છે એમને ..........મનજીત ગુસ્સે થઈને કહી દે છે કે જા તે ભૂત હતું અને રહેશે. હવે મારી વાત તો શાંતિથી સાંભળ તને મારે એક અગત્યની વાત કહેવાની છે, જો તારે સાંભળવી હોય તો બાકી મારી ...વધુ વાંચો

4

હોરર એક્સપ્રેસ - 4

"બપોરનો સમય હતો." ટ્રેન ચાલી રહી હતી એટલી જ વારમાં વિજય બોલ્યો આ બધી માયાજાળથી ક્યારેય છૂટકારો મળશે પછી બંને પોતપોતાની વાતો મજબુર હતા એટલા મોજ જોરથી એક ચીસ સંભળાઈ. "તેનો અવાજ એટલો જ હતો કે કાનના પડદા પણ ફૂટી જાય.""વિજય જોરથી બોલ્યો" જે હોય તે મારી સામે આવે."મને હવે બીક લાગતી નથી હું કોઈનાથી બીતો નથી જેને જે કરવું હોય તે કરે." વિજયને ગાંધીજીનું એક વાક્ય યાદ આવી ગયું.જ્યારે આપણે ડર ઉપર વિજય મેળવીએ છીએ ત્યારે આખા વિશ્વ પર વિજય મેળવી દઈશું મૃત્યુનો ડર પેહલા દૂર થાય છે જ્યારે જીવવાનું ડર રહેતો નથી.વિજય તો બહુ ગુસ્સામાં હતો તેની આંખો પીળા ચટ્ટક વાઘ ...વધુ વાંચો

5

હોરર એક્સપ્રેસ - 5

(ઓર્ડર આપ્યા પછી તેઓ પોતાનું જમવાનું આવવાની રાહ જોઈ રહ્યા હતા એટલીવાર મા શંકરભાઈ જમવાનું લઈને આવે છે.)"જમવાનું તૈયાર આ રહી તમારી ગુજરાતી બે ડીસ.બંને જણા જમવાનું ચાલુ કરે છે અને એકબીજાના મુખ સામે જોઈને આંખોથી વાતો કરે છે."મનજીત બોલ્યો શંકર દાદા મલાઈદાર છાસ નહિ પીવડાવો." શંકરદાદા સામેથી જવાબ આપે છે સો ટકા તમને છાસ પીવડાશ કેમ નઈ પીવડાવુ તમે તો મારા કાયમી ગ્રાહક છો થોડી વાર ઉભા રહો હું રસોડા માંથી છાસ લઈને આવું.લો સાહેબ છાસ તૈયાર છેે "બંને જણા જાણે છાસ ની વાટ વર્ષોથી જોઈ રહ્યા ના હોય." છાસ આવતાની જ વેત ઘૂંટડા મારીને ગટગટાવી જાય છે."જમવાનું મસ્ત હતું પણ ...વધુ વાંચો

6

હોરર એક્સપ્રેસ - 6

આ રૂપવાન છોકરી ને જોઈને બંને ની આંખો સામે જળજલિયા આવી ગયા અને બંન્ને એકીટશે જોઈ રહે છે.વિજય તો બધું જોઈને સ્તબ્ધ રહી જાય છે તે પોતાનો ભૂતકાળ વિશે બધું ભૂલી જાય છે. વિજય તું ક્યાં ખોવાઈ ગયો?કયોય નહિ.ભાઈ બોલ ને શું કામ છે, સાચું કે તું આ છોકરી વિશે જાણે છે? ના ....ભાઈ ના..... વિજય.બોલ વિજય તને કેમ એવું લાગે છે કે હું કેસરી વિશે જાણું છું. એટલા માટે કઈ મને એવું લાગ્યું કારણ કે તું અને નામ લઇ ને બોલાવી રહ્યો છે એટલે..... હા તો બરોબર હું તને જાણું છું. બોલ તારે શું કામ છે. કઈ નહિ તો અમસ્તું પૂછ્યું તને.ભાઈ આ મારી ...વધુ વાંચો

7

હોરર એક્સપ્રેસ - 7

વિજય ધીમેથી હાથ ઉપાડીને કેસરી ના કુમળા હાથ ઉપર મૂકે છે કેસરી પણ વિજય ના હાથને જોરથી પકડી પાડે એટલી જ વારમાં મનજીત બૂમ પાડે છે.વિજય જાગે છે કે ઊંઘી ગયો? "વિજય નીશબ્દ બની જાય છે અને કંઈ બોલી શકતો નથી તેના મુખમાંથી અવાજ કાઢવા જાય છે પણ બોલી શકતો નથી એટલી વારમાં કેસરી હુંકરો કરે છે." હા બોલ મનજીત અમે અંદર છીએ અને જાગીએ છીએ, તારે પણ આરામ કરવો હોય તો તું પણ ઉપર આવી જા. વિજય ટ્રેન હંકાર છે. "ના...... ના..... એવું નથી હું ટ્રેન ચલાવું છું આમ બોલીને મનજીત ટ્રેન ચલાવવાની ચાલુ રાખે છે."પાછું કેસરી અને વિજય નું ...વધુ વાંચો

8

હોરર એક્સપ્રેસ - 8

અમારા ગામમાં પુંજા શેઠની દુકાન હતી ત્યાં એક છાપું આવતું હતું એ છાપું વાંચવાનું મને ખૂબ જ શોખ.આ શોખ બધો થઈ ગયો હતો કે હું આ શોખનો બંધારણી બની ગયો.મને એક ટાઈમ ખાઘા વિના ચાલે પણ છાપુ વાંચ્યા વિના ન ચાલે એટલે જ છાપુ તો મારું જીવન સંગીની બની ગયું હતું. હું દરરોજ સાંજે પુંજા શેઠની દુકાને છાપુ વાંચવા જતો. "જ્યારે હું દુકાને જતો ત્યારે આ વર વિખેર પડેલું છાપું જોઈને દયા આવી જાય." છાપાના દરેક પાના હું વીણી ને ભેગા કરું પછી 17 પેજનું સવારે આવ્યું હતું તેવું છાપુ હું બનાવું પછી વાંચવાની શરૂઆત કરું બે કલાક સુધી આ ...વધુ વાંચો

9

હોરર એક્સપ્રેસ - 9

સામેથી વિજય બોલ્યો મારી માસી ક્યાં ગઈ છે. ક્યાંય નહીં..... હમણાં જ હતી પણ તે બજારમાં શાકભાજી ખરીદવા ગઈ એમ જ શું કંઈ કામ હતું કે શું..... વિજયે કહ્યું કામ તો કંઈ નહી માસા પણ મારી રેલવે ભરતી માંથી એક ઓર્ડર આવ્યો છે અને તેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું કહેવામાં છે, આટલું જ કેહવુ હતું માસા....." માસા એ કહ્યું ચિંતા કર્યા વગર તું અને તારા બાપુજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવજો આવી તક બેટા જતી કરાતી હશે લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને આપણે મો ધોવા ના જવાય તું અને તારા બાપુજી બંને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જવા માટે તૈયારી કરો.મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ ...વધુ વાંચો

10

હોરર એક્સપ્રેસ - 10

માતા-પિતાના આશીર્વાદ લીધા બાદ વિજય તેના ગામમાં આવેલ "હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા નીકળી પડે છે". સરકારી નોકરી આવી એટલે કંઈક અનોખો જ અંદાજ વ્યક્તિ નો હોય પણ આ તો ભલો માણસ વિજય કોઈ રોફ જમાવ્યા વગર નો નરમ દિલનો સીધો સાદો લાગતો યુવાન. પોતાની બાઈક લઈને હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જાય છે હનુમાન દાદાનો વિજય પરમ ભક્ત હતો તે હંમેશા દર શનિવારે ઉપવાસ કરતો અને હનુમાનજીના દર્શન કરવા જતો. આમ તો વિજય બાહુસ માણસ હતો.અંદરથી ડરપોક પણ હતો.વિજય ને બહુ ભૂતનો ડર લાગતો એટલે તે ગળામાં સાળંગપુર હનુમાનજી થી લાવેલ કંઠી બાંધેલી રાખતો.પેહલે થી ચાલી આવતી લોકમાન્યતા મુજબ ...વધુ વાંચો

11

હોરર એક્સપ્રેસ - 11

"વિજય ના બાપુજી તેમના ઘરનો દરવાજો ખટખટાવે છે."કોણ?"હું છું તારા પિતા છું." "પછી દરવાજો ખુલે છે અંદર મા અને તેના પિતાજી ની વાટ જોઈ રહ્યા હોય છે."જે રસ્તામાં જે બન્યું હોય છે તે સઘળી વાત તેના પિતા કરે છે.તેની માતા અને વિજય બહુ ગભરાઈ જાય છે એટલી જ વારમાં એના પિતાજી હુંકાર કર્યો કંઈ ડરવાની જરૂર નથી. આવું તો ખેતરે મારે રોજ બને છે જે મને રસ્તા માં ચુડેલ મળી હતી.તેણે મને એક વચન આપ્યુંતમારે કંઈ પણ ડરવાની જરૂર નથી.કોઈ કામ હોય તો તું મને અહીંયા ત્રણ હસ્તે આવીને બોલાવજો એટલે હું તમારા માટે હાજર થઈ જઈશ.આટલું સાંભળીને વિજયની મા ...વધુ વાંચો

12

હોરર એક્સપ્રેસ - 12

"પહેલા જ્યારે ટિકિટ લીધી ત્યારે તેના બે હાથ હતા અને બે અવળા પગ હતા પણ અત્યારે એક જ હાથ......."બસની લાઈટ બંધ ચાલુ થવા માંડી "આ શું થાય છે માસ્તરકંઈ નહીં ભાઈ.આ તો થોડો લાઈટનો છેડો છૂટી ગયો હશે એટલે આવું થતું હશે.બરોબર....પછી તો વિજયના શરીરમા પરસેવો છૂટી જાય છે અને તે કઈ સવાલ પૂછવા માટે લાયક જ રહેતો નથી તો પણ હિંમત રાખી બોલ્યો."મારે સાહેબ વિજાપુર નથી જવું આગળના સ્ટેશને ઉતરવું છે."ભાઈ આ બસ કોઈ સ્ટેશને ઊભી રહેતી નથી ફક્ત અને ફક્ત વિજાપુર જઈને ઉભી રહે છે.પણ મારે ઉતારવું છે.તારી તાકાત હોય તો ઉતરવિજય હિંમત રાખીને બસ ના દરવાજા ...વધુ વાંચો

13

હોરર એક્સપ્રેસ - 13

મનજીતે પૂછ્યું વિજયભાઈ તમે ક્યાં ગામના ને તમારું પૂરો પરિચય આપશો.હું આજ તાલુકાનો સુંદરપુર ગામનો વતની છું અને ખેડૂત નો દીકરો છું બંને સરસ મજાના ટ્રેનના કેબિનમાં એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા.તમે ક્યારના અહિયાં નોકરી કરો છોહું ઘણા સમયથી અહીંયા નોકરી કરું છું."બરોબર."વિજય લગ્ન કર્યા છે કે નહીં.ના ભાઈ ના લગ્ન તો હજુ બાકી છે.એમ તો બંને જણા એક બીજાની વાતમાં મશગૂલ બની ગયા.વિજય મનજીત નો પાકું દોસ્તાર બની જાય છે તે તેની ડ્યુટી પૂરી કરીને ઘરે જાય છે ઘરે પહોંચતાં તેની માતા પૂછે છે કે નોકરી પર કેવું રહ્યું.મજા આવી.....પેલી સવારની વાત વિશે વિગતવાર પોતાના પરિવારની જણાવે ...વધુ વાંચો

14

હોરર એક્સપ્રેસ - 14

હું તને ક્યાં બિવડાવું છું.જે એક વખત પાછળ પડે અને તું જીવ લઈને જ જાય.તું મારી વાત માન એ નું ટોળુ અવળચંડું છે.એમ તો તેને પણ જોઈ લઈએ...જો મનજીત ભાઈબંધી ના લીધે તારી વાતો મને સંભળાવી અત્યાર લગી સારી લાગતી હતી પણ એનો મતલબ એ નહીં કે તું ફેકમ ફેક રાખ......"તું અત્યાર સુધી નહિ માને જ્યાં સુધી તને અનુભવ નહીં થાય.""મનજીત એટલું કહી ટ્રેન હંકારવા નું ચાલુ કરે છે અને વિજય વિચારવા માટે મગજની ગાડી દોડાવે છે."તે દિવસે મનજિતની વાત સાંભળીને વિજય નોકરી પતાવીને સુખ શાંતિથી દરરોજના રૂટિન પ્રમાણે વિજય નોકરી કરી ને ઘરે જાય છે.ઘરે આવે છે તે ...વધુ વાંચો

15

હોરર એક્સપ્રેસ - 15

ઘેર જઈને બહાર ઢાળેલા ખાટલાઓમાં આડો પડ્યો. પપ્પા જોડે તે હવે સૂતો હતો પણ મોટો થયો એટલે ખાટલો પણ બધું ધીરે ધીરે બદલાઈ રહ્યું હતું, તે જૂની પૂરાણી વાતો જોકે અઢળક હતી, ગામમાં પણ લોકો હવે ધંધો-રોજગાર માટે શહેરમાં વસતા લાગેલા અને એ બધું જોખું પડી રહ્યું હતું."તેવામાં વિજયના અનુભવની કદર કરનાર કોઈ ન હતું" બીજા દિવસે સવાર પડી એટલે વિજય નાઈ ધોઈને નોકરી કરવા માટે વિજાપુર રેલ્વે સ્ટેશને પહોંચ્યા.જેવો તે મનજીતને મળ્યો ત્યારે વિજય મૂંઝાયો તેના શરીરમાં આ અદભૂત શક્તિની અસર થવા લાગી અધુરી વાતોની તેને હંમેશાં યાદ આવતી તે જાણવા માગતો હતો કે મનજીત શું કહેવા માગે છે."થોડા દિવસો ...વધુ વાંચો

16

હોરર એક્સપ્રેસ - 16

અંદરથી અવાજ આવ્યો.જો પડ્યું તો આવી બન્યું તારું.....કોણ હતું એએ અવાજ અંદરથી આવી રહ્યો હતો તે અવાજ એકદમ સ્પષ્ટ ચેતવણી થી ભરેલો જાણે ખાઈ જવાનો ના હોય. શું વિજય નો હાથ પાછો પડ્યો એટલે તે અટકી ગયો અને વળી પાછો ડર તેની પથારીમાં જ નાખવા લાગે છે.વિજય માને નહિ.તે જોવા માંગતો હતો કે અંદર કોણ હતું જે તેને અટકાવી રહ્યું હતું તેણે બારી માંથી ડોકિયું કર્યું કોઈ દેખાયું નહિ. તે અંદર જોઈ રહ્યો થોડી ક્ષણો માટે જાણે સમય પણ રોકાઈ ગયો હતો,અંદર પલંગ એકલો અને ખાલીખમ પડેલો હતો. એવું કશું જ નહોતું જે અજુગતું લાગે હા અંધારી રાતમાં તે ...વધુ વાંચો

17

હોરર એક્સપ્રેસ - 17

વિજય માટે આ બધું એક પડકાર બની રહ્યું હતું તે ઈચ્છતો ન હતો કે આ બધી વાતોની લીધે લોકો મજાક ઉડાવે....... ગામમાં એવા લોકોની સંખ્યા વધારે હતી જે ભૂવા અને દરગાહ વગર બીજી કોઈ વાત પર વિશ્વાસ કરતા હોય. તેઓને ખબર પડી જાય કે તેને આવા કોઈ અનુભવો થઇ રહ્યા છે તો ચોક્કસ મારા મા-બાપ પાછળ પડી જાય અને પછી ભૂવાઓ ના ચક્કર લગાવવા ની શરૂઆત થઈ જાય.વિજય આ બધું ઈચ્છતો ન હતો તેને દૂર દૂર સુધી જીવવું હતું તે પણ અલગ જ અંદાજમાં......"તેના મનમાં વૈજ્ઞાનિક માનસ ના સ્વપ્નો ખીલવા લાગેલા.અને એ રાતે તેની બીજો અનુભવ થયો."તેની બાળપણની નિશાળ અંગ્રેજી ...વધુ વાંચો

18

હોરર એક્સપ્રેસ - 18

વિજય આગળ ચાલે છે ઉપર જવા ની સીડીઓ નું પહેલું પગથિયું પસાર કર્યું એની સાથે જ ઠંડીની લહેર તેના પસાર થઈ ગઈ.કબડી નો અવાજ આવતો બંધ થઈ જાય છે. વાતાવરણ ભયભીત બની ગયું અને એકદમ શાંત અંધારા સાથેની ભયાનકતા હતી એ છૂપો ડર તેને ડરાવી રહ્યો હતો.વિજય ધીમી પગલીઓ માડી ઉપર ચડવા લાગ્યો એક પછી એક પગથિયાં ચડતો ગયો અંધારાને લીધે પગ જાળવીને મૂકી રહ્યો હતો.ખૂબ ધીરજથી ચાલી રહ્યો હતો કશું ભાસ થાય તો પીછેહઠ કરવા કરતાં અંધારા ની વધારે બીક લાગતી હતી. બધો જ ખતરોં જાણે તેની ઉપર જ આવી ગયું હોય તેવું તેને લાગી રહ્યું હતુ. દૂર કુતરા ...વધુ વાંચો

19

હોરર એક્સપ્રેસ - 19

પોતે કેટલું સુંદર સમય વિતાવ્યો હતો આ શાળામાં અને સમય ની સાથે તેની આગળ જીવંત થઈ ગયું.તે રૂમમાં પ્રવેશ્યો બધા ને મન ભરી ને જોવા લાગ્યો. અચાનક ફરી આ દૃશ્ય બદલાય છે. આ વખતે તે કોઈ રૂમમાં ન હતો અને અંધારા નુ દ્રશ્ય ફરી ભજવાય તેની સાથે કોઈ હતું પણ ક્યાં......બરોબર તેની પાછળ......વિજય પાછળ વળીને જોયું અને ભયથી ફફડાટ છૂટી ગયો"એ તો કેતન હતો."કેતન તુ અહી શું કરે છે?વિજય હું તને બચાવવા આવ્યો છું.પણ કોના કેહાવાથી...."પહેલા કે તું અહીં શું લેવા આયો છે."હું તો મારા સાહેબ ને શોધવા આવ્યો છું.સારું પણ હવે કઈ રીતે જઈશ.કેમ આવ્યુ હતુ એ રસ્તે ...વધુ વાંચો

20

હોરર એક્સપ્રેસ - 20

એક બે ડગલા બાદ તે છોકરી વિજય નો હાથ છોડી દીધો. વિજય પણ તેની પાછળ અનાયાસે ચાલી નીળ્યાં. અંધારું એકલું અંધારું લાગી રહ્યું ન હતી તે છોકરી તો ઉડતી ન હોય તેવું ચાલતી હતી એની ચાલ માં પણ અનોખી બાબત હતી જે માણસો માં જોવા મળતી નથી. પણ હા તે જીવતી હતી ત્યારે જેમ ઠુમકા લઈને મોજ થી ચાલતી.કેમ અત્યારે....... ચાલી રહી હતી તે ખુશ હતી ત્યાં જ દૃશ્ય બદલાય છે. છોકરી અદ્રશ્ય થઈ જાય છે અને સવાર પડી જાય છે વિજય સીડીયો પાસેના રૂમ માં હતો.સાહેબને બોલ્યા વિજય કેમ મજામાં ને... તે સાહેબ કલ્પના હતા કે શું કેવી રીતે અહીંયા ...વધુ વાંચો

21

હોરર એક્સપ્રેસ - 21

વિજય બોલ્યો ભાઈબંધ કાલે રાતે તો મારા છક્કા છૂટી ગયા હતા.એટલે કેમ તારા બાપાએ તને માર્યો કે શું.ના રે એતો મોટે ભાગે ખેતર માં જ હોય છે.હું કાલે રાત્રે અમારા ગામની શાળામાં ગયો અને ત્યાં ભૂત નો ભેટો થયો એ ભૂત બહુ ખતરનાક હતું કેવું ખતરનાક..... મનજિતની જાણી જોઈને પૂછે છે..... તે બોલવા લાગે કે એક છોકરી હતી જે મને સપના માં આવી હતી અને તેની માં બીમાર હતી અને એની પાસે ખાવા માટે થોડા પણ પૈસા ન હતા.ઘંટીવાળો થોડો લોટ આ છોકરી ના પરિવાર ને ખાવા માટે આપતો તે છોકરી રમતી રમતી ઘંટીવાળા જોડે ગઈ..... "મનજિતની આંખો પહોળી થઇ ...વધુ વાંચો

22

હોરર એક્સપ્રેસ - 22

Jay Hanuman dadaવિજય તે જાણતો હતો કે તેને જાણે અજાણે આગળ ઘણું જોવા મળશે.ઉડતા પક્ષીઓને જોઈ લીધા અને એવી માંગી લીધી કે બિચારી છોકરી ના આત્માને પણ પક્ષીઓની જેમ મુક્ત થઈને ઊડી જાય......હવે વિજયને તેના મિત્ર ને મળવાની ઈચ્છા થઈ એટલે વિજય નોકરી પતાવીને ઝડપથી પોતાના ઘરે જવા નીકળી છે.પોતાને ઘરે જઈને જમી ને વહેલું સૂઈ જાય છે તેના પપ્પા અને મમ્મી જાગતા હતા વિજય એકલો બહાર સુતો હતો અને તેના મમ્મી-પપ્પા ઘરની અંદર પલંગમાં એકબીજાનો સહવાસ લઈને સૂઈ રહ્યા હતા.વિજય નોતી ખબર કે તે એકલો બહાર સૂઇ રહ્યો હતો. રાત જામવા લાગી.અડધી રાતે વિજયના દિમાગ ઉપર કોઈકે હુમલો ...વધુ વાંચો

23

હોરર એક્સપ્રેસ - 23

પિતાજી પડછંદ અવાજ માં બોલ્યા અને ત્યાં કાબરો ની જેમ પેલી છોકરીઓ તેમને શબ્દોમાં વળગી પડી.ક્યાંથી આવી જાવ છો.આ સંભાળીને વિજય નો પિત્તો ગયો તેઓ લગભગ ઊભા થઇ ગયેલા અને જે છોકરી બોલી તેના મોઢા ઉપર લીલો રૂમાલ ફેકી મારે છે. "મિસ્ટર તમને શરમ નથી આવતી લેડીઝ ઊભી હોય અને તમે બેસી રહ્યા છો અને ઉપરથી જુવાનજોધ દીકરાને પણ બેસાડી દીધો છે." બાજુમાં પિતાજી આગળ બોલવા જાય એ પહેલો તો કેટલા લોકો એ વિશ્વાસ પૂરાવી દીધો.તે બધાનું કહેવું હતું કે છોકરીઓ ઉભી ન રહે.સારુ .....તમારી બેસવું હોય તો મારી જગ્યાએ બેસી જાઓ.હું ઉભો રહીશ પણ મારા પિતાજી ઊભા નહીં થાય વિજય ...વધુ વાંચો

24

હોરર એક્સપ્રેસ - 24

અહીંયા થી ચાલ વિજય જેટલું વધારે અહીંયા રોકાઈ શું એટલું વધારે ફસાયઈ જશું.વિજય તેની વાત માનીને તેની પાછળ ચાલવા બપોરનો સમય હતો પણ તે જગ્યાની શાંતિ વિજયને પણ ભયાનક બનાવી રહી હતી દૂર દૂર સુધી કોઈ નજરે પડતું નહોતું.અમુક કાગડા ઉડી રહ્યા હતા કા.....કા...... વગર તો બીજો કોઈ અવાજ પણ નહોતો. પાનખરની ઋતુમાં પાંદડા ખરી પડેલા હોય એવું શું ભયાનક વાતાવરણ બની ગયું હતું. વિજય કેતન ની પાછળ ચાલવા લાગ્યો અને તને ધોતી પહેરી હતી વિજય પૂછવા જતો હતો.......તેઓ પોતાને પોતાના ઉપર આંગળી રાખીને ચૂપ રહેવાની સલાહ આપી. વિજયની ગુસ્સો આવ્યો પણ તે કશું કરી ના શક્યો.આખું વાતાવરણ ગંભીર ...વધુ વાંચો

25

હોરર એક્સપ્રેસ - 25

વિજય ધીમા પગલે આગળ વધે છે અને તે જાણવા માગે છે કે આ અવાવરું જગ્યા નું કરવાનું શું છે. જોવા માંગતો હતો કે કોણ હતું અને જે તેને બોલાવી રહ્યું છે.તેના શરીરમાં વીજળીની જેમ વિદ્યુતની ઉર્મિઓ દોડી રહી હતી શરીરમાં જેટલી ઊર્જા હતી એટલી ભેગી કરીને તે જવા લાગ્યો કોઈની તાકાત ની જરૂર ન હતી. કોઈ હથિયાર વગર અલગ દુનિયામાં પ્રવેશ્યો.આવ આવ ......"સીસકારા ભરતા તો અવાજ વિજયના કાને અથડાય છે." અને વિજયના હદયમાં ફાળ પડી. તે ચોક્કસ ઘરમાંથી આવેલો અવાજ હતો વિજય ને હવે ખાતરી થઇ કે કેતન ની વાતો સાચી હતી તે મન કાઠું કરી ને ચાલવા લાગ્યો ...વધુ વાંચો

26

હોરર એક્સપ્રેસ - 26

વિજય ને ત્યાંથી નીકળું જ હતું કોઈપણ સંજોગોમાં.... અચાનક ઘરમાં એક બાજુ આરામખુરશી જોઈએ અને તે આરામખુરશીમાં કોઈ બેઠેલું તે કોઈ ચોક્કસ માણસ હતું. અંધારામાં એટલું બધું સ્પષ્ટ દેખાતું ન હતું પણ ચોક્કસથી કોઈ માણસ હોય તેને ખ્યાલ આવી ગયો હતો. વિજય પોતાની ડોક ખેંચી તેને જોવાની કોશિશ કરવા લાગ્યો પણ જાણે કશુક તેને દેખાવમાં અવરોધ ઉભો કરતું હોય તેવું લાગી રહ્યું હતું."તેનાથી વધારે કશું જ રહ્યું ન હતું" ધીમેથી તે આરામ ખુરશી ની પાછળ જઈ ઊભો રહ્યો દસેક ફૂટ દૂર જઈને તે આરામ ખુરશી ને જોઈ રહ્યો. તે વ્યક્તિ એ એક કાળા રંગના કપડાં પહેરેલા હતા અને તેણે થોડુંક નજીક ...વધુ વાંચો

27

હોરર એક્સપ્રેસ - 27

એ ક્ષણ એના માટે અદ્ભુત હતી કારણ કે તેને ભૂત સાથે તેને રૂબરૂ મુલાકાત થઈ રહી હતી. એ ક્ષણ ગઈ.વિજય એ તેના ખભા ઉપર હાથ મૂક્યો.એ જોવા કે જીવતી હતી કે નહીં. વિજય હિંમત કરીને હાથ મૂકી તો દીધા એ કાળું પહેરવેશ તેને નિર્જિવ લાગતાં શરીર ને જુવે છે.શક્ય એવી ઉતાવળ પર વિજય પહેલીવાર કોઈ ભૂતને અડી ને તે વિચારી રહ્યો હતો.... કે શું થશે આ....તો ઘણું બધું બદલાઈ ગયું હતું.હવે પેલી સ્ત્રીને અડીને શું થશે અને શું નહીં તે વિચારોમાં ખોવાઈ ગયો.ત્યાં જ પેલી ફરી એકદમ થી પોતાનો ચહેરો બતાવતી સામે આવી એ ભયાનક ભૂતાવળ જેવી લાગતી હતી. વિજય ...વધુ વાંચો

28

હોરર એક્સપ્રેસ - 28

તે તેના મિત્ર ને એટલા માટે મળવા માગતો હતો કારણ કે તેનો ડર ઓછો થાય અને ભૂતાવળ થી દુર માટે તેનો મિત્ર મદદ કરે."બેટા ક્યાં જાય છે?" મમ્મીએ બૂમ પાડી અને વિજય ત્યાં જ રોકાઈ ગયું. હું કેતન ને મળવા જાઉં છું. કયો કેતન? પહેલા હું જ્યારે મારા કાકાના ત્યાં રહેવા આવ્યો ત્યારે મારે એક મિત્ર બની ગયો હતો કેતન તને મળવા જઉં છું. વિજય તેના કાકા ના ઘર થી બે ત્રણ ઘર છોડીને જ કેતન નું ઘર આવેલું હતું. તે ઘરમાં તે ઘણો વખત રમેલો એકવાર તો હદ થઈ હતી વિજય અને કેતન તેના વાડામાં લાકડાનો ચાડિયો ઉભો કરવામાં આવેલો અને ...વધુ વાંચો

29

હોરર એક્સપ્રેસ - 29

વિજાપુર રેલવે સ્ટેશનમાં તેનો દબદબો અલગ હતો સિનિયર જુનિયર ની વાતો ફરીથી શરૂ થઈ.વિજય વાતોમાં બહુ હોશિયાર અને કોઈની માથાકૂટ કરતો નહીં અને પાછું મનજીત પણ એના જેવો જ.....એકબીજાની સાથે નોકરીમાં રચ્યાપચ્યા રહે એમ કરતાં નોકરીનો સમય પૂરો થવા આવ્યો અને નોકરી પતાવીને વિજય ઘરે આવે છે.વિજય તે દિવસે દર્પણ આગળ ઊભો રહ્યો તે પોતાને જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર આછી દાઢી ઉગેલી અને પેલો મૂછનો દોરો ફૂટી ગયો હતો. વિજય ને ગમ્યું તેના આગળના ઘણા લોકો મોટા કદના હતા તોપણ તેમને મૂછ આવી ન હતી. વિજય શરીર પણ મજબૂત બાંધાનો હતું અને મગજ થી શક્તિશાળી બની ચૂક્યો ...વધુ વાંચો

30

હોરર એક્સપ્રેસ - 30

તેવો અવાજ ફરીથી અથડાયો પણ વિજય હવે કશું સાંભળવા માગતું નહોતું તે તો દોડ્યું દમ લગાવીને રખે ને પાછળથી પકડે અને આવી બને....થોડીક વારમાં હું તો તે મહુડાના ઝાડ થી ઘણો દૂર નીકળી ગયો. પાછળ વળીને જોવાની તેનામાં થોડી પણ હિંમત ન હતી.એટલામાં સાયકલની ચેન ઉતરી જાય છે અને સાયકલ દોરી ને વિજય દોડવા લાગ્યો કારણ કે તેની ત્યાં રોકાવું ન હતું તે ખૂબ ગભરાયેલો હતો તે જાણતો હતો કે એક વખત કોઈક પાછળ પડી જાય તો શું અંજામ થાય. તેની હિંમત એટલી જ હતી કે તે રસ્તે એકલો દિવસે પસાર થઈ શકે. ઘેર જઈને તેણે આંગણામાં જ સાયકલ ફેંકી ...વધુ વાંચો

31

હોરર એક્સપ્રેસ - 31

તેના મા-બાપ બહાર હતા. શું થશે પેલી ભૂતાવળ જેણે દરવાજા અંદર આવવાની મનાઈ ફરમાવી દીધી ના હોય. ભૂત વિજયને જોઈને ગુસ્સે થઈ. શું કરી નાખશે તે કોઈને ખબર નથી. વિજય તો નિર્દોષ ભાવે અંદર જઈ સૂઈ ગયો તેનું મન હળવું થયું. બાળપણનો તે અનુભવ લગભગ ભૂલાઈ ગયાં પણ હવે એક તાજો જ અનુભવ કરવા જઈ રહ્યો હતો. રાતના બારેક વાગ્યા હશે ગામડામાં તો બધું સુમસામ થઈ ગયેલું હોય અને એટલે જ રાત ની ભયાનકતા જો વધારે અનુભવાતી હોય તો ગામમાં. શહેરમાં રાત્રે ઝાકમઝોળ અને વાહનોની અવરજવરને લીધે ભયાનક ઓછા લાગે. કશું જ વિચારવાનો સમય ન હતો અને વાતાવરણ પણ એટલું ગંભીર હતું.ઓશિકાની નીચે ...વધુ વાંચો

32

હોરર એક્સપ્રેસ - 32

ઘણીવાર સુધી એમનું એમ પડ્યું રહ્યો પછી વિજયના કપાળે પરસેવો વળે છે. એકબાજુ જાણતો હતો એ રસોડામાં કોણે ધમાચકડી રહ્યું છે. તેને એ વિશે વધુ કશું જ જાણવું ન હતું. "નિરાશામાં પડ્યો રહ્યો."તેને પોતાના મા-બાપ પર ગુસ્સો આવવા લાગ્યો પપ્પા એવું કશુંક તે બોલવા માગતો હતો પણ પેલી અદૃશ્ય તાકાત બોલવા જ દેતી ન હતી, અને ઊલટાનું તેના મા-બાપ આરામથી ઊંઘ લઈ રહ્યા હતા. કોઈને કશી ચિંતા જ ન હતી.વાક પૂરેપૂરો વિજયનો જ હતો તેણે કોઇને કશું કહ્યું ન હતું. જો તેણે કશુંક પણ તેઓને જણાવ્યું હોત તો તેનો ઈલાજ તેના મા-બાપ કરત.....કદાચ કોઈક ને બતાવત પણ વિજયની એ બધું ...વધુ વાંચો

33

હોરર એક્સપ્રેસ - 33

ચોર જેવું કશુ પાછળથી પ્રવેશે તેવી કોઇ જ છટકબારી ઘરમાં હતી નહીં. વળી ચોર હોય તો પણ તે પેલી થી ઓછું ડરામણું હોવાનું......ચોક્કસ તેની સાથે એટલું બધું જોખમ વિજયને લાગતું ન હતું તેણે તો એનાથી કેટલુંય ઘણું અનુભવી લીધું હતું.વળી તેની શંકા પણ અજુગતુ બનવાનો અણસાર કરી રહી હતી . વિજય ને લાગતું હતું કે અંદરના રસોડામાં કોઇક તેની રાહ જોઈ રહ્યું હતું."વિજય ઉભો થયો."પોતાના બંને પગ પર સીધો ઉભો રહ્યું બધું જ તેને યાદ આવવા લાગ્યું એક પછી એક બધું જ તેની આંખો સામે તરવા લાગ્યું. તેનું મન અલૌકિક અનુભવ કરવા લાગ્યું, તે જાણે સુન્ન થઇ ને કશું ...વધુ વાંચો

34

હોરર એક્સપ્રેસ - 34

એટલો બધો ડર વિજયના મનમાં વ્યાપી ગયો હતો પણ છૂટકો ન હતો લાઈટ ચાલુ કર્યા વગર તો કશું ખબર ન હતી એટલે જ તે આગળ વધ્યો.તેણે વધુ વિચાર્યું કે કશું જ હશે નહીં....અને જે તે વસ્તુ ઉપાડી ને તે સ્થાને મૂકી દેશે અને પછી પાછો વળી જશે. વિજય હિમ્મતથી આગળ વધે છે ત્યાં સ્વીચ એક હાથ જેટલી દુર હતી અને અંધારું ખૂબ જ હતું. "ધડાક દઈ ને અથડાયો હતો સમજો ગયા." વિજય ઈચ્છતો ન હતો કે તે ઘાયલ થઈ જાય એટલે તે કાળજીપૂર્વક આગળ વધ્યો હતો ખૂબ ધીરેથી અને ફૂંકીને પગલા ભરીને તે આખરે અંત સુધી પહોંચી ગયો પણ તે સ્વીચ ...વધુ વાંચો

35

હોરર એક્સપ્રેસ - 35

તેના ગળામાં ડૂમો ભરાઇ આવ્યો આખું વાતાવરણ બદલવા લાગ્યું ત્યારે કશું અજુગતું થઈ રહયું હતું.પાછો બદલાવ થઈ રહ્યો હતો તે તો અજનબી દુનિયામાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો. કશુંક નવું કરવા જઈ રહ્યો હતો તે રેલવેના પાટાની આગળ દુઃખ ભરી નજરે જોઈ રહ્યો હતો. વિજય રેલવેના પાટા જોઈ રહ્યો હતો થોડી ક્ષણો બાદ જ્યારે વિજય તેની આ અદભૂત શક્તિમાંથી ભાનમાં આવ્યો ત્યારે તેને તે રેલવેના પાટા યાદ આવે છે કે તેની સામે હોવા છતાં થોડી વાર માટે સભાનતા થી દૂર ચાલ્યો ગયો હતો.હવે તે ભાન મા આવ્યો હતો અને આગળ વધવા માટે તત્પર... રેલવેના પાટા સુધી પહોંચવું એક અશક્ય લાગ્યું ...વધુ વાંચો

36

હોરર એક્સપ્રેસ - 36

વિજય આજુબાજુ જોયું અને કોઈક આવે તે પેલા કૂવામાંથી પાણી પીવાની પરવાનગી આપી કદાચ પણ શું તે પાણી પીવા હતું કારણકે કૂવામાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. ચોક્કસ તે ભયંકર કૂવો હતો અને તેઓ નીચે કાદવ અને મરેલા જંતુઓ વગર બીજું કશું જ ન હતું.પાણી તો ન જ હતું. વિજય ને બધી વાતો ની ખબર હતી તે તો બસ પાણી પીવાની ખેચતાણ માં પોતાના મનને વાળવાની કોશિશ કરી રહ્યો હતો. તે પેલા અવાજને તો ભૂલી શકતો જ ન હતો. જ્યારે તે આવ્યો ત્યારે તેને અંદર કોઈક બોલાવી રહ્યું હતું. ભૂતાવળ પેલી કેસરી કોણ હતી એ કેટલી ભયંકર દેખાતી હતી. એને તેની ...વધુ વાંચો

