પ્રસ્તાવના સબંધ.... શું હોય છે આ સબંધ ની વ્યાખ્યા ? સમજાણી નથી હજુ .. ૧. આપણો પહેલો સબંધ એટલે કે આપણાં માતાપિતા. ૨.માતા પિતા સાથે જોડાયેલાં બધાં સબંધો જોડે આપણો સબંધ. ૩.જીવનમાં થોડાં મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં માટે જે સબંધ બાંધી અે છે, મૈત્રી નો સબંધ. ૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !! ૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક . ૬. જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ. ક સબંધો. જી

Full Novel

1

સબંધો

પ્રસ્તાવના સબંધ.... શું હોય છે આ સબંધ ની વ્યાખ્યા ? સમજાણી નથી હજુ .. ૧. આપણો પહેલો સબંધ એટલે આપણાં માતાપિતા. ૨.માતા પિતા સાથે જોડાયેલાં બધાં સબંધો જોડે આપણો સબંધ. ૩.જીવનમાં થોડાં મોટા થયાં પછી આપણે જાતે પોતાનાં માટે જે સબંધ બાંધી અે છે, મૈત્રી નો સબંધ. ૪.થોડા મોટા થઈએ એટલે આપણાં સબંધો નાં લિસ્ટમાં એક નવો સબંધ આવે છે, કામનાં માણસો છે !! ૫. પછી આપણે જીવનમાં જ્યારે કામ ધંધો કરીએ, ત્યારે વ્યવહારીક . ૬. જીવનમાં સેટલ થવાનો નિર્ણય લઈએ, અને તમને તમારો જીવનસાથી મળે એટલે થયો પ્રેમ નો સબંધ. ક સબંધો. જીવનમાં આપણાં અનેક સબંધો બને છે, ...વધુ વાંચો

2

સબંધો - 2

? આપણે સબંધો ને જાળવી રાખવા માગીએ છે ? પણ શું આપણે જાળવી શકીએ છે? અને જો નથી જાળવી તો એનું કારણ આપણે ક્યારે પણ સમજવાની કોશિશ કરી છે ખરી !??દામ્પત્ય જીવન થી ડર લાગે છે ? અમુક લોકો ને અને અમુક લોકો દામ્પત્ય જીવન સાથે જોડાયેલી જવાબદારી ને લેવાં નથી માગતાં હોતાં.અમુક લોકો બસ લગ્ન કરવાં પડે એટલે કરી નાખે છે, અને અમુક લોકો ફક્ત પોતાની શરીર ની જરૂરિયાત માટે લગ્ન કરે છે.અમુક લોકોને પોતાનાં માતાપિતા નાં દબાવ માં પરણવું પડે છે.જે પણ સબંધ દબાવ ને કારણે બંધાયો હોય છે તેનો અંત બહુ જલદી આવે છે. આજકાલ આપણને ...વધુ વાંચો

3

સબંધો - ૩

શું સબંધો હંમેશા બે બરાબરી વાળા લોકો માં થવા જોઈએ.?? સંબંધો હમેશાં બે બરાબરી વાળા લોકો વચ્ચે થાય છે. હવે સમાજ માં છોકરીઓ ની અછત થવા લાગી છે. છોકરાઓ ઘણાં છે અને અે રીતે છોકરીઓ નથી સમાજ માં.આવી પરિસ્થિતિ શાં માટે આવી છે. ખબર છે? આ વસ્તુ માટે આપણે કોણે દોષ આપી શકીએ? એક સ્ત્રી ને કે પછી એક પુરુષ ને?? આમાં દોષ છે માનસિકતા નો કે છોકરી ની જરૂર નથી. પરંતુ ઘર નાં દીકરા માટે વહુ ની જરુર છે. પણ પોતાને દીકરી નાં જોઈએ. તો સમજો તમારે દીકરી હશે તો વહુ આવશે, બધાં આવી વિચારસરણી થી ચાલવા લાગશે ...વધુ વાંચો

4

સબંધો - ૪

સબંધો....વિષય : ઈચ્છા શક્તિક્યાં અને કેટલાં નજીક નાં છે આપણા સબંધો, ક્યારેય વિચાર્યું છે? ક્યાં અને કઈ રીતે ક્યા પર કેટલો વિશ્વાસ કરવો અને જીવન માં કયો સબંધ ક્યારે દગો આપે છે !! કયો સબંધ તમને કેટલી હદ સુધી તોડી નાખે છે !!આમાં સૌથી પહેલો આવે છે, પ્રેમ નો સબંધ. આ પ્રેમ પણ ક્યારેક માછલી ને પાણી ની જરૂર છે, બસ એવી જ રીતે પ્રેમ માં પડતાં માણસ ને પણ સામેવાળા માણસ ની ટેવ પડી જાય છે. એનાં વગર ચાલે જ નહીં !!આદત કદાચ આવી જ હોય જેમ માછલી પાણી ની બહાર નીકળતા મરી જાય છે, અને માણસ કોઈ ...વધુ વાંચો

5

સબંધો - ૫

ઓનલાઇન લાગણી.. શું છે આ ઓનલાઇન લાગણી ! અત્યારે જમાનો બદલાઈ ગયો છે, લોકો ને પોતાનાં લોકો જોડે જેટલી નો વ્યવહાર જોવા નથી મળતો, પરંતુ ઓનલાઇન લાગણીઓ આવા લોકો ભરપૂર વેંચે છે.તમે અગર ધ્યાન થી વિચારો તો સમજાશે, જેટલાં લોકો ઓનલાઇન લાગણી માં જલદી આવી જાય છે, એ પોતાનાં મન થી એકલાં હોય છે.ને ઘણીવાર એ એકલાં એટલાં માટે હોય છે કે એમને પોતાનાં લોકો ને છોડીને પારકા ને પોતાનાં બનાવવાની ઘેલછામાં જોવા મળે છે.સત્ય તો એ છે, અંદર થી તૂટેલો માણસ જેણે લાગણી પોતાનાં લોકો થી નથી મળતી, એવા લોકો હંમેશાં બહાર લોકો પાસે લાગણી શોધે છે.અને આવા લોકો ...વધુ વાંચો

6

સંબંધો - ૬ - Fixing

Fixings. ?આ ફિક્સિંગ એટલે શું? આનો બહુ સીધો મતલબ છે કે, ફિક્સિંગ એટલે આપણી સિધી ભાષા માં થીગડા મારવા.! પણ જોયું હશે કે, અમુક સબંધો થીગડાં માર્યા હોય છે. એટલે આવા સબંધો દુનિયાની સામે હકિકત કઈક બીજી અને એમનાં વાસ્તવીકતા નાં જીવન ની હકિકત કંઇક બીજી જોવા મળે છે. એમાં સત્ય ની તો બધાને ખબર જ હોય છે. પણ આ લોકો એ સત્ય નો સ્વિકાર નથી કરી શકતાં કે બધાં જાણે છે, એમનાં વાસ્તવિકતા ની જીંદગી ની હકિકત વિશે. અને માટે એ લોકો ખોટો દેખાડો કરે છે, પોતાનાં જીવન નો કે બધું જીવન માં, ખૂબજ સુંદર અને સારું છે. ...વધુ વાંચો

7

સબંધો - ૭

સુંદરતા.... ?આ સુંદરતા એટલે શું ? આકર્ષક મનમોહક દેખાય એટલે એ સુંદર સાદી ભાષા માં જોવા જઈએ તો! પણ જ્યારે વ્યક્તિ ની સુંદરતા ની આવે છે,ત્યારે શું જોશો તમે . એષી ટકા લોકો ચહેરો જોશે, કેવો લાગે છે, બીજું એનું શરીર આકર્ષક છે કે નહિ, અહીંયા તમારા ખતમ થઈ ગઈ બધી વાત, મળી ગઈ તમને જોયતી સુંદરતા. ?તો ચાલો આપણે જઈએ સાચી સુંદરતા ની વ્યાખ્યા ની તરફ! સુંદરતા ક્યારે મન ની નાં જોઈ શકાય, એટલે સાચી સુંદરતા એજ હોય છે, કે કેવું છે તમારું મન, કેવું છે તમારૂ હૃદય, કેવા છે એનાં વિચારો, કેવું છે એનું આચરણ. ?વ્યક્તિ ની ...વધુ વાંચો

8

સબંધો - ૮

સહનશક્તિ ક્યાં સુધી? ✍️આપણે આપણાં જીવન માં સહનશક્તિ શબ્દ કેટલી વાર સાંભળ્યો હશે. પણ ક્યારે વિચાર્યું છે સહનશક્તિ સુધી, એની હદ શું ?અને શું કામ સહન કરવું.✍️ઘર પરિવાર માં બધાં ને કોઈ ને જોડે થોડી બોલાચાલી થતી હોય છે, જેમ કે દીકરા ની પીતા જોડે અને દીકરી ની માતા જોડે. આ તો ઉદાહરણ છે ખાલી. હર એક સબંધ માં થોડી ઘણી બોલચાલ થતી હોય છે.✍️સમજીલો કે ઘરમાં જેટલાં બાળકો છે, એ બધાં શું સરખા હોય છે. નાં ભાઈ બહેન , ભાઈ ભાઈ અંતર હોય છે, બધાં ભિન્ન હોય છે. સમય રહેતા પરીવાર માં બાળકો મોટાં થાય અને પોતાનાં જીવન માં ...વધુ વાંચો

9

સબંધો - ૯

સબંધો ૯પ્રેમ કે પછી પસંદ! ?પ્રેમ અને પસંદ નો ફરક શું છે. એ ફરક મને બહુ નાની ઉંમર માં ગયો હતો. મારી નાની ને ગુલાબ નાં અને મોરગા નાં ફૂલો વાવવાની આદત હતી, અને મને એ ફૂલો ને તોડીને પોતાના પાસે રાખવાની આદત હતી. પછી ફૂલ કરમાઈ જાય એટલે ફેકી દેવનાં, તો નાની એ મને કીધું કે કેમ ફેકી દીધું ફૂલ તો મે કીધું કે કરમાઈ ગયું છે, તો નાની એ સમજાવ્યું કે હવે તને સુગંધ નથી આપતું એટલે, તો મે કીધુ હાં! તો ફૂલ પાસે રાખવું મારી પસંદ છે, અને થોડા સમય પછી મને નઈ ગમે એ ફૂલ. અને ...વધુ વાંચો

10

સબંધો ૧૦

સબંધો ?અમુક લોકો એમ વિચારે છે, હું આ સબંધ માં કેટલો ઘસાયો, અને મને છેવટે શું મળે છે, આ ? "જશ નાં માથે જૂતાં." અને ખરેખર અમુક લોકો સબંધ માં બસ આપે છે, એમણે એટલું નાં સહી તો થોડું તો તમે આપી શકો પણ નહીં, એટલું પણ નથી આપી શકતાં.અહીંયા માતાપિતા નાં સબંધ ની વાત છે.?માતાપિતા જોડે તમરો સબંધ કેવો છે? અમુક લોકો એવા હોય છે કે જેમણે પોતાનાં માતાપિતા જોડે પણ નથી બનતું! તો આ પરિસ્થતિમાં કોનો વાંક છે. માતાપિતા નો કે પછી બાળકો નો! જ્યારે તમે મોટાં થઈ જાઓ છો, કમાવવા માંડો છો, ત્યારે તમે પોતાનાં જીવન વિશે ...વધુ વાંચો

11

સબંધો - ૧૧

cheating. ▪️દગો ! દગો એટલે કોઈનાં સાથે ખોટું કરવું. એણે ખોટું બોલવું, એની લાગણીઓ સાથે રમવું, અને પોતાનાં પછી એણે ટાટા બાય બાય કરી દેતાં હોય છે, લોકો! ⏳ દગા અનેક પ્રકાર નાં થતાં હોય છે. સૌથી વધારે દગા પૈસા માટે અને પ્રેમ પ્રકરણ ના થતાં જોયા છે, અને સાંભળ્યા પણ છે. ▪️કોઈ ની મદદ કરવી એ કંઈ ખોટું નથી પરંતુ, પૈસા નાં કારણે સબંધો ખરાબ થાય છે. અને ઘણીવાર આ પૈસા નાં લીધે સબંધો બંધાઈ પણ જાય છે. જો પૈસા આપવા માટે કોઈને નાં પાડી તો સબંધ ખરાબ થઈ જાય છે. અને હાં પાડે તો સબંધ બંધાઈ જાય ...વધુ વાંચો

12

સબંધો - ૧૨

સબંધો ૧૨.?દ્રૌપદી ની વાત લઈએ કે, એનું અપમાન કરનારા એનાં પોતાનાં ઘરનાં લોકો હતા, દુર્યોધન અને દુઃશાસન, અને એનું ભંગ કરવાની કોશિશ જૈયદ્રાર્દ એ કરી હતી. ⏳અને ઘણી સ્ત્રી નાં જીવન માં એમને આવા ઘરનાં લોકો નો સામનો કરવો પડતો હોય છે. એ સ્ત્રી નાં જીવન માં જ્યારે જૈયદ્રાર્દ જેવા લોકો ભટકાય ત્યારે ઘણી સ્ત્રી ઓ ને ચૂપ કરાવી દેવામાં આવે છે કે ઘરની વાત બહાર નાં જવી જોઈએ. ત્યારે મજબૂરી નું નામ મહાત્મા ગાંધી બની જવું પડતું હોય છે સ્ત્રીઓ ને! બહાર દુનિયા દેખાવ માટે બધું બહુજ પરફેકટ હોય છે. અને એ સબંધો અંદર એટલાં ખોખલા હોય છે.જ્યારે આવી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો