adhura prem ni vaato book and story is written by Heena Patel in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. adhura prem ni vaato is also popular in પ્રેમ કથાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અધુરા પ્રેમ ની વાતો... - નવલકથા
Heena Patel
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
કોલેજ નું છેલ્લું વર્ષ પતી ગયું હતું હવે પછી બધાં જુદા થવાં જઈ રહ્યા હતાં. કોણ કિયા જસે તે ખબર ન હતી આ પછી લગભગ બધાં જ પોત પોતની લાઈફ માં ખોવાઈ જ્શે તેથી બધાં મિત્રો ભેગા થઈ પ્રવાસ નું આયોજન કરે છે. અને બધાં મનાલી ફરવા જવાનું ગોઠવે છે. બધાં પોતાના ઘરે થી પરવાનગી લઈ લે છે. અને ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવી સૌવ મિત્રો ફરવા માટે તૈયાર થાય છે. પોત પોતાનો સામાન લઈ ને નક્કી કરેલ જગ્યા એ સૌવ મિત્રો પોહચી જાય છે. સુરભી માટે આજે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે તે પહેલી વખત મિત્રો જોરે ફરવા
કોલેજ નું છેલ્લું વર્ષ પતી ગયું હતું હવે પછી બધાં જુદા થવાં જઈ રહ્યા હતાં. કોણ કિયા જસે તે ખબર ન હતી આ પછી લગભગ બધાં જ પોત પોતની લાઈફ માં ખોવાઈ જ્શે તેથી બધાં મિત્રો ભેગા થઈ પ્રવાસ ...વધુ વાંચોઆયોજન કરે છે. અને બધાં મનાલી ફરવા જવાનું ગોઠવે છે. બધાં પોતાના ઘરે થી પરવાનગી લઈ લે છે. અને ટ્રાવેલર્સમાં બુકિંગ કરાવી સૌવ મિત્રો ફરવા માટે તૈયાર થાય છે. પોત પોતાનો સામાન લઈ ને નક્કી કરેલ જગ્યા એ સૌવ મિત્રો પોહચી જાય છે. સુરભી માટે આજે ખુબ ખુશી નો દિવસ છે કારણ કે તે પહેલી વખત મિત્રો જોરે ફરવા
અત્યાર સુધીમાં જોયું કે જૂહી શરમાઈ ગઈ છે અને વિવેક ફરી જૂહી નો હાથ જોરથી પકડી લીધો છે હવે આગળ.. ...વધુ વાંચો ****** વિવેક જુહિનો હાથ પકડી લીધો છે તે જૂહી ને કંઈક કેહવા નો પ્રયત્નો કરે છે ત્યાં જ બસ ઊભી રહી ગઈ. નાસ્તા પાણી માટે ત્યાં 15 મીનીટ બસ રોકવાની હતી. સૌવ ઉતરી ને બહાર નીકળી ગયા જૂહી હજી બસમાં જ હતી વિવેક નયન અને દેવ જોરે નિચે જાય છે સુરભી અને માયા પણ જાય છે. બધાં મિત્રો જલેબી અને ફાફડા નો નાસ્તો કરી બસમાં આવે છે. ડ્રાયવર જોર જોર થી હન વગાડી બોલાવી રહ્યો હતો સૌવ આવી જાય
આગળ ના ભાગ માં જોયું કે અંતાક્શરી રમવાની મજા લઈ રહેલા બધાં અચાનક ચુપ થાઈ છે. ****** જૂહી જોરથી ચીસ ...વધુ વાંચોઊભી થઈ જાય છે એક બાઈક અને ટ્રક નુ એક્સીડન્ટ જોઇ જૂહી ચીસ પાડે છે. બધાં એ તરફ જોઇ રહ્યા હતા. અને બસ ત્યાજ થોભી જાય છે સૌવ ગભરાઇ જાય છે બાઈક પર સવાર બે માણસો ટ્રક માં આવી જાય છે અને ટ્રક ડ્રાયવર બાઈક વારા ને બચાવા જોરથી બ્રેક લગાવે છે પણ બાઈક ટ્રકની અડફટમાં આવી જાય છે. આ દ્રશ્યો જોઇ સૌવના ચેહરા નિરાશ થઈ જાય છે. ત્યાં જ લોહીની રેલમ છેલ જોઇ સૌવ લોકો આશ્ચર્યતાથી જોઈ
આગળ ના ભાગ માં જોયું કે નયન અને માયા પર મેસેજ આવે છે અને બન્ને આશ્ચર્યજનક રીતે એક બીજાના મોઢા જુવે છે.. હવે આગળ.... ...વધુ વાંચો ******* નયન અને માયા બન્ને ને ખબર પડે છે કે જૂહી નું અમેરિકા જવાનુ નક્કી થઇ ગયું છે. વિઝા કોલ આવી ગયા છે આ મેસેજ જૂહી નો ભાઈ નયન અને માયા ને મેસેજ કરે છે કેમ કે નયન અને માયા જૂહી ને ત્યાં વધારે જતા એથી જૂહીનો ભાઈ એ બન્ને ને સારી રીતે ઓળખે છે તેથી બન્ને ને મેસેજ કરે છે. અને જૂહી ને સ્પરાઈશ આપવાનુ હોવાથી જૂહી ને ન કેહવા માટે રિક્વેસ કરે છે.
આગળ ના ભાગ માં જોયું કે નયન જૂહી અને વિવેક ને શોધવા જાય છે અને તે બન્ને વચ્ચે ની વાટ શાંભરી લેય છે. હવે આગળનું..... ...વધુ વાંચો *********** નયન શાંભરી રહ્યો હતો કે જૂહી વિવેક ને કહી રહી હતી કે પોતના વિઝા કોલ ટુંક સમયમાં આવશે અને પછી એ અમેરિકા જસે લગભગ હવે આવાની ત્યારી છે. નયન ચોકી જાય છે કે હવે વિવેક શું કરશે પરંતુ વિવેક જૂહી ને સાંભરી ને કહે છે જૂહી તું ટેન્સન નહી લે જે થાઈ એ જોયું જશે. નયને લાગે છે કે વિવેકે સહજ રીતે સ્વિકારી લીધું શું એને આ વાટ થી કોઈ પ્રોબ્લેમ નથી