37

હોરર એક્સપ્રેસ - 37

પહેલાંના અનુભવ જે તેણે નાનપણથી જોયેલા એ બધાં ક્યાંક બુદ્ધિની આગળ ઓળખાણ આપતાં છતાં થતાં....આ કોઈ જુદી જ યુક્તિ ખાલી નામ જ તે જાણી શકાયું હતું.એ કોણ હતી?તેનો ભૂતકાળ શું હતો શું ન હતો?વિજયને ખબર નહોતી તેને તો બસ હાજરી આપવાની હતી. તે બોલાવે ત્યારે હાજર થઈ જવાનું. "વિજય ને આગળ વધવું હતું."છેલ્લી થયેલી મુલાકાત સતત એના મનમાં ગુંજતી રહી હતી અને સાથે ભયના ઓછાયા ઠેર નજરે ચડતા હતા. કરોળિયા ના જાળા અને બીજું બધું જૂનું ભયાનક લાગી રહ્યું હતું. એથી વધારી હતી શાંતિ....કોઈ અવાજ સંભળાયો નહિ. કોઈ પાસે થોડું કશું વાગતું હોય તેમ મન ને રાહત મળશે પણ કંઈ ...વધુ વાંચો

38

હોરર એક્સપ્રેસ - 38

લાગતુ એવું જ હતું અને આજે પણ જાણે તે વિશે અંદાજ આવી ગયો ન હોય. તે ભૂતાવળ કદાચ વિજય કુવા પાસે લઈ ગઈ. વિજય થી તે ગુસ્સે ભરાઈ અને મોઢું ફાડીને રાડો પાડી રહી હતી.એના પગ જમીન સાથે જોડાઇ રહ્યા હતા તે કશું કરે છે તેવો ભાસ થવા લાગ્યો. સાથે સાથે માથામાં અસહ્ય દર્દ થવા લાગ્યું તે ભૂતાવળ ના હાથ ભળી ગયા હતા. તે ગજબના મજબૂત હતા તે હાથની પકડ એટલી મજબૂત હતી કે વિજય ત્યારે કશું કરી શકતા નથી. વિજયના તરફડિયા પણ એ હાથની રમત રમી રહ્યા હતા.આખરી વિજય થાકી ને લથડી પડ્યો તેણે હાર માની લીધી. એક ...વધુ વાંચો

39

હોરર એક્સપ્રેસ - 39

થોડીવાર પછી તે ધીમેથી ડાબા હાથના ટેકે ઉભો થવા લાગ્યો. દર્દ તેને ઉભો થવા દેતું ન હતું. પડેલો માર તે મુશ્કેલી માંથી ઉભો કરી રહ્યો હતો.પોતાના બંને પગ પર ઉભેલો વિજય તે અવાવરું કૂવામાં ફસાયેલા કોઈ પ્રાણી જેવો.... અંધારું લાગતું ખરું પણ બહારથી થોડાક પ્રકાશના કિરણો કૂવામાં પ્રવેશવા સફળ રહેલા તેને લીધે જ તે કૂવામાં થોડું અજવાળું હતું જેના લીધે વિજય તે કુવા ને નિહાળી રહ્યો હતો.તેમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી હતી.કૂવો બંધાયે ઘણા વર્ષો વીતી ગયેલા હોવા જોઈએ કેમકે લીલ બાઝી ગઈ હતી. દીવાલ ઘણી તૂટેલી હતી. કૂવામાં સહેજ પણ પાણી નહોતું અને કેવળ કાંકરા પથ્થરોથી ભરાયેલો આ કૂવો ...વધુ વાંચો

40

હોરર એક્સપ્રેસ - 40

વિજય તો ચુપચાપ પોતાના પગ ના તળિયાની તરફ જોઈ રહ્યો હતો. કોઈપણ પ્રકારની હલચલ કર્યા વગર પોતાના હૃદયના ધબકારા શાંત થઈ ગયા હોય તેમ દેખાવા લાગ્યો. બહારથી એકદમ નજીક આવી ગયો. તેણે કશું કૃત્ય કર્યું ભૂતાવળ એ ડોલ કુવા માં નાખી. તે ડોલમાં પાણી ન હતું કે ડોલ ખાલી કુવા ની અંદર આવી. વિજય તરફ ફરી ભૂતાવળ ઉપર થી બોલવા લાગી, તે સ્પષ્ટ હતું કે તેનો વિચાર વિજયને મદદ કરવા નો હતો. વિજય બિલકુલ મદદ લેવા તૈયાર નહોતો સામે જોતો પણ નથી. દિવાલમાં અંદર બેસીને પોતા ને સંતાડવાની કોશિશ કરતો હોય તેમ ઉભો રહ્યો તેના હૃદયમાં ભારોભાર રોષ વ્યાપ્યો હતો ...વધુ વાંચો

41

હોરર એક્સપ્રેસ - 41 - છેલ્લો ભાગ

"માણસ તો આ સપના જોવા જન્મે છે અને આ સપના પુરા કરતા કરતા મૃત્યુ પણ પામી જાય છે." અરે મને રાત્રે ભયંકર સપનું આવ્યું હતું.તને તો ભયંકર જ સપના આવે છે ભાઈ.....ના ના એવું નથી પણ સાચું કહું છું મને ભૂત નું જ સપનું આવ્યું હતું,મને રાત્રે સપનામાં ભુતાવળ આવી હતી અને તે ભૂતાવળ મને તેના ઘરે લઈ ગઈ અને મને કૂવામાં નાખી દીધો હતો.બરોબર.અરે ભાઈ મારા જીવ નું જોખમ હતું.આવા સપના તો મને પણ આવે છે પણ કરું શું સપના છે. આવી જાય પણ મારી સાથે કંઈક અજુગતું બનતું હોય તેવું મને લાગી રહ્યું છે. કંઈ ચિંતા કરવાની નહીં ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો